Vijayanagar Empire PYQs (વિજયનગર સામ્રાજ્ય PYQs) for GPSC

Vijayanagar Empire PYQs | વિજયનગર સામ્રાજ્ય PYQs

Vijayanagar Empire PYQs | વિજયનગર સામ્રાજ્ય PYQs | Medieval History PYQs GPSC

નીચેના વાકો ચકાસો. [Dy.SO-3, At.4223-24, 15–10–23]

1. વિજયનગર સામ્રાજ્ય કુલ પાંચ વંશોમાં વહેંચાયેલું છે.

2. ઈ.સ. 1565માં બહમની રાજ્યોએ એક જૂથ થઈને રાક્ષસ તંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો.

(A) માત્ર ૩ યોગ્ય છે.                           

(B) માત્ર 2 યોગ્ય છે.

(C) 1 અને 2 બંને યોગ્ય છે                  

(D) 1 અને 2 બંને અયોગ્ય છે.

નોંધઃ આ પ્રશ્ન રદ થયેલ છે.

વિજયનગરના રાજા કે જેમણે તુર્કી કુળના કુશળ તીરદાન બ કર્યા હતા અને પોતાના નીરંદાજોની લડાઈ ક્ષમતા વધારી હતી તે હતા. (C-3, 21123–233, 18-12–22)

(A) બુક્કા— પહેલા                             

(B) દેવરાય પડેલા

(C) ક્રિષ્ણદેવરાય                   

(D) રામરાય

વિજયનગર સામ્રાજ્યના નીચેના રાજકલોને કાળક્રમ પ્રમાણે ગોઠવો (IRFO-2, A424/20-21, 20-6-21) (વિજયનગર સામ્રાજ્ય PYQs)

1. તલવ    

2. સવ                      

3. અવિદુ

4. સંગમ

(A) 2, 4, 1, 3                                       

(B) 4, 1, 3, 2

(C) 1, 4 2, 3q                                      

(D) 4,2,1,3

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? [RF0-2, 4 120–27, 20–6–27]

1. અબ્દુર રઝાક – પર્શિયન પ્રવાસી

2. નિકોલો કોની – ઈટાલીયન પ્રવાસી

૩. ડોમીંગો પૈસ – પોટીંગીઝ પ્રવાસી

4. બાર્બોસા – ફેન્સ પ્રવાસી

(A) ફક્ત 1 અને 2                 

(B) ફકત 2 અને 3

(C) ફકત 1, 2 અને 3                            

(D) 1, 2, 3 અને 4

નીચેના પૈકી વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યાં હતાં ? [RF0-2, A4.2420-21, 20–6–21]

(A) કૃષ્ણદેવરાય                   

(B) હરિહર–I

(C) હરિહર-II                                        

(D) દેવરાય-II

નીચેના પૈકી કર્યો વિજયનગરનો રાજવી ‘અમુકતમલ્યદા’ના કર્તા હતો? [G-12, 44162–21, 21-3-21] (CL)

(A) બુકકા-I                                         

(B) બુકકા-II

(C) કૃષ્ણદેવરાય                    

(D) હરિહર

નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું ! સાચાં છે ?

[G-1/2, 44 220-21, 21-3-21]

I. સને 1565માં લડાયેલા રક્ષાઈ–તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.

II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.

III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે “આંધ્ર ભોજતરીકે જાણીતા હતા.

(A) ફકત I                              

(B) ફક્ત III

(C) ફકત I અને II                  

(D) ફકત II અને III

કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતા? [G-1/2, Ad.2620-21, 21-3-21) (CuL)

I વિઠ્ઠલસ્વામી મંદિર                            

II હજારા રામાસ્વામી મંદિર

II શ્રી રંગનાથ મંદિર              

IV કૈલાસનાથ મંદિર

(A) ફકતા                               

(B) ફકત I અને II

(C) ફકત II અને III                

(D) I, II, III અને IV

વિજયનગરના સામ્રાજય વિશે નીચે પૈકી ક્યું(યાં) વિધાન(નો) સાચુંસામાં છે? (G-1/2, Ad. 10/19-20, 13-10-19) (વિજયનગર સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC)

1. વિજયનગર સામ્રાજ્ય 1316 માં સ્થપાયું અને તે બે શતકોથી વધુ એ પ્રભાવશાળી સત્તા તરીકે દક્ષિણ ભારતમાં ટયું

2. રિહર અને મુક્કા નામના બે ભાઈઓને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી.

3. બુક્તાએ વ્યવસ્થાતંત્રના સ્થોલા, નાડુ અને શીયા નામના એકો રચ્યાં અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને ચલાવવા અને મહેસૂલ વસૂલવા માટે અધિકારીઓની નિમણૂક કરી.

4. ઈ.સ. 1347માં બામની સલ્તનની સ્થાપના નવા અને મોટા ખતરારૂપ હતી, બહમની સલ્તનત તરફનું જોખમ નિવારવા માટે પ્રેરિતરે સામ્રાજ્યના વિસ્તૃતીકરણની પ્રવૃત્તિઓને ઘટાડવાની ફરજ પડી હતી.

(A) I, 3 અને 4 માત્ર                             

(B) 1, 2 અને 4 માત્ર

(C) 2 અને ૩ માત્ર                  

(D) 1, 2, 3 અને 4

બાબની અને વિજયનગરના શાસકો વચ્ચેના વિવાદ / સંધર્ષનું કારણ નીચેનામાંથી કર્યું તું ? (G-1/2, Ad.10/19-20, 13-10-19)

(A) તે બંગાળા                                      

(B) ગોવા

(C) ઈયુર દોઆબ (Raichar Daah)

(D) ક્રિષ્ના ગોદાવરી તટ પ્રદેશ

દક્ષિણ ભારતમાં પ્રચલિત વાત’ રીલીના વિજયનગરના સિક્કાઓ કઈ- ધાતુમાંથી બનાવવામાં આવ્યાં હતાં ?

(A) ચાંદી  

(B) તાંબુ                 

(C) સોનુ                  

(D) કાસું

નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17)

(A) વિજયનગર રાજ્યતંત્રનું               

(B) કાકટીયા રાજ્યતંત્રનું

(C) હૌઘસાય રાજ્યતંત્રનું                    

(D) બામણી રાજ્યતંત્રનું

યાદી-I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (G-1/2, Ad. 121/16-17)

યાદી−I                                                    યાદી –II

a) નીકોલો કોન્ટી                                    i) મોરક્કન પ્રવાસી

B) ડોમિન્ત્રો પેશ                                    ii) વેનીસીયન પ્રવાસી

C) ઈબ્ન બટુટામાં                                     iii) રશિયન પ્રવાસી

D) એથેનેસીયસ નીકીટઅન                  iv) પોર્ટુગીઝ પ્રવાસી

(A) a-ii, b-iv, c-I, d-iii    

(B) a-iii, b-ii, c-iv, d-i

(C) a-ii, b-i, c-iv, d-iii                    

(D) a-iv, b-iii, c-ii, d-i

 
QUIZ START

#1. વિજયનગરના રાજા કે જેમણે તુર્કી કુળના કુશળ તીરદાન બ કર્યા હતા અને પોતાના નીરંદાજોની લડાઈ ક્ષમતા વધારી હતી તે હતા.

#2. વિજયનગર સામ્રાજ્યના નીચેના રાજકલોને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. તલવ
2. સવ
3. અવિદુ
4. સંગમ

#3. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. અબ્દુર રઝાક – પર્શિયન પ્રવાસી
2. નિકોલો કોની – ઈટાલીયન પ્રવાસી
૩. ડોમીંગો પૈસ – પોટીંગીઝ પ્રવાસી
4. બાર્બોસા – ફેન્સ પ્રવાસી

#4. નીચેના પૈકી વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યાં હતાં ?

#5. નીચેના પૈકી કર્યો વિજયનગરનો રાજવી ‘અમુકતમલ્યદા’ના કર્તા હતો?

#6. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું ! સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ–તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે “આંધ્ર ભોજ” તરીકે જાણીતા હતા.

#7. કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતા?
I વિઠ્ઠલસ્વામી મંદિર
II હજારા રામાસ્વામી મંદિર
II શ્રી રંગનાથ મંદિર
IV કૈલાસનાથ મંદિર

#8. વિજયનગરના સામ્રાજય વિશે નીચે પૈકી ક્યું(યાં) વિધાન(નો) સાચુંસામાં છે?
1. વિજયનગર સામ્રાજ્ય 1316 માં સ્થપાયું અને તે બે શતકોથી વધુ એ પ્રભાવશાળી સત્તા તરીકે દક્ષિણ ભારતમાં ટયું
2. રિહર અને મુક્કા નામના બે ભાઈઓને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી.
3. બુક્તાએ વ્યવસ્થાતંત્રના સ્થોલા, નાડુ અને શીયા નામના એકો રચ્યાં અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને ચલાવવા અને મહેસૂલ વસૂલવા માટે અધિકારીઓની નિમણૂક કરી.
4. ઈ.સ. 1347માં બામની સલ્તનની સ્થાપના નવા અને મોટા ખતરારૂપ હતી, બહમની સલ્તનત તરફનું જોખમ નિવારવા માટે પ્રેરિતરે સામ્રાજ્યના વિસ્તૃતીકરણની પ્રવૃત્તિઓને ઘટાડવાની ફરજ પડી હતી.

#9. બાબની અને વિજયનગરના શાસકો વચ્ચેના વિવાદ / સંધર્ષનું કારણ નીચેનામાંથી કર્યું તું ?

#10. દક્ષિણ ભારતમાં પ્રચલિત વાત’ રીલીના વિજયનગરના સિક્કાઓ કઈ- ધાતુમાંથી બનાવવામાં આવ્યાં હતાં ?

#11. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

#12. યાદી-I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી−I યાદી –II
a) નીકોલો કોન્ટી i) મોરક્કન પ્રવાસી
B) ડોમિન્ત્રો પેશ ii) વેનીસીયન પ્રવાસી
C) ઈબ્ન બટુટામાં iii) રશિયન પ્રવાસી
D) એથેનેસીયસ નીકીટઅન iv) પોર્ટુગીઝ પ્રવાસી

Previous
Finish

Results






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top