Vedic Age PYQs (વૈદિક યુગ PYQs) for UPSC GPSC

Vedic Age PYQs | વૈદિક યુગ PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વૈદિક યુગ (Vedic Age) આધારિત અનેક પ્રશ્નો વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે ઋગ્વૈદિક અને ઉત્તર વૈદિક સમાજ, આર્થિક જીવન, જાતિવ્યવસ્થા, ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક વિકાસ પર કેન્દ્રિત હોય છે. PYQs નો અભ્યાસ ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ વિષયો ઓળખવામાં અને લખાણક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. અહીં આપેલ વૈદિક યુગ PYQs | Vedic Age PYQs UPSC GPSC પ્રિલિમ્સ માટે ઉપયોગી સાબિત થશે અને પ્રાચીન ઇતિહાસના અભ્યાસને વધુ મજબૂત બનાવશે.
ઉપનિષદો. …………. વિષયના પુસ્તકો છે. (G-1/2, Ad.47/23-24, 7-1-24) (Cul.)
(A) રાજનીતિ
(B) દર્શનશાસ્ત્ર
(C) ચિકિત્સા વિજ્ઞાન
(D) સામાજિક જીવન
ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (G-1/2, Ad.47/23-24, 7-1-24) (Cul.) (વૈદિક યુગ પ્રશ્નો UPSC GPSC)
1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 તથા 2 બંને
(D) 1 અથવા 2માંથી એક પણ નહીં
નીચેના પૈકી કઈ હસ્તપ્રત UNESCO ની મેમરી ઓફ વર્લ્ડ રજીસ્ટર (Memory of World Register) માં સમાવિષ્ટ છે ? (G-1/2, Ad.47/23-24, 7-1-24)
(A) ઋગ્વેદ
(B) રામાયણ
(C) મહાભારત
(D) ઉપરોકત પૈકી એકપણ નહીં
પાણિની… ……….ના પ્રખ્યાત વિદ્વાન હતા. (M.AO-2, Ad.14/22-23, 5-2-23) (Cul.) (Vedic Age PYQs)
(A) ભાષા અને વ્યાકરણ
(B) આયુર્વેદ
(C) ખગોળશાસ્ત્ર
(D) જીવવિજ્ઞાન
સામવેદ એ માં લખાયેલ છે. (AO-1, Ad.21/22-23, 5-2-23) (Cul.)
(A) સંસ્કૃત
(B) પાલી
(C) પ્રાકૃત
(D) અર્ધમાગધી
પ્રાગ વૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે………… હતો. (AO-1, Ad.21/22-23, 5-2-23) (Cul.)
(A) મૂર્તિપૂજા અને યજ્ઞો
(B) પ્રકૃતિની પૂજા અને યજ્ઞો
(C) પ્રકૃતિની પૂજા અને ભક્તિ
(D) ઉપરોકત પૈકી એક પણ નહીં
નીચેના પૈકી કયા વેદમાં અનિષ્ટ તત્વો (evil) અને રોગના નિવારણ માટેના જાદુઈ વશીકરણ અને મંત્રોનો ઉલ્લેખ છે? (CO-3, Ad.11/22-23, 18-12-22) (Cul.) (Vedic Age PYQs)
(A) સામવેદ
(B) યજુર્વેદ
(C) ઋગ્વેદ
(D) અથર્વવેદ
મહત્વના વૈદિક દેવતાઓ ઈન્દ્ર, …………… અને અગ્નિ છે. (ACF-2, Ad.12/22-23, 30-10-22) (Cul.)
(A) કામાક્ષી
(B) વરૂણ
(C) મૈત્રેયી
(D) તારા
યાદી – 1 ને યાદી II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સોચો જવાબ પસંદ કરો. (ACF-2, Ad.12/22-23, 5-2-23) (Cul.)
યાદી –I યાદી – II
a. ઋગ્વેદ 1. ભજનોનો સંગ્રહ
b. અથર્વવેદ 2.પવિત્ર ગીતોનો સંગ્રહ
c. સામવેદ 3. તંત્ર મંત્રનો સંગ્રહ
d. યજુર્વેદ 4. બલિસૂત્રોનો સંગ્રહ
(A) a-2, b-1, c-4, d-3
(B) a-3, b-2, c-1, d-4
(C) a-4, b-2, 9-3, d-1
(D) a-1, b-3, c-2, d-4
નીચેના પૈકી ક્યું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (AO-2, Ad.4/21-22, 5-12-21) (Cul.)
1. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક ખ્યાલોના આધારે દાર્શનિક અનુમાન (Philosophical Speculation) નો સમાવેશ થાય છે.
2. સામવેદ એ સૌથી પ્રાચીન વેદ છે.
3. ઋગ્વેદના સમયમાં શહેરી કેન્દ્રો હોવાના નક્કર પૂરાવા મળેલ છે.
4. ઉત્તરવૈદિક સમયગાળામાં ‘રાજા’ ની ભૂમિકાને કાયદેસર બનાવવા સંબંધિત ધાર્મિક વિધિઓમાં ખૂબ વધારો જોવા મળ્યો.
(A) માત્ર 1 અને 4
(B) માત્ર 2
(C) માત્ર 3 અને 4
(D) માત્ર 1
દયાભાગ (The Dayabhag) પરંપરા એ……….છે. (AO-1, Ad.4/21-22, 5-2-23) (Cul.)
(A) સંપત્તિનું વિભાજન ફકત પુરુષ બાળકના જન્મ થી જ થઇ શકે છે.
(B) સંપત્તિનું વિભાજન કુટુંબના વડાના જીવનકાળ દરમ્યાન થઈ શકે છે.
(C) સંપત્તિનું વિભાજન કુટુંબના વડાના જીવનકાળ દરમ્યાન થઈ શકે નહિ.
(D) ઉપરના પૈકી એકપણ નહિ.
નીચે આપેલ ઉત્તર (Later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો. (AO-1, Ad.25/20-21, 25-7-21)
યાદી –I યાદી –II
1. પાંચાલ a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ
2. ગાંધાર b. રાવલપીંડી અને પેશાવર
3. પૂર્વ માદ્રા c. કાંગરા નજીક
4. કોશલ d. ઉત્તર પ્રેશમાં ફૈઝાબાદ
(A) 1 – a, 2-b,3-c, 4- d
(B) 1- b, 2-c, 3-d, 4- a
(C) 1 -d, 2-a, 3-b, 4-c
(D) 1 – c, 2 – d, 3-a, 4- b
………… એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં. (STI-3, Ad.139/20-21, 8-8-21) (Cul.)
(A) કૌટિલ્ય
(B) બિંદુસાર
(C) અશોક
(D) કાત્યાય
ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ? (Dy.SO-3, Ad.27/20-21, 1-8-21) (Cul.)
(A) સામવેદ
(B) ઋગ્વેદ
(C) અથર્વવેદ
(D) ઉપરોકત તમામ
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (Dy.SO-3, Ad.27/20-21, 1-8-21) (Cul.)
1. ૠગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે.
2. અથર્વવેદ એ જાદુમંત્ર અને વશીકરણનો સંગ્રહ છે.
3. યજુર્વેદ એ ઉપાસના માટે યજ્ઞબલિના સૂત્રોનો સંગ્રહ છે.
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને 3
(C) 1, 2 અને 3
(D) ફકત 2 અને 3
વેદકાળની સભા અને સમિતિને ની જોડકી દિકરીઓ ……….. કહેવામાં આવે છે. (RFO-2, Ad.24/20-21, 20-6-21)
(A) શિવ
(B) વિષ્ણુ
(C) પ્રજાપતિ
(D) સૂર્ય
ઋગ્વેદમાં નીચેના પૈકી કયા દેવ ધનંજય તરીકે પણ ઓળખાય છે ? (RFO-2, Ad.24/20-21, 20-6-21) (Cul.) (વૈદિક યુગ PYQs)
(A) વરૂણ
(B) ઈન્દ્ર
(C) અગ્નિ
(D) સોમ
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, કહેવાતા હતા. (G-1/2, Ad.26/20-21, 21-3-21) (Cul.)
(A) દ્વિજ
(B) રાજય
(C) ઉપનયન
(D) સભાસદ
ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો, ઉલ્લેખ થયેલો છે? (G-1/2, Ad.26/20-21, 21-3-21)
(A) ફકત I અને II
(B) ફકત II અને III
(C) ફકત I અને III
(D) I, II અને III
કર્મનો સિધ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ……….. માં થયો હતો. (G-1/2, Ad.26/20-21, 21-3-21) (વૈદિક યુગ PYQs)
(A) એતરેય બ્રાહ્મણ
(B) શતપથ બ્રાહ્મણ
(C) કૌષીતિક બ્રાહ્મણ
(D) આર્સેય બ્રાહ્મણ
ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે ? (G-1/2, Ad.26/20-21, 21-3-21)(Cul.)
(A) લક્ષ્મી
(B) સાવિત્રી
(C) અગ્નિ
(D) મારૂતિ
નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું /સાચાં છે ? (G-1/2, Ad.26/20-21, 21-3-21) (વૈદિક યુગ પ્રશ્નો UPSC GPSC)
I ૠગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.
II ૠગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.
III ૠગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.
(A) ફકત I અને III
(B) ફકત II અને III
(C) ફક્ત 1 અને II
(D) I, II, અને III
ૠગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? (PI-2, Ad.110/19-20, 3-1-21)
i. કન્યાઓ માટે પણ ઉપનયનન્યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી.
ii. કિશોરોની જેમ કન્યાઓ `શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
iv. અનેક સ્ત્રી દ્રષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.
(A) ફકત I
(B) ફકત iv
(C) ફ્કત માં અને iv
(D) ઉપરોકત પૈકી કોઈ નહીં
ષડ્દર્શનના દર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે ગોઠવો. (SO(Law)-2, Ad. 123/19-20, 6-12-20) (Cul.)
(1) યોગ (a) મહર્ષિ ગૌતમ
(2) ન્યાય (b) મહર્ષિ પતંજલિ
(3) વૈશેષિક (c) મહર્ષિ કપિલ
(4) સાંખ્ય (d) મહર્ષિ કણાદ
(A) 1-b, 2-c, 3-a, 4-d
(B) 1-b, 2-d, 3-c, 4-a
(C) 1-b, 2-a, 3-d, 4-c
(D) 1-b, 2-a, 3-c, 4-d
વૈદકાળ દરમિયાન શિકાર છોડી ઘેટાંબકરા ઉછેરનાર વર્ગને કયા નામે ઓળખવામાં આવતા ? (PI-2, Ad. 112/18-19, 30-6-20) (વૈદિક યુગ પ્રશ્નો UPSC GPSC)
(A) ગોપાલક
(B) ઠાકોર
(C) પરિયા
(D) ગાડરી
ઋગ્વેદમાં દધિકરા (Dadhikara) નામ …………. સૂચવે છે. (G-1/2, Ad. 10/19-20, 13-10-19) (Cul.)
(A) જમીનનું માપ
(B) દૈવી ઘોડો
(C) વૈદિક ઋષિ
(D) વૈદિક આદિજાતિ
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (PI-2, Ad. 112/18-19, 30-6-19) (Cul.)
(A) ઋગ્વેદ સમયમાં ઇન્દ્ર સૌથી મોટો ભગવાન છે.
(B) ૠગ્વેદના તમામ મંડળોની શરૂઆત અગ્નિની સ્તુતિથી થાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહિ
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (PI-2, Ad. 112/18-19, 30-6-19)
1. વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો.
2. ૠગ્વેદ પછીના સમયમાં શ્યામ આયસ અથવા કૃષ્ણ આયસનો સંદર્ભ લોખંડ થતું હતું.
3. આમ, ૠગ્વેદ એ લોહકાળ પૂર્વેનો ગ્રંથ છે.
(A) ફકત 1 અને 2
(B) ફકત 2 અને 3
(C) ફકત 1 અને 3
(D) 1, 2 અને 3
ઋગ્વેદના સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? (STI-3, Ad. 80/18-19, 9-6-19) (Cul.)
1) એની રચના મહદઅંશે સપ્તસિંધુ પ્રદેશમાં થઈ હતી.
2) એ 10 મંડલમાં વિભાજિત છે.
3) એ આઠ અષ્ટકમાં વિભાજિત છે.
4) કહેવાતા પારિવારિક મંડલો, મંડલ 2 થી 7, સૌથી જૂના છે.
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને 3
(C) ફકત 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરે છે ? (PI-2, Ad. 38/17-18, 15-10-17) (Cul.) (Vedic Age PYQs)
(A) ઋગ્વેદ
(B) યજુર્વેદ
(C) અથર્વવેદ
(D) સામવેદ
યાદી– I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (G-1/2, Ad. 121/16-17, 4-6-17) (Cul.)
યાદી –I યાદી –II
a) ઋગ્વેદ i) ભજનોનો સંગ્રહ
b) અથર્વવેદ ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
c) સામવેદ iii) તંત્ર મંત્રનો સંગ્રહ
d) યજુર્વેદ iv) બલિસૂત્રોનો સંગ્રહ
(A) a-ii, b-i, c-vi, d-iii
(B) a-iii, b-ii, c-i, d-iv
(C) a-iv, b-ii, c-iii, d-i
(D) a-i, b-iii, c-ii, d-iv
નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17) (Cul.)
(A) પ્રશ્ના
(B) ઈશા
(C) છંદોગ્ય
(D) કથા
વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? (G-1/2, Ad. 121/16-17, 4-6-17) (Cul.) (વૈદિક યુગ પ્રશ્નો UPSC GPSC)
(A) જેલમ
(B) રાવી
(C) ઘગ્ગર—હાકરા
(D) સતલજ
વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? (AO-2, Ad. 37/16-17, 22-1-17) (Cul.)
(A) ગોધન
(B) સોનું
(C) જમીન
(D) મકાન
Attempt the Quiz to Check Your Answers | Vedic Age PYQs | વૈદિક યુગ PYQs
વૈદિક યુગ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Vedic Age PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Rigvedic & Later Vedic Age Questions, સમાજજીવન, આર્થિક વ્યવસ્થા, જાતિવ્યવસ્થા, ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક વિકાસ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ઉપનિષદો. …………. વિષયના પુસ્તકો છે.
#2. નીચેના પૈકી કઈ હસ્તપ્રત UNESCO ની મેમરી ઓફ વર્લ્ડ રજીસ્ટર (Memory of World Register) માં સમાવિષ્ટ છે ?
#3. પાણિની… ……….ના પ્રખ્યાત વિદ્વાન હતા.
#4. સામવેદ એ માં લખાયેલ છે.
#5. પ્રાગ વૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે………… હતો.
#6. નીચેના પૈકી કયા વેદમાં અનિષ્ટ તત્વો (evil) અને રોગના નિવારણ માટેના જાદુઈ વશીકરણ અને મંત્રોનો ઉલ્લેખ છે?
#7. મહત્વના વૈદિક દેવતાઓ ઈન્દ્ર, …………… અને અગ્નિ છે.
#8. દયાભાગ (The Dayabhag) પરંપરા એ……….છે.
#9. ………… એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં.
#10. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ?
#11. વેદકાળની સભા અને સમિતિને ની જોડકી દિકરીઓ ……….. કહેવામાં આવે છે.
#12. ઋગ્વેદમાં નીચેના પૈકી કયા દેવ ધનંજય તરીકે પણ ઓળખાય છે ?
#13. ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, કહેવાતા હતા.
#14. ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો, ઉલ્લેખ થયેલો છે?
#15. કર્મનો સિધ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ……….. માં થયો હતો.
#16. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે ?
#17. વૈદકાળ દરમિયાન શિકાર છોડી ઘેટાંબકરા ઉછેરનાર વર્ગને કયા નામે ઓળખવામાં આવતા ?
#18. ઋગ્વેદમાં દધિકરા (Dadhikara) નામ …………. સૂચવે છે.
#19. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
#20. નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરે છે ?
#21. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ?
#22. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે?
#23. વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ?
#24. યાદી– I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી –I યાદી –II
a) ઋગ્વેદ i) ભજનોનો સંગ્રહ
b) અથર્વવેદ ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
c) સામવેદ iii) તંત્ર મંત્રનો સંગ્રહ
d) યજુર્વેદ iv) બલિસૂત્રોનો સંગ્રહ
#25. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો.
2. ૠગ્વેદ પછીના સમયમાં શ્યામ આયસ અથવા કૃષ્ણ આયસનો સંદર્ભ લોખંડ થતું હતું.
3. આમ, ૠગ્વેદ એ લોહકાળ પૂર્વેનો ગ્રંથ છે.
#26. ઋગ્વેદના સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1) એની રચના મહદઅંશે સપ્તસિંધુ પ્રદેશમાં થઈ હતી.
2) એ 10 મંડલમાં વિભાજિત છે.
3) એ આઠ અષ્ટકમાં વિભાજિત છે.
4) કહેવાતા પારિવારિક મંડલો, મંડલ 2 થી 7, સૌથી જૂના છે.
#27. નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું /સાચાં છે ?
I ૠગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.
II ૠગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.
III ૠગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.
#28. ૠગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
i. કન્યાઓ માટે પણ ઉપનયનન્યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી.
ii. કિશોરોની જેમ કન્યાઓ `શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
iv. અનેક સ્ત્રી દ્રષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.
#29. ષડ્દર્શનના દર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે ગોઠવો.
(1) યોગ (a) મહર્ષિ ગૌતમ
(2) ન્યાય (b) મહર્ષિ પતંજલિ
(3) વૈશેષિક (c) મહર્ષિ કપિલ
(4) સાંખ્ય (d) મહર્ષિ કણાદ
#30. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ૠગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે.
2. અથર્વવેદ એ જાદુમંત્ર અને વશીકરણનો સંગ્રહ છે.
3. યજુર્વેદ એ ઉપાસના માટે યજ્ઞબલિના સૂત્રોનો સંગ્રહ છે.
#31. નીચે આપેલ ઉત્તર (Later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો.
યાદી –I યાદી –II
1. પાંચાલ a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ
2. ગાંધાર b. રાવલપીંડી અને પેશાવર
3. પૂર્વ માદ્રા c. કાંગરા નજીક
4. કોશલ d. ઉત્તર પ્રેશમાં ફૈઝાબાદ
#32. યાદી – 1 ને યાદી II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સોચો જવાબ પસંદ કરો. યાદી –I યાદી – II
a. ઋગ્વેદ 1. ભજનોનો સંગ્રહ
b. અથર્વવેદ 2.પવિત્ર ગીતોનો સંગ્રહ
c. સામવેદ 3. તંત્ર મંત્રનો સંગ્રહ
d. યજુર્વેદ 4. બલિસૂત્રોનો સંગ્રહ
#33. નીચેના પૈકી ક્યું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક ખ્યાલોના આધારે દાર્શનિક અનુમાન (Philosophical Speculation) નો સમાવેશ થાય છે.
2. સામવેદ એ સૌથી પ્રાચીન વેદ છે.
3. ઋગ્વેદના સમયમાં શહેરી કેન્દ્રો હોવાના નક્કર પૂરાવા મળેલ છે.
4. ઉત્તરવૈદિક સમયગાળામાં ‘રાજા’ ની ભૂમિકાને કાયદેસર બનાવવા સંબંધિત ધાર્મિક વિધિઓમાં ખૂબ વધારો જોવા મળ્યો.
#34. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


