Jainism PYQs (જૈન ધર્મ PYQs) for UPSC GPSC

jainism PYQs | જૈન ધર્મ PYQs

નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.

 
QUIZ START

#1. નીચેના પૈકી કોણ એ જૈનોના 24 તીર્થંકરોમાંના એક ન હતા?

#2. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂલતઃ …………. કહેવાતા હતા.

#3. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે_______ કહેવાતાં.

#4. નીચેના પૈકી કયા જૈન ધર્મના ‘ત્રિરત્નો” છે?

#5. નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે ?

#6. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચરિત્રને ……….. ધર્મના “ત્રણ રત્નો” માનવામાં આવે છે.

#7. મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

#8. જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયા છે?

#9. ઈન્દ્રગ્રહમાં આવેલ દિગંબર જૈનોનું નાનું મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ?

#10. “કલ્કાચાર્ય કથા” …………ગ્રંથ છે.

#11. વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે ?

#12. નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ?

#13. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

#14. સ્યાદવાદનો સિધ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે?

#15. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

#16. નીચેના પૈકી ક્યું જૈન લખાણ નથી ?

#17. જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે ‘ત્રિરત્ન’ તરીકે ઓળખાય તે……. છે. (G-1/2, Ad. 20/22-23, 8-1-23) (Cul.)
(1) સમ્યક દર્શન
(2) સમ્યક જ્ઞાન
(3) સમ્યક ચરિત્ર
(4) સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

#18. નીચે પૈકી કઈ જોડ(ઓ) ખરી છે ? (G-1/2, Ad. 10/19-20, 13-10-19)
1. પાર્શ્વનાથ-બનારસના રાજા અશ્વસેનના પુત્ર
2. મલ્લિનાથ-મિથિલાના રાજાની પુત્રી
3. રીષભનાથ-બળદનું પ્રતીક
4. નેમિનાથ—શ્રીકૃણના પિતરાઈ

#19. નીચે પૈકી કઈ જોડ(ઓ) ખરી છે ? (G-1/2, Ad. 10/19-20, 13-10-19)
1. પાર્શ્વનાથ-બનારસના રાજા અશ્વસેનના પુત્ર
2. મલ્લિનાથ-મિથિલાના રાજાની પુત્રી
3. રીષભનાથ-બળદનું પ્રતીક
4. નેમિનાથ—શ્રીકૃણના પિતરાઈ

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top