GPSC Current Affairs MCQs 5 November 2025

GPSC Current Affairs MCQs 5 November 2025
તાજેતરમાં જ કોણે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીત્યો ?
- ઓસ્ટ્રેલિયા
- ભારત
- ઇંગ્લેન્ડ
- ન્યુઝીલેન્ડ
કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન તેઓ ક્યાંના પૂર્વ પ્રમુખ હતા ?
- ઉત્તર કોરિયા
- દક્ષિણ કોરિયા
- જાપાન
- તાઈવાન
કોણે પહેલો વાયરલેસ ચાર્જિંગ હાઇવે શરૂ કર્યો ?
- અમેરિકા
- ઈંગ્લેન્ડ
- ફ્રાન્સ
- જાપાન
ભારતનું પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક લશ્કરી વાહનનું નામ જણાવો.
- અર્જુન વીર EV
- અજય વીર EV
- વિક્રાંત વીર EV
- પ્રવૈગ વીર EV
ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા કેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ?
- 4
- 5
- 6
- 7
ભારતીય હોકીના કેટલા વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 7 નવેમ્બરે ઉજવણીનો પ્રારંભ થશે ?
- 25
- 50
- 75
- 100
ઈલમપાર્થી એઆર ભારતનો કેટલામો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો ?
- 88
- 89
- 90
- 91
કોણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડાયરેક્ટર જનરલનો કાર્યભાર સંભાળ્યો ?
- સંજય ગર્ગ
- સંજય મિશ્રા
- સંજય વર્મા
- સંજય યાદવ
કોણે નીતિ આયોગના ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’નું વિમોચન કર્યું ?
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- ભુપેન્દ્ર પટેલ
- હર્ષ સંઘવી
રાજ્યભરમાં PPP મોડથી અંદાજે કુલ કેટલા લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ?
- 3 લાખ
- 5 લાખ
- 7 લાખ
- 9 લાખ
Attempt the Quiz to Check Your Answers | 5 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 5 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




