Indus Valley Civilization PYQs (સિંધુ ખીણની સભ્યતા PYQs) Harappan Civilization questions | Ancient History PYQs UPSC GPSC

સિંધુ ખીણની સભ્યતા PYQs | Indus Valley Civilization PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સિંધુ ખીણની સભ્યતા (Indus Valley Civilization) પર આધારિત અનેક પ્રશ્નો વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે લક્ષણો, મહત્વના સ્થળો, સમાજજીવન, કળા અને ધર્મ, તેમજ ગુજરાતના પુરાતત્વીય અવશેષો પર કેન્દ્રિત હોય છે. PYQs નો અભ્યાસ ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ વિષયો ઓળખવામાં અને લખાણક્ષમતા વિકસાવવામાં સહાય કરે છે. અહીં આપેલ સિંધુ ખીણની સભ્યતા PYQs | Indus Valley Civilization Previous Year Questions પ્રિલિમ્સ માટે ઉપયોગી સાબિત થશે અને પ્રાચીન ઇતિહાસના અભ્યાસને વધુ મજબૂત બનાવશે.
ભારતમાં સિંધુ ખીણની સભ્યતા PYQs | Harappan Civilization PYQs UPSC GPSC
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (G-1/2, Ad.47/23-24, 7-1-24)
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ–વેકસ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ—વેકસ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો–દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ—વેકસ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સત્ય છે ?
(A) 1, 2
(B) 2, 3
(C) 1, 3
(D) 1, 2, 3
સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી ક્યાં સ્થળ ભારતમાં આવેલ છે? (G-1/2, Ad.47/23-24, 7-1-24)
1. મોહેંજો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોલાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.
(A) 1,2,3
(B) 2,4
(C) 2,3,4
(D) 1,2
સિંધુ (સંસ્કૃતિના) લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરૂષ દેવતા કોણ હતા? (G-1/2, Ad.47/23-24, 7-1-24) (Cul.)
(A) ભગવાન વિષ્ણુ
(B) ભગવાન શિવ
(C) બ્રમ્હા
(D) ઈન્દ્ર
અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? (Dy.SO-3, Ad.42/23-24, 15-10-23) (Harappan Civilization questions)
(A) સી—8
(B) સી—9
(C) સી—૧
(D) સી—14
સિંધુખીણની સભ્યતા સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા…….. નામના પથ્થરની બનેલી હતી. (AO-2, Ad.22/22-23, 26-2-23)
(A) ચીનાનો પથ્થર (Limestone)
(B) સ્ટ્રીએટાઈટ (Streatite)
(C) ટ્રાવર્ટાઈન (Travertime)
(D) કવાર્ટઝાઈટ (Quartzite)
સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે? (AO-2, Ad.22/22-23, 26-2-23) (સિંધુ ખીણની સભ્યતા PYQs)
1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
2. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
3. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.
(A) માત્ર I સાચું છે.
(B) માત્ર I અને II સાચું છે.
(C) માત્ર III સાચું છે.
(D) ઉપરોક્ત પૈકી એક પણ સાચું નથી.
……… યુગ એ આપણા પાષાણ યુગ સંસ્કૃતીમાં મધ્યવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. (AO-2, Ad.42/22-23, 26-2-24)
(A) પ્રાચીન પાષાણ યુગ (Palaeolithic Age)
(B) મધ પાષાણ યુગ (Mesolithic Age)
(C) નૂતન પાષાષ્ણ યુગ (Neolithic Age)
(D) તામ્ર પાષાણ યુગ (Charcolithic Age)
પાષાણ યુગમાં પાળેલા પ્રાણીઓમાં સૌ પ્રથમ …….. હતું. (AO-1, Ad.22/22-23, 5-2-23)
(A) કૂતરો, ઘોડો, બકરી
(B) ઘોડો, ઘેટું, બકરી
(C) કૂતરો, ઘેટું, બકરી
(D) ઘેટું, હાથી, કૂતરો
હડપ્પન સભ્યતા દરમ્યાનના, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે? (Dy.SO-3, Ad.42/23-24, 15-10-23)
(A) લોથલ
(B) કાલીબંગન
(C) મોંહે—જો—દડો
(D) ધોળાવીરા
દાઢીવાળા માણસની પ્રતિમા કે જે મોહેં જો—દડો ખાતેથી મળી આવેલ છે, તેની આકૃતિ……..ની બનેલી છે. (M.AO-2, Ad.14/22-23, 1-1-23) (સિંધુ ખીણની સભ્યતા PYQs)
(A) ટેરાકોટા (Terracottaa)
(B) રાતોનો પથ્થર (Sandstone)
(C) સ્ટીએટાઈટ (Steatite)
(D) રાતનો પથ્થર (Redstone)
નીચેના પૈકી ક્યા સ્થળો એ પ્રારંભિક હડપ્પન તબક્કાના પૂરાતત્વીય સ્થળો છે? (AO-1, Ad.21/22-23, 5-2-23)
1. પાદરી, ગુજરાત
2. કાલીબંગન, રાજસ્થાન
3. ભિર રાણા, હરિયાણા
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1,2 અને 3
સભ્યતા (civilization) ના મુખ્ય ઉગમ કેન્દ્રો કે જેમણે માનવજાતનું પ્રારબ્ધ ઘડ્યું, એ નીચેના પૈકી ક્યા છે? (G-1/2, Ad.20/22-23, 8-1-23)
(1) ચીન
(2) ભારતીય ઉપખંડ
(3) ફલદ્રુપ અર્ધચંદ્રારકાર (Crescent) (એજીપ્ત અને મેસોપોટેમિયા)
(4) ભૂમધ્ય (ગ્રીસ અને રોમ)
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
(A) માત્ર 1,2 અને 3
(B) માત્ર 2
(C) માત્ર 2 અને 3
(D) ઉપરોક્ત તમામ
નિચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (G-1/2, Ad.20/22-23, 8-1-23)
1. ધાર્મિક પ્રસંગો એ સ્નાન કરવા માટે મોહેંજો દડો ખાટે નિર્માણ કરવામાં આવેલ વિશાળ સ્નાનાગાર એ ત્યાંનું સૌથી મહત્વનું જાહેર સ્થળ હતું.
2. સ્નાનાગારનું ભોંયતળીયુ તાપથી પકવેલી ઈટોનુ બનેલું હતું.
આપેલ વોધાનો પૈકી કયુ વિધન સત્ય છે?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 તથા 2 બંને
(D) 2 અથવા 2 એકપણ નહીં
સિંધુ ખીણની સભ્યતા (Civilization) માં નીચેના પૈકી કયા એ બંદર નગરો હતા? (G-1/2, Ad.20/22-23, 8-1-23) (Indus Valley Civilization PYQs)
1. બાલા કોટ 2. ખીરસા 3. કુંટસી
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1,2
(B) 1,3
(C) 2,3
(4) 1,2,3
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા, નઅર દેવતા…….. ના આદિરૂપ તરીકે ઓળખાય છે. (G-1/2, Ad.20/22-23, 8-1-23) (Cul.) (સિંધુ ખીણની સભ્યતા પ્રશ્નો GPSC UPSC)
(A) ભગવાન વિષ્ણુ
(B) ભગવાન શિવ
(C) ભગવાન બ્રમ્હા
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહી
યાદી—I અને યાદી –II સાથે જોડો અને આપેલ કોડમાંથી યોગ્ય કોડનો ઉપયોગ કઅરી સાચો જવાબ પસંદ કરો. (ACF-2, Ad.12/22-23, 30-10-22) (Harappan Civilization questions)
1. ધોળાવીરા 4. હળની (plough) ટેરાકોટા પ્રતિકૃતિ
(A) a-2, b-3, c-1, d-4
(B) a-2, b-1, c-4, d-3
(C) a-1, b-2, c-3, d-4
(D) a-2, b-1, c-3, d-4
……. ઘાગ્ગર (Ghaggar) ના સૂકાઈ ગયેલ નાલા (Channel)ના કિનારે હતું જે સિંધુ (સંસ્કૃતિ)નું પૂર્વકાલીન સ્થળ હતું. (ACF-2, Ad.12/22-23, 30-10-22)
(A) ચાંહુદરો (Chanu Daro)
(B)કાલિબંગન (Kalibangan)
(C) લોથલ
(D) હડપ્પા
સિંધુ પ્રદેશમાં ઉત્ખનન કરીને મોહેં—જો—દડોની શોધ કોણે કરી હતી? (ACF-2, Ad.12/22-23, 30-10-22) (સિંધુ ખીણની સભ્યતા પ્રશ્નો GPSC UPSC)
(A) એસ. આર. રાવ
(B) આર. ડી. મજુમદાર
(C) આર. ડી. બેનરજી
(D) દયારામ સહાની
હડપ્પાના રાજગઢ (Citrade)માં સૌથી ઊંચી ઇમારત ______હતી. (Dy.SO-3, Ad.10/22-23, 16-10-22) (Harappan Civilization questions)
(A) વિશાળ સ્નાનાગૃહ (Great Bath)
(B) અનાજનો કોઠાર (Granary)
(C) રહેનાંક નિવાસ (Residential quarters)
(D) ગટર (Drains)
લારકાના (Larkana) ના મેદાનોમાં સ્થિત મોહેં—જો—દડોનું સ્થાનિક નામ________છે. (Dy.SO-3, Ad.10/22-23, 16-10-22)
(A) ઉત્તરજીવીનો ટેકરો (Mound of the survivor)
(B) સુંધનો ટેકરો (Mound of the Sidh)
(C) મૃતકોનો ટેકરો (Mound of dead)
(D) સંસ્કૃતિનો ટેકરો (Mound of civilization)
સિંધુ તટપ્રદેશને મેસોપોટેમીયન્સ (Mesopotamians) એ ……. નામ આપ્યું. (Dy.SO-3, Ad.10/22-23, 16-10-22)
(A) મિહિર (Mihir)
(B) મિત્ર (Mitra)
(C) અક્કડ (Akkad)
(D) મેલુહા (Meluha)
___________એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે. (Dy.SO-3, Ad.10/22-23, 16-10-22) (Indus Valley Civilization PYQs)
(A) ડેમોગ્રાફી (Demography)
(B) પેલેગ્રાફી (Palaeography)
(C) ન્યુમીસમેટીકસ (Numismatics)
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં
સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી ક્યા પ્રાણીઓ જોવાં મળે છે? (RFO-2, Ad.24/20-21, 20-6-21) (Cul.)
1. આખલો 2. હાથી 3. સિંહ 4. વાઘ
(A) ફક્ત 1 અને 4
(B) ફક્ત 1,2 અને 4
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1,3 અને 4
સિંધુ ખીણ સંસ્કૃતિ બબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (G-1/2, Ad.30/21-22, 26-12-21)
1. મોહેં—જો—દરો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમના કાંઠે છે.
2. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાત અખાતના શીર્ષ ખાતે આવેલું છે.
3. કાલીબંગા ઉત્તર—પશ્ચિમ દિલ્હીમાં હાલ સૂકાઇ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે.
4. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપીયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.
(A) 1,2,3 અને 4
(B) ફક્ત 2,3 અને 4
(C) ફક્ત 1,2 અને 3
(D) ફક્ત 1 અને 4
સિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજનની બાબતે નીચેના પૈકી ક્યું વિધાન/ક્યા વિધાનો સત્ય છે? (AO-2, Ad.4/21-22, 5-12-21) (Harappan Civilization questions)
1. તેઓ નૃત્ય અને ગાયનના શોખીન હતા.
2. તેઓ શિકાર અને રથ દોડમા6 રુચિ ધરાવતા હતા.
3. તેઓ પાસાની રમતના શોખીન હતા
4. બળકોના મઅનોરંજન માટે રમકડા હતા.
નીચેના પૈકી યોગ્ય વિલક્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1,2 અને 4
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 2 અને 4
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? (AO-2, Ad.25/20-21, 25-7-21)
ઉત્પાનન (Excavation)
1. હડપ્પા – રાવી
2. મોંહેંજોદડો – પંજાબ (પાકિસ્તાન)
3. બનાવલી – રંગોઈ
4. રોપર (Ropar) – સતલજ
નિચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1,2,3 અને 4
(B) માત્ર 1,2 અને 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1,3 અને 4
સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કઅયા વિધાનો સાચાં છે? (G-1/2, Ad.30/21-22, 26-12-21)(Cal.)
1. યજ્ઞ—વેદીઓ વૈદિક યુગની ખાસ વિશિષ્ટતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી.
2. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે જ્યારે રાજસ્થાન પ્રમાનમાં ઓછા હડપ્પીય સ્થળો ધરાવે છે.
3. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામિણ સ્થાપનાના પૂરાવા આપ્યા છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1,2 અને 3
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (STI-3, Ad.139/20-21, 8-8-21) (Cul.) (Ancient History PYQs UPSC GPSC)
(1) મૃદ્દભાણ્ડો (pottery)ના પ્રકારો પરથી ભારતના તામ્ર—કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે – મૃદ્દભાણ્ડો સંસ્કૃતિઓ અને રકતભાણ્ડ સંસ્કૃતિઓ.
(2) બલુચિસ્તાનની કવેટા સંસ્કૃતિના મુદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
(3) પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને 3
(C) ફકત 2 અને 3
(D) 1,2 અને 3
હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ? (Dy.SO.-3, Ad.27/20-21, 1-8-21)
(A) સિંધુ
(B) રાવિ
(C) ગંગા
(D) જેલમ
સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો ? (Dy.SO-3, Ad.27/20-21, 1-8-21) (Indus Valley Civilization PYQs)
(A) ચૂનાના પથ્થરો
(B) લાલ પથ્થરો
(C) માટી
(D) કાંસુ
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? (G-1/2, Ad.26/20-22, 21-3-21)(Cul.) (Ancient History PYQs UPSC GPSC)
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવ્યું છે.
(A) ફકત I
(B) ફકત II
(C) I અને II બન્ને
(D) I અને II પૈકી કોઈ નહીં
કાલીબંગા નદીના સુકા તટ ઉપર આવેલુ હતું. (G-1/2, Ad.26/20-21, 21-3-21)
(A) તાપી
(B) ઘાઘર
(C) નર્મદા
(D) ચિનાબ
મોહેં–જો–દરો માંથી મળી આવેલાં દાઢીવાળા પૂરૂષની અર્ધ-પ્રતિમા _______ ની બનેલી થાય છે. (G-1/2, Ad.26/20-21, 26-12-21)
(A) પકવેલી માટી (ટેરાકોટા)
(B) રેતીના પથ્થર (સેન્ડસ્ટોન)
(C) સ્ટીટાઈટ
(D) રેડ સ્ટોન
સિંધુ નદીના આસપાસના વિસ્તારને ‘નિખિલસ્તાન’ કહે છે જેનો અર્થ_________ થાય છે. (G-1/2, Ad.20/21-21, 26-12-21)
(A) ઈડનનો બગીચો
(B) સ્વપ્નોનો બગીચો
(C) સ્ટીટાઈટ
(D) રેડ સ્ટોન
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ? (STI-1/2, Ad.30/21-22, 26-12-21) (સિંધુ ખીણની સભ્યતા PYQs)
(A) મોંહે-જો–દરો
(B) ધોળાવીરા
(C) સુરકોટડા
(D) રાખીગઢી
સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે? (G-1/2, Ad.30/21-22, 26-12-21) (Ancient History PYQs UPSC GPSC)
(A) ખૂંધવાળો આખલો
(B) શ્રૃંગાસ્વ
(C) વાઘ
(D) ગેંડો
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ? (PI-1/2, Ad.110/19-22, 26-12-21)
(A) ફકત i અને ii
(B)ફકત I અને iii
(C) ફકત i અને iv
(D) I,ii,iii અને iv
સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે ? (PI-1/2, Ad.110/19-20, 3-1-21)
(A) ફકત i અને iii
(B) ફકત ii અને iv
(C) ફકત i અને ii
(D) ફકત ii અને iii
હડપ્પીય સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? (SO(Law)-2, Ad.2, Ad.123/19-20, 6-12-20) (Indus Valley Civilization PYQs)
(A) મોહેં–જો–દડો – વિશાળ સ્નાનાગાર
(B) હડપ્પા – અનાજના કોઠારો
(C) ધોળાવીરા – વરસાદી પાણીનું પ્રબંધન
(D) કાલીબંગન – લોખંડના ઓજારો અને લાકડાનો ચરખો
હડપ્પીય સભ્યતાના સ્થળો અને સંબંધીત નદીઓના યોગ્ય જોડકા જોડો. (SO(Law)- 2, Ad.123/19-20, 6-12-20)
(1) કાલીબંગન (a) રાવી નદી
(2) હડપ્પા (b) સિંધુ નદી
(3) મોહેં–જો–દડો (c) ભોગાવો નદી
(4) લોથલ (d) ઘથ્થર– હાકરા નદી
(A) 1-b, 2-c, 3-d, 4-a
(B) 1-c, 2-d, 3-a, 4-b
(C) 1-a, 2-b, 3-c, 4-d
(D) 1-d, 2-a, 3-b, 4-c
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારોમાંથી મળી આવ્યાં છે ? (Dy.SO-3, Ad.20/19-20, 18-12-19) (સિંધુ ખીણની સભ્યતા પ્રશ્નો GPSC UPSC)
i અફઘાનિસ્તાન ii જમ્મુ
iii બલુચિસ્તાન (પાકિસ્તાંન) iv ગુજરાત
(A) ફ્કત I અને iv
(B) ફકત ii, iii અને iv
(C) ફક્ત iii અને iv
(D) i,ii,iii અને iv
સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(ક્યાં) વિધાન(નો) સાચું/ સાચાં છે ? (G-1/2, Ad.10/19-20, 13-10-19)
(1) હડપ્પામાં ઈ.સ. 1921 માં પ્રથમવાર અને ત્યારબાદ ઈ.સ. 1922માં મોહેંજો દારોમાં સિંધ પ્રદેશની આ સંસ્કૃતિની ઓળખ છતી થઈ.
(2) બંને શહેરોના ઉત્કૃષ્ટ પરિમાણો, રાજકીય કેન્દ્રીયકરણને સૂચવે છે, કાં તો બે મોટા રાજ્યો તરીકે અથવા તો એક સામ્રાજય તરીકે વૈકલ્પિકે રાજધાનીઓ સાથે.
(3) કાઠિયાવાડ દ્વીપકલ્પ અને એથી આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા, સિંધુ સંસ્કૃતિનાં પ્રમુખ સ્થળોની સરખામણીમાં પાછળથી વિકસ્યાં હોય એમ જણાય છે.
(A) 1 અને 2 માત્ર
(B) 1 અને 3 માત્ર
(C) 2 અને 3 માત્ર
(D) 1, 2 અને 3
સિંધુખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (PI- 2, Ad.112/18-19, 30 -6-19)
1. મોહેં–જો–દરો એ સિંધુખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે.
2. પાણીનો સંગ્રહ અને સંચાલન પદ્ધતિ એ ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અનન્ય લક્ષણ છે.
3. લોથલનું સૌથી અનન્ય લક્ષણ ગોદીવાડો (ડોકયાર્ડ) છે.
(A) ફકત 1 અને 2
(B) ફકત 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (PI- 2, Ad.112/18-19, 30-6-19) (સિંધુ ખીણની સભ્યતા PYQs)
(A) ‘ડીશ–ઓન—સ્ટેન્ડ’ એ હડપ્પા સંસ્કૃતિનું લાક્ષણિક વાસણ છે.
(B) ઘઉં હડપ્પાનો મુખ્ય ખોરાક હતો.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહિ
નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? (STI – 3, Ad.80/18-19, 9-6-19)
1. સોથી–સિસવલ સભ્યતા એ હડપ્પન સંસ્કૃતિનાં પુરોગામી છે.
2. સોથી રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ હરિયાણામાં
3. સોથી અને સિસવલ બંને રાજસ્થાનમાં આવેલા છે.
(A) ફક્ત 1
(B) ફકત 1 અને 2
(C) ફકત 1 અને 3
(D) ફકત 3
નીચેના પૈકીનું કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી? (Dy.SO-3, Ad.55/18-19, 16-12-18) (સિંધુ ખીણની સભ્યતા પ્રશ્નો GPSC UPSC)
(A) નગર આયોજનમાં એકરૂપતા
(B) સ્થળલની વ્યૂહાત્મક જગ્યાઓ
(C) હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યાં છે
(D) ઈંટના કદનો પ્રમાણભૂત ગુણોત્તર
હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમવિધી/વિધીઓ કઈ હતી ? (CO-3, Ad.75/18-19, 22-12-18)
1. દફનવિધી 2. અગ્નિસંસ્કાર
(A) ફકત 1
(B) ફકત 2
(C) 1 અને 2 બંને
(D) 1 અને 2 પૈકી કોઈ નહીં
હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? (CO-3, Ad.75/18-19, 22-12-18)
(A) સોનું
(B) ચાંદી
(C) તાંબુ
(D) લોખંડ
સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે ? (G-1/2, Ad.40/18-19, 21-10-18) (Cul.)
(A) તીર્થંકર
(B) બુદ્ધ
(C) પશુપતિ
(D) ઉપરના પૈકી એક પણ નહીં
નીચેના માંથી કયું જોડાણ સાચું નથી ? (PI-2, Ad.38/17-18, 15-10-17)
(A) કાલીબંગા–રાજસ્થાન
(B) બાનાવલી–હરિયાણા
(C) હડપ્પા–સિંધ
(D) રાણપુર–ગુજરાત
ધોળાવીરાના ઉત્ખલન કર્તા કોણ હતા? (PI-2, Ad.38/17-18, 15-10-17)
(A) આર.એસ.બીસ્ત
(B) રાખલદાસ બેનર્જી
(C) માધો સ્વરુપ વત્સ
(D) સર જ્હોન માર્શલ
સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે? (PI-2, Ad.38/17-18, 15-10-17) (Indus Valley Civilization PYQs)
(A) ચાંદી
(B) કાંસુ
(C) તાંબુ
(D) પિત્તળ
આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? (G-1/2, Ad.121/16-17, 4-10-17)
(A) સાંઘોલ
(B) રોપર
(C) લોથલ
(D) રાખીગરી
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? (G-1/2, Ad.121/16-17, 4-6-17)
(A) મોહેં–જો–દરો
(B) હડપ્પા
(C) ધોળાવીરા
(D) મેહરગઢ
નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517 માં કોની નિમણૂક કરાઈ હતી ? (G-1/2, Ad.121/16-17, 4-6-17) (Indus Valley Civilization PYQs)
(A) સીલેક્ષ (Scylax)
(B) ઝરસીઝ (Xerxes)
(C) સ્ટ્રેબો (Strabo)
(D) હેરોડોટસ (Herodotus)
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? (G-1/2, Ad.121/16-17, 4-10-17)
(A) લોથલ
(B) ચછૂંદરો
(C) ધોળાવીરા
(D) મોહેં–જો–દરો
હડપ્પા કઈ નદીનાં કિનારે વિકસેલું હતું ? (AO-2, Ad.37/16-17, 22-1-17)
(A) રાવી
(B) બિયાસ
(C) ચિનાબ
(D) સતલુજ
ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા PYQs | Indus Valley Civilization PYQs
1964 માં સૌ પ્રથમવાર ‘સુરકોટડા’ ખાતે કોણે ખોદકામ કરેલ હતું ? (Dy.SO-3, Ad.42/16-17, 4-10-17)
(A) શ્રી જે.પી. જોષી
(B) શ્રી એસ.આર. રાવ
(C) શ્રી એસ : આર. ભટ્ટ
(D) શ્રી બી.એસ. મજમુદાર
“રોજડી” (Rojdi), સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે ? (Dy.SO-3, Ad.42/23-24, 15-10-23)
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) મધ્યપ્રદેશ
(D) ઉત્તરપ્રદેશ
સિંધુ ખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? (AO-1, Ad. 21/22-23, 5-2-23)
1. હડપ્પા – IVC નું સૌથી મોટું સ્થળ
2. લોથલ – IVC નું માન્ચેસ્ટર
3. ધોળાવીરા – IVC નું અદ્યતન શહેર
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
સિંધુ સભ્યતાના સૂરકોટડા સ્થળનું ઉતખનન કોણે કર્યુ હતું ? (G-1/2, Ad.20/22-23, 8-1-23)
(A) સર દયા રામ સહાની
(B) શ્રી જગત પતિ જોશી
(C) શ્રી એસ. આર. રાવ
(D) મોર્ટીમેર વ્હીલર
કુંતસી (Kuntasi) પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (AO-2, Ad.4/21-22, 5-12-21)
1. આ સ્થળ ફુલકી (Phulki) નદીના જમણા કિનારે સ્થિત છે.
2. આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળેલ છે.
3. ઉચ્ચ ગુણવત્તાની માટીમાંથી બનેલા, શાનદાર રીતે તૈયાર કરેલ માટીકામનો સમૃદ્ધ સંગ્રહ પણ આ સ્થળેથી મળી આવેલ છે.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
સાબરકાંઠા જીલ્લામાં શામળાજી ……… સ્થળ છે. (AO-2, Ad.4/21-22, 5-11-21) (Indus Valley Civilization PYQs)
(A) Mature Harappan Site
(B) Microlithic Site
(C) Late Harappan Site
(D) Paleolithic Site
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (AO-2, Ad.4/21-22, 5-12-21)
1. આનર્ત પ્રણાલી સાથે મળતા આવતા પ્રશિષ્ટ હરપ્પન સીરામીકસ ધરાવતા સીરામીક સૌ પ્રથમ સુરકોટ ડા ખાતેથી મળી આવ્યા છે.
2. આનર્ત પ્રણાલી અથવા આનર્ત વાસણો (Ware) એ ચેલ્કોલીથીક સંસ્કૃતિ (Chalcolithic Culture) છે.
3. આનર્ત વાસણો (Ware) એ ગુજરાતમાં પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં સમયકાળનું સ્થળ છે. (AO-2, Ad.4/21-22, 5-12-21)
(A) હડપ્પા
(B) ચેલ્કોલીથીક (Chalcolithic)
(C) મેસોલીથીક (Mesolithic)
(D) મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic)
પૌરાણિક સ્થળો અને તેના તાલુકાઓને / જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (G-1/2, Ad.121/16-17, 4-10-17) (Ancient History PYQs UPSC GPSC)
(1) લોથલ (a) કચ્છ જિલ્લો
(2) રંગપુર (b) રાજકોટ જિલ્લો
(3) ધોળાવીરા (c) લીમડી તાલુકો –સુરેન્દ્રનગર જિલ્લો
(4) રોઝડી અથવા (d) ધોળકા તાલુકો શ્રીનાથગઢ
(A) 1-c, 2-a, 3-6, 4-d
(B) 1-d, 2-c, 3-a, 4-b
(C) 1-a, 2-b, 3-c, 4-d
(D) 1-b, 2-c, 3-d, 4-a
નીચે પૈકી કયાં વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોનાં સંદર્ભે સાચાં છે? (G-1/2, Ad.10/16-17, 4-10-17)
સ્થળ નદીકિનારે અથવા અન્યત્ર
1. લોથલ સરસ્વતી
2. રોજડી ભાદર
3. ધોળાવીરા કચ્છના રણમાં
4. માલવણ તાપી
(A) 1 અને 2 માત્ર
(B) 1, 2 અને 3 માત્ર
(C) 2, 3 અને 4 માત્ર
(D) 2 અને 3 માત્ર
નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું(યાં) વિધાન(નો) હડપ્પી સભ્યતા બાબતે ખરું(રાં) છે ? (G-1/2, Ad.40/18-19, 21-10-18)
1. ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
2. ‘સતી’ તરીકે ઓળખાવાતા ‘જોડીયા’ ભૂમિદાહ લોથલમાંથી મળ્યા છે. 3. ચળકતાં લાલ માટીનાં વાસણો સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપકવ તબક્કાનું ગુણવત્તાદર્શક ચિહ્ન છે.
(A) 1, 2 અને 3
(B) ફકત 1
(C) ફકત 1 અને 2
(D) ફકત 1 અને 3
ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે? (AO-1, Ad.25/20-21, 25-7-21) (સિંધુ ખીણની સભ્યતા PYQs)
(A) અહમદાબાદ
(B) કચ્છ
(C) રાજકોટ
(D) સુરેન્દ્રનગર
Attempt the Quiz to Check Your Answers | Indus Valley Civilization PYQs | સિંધુ ખીણની સભ્યતા PYQs
સિંધુ ખીણની સભ્યતા PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Indus Valley Civilization PYQs ને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Harappan Civilization Questions, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ અને ગુજરાત સાથેના સંબંધ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. સિંધુ (સંસ્કૃતિના) લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરૂષ દેવતા કોણ હતા?
#2. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
#3. સિંધુખીણની સભ્યતા સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા…….. નામના પથ્થરની બનેલી હતી.
#4. ……… યુગ એ આપણા પાષાણ યુગ સંસ્કૃતીમાં મધ્યવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે.
#5. પાષાણ યુગમાં પાળેલા પ્રાણીઓમાં સૌ પ્રથમ …….. હતું.
#6. હડપ્પન સભ્યતા દરમ્યાનના, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે?
#7. દાઢીવાળા માણસની પ્રતિમા કે જે મોહેં જો—દડો ખાતેથી મળી આવેલ છે, તેની આકૃતિ……..ની બનેલી છે.
#8. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા, નઅર દેવતા…….. ના આદિરૂપ તરીકે ઓળખાય છે.
#9. યાદી—I અને યાદી –II સાથે જોડો અને આપેલ કોડમાંથી યોગ્ય કોડનો ઉપયોગ કઅરી સાચો જવાબ પસંદ કરો.
1. ધોળાવીરા
4. હળની (plough) ટેરાકોટા પ્રતિકૃતિ
#10. ……. ઘાગ્ગર (Ghaggar) ના સૂકાઈ ગયેલ નાલા (Channel)ના કિનારે હતું જે સિંધુ (સંસ્કૃતિ)નું પૂર્વકાલીન સ્થળ હતું.
#11. સિંધુ પ્રદેશમાં ઉત્ખનન કરીને મોહેં—જો—દડોની શોધ કોણે કરી હતી?
#12. હડપ્પાના રાજગઢ (Citrade)માં સૌથી ઊંચી ઇમારત ______હતી.
#13. લારકાના (Larkana) ના મેદાનોમાં સ્થિત મોહેં—જો—દડોનું સ્થાનિક નામ________છે.
#14. સિંધુ તટપ્રદેશને મેસોપોટેમીયન્સ (Mesopotamians) એ ……. નામ આપ્યું.
#15. ___________એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે.
#16. હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ?
#17. કાલીબંગા નદીના સુકા તટ ઉપર આવેલુ હતું.
#18. મોહેં–જો–દરો માંથી મળી આવેલાં દાઢીવાળા પૂરૂષની અર્ધ-પ્રતિમા _______ ની બનેલી થાય છે.
#19. સિંધુ નદીના આસપાસના વિસ્તારને ‘નિખિલસ્તાન’ કહે છે જેનો અર્થ_________ થાય છે.
#20. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ?
#21. સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે?
#22. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ?
#23. સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે ?
#24. હડપ્પીય સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#25. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
#26. નીચેના પૈકીનું કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી?
#27. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા?
#28. સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે ?
#29. નીચેના માંથી કયું જોડાણ સાચું નથી ?
#30. ધોળાવીરાના ઉત્ખલન કર્તા કોણ હતા
#31. સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે?
#32. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ?
#33. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?
#34. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517 માં કોની નિમણૂક કરાઈ હતી ?
#35. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
#36. હડપ્પા કઈ નદીનાં કિનારે વિકસેલું હતું ?
#37. 1964 માં સૌ પ્રથમવાર ‘સુરકોટડા’ ખાતે કોણે ખોદકામ કરેલ હતું ?
#38. “રોજડી” (Rojdi), સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે ?
#39. સિંધુ સભ્યતાના સૂરકોટડા સ્થળનું ઉતખનન કોણે કર્યુ હતું ?
#40. સાબરકાંઠા જીલ્લામાં શામળાજી ……… સ્થળ છે.
#41. આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં સમયકાળનું સ્થળ છે.
#42. ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે?
#43. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ–વેકસ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ—વેકસ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો–દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ—વેકસ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સત્ય છે ?
#44. સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી ક્યાં સ્થળ ભારતમાં આવેલ છે?
1. મોહેંજો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોલાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.
#45. પૌરાણિક સ્થળો અને તેના તાલુકાઓને / જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) લોથલ (a) કચ્છ જિલ્લો
(2) રંગપુર (b) રાજકોટ જિલ્લો
(3) ધોળાવીરા (c) લીમડી તાલુકો –સુરેન્દ્રનગર જિલ્લો
(4) રોઝડી અથવા (d) ધોળકા તાલુકો શ્રીનાથગઢ
#46. નીચે પૈકી કયાં વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોનાં સંદર્ભે સાચાં છે?
સ્થળ નદીકિનારે અથવા અન્યત્ર
1. લોથલ સરસ્વતી
2. રોજડી ભાદર
3. ધોળાવીરા કચ્છના રણમાં
4. માલવણ તાપી
#47. નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું(યાં) વિધાન(નો) હડપ્પી સભ્યતા બાબતે ખરું(રાં) છે ?
1. ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
2. ‘સતી’ તરીકે ઓળખાવાતા ‘જોડીયા’ ભૂમિદાહ લોથલમાંથી મળ્યા છે.
3. ચળકતાં લાલ માટીનાં વાસણો સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપકવ તબક્કાનું ગુણવત્તાદર્શક ચિહ્ન છે.
#48. કુંતસી (Kuntasi) પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. આ સ્થળ ફુલકી (Phulki) નદીના જમણા કિનારે સ્થિત છે.
2. આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળેલ છે.
3. ઉચ્ચ ગુણવત્તાની માટીમાંથી બનેલા, શાનદાર રીતે તૈયાર કરેલ માટીકામનો સમૃદ્ધ સંગ્રહ પણ આ સ્થળેથી મળી આવેલ છે.
#49. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. આનર્ત પ્રણાલી સાથે મળતા આવતા પ્રશિષ્ટ હરપ્પન સીરામીકસ ધરાવતા સીરામીક સૌ પ્રથમ સુરકોટ ડા ખાતેથી મળી આવ્યા છે.
2. આનર્ત પ્રણાલી અથવા આનર્ત વાસણો (Ware) એ ચેલ્કોલીથીક સંસ્કૃતિ (Chalcolithic Culture) છે.
3. આનર્ત વાસણો (Ware) એ ગુજરાતમાં પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે.
#50. સિંધુ ખીણની સભ્યતા (Indus Valley Civlization (IVC)) વિશે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. હડપ્પા – IVC નું સૌથી મોટું સ્થળ
2. લોથલ – IVC નું માન્ચેસ્ટર
3. ધોળાવીરા – IVC નું અદ્યતન શહેર
#51. હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમવિધી/વિધીઓ કઈ હતી ?
1. દફનવિધી
2. અગ્નિસંસ્કાર
#52. નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
1. સોથી–સિસવલ સભ્યતા એ હડપ્પન સંસ્કૃતિનાં પુરોગામી છે.
2. સોથી રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ હરિયાણામાં
3. સોથી અને સિસવલ બંને રાજસ્થાનમાં આવેલા છે.
#53. હડપ્પીય સભ્યતાના સ્થળો અને સંબંધીત નદીઓના યોગ્ય જોડકા જોડો.
(1) કાલીબંગન (a) રાવી નદી
(2) હડપ્પા (b) સિંધુ નદી
(3) મોહેં–જો–દડો (c) ભોગાવો નદી
(4) લોથલ (d) ઘથ્થર– હાકરા નદી
#54. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારોમાંથી મળી આવ્યાં છે ?
i અફઘાનિસ્તાન
ii જમ્મુ
iii બલુચિસ્તાન (પાકિસ્તાંન)
iv ગુજરાત
#55. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(ક્યાં) વિધાન(નો) સાચું/ સાચાં છે ?
(1) હડપ્પામાં ઈ.સ. 1921 માં પ્રથમવાર અને ત્યારબાદ ઈ.સ. 1922માં મોહેંજો દારોમાં સિંધ પ્રદેશની આ સંસ્કૃતિની ઓળખ છતી થઈ.
(2) બંને શહેરોના ઉત્કૃષ્ટ પરિમાણો, રાજકીય કેન્દ્રીયકરણને સૂચવે છે, કાં તો બે મોટા રાજ્યો તરીકે અથવા તો એક સામ્રાજય તરીકે વૈકલ્પિકે રાજધાનીઓ સાથે.
(3) કાઠિયાવાડ દ્વીપકલ્પ અને એથી આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા, સિંધુ સંસ્કૃતિનાં પ્રમુખ સ્થળોની સરખામણીમાં પાછળથી વિકસ્યાં હોય એમ જણાય છે.
#56. સિંધુખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. મોહેં–જો–દરો એ સિંધુખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે.
2. પાણીનો સંગ્રહ અને સંચાલન પદ્ધતિ એ ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અનન્ય લક્ષણ છે.
3. લોથલનું સૌથી અનન્ય લક્ષણ ગોદીવાડો (ડોકયાર્ડ) છે.
#57. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવ્યું છે.
#58. સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી ક્યા પ્રાણીઓ જોવાં મળે છે?
1. આખલો
2. હાથી
3. સિંહ
4. વાઘ
#59. સિંધુ ખીણ સંસ્કૃતિ બબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મોહેં—જો—દરો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમના કાંઠે છે.
2. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાત અખાતના શીર્ષ ખાતે આવેલું છે.
3. કાલીબંગા ઉત્તર—પશ્ચિમ દિલ્હીમાં હાલ સૂકાઇ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે.
4. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપીયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.
#60. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
ઉત્પાનન (Excavation)
1. હડપ્પા – રાવી
2. મોંહેંજોદડો – પંજાબ (પાકિસ્તાન)
3. બનાવલી – રંગોઈ
4. રોપર (Ropar) – સતલજ
નિચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#61. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કઅયા વિધાનો સાચાં છે?
1. યજ્ઞ—વેદીઓ વૈદિક યુગની ખાસ વિશિષ્ટતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી.
2. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે જ્યારે રાજસ્થાન પ્રમાનમાં ઓછા હડપ્પીય સ્થળો ધરાવે છે.
3. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામિણ સ્થાપનાના પૂરાવા આપ્યા છે.
#62. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
(1) મૃદ્દભાણ્ડો (pottery)ના પ્રકારો પરથી ભારતના તામ્ર—કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે – મૃદ્દભાણ્ડો સંસ્કૃતિઓ અને રકતભાણ્ડ સંસ્કૃતિઓ.
(2) બલુચિસ્તાનની કવેટા સંસ્કૃતિના મુદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
(3) પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.
#63. નીચેના પૈકી ક્યા સ્થળો એ પ્રારંભિક હડપ્પન તબક્કાના પૂરાતત્વીય સ્થળો છે?
1. પાદરી, ગુજરાત
2. કાલીબંગન, રાજસ્થાન
3. ભિર રાણા, હરિયાણા
#64. સભ્યતા (civilization) ના મુખ્ય ઉગમ કેન્દ્રો કે જેમણે માનવજાતનું પ્રારબ્ધ ઘડ્યું, એ નીચેના પૈકી ક્યા છે?
(1) ચીન
(2) ભારતીય ઉપખંડ
(3) ફલદ્રુપ અર્ધચંદ્રારકાર (Crescent) (એજીપ્ત અને મેસોપોટેમિયા)
(4) ભૂમધ્ય (ગ્રીસ અને રોમ)
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
#65. નિચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ધાર્મિક પ્રસંગો એ સ્નાન કરવા માટે મોહેંજો દડો ખાટે નિર્માણ કરવામાં આવેલ વિશાળ સ્નાનાગાર એ ત્યાંનું સૌથી મહત્વનું જાહેર સ્થળ હતું.
2. સ્નાનાગારનું ભોંયતળીયુ તાપથી પકવેલી ઈટોનુ બનેલું હતું.
આપેલ વોધાનો પૈકી કયુ વિધન સત્ય છે?
#66. સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે?
1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
2. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
3. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]