GPSC Current Affairs MCQs 12 November 2025

GPSC Current Affairs MCQs 12 November 2025

કોને ‘ફ્લેશ’ નવલકથા માટે બુકર પ્રાઇઝ 2025 માટે પુરસ્કાર આપવામાં આવ્યો ?

  1. એન્ડ્રુ મિલર
  2. કિરણ દેસાઈ
  3. ડેવિડ સઝાલે
  4. એકપણ નહિ

કોણે સાઉદી અરેબિયા સાથે હજ કરાર પર હસ્તાક્ષર કર્યા ?

  1. ભારત
  2. શ્રીલંકા
  3. ભૂતાન
  4. નેપાળ

હનોઈમાં કેટલામો ભારત-વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ યોજાયો ?

  1. 14 મો
  2. 15 મો
  3. 16 મો
  4. 17 મો

ભારત અને કોની વચ્ચે સંયુક્ત કવાયત મિત્ર શક્તિ XI – 2025 શરૂ થઈ ?

  1. બ્રિટન
  2. ફ્રાંસ
  3. શ્રીલંકા
  4. જાપાન

બીજી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ક્યાં યોજાશે ?

  1. પેરીસ
  2. ન્યુયોર્ક
  3. દિલ્હી
  4. કેનબરા

ક્યાં ‘જળવિભાજક મહોત્સવ’નું ઉદ્ઘાટન કરાશે ?

  1. ગાંધીનગર
  2. ગુંટુર
  3. ભોપાલ
  4. ગોવા

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ કોણે પોતાના નામે કર્યો ?

  1. આકાશ કુમાર ચૌધરી
  2. વેઇન વ્હાઇટ
  3. માઇકલ વાન વ્યુરેન
  4. ખાલિદ મહમૂદ

સમ્રાટ રાણાએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં કયો મેડલ જીત્યો ?

  1. ગોલ્ડ
  2. સિલ્વર
  3. બ્રોન્ઝ
  4. એકપણ નહિ

પ્રખ્યાત ગીતકાર એન્ડે શ્રીનું અવસાન થયું તેમણે કયા રાજ્યના ગીતની રચના કરી હતી ?

  1. કેરળ
  2. તમિલનાડુ
  3. આંધ્રપ્રદેશ
  4. તેલંગાણા

કોણે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો ?

  1. ભુપેન્દ્ર પટેલ
  2. હર્ષ સંઘવી
  3. આચાર્ય દેવવ્રત
  4. એકપણ નહિ

Attempt the Quiz to Check Your Answers | 12 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 12 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. કોને ‘ફ્લેશ’ નવલકથા માટે બુકર પ્રાઇઝ 2025 માટે પુરસ્કાર આપવામાં આવ્યો ?

#2. કોણે સાઉદી અરેબિયા સાથે હજ કરાર પર હસ્તાક્ષર કર્યા ?

#3. હનોઈમાં કેટલામો ભારત-વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ યોજાયો ?

#4. ભારત અને કોની વચ્ચે સંયુક્ત કવાયત મિત્ર શક્તિ XI – 2025 શરૂ થઈ ?

#5. બીજી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ક્યાં યોજાશે ?

#6. ક્યાં ‘જળવિભાજક મહોત્સવ’નું ઉદ્ઘાટન કરાશે ?

#7. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ કોણે પોતાના નામે કર્યો ?

#8. સમ્રાટ રાણાએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં કયો મેડલ જીત્યો ?

#9. પ્રખ્યાત ગીતકાર એન્ડે શ્રીનું અવસાન થયું તેમણે કયા રાજ્યના ગીતની રચના કરી હતી ?

#10. કોણે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top