Current Affairs MCQs Gujarati 21 August 2025 | Best GPSC
Quiz
Current Affairs MCQs Gujarati 21 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 21 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 21 August 2025
નીચેના વિધાનો ચકાસો.
- ભારતે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે.
- અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે.
- આ મિસાઈલ 5,000 કિલોમીટરથી વધુના અંતર સુધીના લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે.
- માત્ર વિધાન 1 અસત્ય છે.
- માત્ર વિધાન 2 અસત્ય છે.
- માત્ર વિધાન 3 અસત્ય છે.
- ઉપરોક્ત તમામ વિધાન સત્ય છે.
તાજેતરમાં જ કયા રાજ્યની સરકારે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામત આપવાનો નિર્ણય લીધો ? (GPSC current affairs quiz)
- કર્ણાટક
- કેરળ
- આંધ્રપ્રદેશ
- ઓડીશા
નીચેનામાંથી શું અયોગ્ય છે ?
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાના બંધારણીય (130મો સુધારો), જમ્મુ-કાશ્મીર પુર્નગઠન (સુધારા) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) એમ ત્રણ બિલો ગૃહમાં રજૂ કર્યા હતા.
- અમિત શાહે લોકસભામાં રજૂ કરેલા મહત્વના બિલમાં વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની સળંગ 100 દિવસ સુધી ધરપકડ થાય છે તો તેમને પદ પરથી હટાવવાની જોગવાઈ છે.
- અમિત શાહે આ બિલોને સંસદની સંયુક્ત કમિટી (જેપીસી)ને મોકલવા દરખાસ્ત કરી હતી.
- એકપણ નહિ
જલાલાબાદ હવે ‘પરશુરામપુરી’ નામથી ઓળખાશે તે કયા રાજ્યમાં સ્થિત છે ? (GPSC current affairs quiz)
- બિહાર
- ઉત્તરપ્રદેશ
- ઉત્તરાખંડ
- મહારાષ્ટ્ર
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં કયા ક્રમે છે ?
- પ્રથમ
- બીજા
- ત્રીજા
- ચોથા
આંતરરાષ્ટ્રીય અને કૂટનીતિ | Current Affairs MCQs Gujarati 21 August 2025
નીચેનામાંથી શું સત્ય છે ?
- ભારત અને વિયેતનામના કોસ્ટ ગાર્ડ વચ્ચે છઠ્ઠી ઉચ્ચ સ્તરીય બેઠક હનોઈમાં યોજાઈ હતી.
- આ બેઠક 2015 માં બંને દેશોની કોસ્ટ ગાર્ડ એજન્સીઓ વચ્ચે થયેલા કરાર હેઠળ યોજાઈ હતી.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
મોહમ્મદ સલાહે પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન (PFA) નો મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કેટલામી વખત જીત્યો ? (GPSC current affairs quiz)
- પ્રથમ
- બીજી
- ત્રીજી
- ચોથી
રમતગમત અને સંસ્કૃતિ | Current Affairs MCQs Gujarati 21 August 2025
કાર્લોસ અલ્કારાઝે કારકિર્દીમાં પહેલીવાર સિનસિનાટી ટ્રોફી જીતી તેઓ કયા દેશના ખેલાડી છે ?
- બ્રિટન
- ઇટાલી
- સ્પેન
- ફ્રાંસ
અનંતજીત સિંહ નારુકાએ પુરુષોની સ્કીટ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો ? (GPSC current affairs quiz)
- ગોલ્ડ
- સિલ્વર
- બ્રોન્ઝ
- એકપણ નહી
એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2026, આર્ચરી એશિયા પેરા કપ 2026, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029 ક્યાં યોજાશે ?
- દિલ્હી
- મુંબઈ
- ચંડીગઢ
- અમદાવાદ
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 21 August 2025
#1. નીચેનામાંથી શું સત્ય છે ?
#2. નીચેના વિધાનો ચકાસો.
1. ભારતે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે.
2. અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે.
3. આ મિસાઈલ 5,000 કિલોમીટરથી વધુના અંતર સુધીના લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે.
#3. તાજેતરમાં જ કયા રાજ્યની સરકારે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામત આપવાનો નિર્ણય લીધો ?
#4. નીચેનામાંથી શું અયોગ્ય છે ?
#5. જલાલાબાદ હવે ‘પરશુરામપુરી’ નામથી ઓળખાશે તે કયા રાજ્યમાં સ્થિત છે ?
#6. મોહમ્મદ સલાહે પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન (PFA) નો મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કેટલામી વખત જીત્યો ?
#7. કાર્લોસ અલ્કારાઝે કારકિર્દીમાં પહેલીવાર સિનસિનાટી ટ્રોફી જીતી તેઓ કયા દેશના ખેલાડી છે ?
#8. અનંતજીત સિંહ નારુકાએ પુરુષોની સ્કીટ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો ?
#9. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં કયા ક્રમે છે ?
#10. એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2026, આર્ચરી એશિયા પેરા કપ 2026, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029 ક્યાં યોજાશે ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 21 August 2025, then click here
👉 If you want to practice Gujarati Current Affairs MCQs 20 August 2025, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here