Vaghela Dynasty PYQs (વાઘેલા રાજવંશ PYQs) for UPSC GPSC

Vaghela Dynasty PYQs | વાઘેલા રાજવંશ PYQs

Vaghela Dynasty PYQs | વાઘેલા રાજવંશ PYQs | Medieval History PYQs GPSC

વાઘેલા વંશ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું/સાચાં છે ? (G-12, Ad.3021-22, 26–12-21)

1. વિશલદેવ વાઘેલાએ માળવા (પ૨મારો) સામે લશ્કરી ચડાઈઓ જીતી હતી.

2. વીરધવલના શાસન દરમ્યાન વસ્તુપાલ અને તેજપાલે ગિરનાર અને શેત્રુંજય પહાડીઓ ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું.

૩. દિલ્લીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમેલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફખાન હેઠળ બીજુ સૈન્ય મોકલ્યું હતું.

(A) 1, 2 અને 3                                     

(B) 2 અને 3

(C) ફકત 1 અને 2                  

(D) ફક્ત 1

મેરૂ ઢંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુકય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? (A0-1, Ad.2520-21, 25-7-21} (Cal)

(A) રાજતરંગીણી                                 

(B) ગુર્જર રાષ્ટ્ર ચરિત

(C) મહેન્દ્રપ્રભસૂરિ 

(D) ઉપરના પૈકી એક પણ નહિં

ગુજરાતના પ્રાચિન ઈતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ” પ્રબોધ ચિંતામણિ”…………….એ રચ્યો હતો.

[Dy.SO-3, Ak. 2019-28, 18-12-19] (Cul.)

(A) મેરુનુંગસૂરિ                                   

(B) હેમચંદ્રાચાર્ય

(C) મહેન્દ્રપ્રભસૂરિ                

(D) જિનપદ્મ

મધ્યયુગીન ગુજરાતના મુખ્ય રાજવંશો વિશે નીચે આપેલાં વિધાનો પૈકી ક્યાં વિધાનો ખરાં છે? [G-12, Ad.10/19-20, 13-10-19]

1. મધ્યયુગીન યુગમાં, ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશોએ ગુજરાતમાં શાસન કર્યુ.

2. મુળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમા૨પાલ સોલંકી વંશના મહાન શાસકો પૈકી હતા.

3. પ્રખ્યાત વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહના શાસનમાં રાજ્યાશ્રય મળ્યો હતો.

4. વાઘેલા વંશના અંતિમ રાજવી કરણદેવ વાઘેલાને સિકંદર લોધીએ પરાજિત કર્યા અને તે થકી અણહિલવાડ પાટણ ઉપર રાજપૂત શાસનનો અંત લાવ્યો.

(A) 1, 2 અને 3 માત્ર                            

(B) 1, 3 અને 4 માત્ર

(C) 1, 2 અને 4 માત્ર                             

(D) 1, 2, 3 અને 4

ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ……………..હતી.

{Dy.SO-3, Ad. 55-18-19, 16-12-18}

(A) પાટણ                                            

(B) વલ્લભીપુર

(C) ધોળકા                                           

(D) પ્રભાસપાટણ

QUIZ START

#1. વાઘેલા વંશ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું/સાચાં છે ?
1. વિશલદેવ વાઘેલાએ માળવા (પ૨મારો) સામે લશ્કરી ચડાઈઓ જીતી હતી.
2. વીરધવલના શાસન દરમ્યાન વસ્તુપાલ અને તેજપાલે ગિરનાર અને શેત્રુંજય પહાડીઓ ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું.
૩. દિલ્લીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમેલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફખાન હેઠળ બીજુ સૈન્ય મોકલ્યું હતું.

#2. મેરૂ ઢંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુકય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ?

#3. ગુજરાતના પ્રાચિન ઈતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ” પ્રબોધ ચિંતામણિ”…………….એ રચ્યો હતો.

#4. મધ્યયુગીન ગુજરાતના મુખ્ય રાજવંશો વિશે નીચે આપેલાં વિધાનો પૈકી ક્યાં વિધાનો ખરાં છે?
1. મધ્યયુગીન યુગમાં, ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશોએ ગુજરાતમાં શાસન કર્યુ.
2. મુળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમા૨પાલ સોલંકી વંશના મહાન શાસકો પૈકી હતા.
3. પ્રખ્યાત વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહના શાસનમાં રાજ્યાશ્રય મળ્યો હતો.
4. વાઘેલા વંશના અંતિમ રાજવી કરણદેવ વાઘેલાને સિકંદર લોધીએ પરાજિત કર્યા અને તે થકી અણહિલવાડ પાટણ ઉપર રાજપૂત શાસનનો અંત લાવ્યો.

#5. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ……………..હતી.

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top