GPSC Nutrition and food ingredients MCQs (પોષણ અને ખોરાકના ઘટકો) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Nutrition and food ingredients GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Nutrition and food ingredients MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ પોષણના મૂળભૂત સિદ્ધાંતો, ખોરાકના ઘટકો, તેમના કાર્ય અને સ્વસ્થ શરીર માટેના મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે પોષણ અને ખોરાકના ઘટકોની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. પાલકની ભાજીમાં નીચેનામાંથી કયુ તત્વ સૌથી વધારે હોય છે?
#2. What is the chemical name of Vitamin – C ?
#3. વિટામિન તથા ખનીજ ઘટકની ત્રુટિને કારણે થતાં રોગો / વિકૃતિ અંગે જોડકા જોડો.
વિટામિન ખનીજ ઘટક રોગો/વિકૃતિ
1. વિટામિન ડી ક. હાડકાં અને દાંતનો કહોવાટ
2. કેલ્શિયમ ખ. ગલગંડ (ગોઈટર)
3. આયોડિન ગ. પાંડુ રોગ
4. લોહતત્વ ઘ. સુકતાન
વિટામિન તથા ખનીજ ઘટકની ત્રુટિને કારણે થતાં રોગો/વિકૃતિને જોડતાં નીચેનાં જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો.
#4. નીચેનામાંથી શું જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે?
1. લીલો પડવાસ
2. કઠોળની ખેતી
3. જીવોનું મળ – મૂત્ર
4. પાંદડાનો કચરો
5. પાંદડા બાળવાથી થતી રાખ
નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#5. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(a) બી –1 (1) રીબોફલોવિન
(b) બી – 2 (2) નાયસિન
(c) બી – 3 (3) પાયરીડોકસીન
(d) ofl-6 (4) થિયામિન
(e) બી – 12 (5) સિયાનકોબમિન
#6. પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય
#7. કયું વિટામીન જલદ્રાવ્ય છે ?
(1) વિટામીન A
(2) વિટામીન B
(3) વિટામીન C
(4) વિટામીન D
(5) વિટામીન E
(6) વિટામીન K
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.
#8. સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ?
#9. સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનનાં મંદ દ્રાવણમાં ડૂબાડતાં કેવો રંગ ધારણ કરે છે ?
#10. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ?
#11. પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે ?
#12. વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે?
#13. એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઉર્જા મળે ?
#14. ઘન ઓર્ગેનિક કચરાને ખાતરમાં ફેરવવા કયા જીવો તેમાં દાખલ કરાય છે ?
#15. અળસિયાં દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહે છે?
#16. પાણીમાંથી ક્ષારોને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ શું
#17. પપૈયા………….પ્રકારના વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
#18. photosynthesis …………………………
#19. વનસ્પતિમાં બીજા નકામા પદાર્થો કર્યા સ્વરૂપે સંગ્રહિત છે?
#20. જે પદાર્થો શરીરને પોષક તત્વોની જરૂરિયાત રોજિંદા જીવનમાં પૂરી પાડે છે તેને શું કહે છે?
#21. વનસ્પતિને જરૂરી પોષકતત્વ અને તેના સ્ત્રોતનું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
#22. વનસ્પતિને અપાતા પોષકતત્વોમાંથી કયું ગુરુ પોષકતત્વ છે?
#23. વૃક્ષો આપણને કર્યો વાયુ આપે છે ?
#24. વનસ્પતિને શરીરના બંધારણ માટે કયા પદાર્થની જરૂર પડે છે ?
#25. હવામાં રહેલો કયો વાયુ પ્રકાશસંશ્લેષણમાં વપરાય છે ?
#26. લોહીમાં રકતકણમાં હિમોગ્લોબિનના નિર્માણ માટે ખોરાકમાં કયા ખનીજ ક્ષારની આવશ્યકતા રહે છે.
#27. ORS એટલે શું ?
#28. કયો પાક હવામાં રહેલા નાઈટ્રોજનને જમીનમાં ઉતારે છે?
#29. કાર્બોહાઈડ્રેટમાં નીચેના કયા તત્વોનો સમાવેશ થાય છે?
1. કાર્બન
2. હાઈડ્રોજન
3. નાઈટ્રોજન
4. ઓકિસજન
#30. વિટામિન ‘A’ નું પૂર્વગામી સ્વરૂપ ક્યું છે ?
#31. કયું વિટામીન (એન્ટીસ્ટરીલીટી) વંધ્યત્વ વિરોધી છે.
#32. પર્નીસિયસ એનીમિયા શાની ઉણપના કારણે થાય છે?
#33. વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપના કારણે થતાં નીચેના રોગ/વિકૃતિઓ પૈકી કયું જોડકું સાચું નથી?
#34. ગાજરમાંથી કયુ વિટામીન મળે છે?
#35. રોગપ્રતિકારક શકિત માટે કયું વિટામીન જરૂરી છે?
#36. વિટામની–એની ઉણપથી કયો રોગ થાય છે?
#37. વનસ્પતિમાં લીલો રંગ શાને આભારી છે ?
#38. ‘ટોકોફેરોલ’ એ કયા વિટામિનનું નામ છે ?
#39. વિટામીન–C નું બીજુ નામ શું છે?
#40. નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામીન–સી હોય છે ?
#41. વિટામીન બી12 નું બીજું નામ………………. છે.
#42. નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
#43. નીચેના પૈકી ……………… વિટામીન ડી (Vitamin-D)નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન છે.
#44. નીચેમાંથી જળ દ્રવ્ય વિટામીન કયો છે ?
#45. નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
#46. નીચેનામાંથી કયુ વિટામીન પાણીમાં દ્રાવ્ય છે ?
#47. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે?
(i) વિટામીન B1- થાઈમિન
(ii) વિટામીન B3- કોબાલામિન
(iii) વિટામીન B2- રાઈબોફ્લેવિન
(iv) વિટામીન B6- પાયરિડોકિસન
#48. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે
1. વિટામિન A – પાકા પીળાં ફળો
2. વિટામિન B1 – ઈંડા
3. વિટામિન E – બદામ અને બીયાં
4. વિટામિન K – પાલક
#49. વિટામીન D સંશ્લેષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
(1) વિટામીન D પારજાંબલી પ્રકાશ દ્વારા ચામડીમાં ઉત્પન્ન થાય છે.
(2) વિટામીન D નું ઊંચું પ્રમાણ વધુ રોગગ્રસ્ત હોવા સાથે સંકળાયેલું છે.
(3) સૂર્ય પ્રકાશને વધારે પડતા વિટામીન D ને ઉત્પન્ન કરતાં અટકાવવા માટે શરીરમાં કોઈ પદ્ધતિ નથી.
#50. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
#51. એનીમિયા (પાંડુરોગ) કયા ખનીજ તત્વની ઉણપથી સર્જાય છે?
#52. ગોઇટરનો રોગ કયા પોષક તત્વની ઉણપથી થઈ શકે છે?
#53. વિટામન ‘બી−12′ ની ખામીથી કયો એનીમિયા થાય છે?
#54. કયા સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે ?
#55. વિટામીન D ની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે ?
#56. વિટામીન – સી નો સૌથી સારો સ્ત્રોત નીચેનામાંથી કયો?
#57. વિટામીન ‘સી’ના અભાવથી કયો રોગ થાય છે?
#58. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
#59. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે ?
#60. નીચેના વિધાનો પર વિચાર કરો.
વિટામિન તેની ઉણપથી થવાવાળા રોગ
1. વિટામિન C સ્કર્વી
2. વિટામિન D સુકતાન રોગ
3. વિટામિન E રતાધળાપણું
#61. નીચેના પૈકી કયું પોષક કેલ્શિયમનો સ્ત્રોત નથી ?
#62. સજીવોની બે મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?
#63. રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે?
#64. નીચે પૈકી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?
#65. આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે?
#66. નીચેના પૈકી કયું પરોપજીવી નથી ?
#67. લોહીને ચોક્કસ રીતે ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે અને તે લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે?
#68. આપેલા વિકલ્પોમાંથી અલગ તરી આવતા વિકલ્પને પસંદ કરો
#69. પોષક તત્વોના પ્રદૂષણને ……………… પણ કહેવાય છે.
#70. પ્રકાશસંશ્લેષણ દરમિયાન છોડ મુખ્યત્વે કયો ગેસ છોડે છે ?
#71. નીચેનામાંથી કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ અને સારવાર માટે જરૂરી મેક્રોન્યુટ્રિઅન્ટ છે?
#72. કોલેજનના સંશ્લેષણ માટે કયું વિટામિન આવશ્યક ઘાને રુઝવવામાં નિર્ણાયક ભુમિકા ભજવે છે ?
#73. જે પ્રક્રિયા દ્વારા છોડ કાર્બન ડાયોકસાઈડ શોષે છે અને ઓકિસજન છોડે તેને શું કહેવાય છે ?
#74. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે પર્યાવરણનો કયો ઘટક નિર્ણાયક ભાગ ભજવે છે ?
#75. છોડ પાણીને મૂળમાંથી પાંદડા સુધી પહોંચાડવા માટે કઇ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે ?
#76. હાઈડ્રોકાર્બન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
I. હાઈડ્રોકાર્બન હાઈડ્રોજન, કાર્બન અને ઓકિસજનથી બનેલા હોય છે.
II. હાઈડ્રોકાર્બન એ છોડમાં ઘડપણ, કોશિકા વિચ્છેદન, તેમજ પાંદડા, ફૂલો અને ડાળીઓના પતનનું કારણ બની નુકસાન પહોંચાડે છે.
#77. વનસ્પતિ દ્વારા ……………. મારફતે કાર્બનને ઊર્જાના સ્વરૂપમાં સ્થિર કરવામાં આવે છે ?
#78. હરિતદ્રવ્યમાં ઘટાડાને કારણે પાંદડાં પીળાં પડવાની પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે
#79. કયું વિટામિન શરીરમાં આયર્નના શોષણને ઉત્તેજન આપે છે ?
#80. પ્રકાશસંશ્લેષણએ ……………… સૃષ્ટિ માટે અનન્ય છે.
#81. પિત્તનો રસ નીચેનામાંથી કયા પોષક તત્વોના પાચનમાં મદદ કરે છે
#82. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના સંદર્ભમાં નીચેના માંથી કયું વિઘાન સાચું છે?
i. લીલા છોડ કાચા માલ તરીકે O2 અને પાણીનો ઉપયોગ કરે છે.
ii. લીલા છોડ સૌર ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે.
#83. નીચેનામાંથી કયુ જોડકું અયોગ્ય છે?
#84. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી?
#85. કયું જોડકું ખોટું છે ?
#86. ઓસ્ટિઓમલાસીયા (Osteomalacia) રોગ કયા વિટામીનની ઉણપ થી થાય છે ?
#87. કયા વિટામીનની ઉણપના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે?
#88. અફીણમાં કયું ઝેરી દ્રવ્ય રહેલું છે?
#89. રોગપ્રતિકારક શક્તિ માટે કયું વિટામીન જરૂરી છે ?
#90. નીચેના વિધાનો પર વિચાર કરો.
I II
(a) એકવાકલ્ચર (1) સિલ્ક (રેશમ)
(b) ફલોરીકલ્ચર (2) દ્રાક્ષ
(c) સેરીકલ્ચર (3) ફુલ
(d) વીટીકલચર (4) મત્સ્યપાલન
#91. યોગ્ય જોડકાં જોડો.
વિભાગ-અ(પ્રકાર) વિભાગ-બ (અગત્ય)
(1) વિટામીન A (a) હિમોગ્લોબીનના બંઘારણમાં
(2) વિટામીન K (b) રોગ પ્રતિકારક શક્તિ માટે
(3) વિટામીન C (c) રુઘિર જામી જવામાં
(4) વિટામીન D (d) આંખના સ્વાસ્થ્ય માટે
(e) હાડકાંની વૃદ્ઘિ માટે
#92. નીચે જોડીઓ વિશે વિચાર કરો.
યાદી-I યાદી-II
(વિટામિન્સ) ઉણપના કારણે થતા રોગો
1. વિટામીન C – સ્કર્વી
2. વિટામીન D – રિકેટ્સ
3. વિટામીન E – રાત્રી અંઘત્વ
ઉપરોકતમાંથી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?
Results
GPSC Nutrition and food ingredients MCQs
પાલકની ભાજીમાં નીચેનામાંથી કયુ તત્વ સૌથી વધારે હોય છે?
- કાર્બોહાઈટેંડ
- ચરબી
- લોહ
- વિટામિન
What is the chemical name of Vitamin – C ?
- Nilacin
- Calciferol
- Ascorbic Acid
- Biotin
વિટામિન તથા ખનીજ ઘટકની ત્રુટિને કારણે થતાં રોગો / વિકૃતિ અંગે જોડકા જોડો. | GPSC Nutrition and food ingredients MCQs
વિટામિન ખનીજ ઘટક રોગો/વિકૃતિ
1. વિટામિન ડી ક. હાડકાં અને દાંતનો કહોવાટ
2. કેલ્શિયમ ખ. ગલગંડ (ગોઈટર)
3. આયોડિન ગ. પાંડુ રોગ
4. લોહતત્વ ઘ. સુકતાન
વિટામિન તથા ખનીજ ઘટકની ત્રુટિને કારણે થતાં રોગો/વિકૃતિને જોડતાં નીચેનાં જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો.
- 1-ઘ, 2-ક, 3-ગ, 4-ખ
- 1-ઘ, 2-ગ, 3-ક, 4-ખ
- 1-ઘ, 2-ક, 3-ખ, 4-ગ
- 1-ક, 2-ઘ, 3-ખ, 4-ગ
નીચેનામાંથી શું જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે? | GPSC Nutrition and food ingredients MCQs
1. લીલો પડવાસ
2. કઠોળની ખેતી
3. જીવોનું મળ – મૂત્ર
4. પાંદડાનો કચરો
5. પાંદડા બાળવાથી થતી રાખ
નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1, 2 અને 3
- 1, 2, 3, 4 અને 5
- માત્ર 1, 2, 3 અને 5
- માત્ર 1, 2, 3 અને 4
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. | GPSC Nutrition and food ingredients MCQs
(a) બી –1 (1) રીબોફલોવિન
(b) બી – 2 (2) નાયસિન
(c) બી – 3 (3) પાયરીડોકસીન
(d) ofl-6 (4) થિયામિન
(e) બી – 12 (5) સિયાનકોબમિન
- e-5, d-3, a-4, b-1, c-2
- a~4, c-2, d-5, e-3, b-1
- c-5, a-4, 6-1, d-3, e-2
- d-3, b-2, c-1, e-5, a-4
પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય
- રીકેટ્સ
- બેરીબેરી
- નાઈટ બ્લાઈન્ડનેસ
- મેરાસ્મસ કવોશીયોરકોર
કયું વિટામીન જલદ્રાવ્ય છે ? | GPSC Nutrition and food ingredients MCQs
(1) વિટામીન A
(2) વિટામીન B
(3) વિટામીન C
(4) વિટામીન D
(5) વિટામીન E
(6) વિટામીન K
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- ફકત 1, 3, 4 અને 5
- ફકત 1, 4, 5 અને 6
સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ?
- CO2 અને પાણી
- કલોરોફિલ
- સૂર્યપ્રકાશ
- A, B અને C ત્રણેય
સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનનાં મંદ દ્રાવણમાં ડૂબાડતાં કેવો રંગ ધારણ કરે છે ?
- પીળો
- ભૂરો
- સફેદ
- લાલ
ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ?
- સુપ
- નીંદણ
- ઘાસ
- વૃક્ષ
પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે ?
- ઓકિસજન અને કાર્બન
- ઓકિસજન અને નાઇટ્રોજન
- ઓકિસજન અને હાઈડ્રોજન
- ઓકિસજન અને ભેજ
વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે?
- પુષ્પ
- usis
- પર્ણ
- મૂળ
એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઉર્જા મળે ?
- 4.1 કૈલરી
- 5.4 કેલરી
- 3.2 કૈલરી
- 8.9 કેલરી
ઘન ઓર્ગેનિક કચરાને ખાતરમાં ફેરવવા કયા જીવો તેમાં દાખલ કરાય છે ?
- વંદા
- અળસિયા
- ગરોળી
- ઉંદર
અળસિયાં દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહે છે?
- હોર્ટી કલ્ચર
- પીસી કલ્ચર
- ઓરીબી કલ્ચર
- વર્મી કલ્ચર
પાણીમાંથી ક્ષારોને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ શું
- રીવર્સ ઓસ્મોસીસ
- ફીસ્ટ્રેશન (ગાળણ)
- સોફનીંગ
- ઉપરમાંથી એકપણ નહીં
પપૈયા………….પ્રકારના વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
- વિટામિન એ
- વિટામિન બી
- વિટામિન સી
- વિટામિન ઈ
photosynthesis …………………………
- Light energy is converted into Mechanical energy.
- Mechanical energy is converted into Light energy.
- Light energy is converted into Chemical energy.
- Chemical energy is converted into Light energy.
વનસ્પતિમાં બીજા નકામા પદાર્થો કર્યા સ્વરૂપે સંગ્રહિત છે?
- રેઝિન
- ગુંદર
- રેઝિન અને ગુંદર બંને
- એક પણ નહીં
જે પદાર્થો શરીરને પોષક તત્વોની જરૂરિયાત રોજિંદા જીવનમાં પૂરી પાડે છે તેને શું કહે છે?
- ઉત્સેચકો
- અંતઃસ્ત્રાવો
- આહાર
- ઉત્સર્ગ દ્રવ્યો
વનસ્પતિને જરૂરી પોષકતત્વ અને તેના સ્ત્રોતનું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
- હાઈડ્રોજન—પાણી
- કાર્બન—હવા
- મોલિબ્ડેનમ–જમીન
- સોડિયમ ખાતર
વનસ્પતિને અપાતા પોષકતત્વોમાંથી કયું ગુરુ પોષકતત્વ છે?
- નાઈટ્રોજન
- મેગ્નેશિયમ
- આયન
- A અને B બંને
વૃક્ષો આપણને કર્યો વાયુ આપે છે ?
- હાઈડ્રોજન સલ્ફાઈડ
- કલોરીન
- ઓકિસજન
- ઉપરના ત્રણેય
વનસ્પતિને શરીરના બંધારણ માટે કયા પદાર્થની જરૂર પડે છે ?
- નાઈટ્રોજન
- આયર્ન
- ફોસ્ફરસ
- અહીં દર્શાવેલ તમામ સાચા
હવામાં રહેલો કયો વાયુ પ્રકાશસંશ્લેષણમાં વપરાય છે ?
- આકિસજન
- નાઈટ્રોજન
- આર્ગોન
- કાર્બન ડાયોકસાઈડ
લોહીમાં રકતકણમાં હિમોગ્લોબિનના નિર્માણ માટે ખોરાકમાં કયા ખનીજ ક્ષારની આવશ્યકતા રહે છે.
- કેલ્શિયમ
- આયોડિન
- ફોસ્ફરસ
- લોહ
ORS એટલે શું ?
- ઓરલ રિઝર્વ સોલ્યુશન
- ઓઈલ રીસર્ચ સ્ટેશન
- ઓલ રેવન્યુ સિસ્ટમ
- ઓરલ રીહાડ્રેશન સોલ્યુશન
કયો પાક હવામાં રહેલા નાઈટ્રોજનને જમીનમાં ઉતારે છે?
- ઘઉં – ચોખા
- શેરડી
- કપાસ
- કઠોળ
કાર્બોહાઈડ્રેટમાં નીચેના કયા તત્વોનો સમાવેશ થાય છે? | GPSC Nutrition and food ingredients MCQs
1. કાર્બન
2. હાઈડ્રોજન
3. નાઈટ્રોજન
4. ઓકિસજન
- 1, 2, 3
- 1, 3, 4
- 2, 3, 4
- 1, 2, 4
વિટામિન ‘A’ નું પૂર્વગામી સ્વરૂપ ક્યું છે ?
- કેરોટોલ (Caratol)
- કાર્બન (Carbon)
- કેરોટીન(Carotene)
- કોલેસ્ટ્રોલ(Cholesterol)
કયું વિટામીન (એન્ટીસ્ટરીલીટી) વંધ્યત્વ વિરોધી છે.
- વિટામીન A(Vitamin-A)
- વિટામીન D(Vitamin-D)
- વિટામીન C (Vitamin-C)
- વિટામીન E (Vitamin-E)
પર્નીસિયસ એનીમિયા શાની ઉણપના કારણે થાય છે?
- વિટામીન− B12 (Vitamin- B12)
- વિટામીન− B6 (Vitamin- B6)
- ફોલીક એસિડ (Folic Acid)
- વિટામીન– B2 (Vitamin- B2)
વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપના કારણે થતાં નીચેના રોગ/વિકૃતિઓ પૈકી કયું જોડકું સાચું નથી?
- કેલ્શિયમ – હાડકાં અને દાંતના કોહવાટ, આયોડિન – ગોઈટર
- આર્યન – એનિમિયા, વિટામિન B12 – હડકવા
- વિટામિન A- રતાંધળાપણું, વિટામિન B1- બેરીબેરી
- વિટામિન C – સ્કર્વી, વિટામિન D – રિકેટ્સ
ગાજરમાંથી કયુ વિટામીન મળે છે?
- બી
- સી
- ઈ
- એ
રોગપ્રતિકારક શકિત માટે કયું વિટામીન જરૂરી છે?
- સી
- ડી
- એ
- બી
વિટામની–એની ઉણપથી કયો રોગ થાય છે?
- રીકેટ્સ
- રતાંધણાપણું
- બેરીબેરી
- સ્કર્વી
વનસ્પતિમાં લીલો રંગ શાને આભારી છે ?
- એન્થ્રોસાયનીન
- કલોરોફિલ
- હિમોગ્લોબિન
- ઝેનોફીલ
‘ટોકોફેરોલ’ એ કયા વિટામિનનું નામ છે ?
- વિટામિન – E
- વિટામિન – K
- વિટામિન – A
- વિટામિન – C
વિટામીન–C નું બીજુ નામ શું છે?
- સાયનોકોબાલામીન
- નાયાસીન
- રીબોફલેવીન
- એસ્કોબીક એસિડ
નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામીન–સી હોય છે ?
- ખાટી કાચી કેરી
- લીંબુ
- આંબળા
- સંતરા
વિટામીન બી12 નું બીજું નામ………………. છે.
- થાયામીન
- રિબોફ્લેવીન
- સાયનોકોબાલામીન
- નાયાસીન
નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
- વિટામિન C (Vitamin C) – સાયનોકોબાલમિન (Cyanocobalamin)
- વિટામિન B3 (Vitamin B3) – નાયાસીન (Niacin)
- વિટામિન B2 (Vitamin B2) – થાઈમિન (Thiamine)
- વિટામિન B1 (Vitamin B1) – રાઈબોફલેવીન (Riboflavin)
નીચેના પૈકી ……………… વિટામીન ડી (Vitamin-D)નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન છે.
- સોયાબીન
- માછલીના યકૃતનું તેલ
- લીલા પાંદડાવાળા શાકભાજી
- પપૈયું
નીચેમાંથી જળ દ્રવ્ય વિટામીન કયો છે ?
- વિટામીન ‘C’
- વિટામીન ‘A’
- વિટામીન ‘K’
- વિટામીન ‘D’
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
- વિટામીન−D કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણમાં સહાયતા કરે છે.
- વિટામીન–E – મંદ પ્રકાશમાં જોવામાં મદદ કરે છે.
- વિટામીન−K – અંસતૃપ્ત વસા અમ્લને નષ્ટ થતુ અટકાવે છે.
- વિટામીન –A – લોહીને ગંઠાવવામાં મદદ કરે છે.
નીચેનામાંથી કયુ વિટામીન પાણીમાં દ્રાવ્ય છે ?
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
- વિટામીન− A
- વિટામીન− B
- વિટામીન–D
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? | GPSC Nutrition and food ingredients MCQs
(i) વિટામીન B1- થાઈમિન
(ii) વિટામીન B3- કોબાલામિન
(iii) વિટામીન B2- રાઈબોફ્લેવિન
(iv) વિટામીન B6- પાયરિડોકિસન
- ફકત i, iii અને iv
- ફકત i, ii, અને iv
- ફકત ii, iii અને iv
- i, ii, ii અને iv
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે | GPSC Nutrition and food ingredients MCQs
1. વિટામિન A – પાકા પીળાં ફળો
2. વિટામિન B1 – ઈંડા
3. વિટામિન E – બદામ અને બીયાં
4. વિટામિન K – પાલક
- 1, 2, 3 અને 4
- ફકત 2, 3 અને 4
- ફકત 3 અને 4
- ફકત 4
વિટામીન D સંશ્લેષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? | GPSC Nutrition and food ingredients MCQs
(1) વિટામીન D પારજાંબલી પ્રકાશ દ્વારા ચામડીમાં ઉત્પન્ન થાય છે.
(2) વિટામીન D નું ઊંચું પ્રમાણ વધુ રોગગ્રસ્ત હોવા સાથે સંકળાયેલું છે.
(3) સૂર્ય પ્રકાશને વધારે પડતા વિટામીન D ને ઉત્પન્ન કરતાં અટકાવવા માટે શરીરમાં કોઈ પદ્ધતિ નથી.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
- કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે.
- દૂધ વિટામીન ”એ” થી સમૃધ્ધ એવો સ્ત્રોત છે.
- અનાજ કાર્બોહાઈડ્રેટની ઘણી ઓછી માત્રા ધરાવતો સ્ત્રોત છે.
- શાકભાજી ખનિજ તત્વોથી ભરપૂર સ્ત્રોત છે.
એનીમિયા (પાંડુરોગ) કયા ખનીજ તત્વની ઉણપથી સર્જાય છે?
- કેલ્શિયમ
- લોહતત્વ
- ફોસ્ફરસ
- પોટેશિયમ
ગોઇટરનો રોગ કયા પોષક તત્વની ઉણપથી થઈ શકે છે?
- પ્રોટીન
- વિટામિન
- આયોડીન
- આયર્ન
વિટામન ‘બી−12′ ની ખામીથી કયો એનીમિયા થાય છે?
- આયર્ન ડેફેશીયન્સી
- પરનીસીયસ એનીમિયા
- પથરી
- ઉપરોકત પૈકી એકપણ નહીં.
કયા સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે ?
- મલેરિયાના જીવાણું
- જળો
- જૂ
- મશરૂમ
વિટામીન D ની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે ?
- સૂકતાન (Rickets)
- મેરેજમસ (Marasmus)
- એનીમીયા(Anemia)
- શકિત અને પ્રોટીનની ખામી
વિટામીન – સી નો સૌથી સારો સ્ત્રોત નીચેનામાંથી કયો?
- દૂધ
- કેરી
- કેળાં
- લીંબુ
વિટામીન ‘સી’ના અભાવથી કયો રોગ થાય છે?
- નાઈટ બ્લાઈન્ડનેસ
- સ્કર્વી રોગ
- જોન્ડીસ
- બેરીબેરી
તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
- મોર્ફિન
- ટેનીન
- નિકોટીન
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે ?
- H-O અને CO
- CO, અને O,
- H, O‚ અને CO‚
- H, O અને CO,
નીચેના વિધાનો પર વિચાર કરો. | GPSC Nutrition and food ingredients MCQs
વિટામિન તેની ઉણપથી થવાવાળા રોગ
1. વિટામિન C સ્કર્વી
2. વિટામિન D સુકતાન રોગ
3. વિટામિન E રતાધળાપણું
- માત્ર 1 અને 2
- માત્ર 3
- 1, 2 અને 3
- એકપણ નહીં
નીચેના પૈકી કયું પોષક કેલ્શિયમનો સ્ત્રોત નથી ?
- ચોખા
- રાગી
- મલાઈ વગરનું દૂધ
- ઈંડા
સજીવોની બે મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?
- ખોરાક અને હલનચલન
- ઊંઘ અને ખોરાક
- કાર્બનિક પદાર્થો અને ઊર્જા
- આરામ અને ઊર્જા
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે?
- એપિકલ્ચર
- હોર્ટિકલ્ચર
- સેરીકલ્ચર
- એગ્રીકલ્ચર
નીચે પૈકી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?
- સજીવ ખેતી
- મિશ્ર ખેતી
- બાગાયતી ખેતી
- ટકાઉ ખેતી
આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે?
- પાંડુરોગ
- સ્કર્વી
- ગોઈટર
- વ્યંધત્વ
નીચેના પૈકી કયું પરોપજીવી નથી ?
- જૂ
- મચ્છર
- ટિક
- માખી
લોહીને ચોક્કસ રીતે ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે અને તે લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે?
- વિટામીન C
- વિટામીન A
- વિટામીન K
- વિટામીન D
આપેલા વિકલ્પોમાંથી અલગ તરી આવતા વિકલ્પને પસંદ કરો
- પોષક તત્વોનું શોષણ
- વાયુઓનું વિનિમય
- છોડનું નિર્ધારણ (પ્લાન્ટ ફિકસેશન)
- પાણીનું શોષણ
પોષક તત્વોના પ્રદૂષણને ……………… પણ કહેવાય છે.
- સજીવીકરણ (લિવિફિકેશન)
- સુપોષણ (યુટ્રોફિકેશન)
- સડો (પ્યુટ્રીફેકશન)
- આથો (ફર્મેન્ટેશન)
પ્રકાશસંશ્લેષણ દરમિયાન છોડ મુખ્યત્વે કયો ગેસ છોડે છે ?
- નાઈટ્રોજન
- પ્રાણવાયુ
- હાઈડ્રોજન
- કાર્બન ડાયોકસાઈડ
નીચેનામાંથી કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ અને સારવાર માટે જરૂરી મેક્રોન્યુટ્રિઅન્ટ છે?
- કેલ્શિયમ
- આયર્ન
- વિટામિન સી
- પ્રોટીન
કોલેજનના સંશ્લેષણ માટે કયું વિટામિન આવશ્યક ઘાને રુઝવવામાં નિર્ણાયક ભુમિકા ભજવે છે ?
- વિટામિન C
- વિટામિન D
- વિટામિન K
- વિટામિન A
જે પ્રક્રિયા દ્વારા છોડ કાર્બન ડાયોકસાઈડ શોષે છે અને ઓકિસજન છોડે તેને શું કહેવાય છે ?
- પ્રકાશસંશ્લેષણ
- બાષ્પોત્સર્જન
- વિઘટન
- શ્વસન
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે પર્યાવરણનો કયો ઘટક નિર્ણાયક ભાગ ભજવે છે ?
- જીવાવરણ
- જલાવરણ
- મૃદાવરણ
- વાતાવરણ
છોડ પાણીને મૂળમાંથી પાંદડા સુધી પહોંચાડવા માટે કઇ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે ?
- પ્રસરણ
- બાષ્પોત્સર્જન
- અભિસરણ
- પરિભ્રમણ
હાઈડ્રોકાર્બન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? | GPSC Nutrition and food ingredients MCQs
I. હાઈડ્રોકાર્બન હાઈડ્રોજન, કાર્બન અને ઓકિસજનથી બનેલા હોય છે.
II. હાઈડ્રોકાર્બન એ છોડમાં ઘડપણ, કોશિકા વિચ્છેદન, તેમજ પાંદડા, ફૂલો અને ડાળીઓના પતનનું કારણ બની નુકસાન પહોંચાડે છે.
- બંને I અને II
- ન તો I ન તો II
- માત્ર I
- માત્ર II
વનસ્પતિ દ્વારા ……………. મારફતે કાર્બનને ઊર્જાના સ્વરૂપમાં સ્થિર કરવામાં આવે છે ?
- આથો
- બાોત્સર્જન
- કાર્બોનીકરણ
- પ્રકાશસંશ્લેષણ
હરિતદ્રવ્યમાં ઘટાડાને કારણે પાંદડાં પીળાં પડવાની પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે
- નિષેધ
- નેક્રોસિસ
- સ્ટંટીંગ
- કલોરોસિસ
કયું વિટામિન શરીરમાં આયર્નના શોષણને ઉત્તેજન આપે છે ?
- વિટામિન C
- વિટામિન A
- વિટામિન D
- વિટામિન B
પ્રકાશસંશ્લેષણએ ……………… સૃષ્ટિ માટે અનન્ય છે.
- વનસ્પતિ
- પ્રાણી
- માનવી
- વનસ્પતિ અને પ્રાણી
પિત્તનો રસ નીચેનામાંથી કયા પોષક તત્વોના પાચનમાં મદદ કરે છે
- વિટામીન્સ
- ચરબી
- પ્રોટિન
- કાર્બોહાઈડ્રેટ
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના સંદર્ભમાં નીચેના માંથી કયું વિઘાન સાચું છે? | GPSC Nutrition and food ingredients MCQs
i. લીલા છોડ કાચા માલ તરીકે O2 અને પાણીનો ઉપયોગ કરે છે.
ii. લીલા છોડ સૌર ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે.
- i અને ii બંને
- માત્ર ii
- માત્ર i
- ન તો i અને ii
નીચેનામાંથી કયુ જોડકું અયોગ્ય છે? | GPSC Nutrition and food ingredients MCQs
- વિટામીન E – નપુસંકતા અને વંઘ્યત્વ
- વિટામીન B7 – લોહી ન જામે
- વિટામીન A – રતાંઘળાપણું
- વિટામની D – સુકતાન
વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી?
- સ્ટાર્ચ
- સૂર્યપ્રકાશ
- કાર્બન ડાયોકસાઇડ
- પાણી
કયું જોડકું ખોટું છે ? | GPSC Nutrition and food ingredients MCQs
- વિટામીન A રતાંઘળાપણું
- વિટામીન C મરાસ્મસ
- વિટામીન B બેરીબેરી
- વિટામીન D અસ્થિ વિષયક રોગ
ઓસ્ટિઓમલાસીયા (Osteomalacia) રોગ કયા વિટામીનની ઉણપ થી થાય છે ?
- વિટામીન – B12
- વિટામીન – D
- વિટામીન – E
- વિટામીન – B6
કયા વિટામીનની ઉણપના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે?
- વિટામીન B1
- વિટામીન B2
- વિટામીન B3
- વિટામીન B4
અફીણમાં કયું ઝેરી દ્રવ્ય રહેલું છે?
- મેલિન
- ટેનિન
- ટોબેકો
- મોર્ફિન
રોગપ્રતિકારક શક્તિ માટે કયું વિટામીન જરૂરી છે ?
- A
- B
- C
- D
નીચેના વિધાનો પર વિચાર કરો. | GPSC Nutrition and food ingredients MCQs
I II
(a) એકવાકલ્ચર (1) સિલ્ક (રેશમ)
(b) ફલોરીકલ્ચર (2) દ્રાક્ષ
(c) સેરીકલ્ચર (3) ફુલ
(d) વીટીકલચર (4) મત્સ્યપાલન
- 4 3 1 2
- 4 3 2 1
- 3 4 2 1
- 3 4 1 2
યોગ્ય જોડકાં જોડો. | GPSC Nutrition and food ingredients MCQs
વિભાગ-અ(પ્રકાર) વિભાગ-બ (અગત્ય)
(1) વિટામીન A (a) હિમોગ્લોબીનના બંઘારણમાં
(2) વિટામીન K (b) રોગ પ્રતિકારક શક્તિ માટે
(3) વિટામીન C (c) રુઘિર જામી જવામાં
(4) વિટામીન D (d) આંખના સ્વાસ્થ્ય માટે
(e) હાડકાંની વૃદ્ઘિ માટે
- 1-d, 2-b, 3-c, 4-e
- 1-d, 2-c, 3-b, 4-e
- 1-d, 2-a, 3-b, 4-c
- 1-c, 2-d, 3-b, 4-a
નીચે જોડીઓ વિશે વિચાર કરો. | GPSC Nutrition and food ingredients MCQs
યાદી-I યાદી-II
(વિટામિન્સ) ઉણપના કારણે થતા રોગો
1. વિટામીન C – સ્કર્વી
2. વિટામીન D – રિકેટ્સ
3. વિટામીન E – રાત્રી અંઘત્વ
ઉપરોકતમાંથી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?
- 1 અને 2
- માત્ર 3
- 1, 2 અને 3
- ઉપરોકત પૈકી એકપણ નહીં




