Independent Gujarat Sultanate PYQs (ગુજરાતની સ્વતંત્ર સલ્તનત PYQs) for GPSC

Independent Gujarat Sultanate PYQs | ગુજરાતની સ્વતંત્ર સલ્તનત PYQs

Independent Gujarat Sultanate PYQs | ગુજરાતની સ્વતંત્ર સલ્તનત PYQs | Medieval History PYQs GPSC


પોર્ટુગીઝો એ 1537માં ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે……… બંદર કબ્જે કર્યુ હતું. [AO-1, Ad.2122–23, 5-2-23] (Independent Gujarat Sultanate PYQs)

(A) દીવ                                  

(B) ખંભાત

(C) રાંદેર                                 

(D) ઉપરોકત પૈકી એક પણ નહીં

સુલતાન મહંમદ બેગડાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. [Dy.SO-3, Ad.10/22-23, 16-10-22]

1. તે ગુજરાતના સર્વે રાજાઓમાં શ્રેષ્ઠ હતો.

2. તેણે કોઈપણ મંત્રીના પ્રભાવ સિવાય શાસન કર્યું હતું.

૩. તેણે ગિરનાર અને ચાંપાનેરના કિલ્લાઓ (પોતાના રાજ્ય ક્ષેત્રમાં) જોડી દીધા હતા.

4. તેણે તેના સામ્રાજ્યમાં વૃક્ષોના વિકાસને નિરૂત્સાહિત કર્યો હતો.

ઉપરના વિધાન/વિધાનો પૈકી કયા સત્ય છે ?

(A) 1 અને 2                                          

(B) 1 અને 4

(C) 1, 2 અને 4                                     

(D) 1, 2 અને 3

ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યુ ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જહર કર્યુ હતું ? (PI-2, Ad.110/19-20, 3-1-21) (ગુજરાતની સ્વતંત્ર સલ્તનત PYQs)

(A) જયસિંહ                                         

(B) કંપિલીદેવ

(C) રત્નસિંહ                                          

(D) માનસિંહ

ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ………ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં. [Dy.SO-3, Ad.27/20-21, 1–8-21] (Cal.)

(A) ઈસ્લામ                                          

(B) શાકત

(C) શૈવ                                                 

(D) વૈષ્ણવ

ફિરંગીઓએ………….ને હરાવીને ગુજરાતના સાગરિકનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી. (Dy.SO-3, Ad.20/19-20, 18-12-19)

(A) મુહમ્મદશાહ ત્રીજા                        

(B) બહાદૂરશાહ

(C) અહમદશાહ ત્રીજા                         

(D) સિકંદરશાહ

ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચે પૈકીનો કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો ? (STI-3, Ad.8018-19, 9-6-19) (ગુજરાતની સ્વતંત્ર સલ્તનત પ્રશ્નો UPSC GPSC)

(A) દમણ                              

(B) ઘોઘા

(C) સેલસેટ                                           

(D) વસઈની ખાડી

મહમૂદ બેગડાના મુખ્યમંત્રી તરીકે…………હિન્દુ બ્રાહ્મણ હતો, ને પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો. (STI-3, Ad.80/18-19, 9-6-19)

(A) મલિક ગોપી                                   

(B) રાજગોપી

(C) શિવગોપી                                       

(D) કર્ણગોપી

સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોર્ને કયાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી? (G-12, Ad,40/18-19, 21-10-18)

(A) ભરૂ                                                 

(B) દીવ

(C) સુરત                                               

(D) જાફરાબાદ

ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?

(PI-2, Ad.38/17-18, 15-10-17)   

(A) મોહમદ બેગડો               

(B) સિકંદર

(C) મહમદ-II                                        

(D) બહાદુરશાહ

ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?

[G-12, Ad.121/16-17, 4-6-17]

(A) અહમદશાહ                                   

(B) બહાદુરશાહ

(C) મહંમદ બેગડા                                

(D) મુઝફ્ફર – II


 
QUIZ START

#1. પોર્ટુગીઝો એ 1537માં ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે……… બંદર કબ્જે કર્યુ હતું.

#2. સુલતાન મહંમદ બેગડાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ગુજરાતના સર્વે રાજાઓમાં શ્રેષ્ઠ હતો.
2. તેણે કોઈપણ મંત્રીના પ્રભાવ સિવાય શાસન કર્યું હતું.
૩. તેણે ગિરનાર અને ચાંપાનેરના કિલ્લાઓ (પોતાના રાજ્ય ક્ષેત્રમાં) જોડી દીધા હતા.
4. તેણે તેના સામ્રાજ્યમાં વૃક્ષોના વિકાસને નિરૂત્સાહિત કર્યો હતો.
ઉપરના વિધાન/વિધાનો પૈકી કયા સત્ય છે ?

#3. ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યુ ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જહર કર્યુ હતું ?

#4. ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ………ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં.

#5. ફિરંગીઓએ………….ને હરાવીને ગુજરાતના સાગરિકનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી.

#6. ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચે પૈકીનો કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો ?

#7. મહમૂદ બેગડાના મુખ્યમંત્રી તરીકે…………હિન્દુ બ્રાહ્મણ હતો, ને પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો.

#8. સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોર્ને કયાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી?

#9. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?

#10. ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top