GPSC Current Affairs MCQs 6 November 2025

GPSC Current Affairs MCQs 6 November 2025
ભારતીય મૂળના જોહરાન મમદાની ક્યાંના મેયર બન્યા ?
- લંડન
- પેરીસ
- ન્યુયોર્ક
- કોલંબો
વાવાઝોડા મેલિસા પછી ભારતે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) તરીકે કોને લગભગ 20 ટન સામગ્રી મોકલી ?
- જમૈકા
- ક્યુબા
- ઇથોપિયા
- A અને B
ભારતે ક્યાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે 10,000 હડકવાની રસીના ડોઝ મોકલ્યા ?
- ઈટલી
- તિમોર-લેસ્ટ
- મ્યાનમાર
- પપુઆ-ન્યુ-ગીની
ભારત-અમેરિકા લશ્કરી સહકાર જૂથ (MCG) ની કેટલામી બેઠક હવાઈમાં યોજાઈ ?
- 20મી
- 21મી
- 22મી
- 23મી
તેલ અવીવમાં સંરક્ષણ સહયોગ પર કેટલામી ભારત-ઇઝરાયલ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ ?
- 15 મી
- 16 મી
- 17 મી
- 18 મી
કોણ સામાજિક વિકાસ માટે બીજા વિશ્વ સંમેલન માટે દોહા પહોંચ્યા ?
- રાજનાથસિંહ
- ડૉ. મનસુખ માંડવિયા
- ડૉ. એસ જયશંકર
- નરેન્દ્ર મોદી
ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાશે ?
- લંડન
- ન્યુયોર્ક
- પેરીસ
- દિલ્હી
નીચેનામાંથી શું અયોગ્ય છે ?
- ભારતીય ખેલાડીઓએ બહેરીનના મનામામાં આયોજિત એશિયન યુથ ગેમ્સ 2025માં કુલ 48 મેડલ જીત્યા.
- જેમાં 13 ગોલ્ડ, 18 સિલ્વર અને 17 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
- મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું.
- એકપણ નહિ
એર ચીફ માર્શલ એપી સિંહે ક્યાંથી પહેલી સેખોન IAF મેરેથોન 2025ને ફ્લેગ ઓફ કરાવ્યું ?
- પુણે
- નવી દિલ્હી
- ગોવા
- જામનગર
ગોપીચંદ હિન્દુજાનું નિધન થયુ તેઓ કોણ હતા ?
- અભિનેતા
- રાજનેતા
- લેખક
- ઉદ્યોગપતિ
Attempt the Quiz to Check Your Answers | 6 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 6 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




