Current Affairs MCQs Gujarati 16 August 2025 | Best GPSC
Quiz
Current Affairs MCQs Gujarati 16 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 16 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 16 August 2025
નીચેનામાંથી શું અસત્ય છે ?
- કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ નવી દિલ્હીમાં ‘સભાસાર’ લોન્ચ કરશે.
- જે એક AI સંચાલિત મીટિંગ સારાંશ સાધન છે.
- જે ગ્રામ સભા અથવા અન્ય પંચાયત મીટિંગના ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગમાંથી આપમેળે સ્ટ્રક્ચર્ડ મીટિંગ મિનિટ્સ (MoM) જનરેટ કરવા માટે રચાયેલ છે.
- એકપણ નહી
સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરાશે ?
- 22
- 23
- 24
- 25
‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કેટલા લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા ?
- 18.20 લાખ
- 22.4O લાખ
- 25.80 લાખ
- 30.10 લાખ
બિહારના CM નીતીશકુમારે સ્વતંત્રતા દિવસે કેટલા યુવાનોને નોકરી આપવાની જાહેરાત ? (GPSC current affairs quiz)
- 25 લાખ
- 50 લાખ
- 75 લાખ
- 1 કરોડ
એલ. ગણેશનનું 80 વર્ષની વયે નિધન થયું તે કયા રાજ્યના રાજ્યપાલ હતા ?
- રાજસ્થાન
- મહારાષ્ટ્ર
- નાગાલેન્ડ
- મધ્યપ્રદેશ
આર્થિક અને ટેકનોલોજી સમાચાર | Current Affairs MCQs Gujarati 16 August 2025
કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રીનું નામ જણાવો.
- અમિત શાહ
- રાજનાથસિંહ
- એચડી કુમારસ્વામી
- મનસુખ માંડવીયા
‘મિશન સુદર્શન ચક્ર’ની જાહેરાત કોણે કરી ?
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- ભુપેન્દ્ર પટેલ
- હર્ષ સંઘવી
રમતગમત અને સંસ્કૃતિ | Current Affairs MCQs Gujarati 16 August 2025
કઈ મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી ?
- ઝારખંડ
- બિહાર
- ઉત્તરાખંડ
- હરિયાણા
ગ્રાન્ડમાસ્ટર વિન્સેન્ટ કીમરે ક્વોન્ટબોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 જીત્યું તે કયા દેશનો છે ? (GPSC current affairs quiz)
- બ્રિટન
- જર્મન
- ફ્રાંસ
- અમેરિકા
પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ક્યાં યોજાશે ?
- શ્રીનગર
- શિમલા
- સુરત
- ચેન્નાઈ
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 16 August 2025
#1. નીચેનામાંથી શું અસત્ય છે ?
#2. સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરાશે ?
#3. કઈ મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી ?
#4. કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રીનું નામ જણાવો.
#5. ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કેટલા લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા ?
#6. બિહારના CM નીતીશકુમારે સ્વતંત્રતા દિવસે કેટલા યુવાનોને નોકરી આપવાની જાહેરાત ?
#7. ‘મિશન સુદર્શન ચક્ર’ની જાહેરાત કોણે કરી ?
#8. ગ્રાન્ડમાસ્ટર વિન્સેન્ટ કીમરે ક્વોન્ટબોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 જીત્યું તે કયા દેશનો છે ?
#9. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ક્યાં યોજાશે ?
#10. એલ. ગણેશનનું 80 વર્ષની વયે નિધન થયું તે કયા રાજ્યના રાજ્યપાલ હતા ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 16 August 2025, then click here
👉 If you want to practice Gujarati Current Affairs MCQs 15 August 2025, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here