GPSC Current Affairs MCQs 15 November 2025

GPSC Current Affairs MCQs 15 November 2025

‘પ્રોજેક્ટ ચિત્તા’ હેઠળ કોણે ભારતને આઠ ચિત્તા સોંપ્યા ?

  1. ઇથોપિયા
  2. સોમાલિયા
  3. બોત્સ્વાના
  4. કેન્યા

સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ‘વૉલ ઑફ યુનિટી’નું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું ?

  1. બ્રિટન
  2. રશિયા
  3. અમેરિકા
  4. ફ્રાંસ

તાજેતરમાં જ ક્યાં MOP37 યોજાયું ?

  1. દિલ્હી
  2. નૈરોબી
  3. ટોક્યો
  4. લંડન

ગરુડ-૨૦૨૫ હવાઈ કવાયત માટે IAF ટુકડી ક્યાં પહોંચી ?

  1. શ્રીલંકા
  2. ફ્રાન્સ
  3. જર્મની
  4. ઇઝરાયેલ

પૂર્વોત્તર રાજ્યોનું પ્રથમ પ્રાદેશિક માદક દ્રવ્યો વિરોધી સંમેલન ક્યાં શરૂ થયું ?

  1. આસામ
  2. સિક્કિમ
  3. નાગાલેન્ડ
  4. અરુણાચલ પ્રદેશ

કેટલામો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ભારત મંડપમ ખાતે શરૂ થશે ?

  1. 22 મો
  2. ૩૩ મો
  3. 44 મો
  4. 55 મો

સંરક્ષણ મંત્રાલયે INVAR એન્ટિ-ટેન્ક મિસાઇલોની ખરીદી માટે કોની સાથે કરાર કર્યો છે ?

  1. BDL
  2. DRDO
  3. ISRO
  4. BARC

કોના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ થયો ?

  1. આચાર્ય દેવવ્રત
  2. નરેન્દ્ર મોદી
  3. ભુપેન્દ્ર પટેલ
  4. હર્ષ સંઘવી

કયા વિસ્તારના માર્બલને ભારત સરકારે GI Tag તરીકે માન્યતા આપી છે ?

  1. પાવાગઢ
  2. ચોટીલા
  3. સોમનાથ
  4. અંબાજી

ક્યાં બિરસા મુંડા અને ટંટ્યા ભીલની પ્રતિમાનું અનાવરણ કરાયું ?

  1. સોનગઢ
  2. એકતાનગર
  3. મોસાલી
  4. રાજપીપળા

Attempt the Quiz to Check Your Answers | 15 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 15 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ‘પ્રોજેક્ટ ચિત્તા’ હેઠળ કોણે ભારતને આઠ ચિત્તા સોંપ્યા ?

#2. સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ‘વૉલ ઑફ યુનિટી’નું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું ?

#3. તાજેતરમાં જ ક્યાં MOP37 યોજાયું ?

#4. ગરુડ-૨૦૨૫ હવાઈ કવાયત માટે IAF ટુકડી ક્યાં પહોંચી ?

#5. પૂર્વોત્તર રાજ્યોનું પ્રથમ પ્રાદેશિક માદક દ્રવ્યો વિરોધી સંમેલન ક્યાં શરૂ થયું ?

#6. કેટલામો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ભારત મંડપમ ખાતે શરૂ થશે ?

#7. સંરક્ષણ મંત્રાલયે INVAR એન્ટિ-ટેન્ક મિસાઇલોની ખરીદી માટે કોની સાથે કરાર કર્યો છે ?

#8. કોના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ થયો ?

#9. કયા વિસ્તારના માર્બલને ભારત સરકારે GI Tag તરીકે માન્યતા આપી છે ?

#10. ક્યાં બિરસા મુંડા અને ટંટ્યા ભીલની પ્રતિમાનું અનાવરણ કરાયું ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top