Buddhism PYQs (બૌદ્ધ ધર્મ PYQs) for UPSC GPSC | History PYQs for GPSC
બૌદ્ધ ધર્મ (Buddhism) ભારતના પ્રાચીન ઈતિહાસનો મહત્વપૂર્ણ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનિક આંદોલન છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધ દ્વારા પ્રચારિત આ ધર્મના મુખ્ય સિદ્ધાંતોમાં ચાર આર્ય સત્ય, અષ્ટાંગિક માર્ગ, મધ્યમ માર્ગ અને અહિંસાનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મે ભારતીય સમાજ, કળા, સાહિત્ય અને રાજનીતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. અશોક જેવા સમ્રાટના પ્રોત્સાહનથી આ ધર્મનો પ્રસાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા, ચીન, જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ થયો હતો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હોવાથી, તેનો અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે અત્યંત અગત્યનો છે.

Buddhism PYQs | બૌદ્ધ ધર્મ PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં બૌદ્ધ ધર્મ (Buddhism) આધારિત PYQs નિયમિત રીતે પૂછવામાં આવે છે. આ પ્રશ્નો મુખ્યત્વે ગૌતમ બુદ્ધના ઉપદેશો, ચાર આર્ય સત્ય, અષ્ટાંગિક માર્ગ, બૌદ્ધ સાહિત્ય, કળા અને પ્રસાર પર કેન્દ્રિત હોય છે. આવા Buddhism PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ વિષયો ઓળખવામાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં મજબૂત પાયો બાંધવામાં મદદ મળે છે. અહીં આપેલ બૌદ્ધ ધર્મ PYQs | Buddhism Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (G-1/2, Ad. 47/23-24, 7-1-24)
1. હિંદુ કુશના પર્વતમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડનાં વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉતરના વિધાનો પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
(A) 1, 2
(B) 1, 3
(C) 2,30
(D) 1, 2, 3
કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? (G-1/2, Ad. 47/23-24, 7-1-24) (Cul.)
(A) હિંદુ
(B) બૌદ્ધ
(C) જૈન
(D) ઈસ્લામ
બૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી કયું /કયાં વિધાન/ વિધાન સત્ય છે ? (AO-1, Ad. 21/22-23, 5-2-23) (Cul.) (બૌદ્ધ ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) બૌદ્ધ ધર્મનો હિનયાન સંપ્રદાય એ મૂર્તિપૂજામાં માનતો હતો.
(B) મહાયાન સંપ્રદાય એ મુકિતનો બોધિસત્ય વિચારને અનુસરતો હતો.
(C) (A) તથા (B) બન્ને
(D) (A) અથવા (B) એકપણ નહીં
યાદી – I ને યાદી – II સાથે જોડો. (AO-1, Ad. 21/22-23, 5-2-23)
યાદી – 1 (સ્થળ) યાદી – II (બુદ્ધના જીવનની ઘટના)
1. બોધગયા a. જન્મસ્થળ
2. કુશીનગર b. કેવળજ્ઞાન
3. લુંબિની c. પ્રથમ ઉપદેશ
4. સારનાથ d. મૃત્યુ
(A) 1-b, 2-d, 3-a, 4-c
(B) 1-b, 2-c, 3-a, 4-d
(C) a-b, 2-a, 3-d, 4-c
(D) 1-b, 2-d, 3-c, 4-a
ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ (મહાપરિ નિર્વાણ) ક્યાં લીધા હતા.? (G-1/2, Ad. 20/22-23, 8-1-23)
(A) કુશીનગર
(B) બોધગયા
(C) રાજગીર
(D) સારનાથ
નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો? (G-1/2, Ad. 20/22-23, 8-1-23)
(A) સારનાથ
(B) કુશીનગર
(C) લુમ્બીની
(D) બોધ ગયા
તૃતીય બૌદ્ધ પરિષદ……… ખાતે યોજાઈ હતી. (G-1/2, Ad. 20/22-23, 8-1-23) (બૌદ્ધ ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) બેસનગર
(B) તક્ષશિલા
(C) ઉદયગિરી
(D) પાટલીપુત્ર
નીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી? (STI-3, Ad. 109/19-20, 7-3-21)
(A) સારી પુત્ર
(B) ચન્ના
(C) આલાર કાલામ
(D) કશ્યપ
………… ના અઘ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌધ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ. (STI-3, Ad. 109/19-20, 7-3-21)
(A) અશ્વઘોષ
(B) વાસુમિત્ર
(C) મહાકશ્યપ
(D) ઉપગુપ્ત
નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ? (STI-3, Ad. 109/19-20, 7-3-21)
(A) વિષ્ણુગુપ્ત
(B) પુષ્યગુપ્ત
(C) ઉપગુપ્ત
(D) રાધાગુપ્ત
બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ? (PI-2, Ad. 110/19-20, 3-1-21) (બૌદ્ધ ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) મહાજ્ઞાન—પ્રાપ્તિ
(B) મહાપરીનિર્વાણ
(C) ધર્મચક્રપ્રવર્તન
(D) મહાભિનિષ્ક્રમણ
બૌધ્ધવાદ અનુસાર પુર્નજન્મના મૂળ માં રહેલાં છે? (G-1/2, Ad. 26/20-21, 21-3-21) (Cul.)
(A) અજ્ઞાન (અવિજજા)
(B) લાલસા (તન્તા)
(C) જોડાણ (ઉપાદાન)
(D) યાતના (દુઃખ)
કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ? (PI-2, Ad. 110/19-20, 3-1-21) (Cul.)
(A) પ્રથમ
(B) બીજી
(C) ત્રીજી
(D) ચોથી
‘પ્રજાપારમિતા’ શું છે ? (G-1/2, Ad. 26/20-21, 21-3-21) (Cul.)
(A) હિંદુ પાઠ
(B) જૈન પાઠ
(C) ઈસ્લામીક પાઠ
(D) બૌધ્ધ પાઠ
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (Dy.SO-3, Ad. 27/20-21, 1-8-21) (Ancient History PYQs UPSC GPSC)
(A) ગૌતમ બુદ્ધને શાકયમુનિ પણ કહેવાય છે.
(B) ત્રિપિટકમાં ગૌતમ બુદ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો. (AO-2, Ad. 4/21-22, 5-12-21)
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કાશ્મીર
(A) 1,4,3 અને 2
(B) 3,2,1 અને 4
(C) 4,1,2 અને 3
(D) 2,1,3 અને 4
બૌધ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (G-1/2, Ad. 30/21-22, 26-12-21) (Cul.)
1. પ્રથમ બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 483 માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી.
2. બીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 383 માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી.
3. ત્રીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 250 માં અશોકના હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી.
4. ચોથી બૌધ્ધ પરિષદ ઈ.સ. 72 માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મિર ખાતે યોજાઈ હતી.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1 અને 3
(D) ફકત 1, 3 અને 4
નીચેના પૈકી કયું /કયાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે? (STI-3, Ad. 139/20-21, 8-8-21) (Cul.)
(A) પાલિ ત્રિપિટકમાંના “અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(B) જૈન “ભગવતી સૂત્ર”માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (STI-3, Ad. 139/20-21, 8-8-21) (Cul.)
(1) ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્રપિટક”નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.
(2) તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.
(3) મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને 3
(C) ફકત 2 અને 3
(D) 1, 2 અને 3
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (G-1/2, Ad. 109/19-20, 7-3-21)
I. પ્રાચીનકાળથી પ્રસિધ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યકિતગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં.
II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.
III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.
(A) I, II અને II
(B) ફક્ત I અને III
(C) ફક્ત I અને II
(D) ફકત II અને III
નીચેના વાકયો તપાસો અને કયા વાકયો યોગ્ય છે ? (SO(Law)-2, Ad.123/19-20, 6-12-20)(Cul.)
1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ૠગ્વેદ ગણાય છે.
2. ૠગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે.
3. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે.4. જૈન ધર્મના સાહિત્યમાં ‘ત્રિપિટક’ સૌથી મહત્વનો ગ્રંથ છે.
(A) 1 અને 2
(B) 1, 2 અને 3
(C) 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત સોળ મહાજનપદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? (AO-2, Ad. 27/19-20, 5-1- 20)(Cul.)
i. અંગ
ii. મગધ
iii. કાશી iv. કોસલ
(A) ફકત i, ii અને iii
(B) ફકત ii, iii અને iv
(C) ફકત i, ii અને iv
(D) i, ii, iii અને iv
નીચેની બૌદ્ઘ પરિષદોને સમયક્રમમાં ગોઠવો. (PI-2, Ad. 27/19-20, 5-1–20)(Cul.)
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કાશ્મિર
(A) 1, 4, 3, 2
(B) 3, 2, 1, 4
(C) 4, 1, 2, 3
(D) 2, 1, 3, 4
બૌદ્ધ પરિભાષામાં ‘પરમચક્ર પ્રવર્તન’ શબ્દ ……….. સૂચવે છે. (G-1/2, Ad. 27/19-20, 5-1- 20)(Cul.)
(A) બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ
(B) બુદ્ઘ દ્વારા નિર્વાણની પ્રાપ્તિ
(C) અશોકનો અંગત ધર્મ
(D) ઉપરના પૈકી કોઈ નહી
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
“મહાભિનિષ્ક્રમણ’ વિશે નીચેનામાંથી કયું(કયાં) વિધાન (નો) સાચું / સાચાં છે? (G-1/2, Ad. 10/19-20, 13-10- 19)(Cul.)
1. મહાવીર દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
2. વેદોની સત્તાનો અસ્વીકાર
3. બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ4. બુદ્ધનો અષ્ટાંગ માર્ગ
(A) 3 માત્ર
(B) 1 અને 3 માત્ર
(C) 3 અને 4 માત્ર
(D) 2, 3 અને 4 માત્ર
બુદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્ય(યો) અને ભેદ જોવા મળે છે. બે ધર્મો વચ્ચેના ભેદને ઓળખો. (G-1/2, Ad. 10/18-19, 21-10- 18)(Cul.)
(A) નાસ્તિક
(B) સાદી જીવનશૈલી /સદાચરણ
(C) કાર્યશીલ
(D) આત્માનું અસ્તિત્વ નથી.
બૌધ્ધ ધર્મનાં ત્રણ (આશ્રય)માં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી ? (G-1/2, Ad. 40/18-19, 21-10- 18)(Cul.)
(A) ભિક્ષુ
(B) ધર્મ
(C) સંધ
(D) બુધ્ધ
ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? (CO-3, Ad. 66/16-17, 9-4-17)(Cul.)
(A) પાલી
(B) હિંદી
(C) અર્ધમાગધી
(D) ઉપરના પૈકી કોઈ નહિં
જયારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17)
(A) મુગ્ગાલીપટ્ટ તીસા
(B) આનંદ
(C) ઉપાલી
(D) અન્થપીંડદા
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17) (Cul.)
(A) દુ:ખ અને તેની નાબૂદી
(B) યોગ્ય કાર્ય
(C) આખરી વાસ્તવિકતા
(D) મુક્તિ
Attempt the Quiz to Check Your Answers | Buddhism PYQs | બૌદ્ધ ધર્મ PYQs
બૌદ્ધ ધર્મ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Buddhism PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Teachings of Buddha, Four Noble Truths, Eightfold Path, Literature & Spread પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. હિંદુ કુશના પર્વતમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડનાં વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉતરના વિધાનો પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
#2. કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?
#3. બૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી કયું /કયાં વિધાન/ વિધાન સત્ય છે ?
#4. યાદી – I ને યાદી – II સાથે જોડો.
યાદી – 1 (સ્થળ) યાદી – II (બુદ્ધના જીવનની ઘટના)
1. બોધગયા a. જન્મસ્થળ
2. કુશીનગર b. કેવળજ્ઞાન
3. લુંબિની c. પ્રથમ ઉપદેશ
4. સારનાથ d. મૃત્યુ
#5. ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ (મહાપરિ નિર્વાણ) ક્યાં લીધા હતા.?
#6. નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો?
#7. તૃતીય બૌદ્ધ પરિષદ……… ખાતે યોજાઈ હતી.
#8. નીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી?
#9. ………… ના અઘ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌધ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ.
#10. નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?
#11. બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?
#12. બૌધ્ધવાદ અનુસાર પુર્નજન્મના મૂળ માં રહેલાં છે?
#13. કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ?
#14. ‘પ્રજાપારમિતા’ શું છે ?
#15. નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કાશ્મીર
#16. બૌધ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પ્રથમ બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 483 માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી.
2. બીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 383 માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી.
3. ત્રીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 250 માં અશોકના હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી.
4. ચોથી બૌધ્ધ પરિષદ ઈ.સ. 72 માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મિર ખાતે યોજાઈ હતી.
#17. નીચેના પૈકી કયું /કયાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે?
#18. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
(1) ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્રપિટક”નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.
(2) તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.
(3) મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.
#19. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. પ્રાચીનકાળથી પ્રસિધ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યકિતગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં.
II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.
III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.
#20. નીચેના વાકયો તપાસો અને કયા વાકયો યોગ્ય છે ?
1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ૠગ્વેદ ગણાય છે.
2. ૠગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે.
3. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે.
4. જૈન ધર્મના સાહિત્યમાં ‘ત્રિપિટક’ સૌથી મહત્વનો ગ્રંથ છે.
#21. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત સોળ મહાજનપદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
i. અંગ
ii. મગધ
iii. કાશી
iv. કોસલ
#22. નીચેની બૌદ્ઘ પરિષદોને સમયક્રમમાં ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કાશ્મિર
#23. “મહાભિનિષ્ક્રમણ’ વિશે નીચેનામાંથી કયું(કયાં) વિધાન (નો) સાચું / સાચાં છે? 1. મહાવીર દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
2. વેદોની સત્તાનો અસ્વીકાર
3. બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
4. બુદ્ધનો અષ્ટાંગ માર્ગ
#24. બુદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્ય(યો) અને ભેદ જોવા મળે છે. બે ધર્મો વચ્ચેના ભેદને ઓળખો.
#25. બૌધ્ધ ધર્મનાં ત્રણ (આશ્રય)માં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી ?
#26. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?
#27. જયારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?
#28. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે ?
Results
👉 Click here to get subject-wise previous year questions for GPSC and UPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]