Mughal-Maratha Rule PYQs (મુઘલ–મરાઠા શાસન PYQs) for GPSC
મુઘલ–મરાઠા શાસન ગુજરાત (Mughal–Maratha Rule in Gujarat) ઈ.સ. 16મી થી 18મી સદી દરમિયાન ગુજરાતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ હતો. પ્રથમ મુઘલ સમ્રાટ અકબરે ગુજરાતને પોતાના સામ્રાજ્યમાં જોડ્યું, ત્યારબાદ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં તેનું શાસન મજબૂત બન્યું. મુઘલ શાસન પછી મરાઠાઓએ ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપિત કરી, ખાસ કરીને પેશવા અને ગાયકવાડ વંશ દ્વારા. આ સમયમાં પ્રશાસન, કર પ્રણાલી, વેપાર, સમાજજીવન અને રાજકીય સંઘર્ષોનો વિકાસ તથા પરિવર્તન થયો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં મુઘલ–મરાઠા શાસન ગુજરાત આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.
Mughal Rule PYQs | મુઘલ શાસન PYQs | Medieval History PYQs GPSC
મુઘલ શાસન ગુજરાત (Mughal Rule in Gujarat) ઈ.સ. 1573માં અકબરના વિજયથી શરૂ થયું અને આગળ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં મજબૂત બન્યું. આ સમયગાળામાં ગુજરાત મુઘલ સામ્રાજ્યનું મહત્વપૂર્ણ સુબા બન્યું. મુઘલ શાસનમાં પ્રશાસનવ્યવસ્થા, કરપ્રણાલી, વેપાર, બંદરો અને સમાજજીવનમાં નોંધપાત્ર પરિવર્તનો થયા. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં મુઘલ શાસન આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

મુઘલ સમ્રાટ …… દ્વારા જારી કરવામાં આવેલ ફરમાને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરત ખાતે કારખાનું સ્થાપવાની પરવાનગી આપી.
[CO-3, Ad. 11/22-23, 18-12-22}
(A) હુમાયુ
(B) અકબર
(C) જહાંગીર
(D) શાહજહાં
અકબરના શાસન દરમિયાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?
[AO-1, Ad.25/20-21, 25-7-211
(A) પાટણ
(B) નાંદોદ
(C) બરોડા
(D) ઉપરના પૈકી એક પણ નહિં
નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા ‘રાશિ’ સિક્કાઓ બહાર પાડયાં ? [G-12, Ad.2620-21, 21-3-21] (CuL) (Mughal Rule PYQs)
(A) સિધ્ધરાજ
(B) મૂળરાજ
(C) જહાંગીર
(D) વનરાજ
સુરતનો ઝરી–સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?
[G-1/2, Ad.26/20-21, 21-3-21]
(A) મૌર્ય
(B) ગુપ્ત
(C) મુઘલ
(D) સલ્તનત
નીચેના પૈકી કયું / કાં વિધાન વિધાનો સાચું /સાચાં છે?
[G-1/2, Ad.2620-21, 21-3-21]
I.મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.
(A) ફકત I અને II
(B) ફકત II અને II
(C) ફકત I અને II
(D) ફકત III
નીચેના પૈકી કયા મુઘલ રાજકુમાર ગુજરાતના ગવર્નર (સુબેદાર) હતા? (PI-2, Ad11218-19, 30-6-19)
1. મુરાદ
2. શાહજહાં
3. ઔરંગઝેબ
4. દારા સિકોત
(A) 1, 2, 3 અને 4
(B) ફકત 1, 2 અને 4
(C) ફકત 2 અને 4
(D) ફકત 2, 3 અને 4
અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન ……… થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખવાની તથા પર્દૂષણાદિ બાર દિવસોએ ”અમારિ” ની જાહેરાત કરી હતી. (Dy.S0-3, Ad. 55/18-19, 16–12-18) (Mughal Rule PYQs)
(A) જિનલાભસૂરિ
(B) પદ્મવિજયસૂરિ
(C) હીરવિજયસૂરિ
(D) વિજયલક્ષ્મીસૂરિ
નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?
(AO-2, Ad.37/16-17, 22-1-17)
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાં
(D) ઔરંગઝેબ
અક્બરે જગતગુરૂ’ની ઉપાધી ક્યા સંતને આપી હતી ? [PI-2, A3XI7-18, 15-16-17]
(A) હિરવિજય સૂરી
(B) દસ્તુર મેહરાજી
(C) ગુરૂ અમરદાસ
(D) અબ્દુલ લતીફ
વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયક્વાડ અને કદમ બંદે, ગુજરાત પ્રદેશો પર શાસન કરતા હતા ગાયક્વાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપિત કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત નાઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
ઉપરના વિધાનો ચકાસો. (G-12, Ad4723-24, 1-1-24) સાચા છે.
(A) 1 અને 2 સાચા છે.
(B) 2 અને 3 સાચા છે.
(C) 1 અને 3 સાચા છે.
(D) 1, 2, 3 તમામ સાચા છે.
ચૌથ (Chauth) અને સરદેશમુખી (Sardeshmukhi) કરવેરાની સંકલ્પના…………ના શાસનકાળ દરમ્યાન કરવામાં આવી હતી. (G-1/2, Ad. 47/23-24, 7-1-24)
(A) સાંભાજી
(B) શિવાજી મહારાજ
(C) માધવરાવ
(D) બાલાજી બાજીરાવ
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? (મુઘલ શાસન PYQs)
(A0-1, Ad.21/22-23, 5-2-23)
1. 1723માં પિલા ગાયકવાડની આગેવાની હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી ઘુસી ગયા હતા.
2. મરાઠાઓ એ 1723માં ગુજરાત પર નિયમિત ખંડણી કરી. વસૂત્ર
3. શિલાજી ગાયકવાડ દ્વારા મુગલ રાજ્યપાલ સારબુલંદ ખાન ધરાવાયો અને 1726માં બંદી બનાવાયો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
[GI2, 23021-23, 26-12-11]
1. 1723 માં પીલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતાં.
2. 1723 માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા (ટ્રીબ્યુટ) નાખ્યાં.
3. 1726 માં મુઘલ ગવર્નર સર્બુલન્દખાનને પીલાજી ગાયકવા અને બંદે દ્વારા પરાજીત કરવામાં આવ્યો.
(A) ફકત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફકત 1 અને 2
(D) 1, 2 અને 3
મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ…………ની સાલમાં જીતી લીધું. (A0-1, Ad2526–21, 25–7–21) (મુઘલ શાસન PYQs)
(A) 1735
(B) 1742
(C) 1726
(D) 1826
એ નગરશેઠ કે જેમણે ઈ.સ. 1725 માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ranson) આપી.
(G-12, Ak/21/16-17, 4–6–17)
(A) શેઠ શાંતિદાસ જવાહરી
(B) શેઠ લક્ષ્મીચંદ
(C) શેઠ ખુશાલચંદ
(D) શેઠ શામલાજી
Attempt the Quiz to Check Your Answers | Mughal Rule PYQs | મુઘલ શાસન PYQs
મુઘલ શાસન ગુજરાત PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Mughal Rule in Gujarat PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Akbar, Jahangir, Shah Jahan, Aurangzeb, polity & economy જેવા મુદ્દાઓ પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. મુઘલ સમ્રાટ …… દ્વારા જારી કરવામાં આવેલ ફરમાને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરત ખાતે કારખાનું સ્થાપવાની પરવાનગી આપી.
#2. અકબરના શાસન દરમિયાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?
#3. નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા ‘રાશિ’ સિક્કાઓ બહાર પાડયાં ?
#4. સુરતનો ઝરી–સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?
#5. નીચેના પૈકી કયું / કાં વિધાન વિધાનો સાચું /સાચાં છે?
I.મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.
#6. નીચેના પૈકી કયા મુઘલ રાજકુમાર ગુજરાતના ગવર્નર (સુબેદાર) હતા?
1. મુરાદ
2. શાહજહાં
3. ઔરંગઝેબ
4. દારા સિકોત
#7. અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન ……… થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખવાની તથા પર્દૂષણાદિ બાર દિવસોએ ”અમારિ” ની જાહેરાત કરી હતી.
#8. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?
#9. અક્બરે જગતગુરૂ’ની ઉપાધી ક્યા સંતને આપી હતી ?
Results
Maratha Rule PYQs | મરાઠા શાસન PYQs | Medieval History PYQs GPSC
મરાઠા શાસન ગુજરાત (Maratha Rule in Gujarat) ઈ.સ. 18મી સદીમાં શરૂ થયું, જ્યારે મુઘલ શક્તિ ઓછી થવા લાગી. પેશવા અને ગાયકવાડ વંશએ ગુજરાતમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ સમયગાળામાં પ્રશાસન, કરપ્રણાલી, વેપાર, સમાજજીવન અને રાજકીય ગઠબંધનોનું મહત્વ વધ્યું. ખાસ કરીને ગાયકવાડ વંશનું બરોડા કેન્દ્ર રાજકીય અને આર્થિક રીતે અગત્યનું બન્યું. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં મરાઠા શાસન આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(M.A0-2, Ad.14/22-23, 1-1-23}
(A) વોકર સમાધાન (settlement) કે જેણે મુલુકગીરીનું સ્થાન લીધું, તે 1858માં સમાપ્ત થયું.
(B) ગુજરાતમાં મુલુકગીરી દ્વિપકલ્પના સરદારો પાસેથી ખંડણી એકત્રિત કરવા માટે સમયાંતરે પાડવામાં આવતા દરોડા હતા.
(C) (A) તથા (B) બન્ને
(D) (A) અથવા (B) એક પણ નહીં
મુંબઈના રાજ્યપાલ દ્વારા ……… ના શાસનકાળ દરમ્યાન મેજર એલકઝાન્ડર વોકર (Alexander Walker) ની વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. [AO-2, Ad.4/21-22, 5-12-21] (Maratha Rule PYQs)
(A) ખાંડેરાવ ગાયકવાડ
(B) આનંદરાય ગાયકવાડ
(C) ગણપતરાવ ગાયકવાડ
(D) સયાજીરાવ ગાયકવાડ બીજા
ગુજરાતમાં આઝાદી પૂર્વે……….. નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. (Dy.SO-3, Aak.2720-21, 1–8–21)
(A) અમદાવાદ
(B) વડોદરા
(C) રાજકોટ
(D) ભૂજ
નીચેના પૈકી કર્યું / કાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે !
IG-1/2, A4.26/20-21, 21-3-21)
I. મેજર વોકર, મે 1800 માં બરોડા ખાતે પોલીટીકલ રેસીડન્ટ તરીકે નિયુકત થયા હતાં.
II. પેશ્વા બાજીરાવના ઈસ્ટ ઈન્ડીયા કંપની સાથે સહાયકારી યોજનામાં જોડાયાં હતું.
III. ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદ રાવ દ્વારા ડિસેમ્બર 1801 માં પરાજિત થયું.
(A) ફકત I
(B) ફકત II
(C) ફક્ત અને
(D) ફકત I અને II
ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ? (Maratha Rule PYQs)
(ST-3, A.109/19-26, 7-3-21)
(A) પૂજારી
(B) ધર્માધિકારી
(C) સ્વામી
(D) સૂબો
સર ટી. માધવરાયે નીચેના પૈકી કઈ જગ્યાઓએ દીવાન તરીકે સેવાઓ આપી?
(RFO-2, At.2020-21, 20–6–21}
1. વડોદરા
2. ત્રાવણકોર
3. ઈન્દોર
(A) ફકત 1
(B) ફકત 1 અને 2
(C) ફકત 1 અને 3
(D) 1, 2 અને 3
ટી. માધવરાવ નીચેના પૈકી કર્યા રાજ્યોમાં દિવાન તરીકે સેવાઓ આપી છે ? (મરાઠા શાસન PYQs)
(A0-2, Ad.27/19/20)
(I) ઈંદોર
(II) ત્રાવણકોર
(III) વડોદરા
(A) ફક્ત અને મ
(B) ફકત । અને iii
(C) ફક્ત અને iii
(D) i, ii અને iii
વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે ? (મરાઠા શાસન PYQs)
(6-12, A.401819, 21-10-18)
1. વોકર સેટલમેન્ટ વડોદશના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે થયેલો કરાર હતો.
2. વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડયો કારણ કે, એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટીશરોની દખલગીરી જણાતી હતી.
3. વડોદરાના ગાયક્વાડ પરિવારે એનું સ્વાગત કર્યું કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચૂક્વણીનીખાતરી મળતી હતી.
4. એનાથી સૌરાષ્ટ્ર, બ્રિટીશ તાબા હેઠળ આવ્યું.
(A) ફકત 1 અને 2
(B) દામાજીરાવ–2
(C) ફકત 1, 2 અને 4
(D) પિલાજી રાવ
વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ? (G-1/2 Ad, 40/18-19, 21-10-18)
(A) દામાજીરાવ−1
(B) દામાજી રાવ-2
(C) સયાજી રાવ−1.
(D)ફક્ત 1, 3 અને 4
1731 માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કર્યાં થયું હતું ?
(P1-2, Ad3817-18, 15-10-17)
(A)ડભોઈ
(B) ગિરનાર
(C) સોમનાથ
(D) સુરત
રવિ વર્મા …….. ના દરબારમાં કામ કરતા હતા.
[PI-3, 381,18, 15-10-17/ (Ca)
(A) ગાયકવાડ
(B) ગોહિલવાડ
(C) ઝાલાવાડ
(D) અણહીલવાડ
વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત–કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં ? (મરાઠા શાસન PYQs)
[CO-3, Ak 6616-17, 94-17] (Ck)
(A) પંડીત ભાસ્કરભુવા
(B) ઉસ્તાદ મૌલા બક્ષ
(C) ઈનાયત ખાન
(D) ઉસ્તાદ ફૈયાઝ ખાન
Attempt the Quiz to Check Your Answers | Maratha Rule PYQs | મરાઠા શાસન PYQs
મરાઠા શાસન ગુજરાત PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Maratha Rule in Gujarat PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Peshwas, Gaekwad dynasty, polity, economy, society જેવા મુદ્દાઓ પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયક્વાડ અને કદમ બંદે, ગુજરાત પ્રદેશો પર શાસન કરતા હતા ગાયક્વાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપિત કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત નાઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
ઉપરના વિધાનો ચકાસો.
#2. ચૌથ (Chauth) અને સરદેશમુખી (Sardeshmukhi) કરવેરાની સંકલ્પના…………ના શાસનકાળ દરમ્યાન કરવામાં આવી હતી.
#3. નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
1. 1723માં પિલા ગાયકવાડની આગેવાની હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી ઘુસી ગયા હતા.
2. મરાઠાઓ એ 1723માં ગુજરાત પર નિયમિત ખંડણી કરી. વસૂત્ર
3. શિલાજી ગાયકવાડ દ્વારા મુગલ રાજ્યપાલ સારબુલંદ ખાન ધરાવાયો અને 1726માં બંદી બનાવાયો.
#4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1723 માં પીલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતાં.
2. 1723 માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા (ટ્રીબ્યુટ) નાખ્યાં.
3. 1726 માં મુઘલ ગવર્નર સર્બુલન્દખાનને પીલાજી ગાયકવા અને બંદે દ્વારા પરાજીત કરવામાં આવ્યો.
#5. મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ…………ની સાલમાં જીતી લીધું.
#6. એ નગરશેઠ કે જેમણે ઈ.સ. 1725 માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ranson) આપી.
#7. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
#8. મુંબઈના રાજ્યપાલ દ્વારા ……… ના શાસનકાળ દરમ્યાન મેજર એલકઝાન્ડર વોકર (Alexander Walker) ની વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
#9. ગુજરાતમાં આઝાદી પૂર્વે……….. નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું.
#10. નીચેના પૈકી કર્યું / કાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
I. મેજર વોકર, મે 1800 માં બરોડા ખાતે પોલીટીકલ રેસીડન્ટ તરીકે નિયુકત થયા હતાં.
II. પેશ્વા બાજીરાવના ઈસ્ટ ઈન્ડીયા કંપની સાથે સહાયકારી યોજનામાં જોડાયાં હતું.
III. ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદ રાવ દ્વારા ડિસેમ્બર 1801 માં પરાજિત થયું.
#11. ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ?
#12. સર ટી. માધવરાયે નીચેના પૈકી કઈ જગ્યાઓએ દીવાન તરીકે સેવાઓ આપી?
1. વડોદરા
2. ત્રાવણકોર
3. ઈન્દોર
#13. ટી. માધવરાવ નીચેના પૈકી કર્યા રાજ્યોમાં દિવાન તરીકે સેવાઓ આપી છે ?
i. ત્રાવણકોર
ii. વડોદરા
iii. ઈંદોર
#14. વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે ?
1. વોકર સેટલમેન્ટ વડોદશના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે થયેલો કરાર હતો.
2. વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડયો કારણ કે, એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટીશરોની દખલગીરી જણાતી હતી.
3. વડોદરાના ગાયક્વાડ પરિવારે એનું સ્વાગત કર્યું કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચૂક્વણીનીખાતરી મળતી હતી.
4. એનાથી સૌરાષ્ટ્ર, બ્રિટીશ તાબા હેઠળ આવ્યું.
#15. વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ?
#16. 1731 માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કર્યાં થયું હતું ?
#17. રવિ વર્મા …….. ના દરબારમાં કામ કરતા હતા.
#18. વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત–કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


