Rajput Age PYQs (રાજપુત યુગ PYQs) for GPSC

Rajput Age PYQs | રાજપુત યુગ PYQs

Rajput Age PYQs | રાજપુત યુગ PYQs | Medieval History PYQs GPSC


ઈ.સ.9મી સદીમાં શંકરાચાર્ય હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું ? [G-12, Ak4723-24, 7-1-24} (Cuk4) (રાજપુત યુગ PYQs)

(A) સાંખ્ય                              

(B) વૈશેષિક

(C) યોગ                                 

(D) ઉત્તર મીમાંસા

નીચેના પૈકી કયો / કયા શિલાલેખ / શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા ? [G-12, A43021-22, 26–12-21]

1. વલ્લભી                             

2. કારિયાણી

3. ધંધુસર                               

4. વંથલી

(A) 1, 2, 3 અને 4                 

(B) ફક્ત 3

(C) ફકત 2, 3 અને 4                           

(D) ફકત 3 અને 4

ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ? [10-1, Ad.25/20-21, 25-7-21] (Cul.)

1. કોડી (Kolis)                                    

2. કરશાપન (Karshapan)

3. વિશાપાક (Vishopak)  

4, રૂપ

નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) માત્ર 1, 2 અને 3                             

(B) માત્ર 2, 3 અને 4

(C) માત્ર 1, 3 અને 4                             

(D) 1, 2, 3 અને 4

10મી સદીના મધ્યમાં કુકા ચળવળ……………. માં શરૂ થઈ. (Dy.SO(Law)-3, Ad13820-21, 19-9-21) (રાજપુત યુગ પ્રશ્નો UPSC GPSC)

(A) બંગાળ                                           

(B) મહારાષ્ટ્ર

(C) ઓરિસ્સા                                        

(D) પશ્ચિમ પંજાબ

…………..વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો. [Dy.SO-3, Ad.2720-21,1-31]

(A) ચાલુકય                                         

(B) રાષ્ટ્રકુટ

(C) પ્રતિહાર                                          

(D) પાલ

પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાન્તરક્ષિત……….હતો. [Dy.SO-3, Ad55/18-19, 16-12-18} (CL)

(A) અગ્રણી સંસ્કૃતિ કવિઓ

(B) મહાન ગણિતશાસ્ત્રીઓ અને અગોળ શાસ્ત્રીઓ

(C) પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ

(D) હિંદુ ધાર્મિક સુધારકો


 
QUIZ START

#1. ઈ.સ.9મી સદીમાં શંકરાચાર્ય હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું ?

#2. નીચેના પૈકી કયો / કયા શિલાલેખ / શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા ?
1. વલ્લભી
2. કારિયાણી
3. ધંધુસર
4. વંથલી

#3. ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ?
1. કોડી (Kolis)
2. કરશાપન (Karshapan)
3. વિશાપાક (Vishopak)
4, રૂપ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

#4. 10મી સદીના મધ્યમાં કુકા ચળવળ……………. માં શરૂ થઈ.

#5. …………..વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.

#6. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાન્તરક્ષિત……….હતો.

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top