Maitraka Dynasty PYQs (મૈત્રક રાજવંશ PYQs) for GPSC

Maitraka Dynasty PYQs | મૈત્રક રાજવંશ PYQs

Maitraka Dynasty PYQs | મૈત્રક રાજવંશ PYQs | Ancient History PYQs GPSC


ગુજરાતમાં મૈત્રક વંશની રાજધાની કયા સ્થળે આવેલી હતી ? [ACF-3, A1222-23, 30–10–22]

(A) કાકટીપુરા (Kakatipura)         

(B) વલ્લભી

(C) કનોજ                              

(D) અમેદાવાદ

ભારતમાં રાજા મોટાઢે નીચેના પૈકી કયા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. [ RFO-2, Ad2420-21, 20-6-21] (CuL)

(A) વલ્લભી                                         

(B) મિથિલા

(C) વિક્રમશીલા                                    

(D) સોમપુરા

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (6–12, A4,3021-22, 26-12-21} (મૈત્રક રાજવંશ પ્રશ્નો UPSC GPSC)

1. વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટાર્કને ગુજરાતમાં સર—સેનાપતિ તરીકે નિયુકત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.

2. મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત સમાન છે.

3. વલ્લભી રાજવી ધ્રુવસેન–બીજો બુધ્ધગુપ્તનો સમકાલીન હતો.

(A) 1, 2 અને 3                                     

(B) ફકત 3

(C) ફકત 1 અને 2                  

(D) ફકત 1 અને 3

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (G-1/2, Ad.3021-22, 26–12-21)

1. નહપાનને રાજા ગૌતમીપુત્ર શાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યાં હતાં.

2. મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર સાતમી સદી અને આઠમી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું.

3. સેનાપતિ ભાટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો.

(A) 1, 2 અને 3                                     

(B) ફકત 2 અને 3

(C) ફકત 1 અને 2                  

(D) ફકત 1 અને 3

ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ……….ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી. [STI-3, Ad.139/20-21, 8–8–21]

(A) ભટાર્ક                              

(B) વૃષભદેવ

(C) દ્રોણસિંહ                                        

(D) ધ્રુવસેન

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (મૈત્રક રાજવંશ PYQs)

(G-1/2, Ad.26/20-21, 21-3-21]

I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભાટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

II. એરણના પથથર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના પ્રખ્યાત યુધ્ધનો ઉલ્લેખ કરે છે.

III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુધ્ધગુપ્તનો સમકાલીન હતો.

(A) ફકત I                              

(B) ફકત III

(C) ફકત I અને II                  

(D) ફકત Iઅને III

ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડયા બાદ ગુજરાતમાં ઉત્તરના……….અને દક્ષિણના ………..ની સત્તા પ્રવર્તી. [AO-2, Ad27/19-20, 5-1-20]

(A) સાતવાહન, ચાલુકય                     

(B) ચાલુકય, સાતવાહન

(C) પ્રતીહારો, રાષ્ટ્રકૂટો                        

(D) રાષ્ટ્રકૂટો, પ્રતીહારો

મૈત્રકનો વંશાવલી ઈતિહાસ લગભગ એકલાં તેઓના ………..જ મળી રહે છે. (PI-2, Ad112/18-19, 30–6–19)

(A) સિક્કાઓ                                       

(B) તામ્રપત્રો

(C) પુરાતત્વીય અવશેષો     

(D) ચીની યાત્રાળુઓના યાત્રાવૃત્તાંતો

ભારતમાં પ્રાચિનકાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં નામે ઓળખવામાં આવતી હતી. (Ancient History PYQs GPSC)

[Dy.SO-3, Ad.20/19-20, 18-12-19]

(A) કોકિણી                                          

(B) કાપદંડ

(C) ભાગક                             

(D) વરાટક

મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?

[CO-2, Ad.65/16-17, 26-2-17]

(A) કર્ણાવતી                                        

(B) સિદ્ધપુર

(C) પાટણ                              

(D) વલભી


 
QUIZ START

#1. ગુજરાતમાં મૈત્રક વંશની રાજધાની કયા સ્થળે આવેલી હતી ?

#2. ભારતમાં રાજા મોટાઢે નીચેના પૈકી કયા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી.

#3. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટાર્કને ગુજરાતમાં સર—સેનાપતિ તરીકે નિયુકત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
2. મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત સમાન છે.
3. વલ્લભી રાજવી ધ્રુવસેન–બીજો બુધ્ધગુપ્તનો સમકાલીન હતો.

#4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નહપાનને રાજા ગૌતમીપુત્ર શાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યાં હતાં.
2. મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર સાતમી સદી અને આઠમી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું.
3. સેનાપતિ ભાટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો.

#5. ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ……….ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી.

#6. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભાટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
II. એરણના પથથર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના ‘પ્રખ્યાત યુધ્ધ’ નો ઉલ્લેખ કરે છે.
III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુધ્ધગુપ્તનો સમકાલીન હતો.

#7. ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડયા બાદ ગુજરાતમાં ઉત્તરના……….અને દક્ષિણના ………..ની સત્તા પ્રવર્તી.

#8. મૈત્રકનો વંશાવલી ઈતિહાસ લગભગ એકલાં તેઓના ………..જ મળી રહે છે.

#9. ભારતમાં પ્રાચિનકાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં નામે ઓળખવામાં આવતી હતી.

#10. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top