Post-Mauryan Age PYQs (અનુમૌર્ય યુગ PYQs) for UPSC GPSC

Post-Mauryan Age PYQs | અનુમૌર્ય યુગ PYQs

 
QUIZ START

#1. દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ)માં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતો.

#2. નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું……… ઉત્કૃષ્ટ હતું.

#3. પ્રથમ સંગમ યુગ ……… ખાતે ખૂબ સમૃધ્ધિ પામ્યો હતો.

#4. ઈક્ષ્વાકુ વંશની મુખ્ય બેઠક (main seat)…….. હતી.

#5. સૌરાષ્ટ્રમાં રૂદ્રદામનનો……… નો શિલાલેખ ઈ.સ. 150ના સમયનો છે.

#6. કલિંગના શાસક ખારવેર, એ………….. હતા.

#7. નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી.
2. છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણમંત્રી વાસુદેવ કણ્વ દ્વારા કરવામાં આવી હતી જે સત્તાઆરૂઢ થયો.
3. કણ્વ વંશના છેલ્લા શાસકને આંધ્રો (Andhras) દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.

#8. શક બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.
2. સમુદ્રગુપ્તે શક રાજા રૂદ્રસિમ્હા – III ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો.
3. શક રાજા રૂદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું.

#9. શૃંગ કાળ દરમ્યાન એ સાકેત અને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.

#10. રૂદ્રદમનના ઈ.સ. 150ના જૂનાગઢના શિલાલેખો ……………. માં છે.

#11. મૌર્ય સામ્રાજ્યની પડતી પછી ભારતમાં નીચેના પૈકી કઈ વિદેશી સત્તાઓ પ્રવર્તતી હતી ?
i. યવનો
ii. શકો
iii. કૃષાણો

#12. કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે?

#13. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતાં હતાં ?

#14. નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. ગવૈયા સિક્કા ઈ.સ.ની પ્રથમ સહસ્ત્રાબ્દિના અંતિમ શતકોમાં અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભિક શતકોમાં ચલણમાં હતા.
2. સિક્કાઓ મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચલણમાં હતા.
3. ચાંદીનો ઢોળ ચોવેલા કાંસાના સિક્કા હતા.

#15. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા?

#16. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યો?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top