Current Affairs MCQs Gujarati 18 August 2025 | Best GPSC
Quiz
Current Affairs MCQs Gujarati 18 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 18 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 18 August 2025
નીચેનામાંથી શું અસત્ય છે ?
- અમિત શાહે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. ૧૧,૦૦૦ કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
- દ્વારકા એક્સપ્રેસવેનો ૧૦.૧ કિમી લાંબો દિલ્હી સેક્શન લગભગ ૫,૩૬૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
પિયુષ ગોયલે ક્યાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું ? (GPSC current affairs quiz)
- દિલ્હી
- મુંબઈ
- ગાંધીનગર
- ચેન્નાઈ
સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે તેઓ વર્તમાનમાં કયા રાજ્યના રાજ્યપાલ છે ?
- રાજસ્થાન
- મધ્યપ્રદેશ
- ઉત્તરાખંડ
- મહારાષ્ટ્ર
રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ ક્યાં 30મો રાષ્ટ્રીય સેમિનાર યોજશે ?
- મુંબઈ
- ભોપાલ
- જયપુર
- દિલ્હી
કયો દેશ 2036 સુધીમાં વેનેરા-ડી શુક્ર મિશન લોન્ચ કરવાની યોજના ધરાવે છે ?
- ભારત
- બ્રિટન
- રશિયા
- જાપાન
આંતરરાષ્ટ્રીય અને કૂટનીતિ | Current Affairs MCQs Gujarati 18 August 2025
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ક્યાં પહોંચ્યા ?
- શ્રીલંકા
- નેપાળ
- મ્યાનમાર
- માલદીવ્સ
અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને રમતગમત | Current Affairs MCQs Gujarati 18 August 2025
નીચેનામાંથી શું સત્ય છે ?
- 19મા ચાઇના બ્રાન્ડ ફેસ્ટિવલમાં ટોપબ્રાન્ડ યુનિયને તેની ટોચની 500 વૈશ્વિક બ્રાન્ડ્સ યાદી 2025 જાહેર કરી.
- રેન્કિંગમાં માઇક્રોસોફ્ટ, NVIDIA અને એપલ ટોચના ત્રણ સ્થાનો પ્રાપ્ત કર્યા હતા.
- “AI અને વૈશ્વિક વિસ્તરણ” થીમ આધારિત આ કાર્યક્રમ હતો.
- આપેલ તમામ
તાજેતરમાં કયા જિલ્લામાંથી તાજા જરદાળુ સૌપ્રથમ વખત સાઉદી અરબના ગ્રાહકોને રજૂ કરવામાં આવ્યા છે ? (GPSC current affairs quiz)
- કચ્છ
- જયપુર
- ભોપાલ
- કારગિલ
નીચેનામાંથી શું સત્ય છે ?
- બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં મુખ્યમંત્રી સચિવાલય ખાતે 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપના લોગો, માસ્કોટ અને ટ્રોફીનું અનાવરણ કર્યું.
- બિહાર પહેલીવાર આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.
- એશિયા કપ હોકીનો માસ્કોટ, “ચાંદ”, રાષ્ટ્રીય પ્રાણી વાઘથી પ્રેરિત છે.
- આપેલ તમામ
મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025માં મહિલા સિંગલ્સ ઇવેન્ટ કયા દેશની ખીલાડીએ જીતી ? (GPSC current affairs quiz)
- રશિયા
- જાપાન
- ભારત
- બ્રિટન
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 18 August 2025
#1. નીચેનામાંથી શું સત્ય છે ?
#2. કયો દેશ 2036 સુધીમાં વેનેરા-ડી શુક્ર મિશન લોન્ચ કરવાની યોજના ધરાવે છે ?
#3. તાજેતરમાં કયા જિલ્લામાંથી તાજા જરદાળુ સૌપ્રથમ વખત સાઉદી અરબના ગ્રાહકોને રજૂ કરવામાં આવ્યા છે ?
#4. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ક્યાં પહોંચ્યા ?
#5. નીચેનામાંથી શું અસત્ય છે ?
#6. પિયુષ ગોયલે ક્યાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું ?
#7. સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે તેઓ વર્તમાનમાં કયા રાજ્યના રાજ્યપાલ છે ?
#8. નીચેનામાંથી શું સત્ય છે ?
#9. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ ક્યાં 30મો રાષ્ટ્રીય સેમિનાર યોજશે ?
#10. મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025માં મહિલા સિંગલ્સ ઇવેન્ટ કયા દેશની ખીલાડીએ જીતી ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 18 August 2025, then click here
👉 If you want to practice Gujarati Current Affairs MCQs 16 August 2025, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here