Mahajanapadas PYQs (મહાજનપદ PYQs) for UPSC GPSC

Mahajanapadas PYQs | મહાજનપદ PYQs


 
QUIZ START

#1. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શકિતશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.
2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો.
3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

#2. નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.
મહાજન શહેર
1. મગધ – રાજગૃહ
2. કોસલા – તક્ષશિલા
3. અવંતી – ઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી/ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

#3. ગોદાવરી નદીના કિનારે સ્થિત મહાજનપદ…………….. હતું.

#4. ………….. એ યમુના નદીના કાંઠે, પ્રયાગરાજ પાસે મોટું નગર હતું.

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top