Current Affairs MCQs Gujarati 25 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 25 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 25 August 2025
ભારતીય ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી કયા દેશ સાથેની સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરશે ?
- ફ્રાંસ
- જાપાન
- જર્મની
- અમેરિકા
લિંગ સમાનતા વધારવા માટે કોણે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું ? (GPSC current affairs quiz)
- ITBP
- BSF
- CRPF
- CISF
કોની તાજેતરમાં જ નાયબ NSA તરીકે નિમણૂક થઈ ?
- અનિશ દયાલ સિંહ
- રાજિન્દર ખન્ના
- ટી.વી.રવિચંદ્રન
- પવન કપૂર
ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય કયું બન્યું ?
- કર્ણાટક
- તમિલનાડુ
- કેરળ
- મહારાષ્ટ્ર
નીચેનામાંથી શું સત્ય છે ?
- DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું સફળ પરીક્ષણ કર્યું છે.
- જેમાં ક્વિક એક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM), એડવાન્સ્ડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) અને લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
- IADWS ને સુદર્શન ચક્ર મિશનનો મુખ્ય ઘટક માનવામાં આવે છે.
- ઉપરોક્ત તમામ
એકસાથે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે કેટલા રૂપિયાનું અનુદાન મંજૂર કરાયા ? (GPSC current affairs quiz)
- ૨૯૦ કરોડ
- ૩૯૦ કરોડ
- ૪૯૦ કરોડ
- ૫૯૦ કરોડ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ સભ્યનું અવસાન થયું તેમનું નામ જણાવો.
- અજય યાદવ
- બિમલેન્દ્ર મિશ્રા
- રાહુલ અગ્રવાલ
- એકપણ નહી
આંતરરાષ્ટ્રીય અને રક્ષણ | Current Affairs MCQs Gujarati 25 August 2025
કયા દેશના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે ?
- ફ્રાંસ
- જાપાન
- જર્મની
- અમેરિકા
રમતગમત સમાચાર | Current Affairs MCQs Gujarati 25 August 2025
કોણે તાજેતરમાં જ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ?
- વિરાટ કોહલી
- રોહિત શર્મા
- રવીન્દ્ર જાડેજા
- ચેતેશ્વર પુજારા
નીચેનામાંથી શું અસત્ય છે ? (GPSC current affairs quiz)
- નોર્થઈસ્ટ યુનાઈટેડ સતત બીજી વખત ડ્યુરાન્ડ કપ જીત્યો.
- નોર્થઈસ્ટ યુનાઈટેડ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહેલી ડાયમંડ હાર્બર એફસીને 6-1થી હરાવી.
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 25 August 2025
#1. ભારતીય ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી કયા દેશ સાથેની સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરશે ?
#2. કયા દેશના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે ?
#3. લિંગ સમાનતા વધારવા માટે કોણે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું ?
#4. કોની તાજેતરમાં જ નાયબ NSA તરીકે નિમણૂક થઈ ?
#5. ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય કયું બન્યું ?
#6. નીચેનામાંથી શું સત્ય છે ?
#7. કોણે તાજેતરમાં જ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ?
#8. નીચેનામાંથી શું અસત્ય છે ?
#9. એકસાથે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે કેટલા રૂપિયાનું અનુદાન મંજૂર કરાયા ?
#10. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ સભ્યનું અવસાન થયું તેમનું નામ જણાવો.
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 25 August 2025, then click here
👉 If you want to practice Current Affairs Gujarati 24 August 2025 with MCQs, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here