Harshavardhana PYQs (હર્ષવર્ધન PYQs) for UPSC GPSC
હર્ષવર્ધન (Harshavardhana) ઈ.સ.ની સાતમી સદીમાં ઉત્તર ભારતમાં એક શક્તિશાળી શાસક તરીકે ઉભર્યા. તેમની રાજધાની કાનૌજ હતી અને તેમણે ઉત્તર ભારતના મોટા ભાગમાં રાજકીય એકતા સ્થાપિત કરી. હર્ષવર્ધન ધર્મપ્રેમી શાસક હતા અને બૌદ્ધ ધર્મ તથા હિન્દુ ધર્મ બંનેના પ્રોત્સાહક હતા. તેમના સમયમાં સાહિત્ય, કળા, ધાર્મિક પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો નોંધપાત્ર વિકાસ થયો. ચીની પ્રવાસી હ્યુએનસાંગ (Xuanzang) ના વર્ણનો હર્ષવર્ધનના સમયગાળાને સમજવામાં અમૂલ્ય સાબિત થાય છે. UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હર્ષવર્ધન સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

Harshavardhana PYQs | હર્ષવર્ધન PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં હર્ષવર્ધન (Harshavardhana) આધારિત PYQs વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે હર્ષના રાજકીય અભિયાન, ધર્મપ્રતિ શિક્ષણ, સાહિત્યિક યોગદાન, ધાર્મિક પરિષદો અને વિદેશી દૂતાવાસો પર આધારિત હોય છે. આવા Harshavardhana PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસના ઊંડાણપૂર્વક અધ્યયનમાં મદદ મળે છે. અહીં આપેલ હર્ષવર્ધન PYQs | Harshavardhana Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા ? [G-1/2, Ād.4723-24, 7.1-24]
(A) હર્ષ
(C) રાજ્યવર્ધન
(B) પુલકેશી—બીજા
(D) સ્કંદગુપ્ત
ભારતમાં ચીની યાત્રાળુઓ હ્યુએન ત્સાંગ એ હર્ષને ‘Master Of The Five Indies” ગણાવ્યા. ચીની યાત્રી દ્વારા જે પાંચ Indies નો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમાં શેનો સમાવેશ થાય છે ?
[A0-1, Ad.21/22-23, 5-2-23/]
(A) બંગાળ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત અને પંજાબ
(B) બંગાળ, ઓરિસ્સા, કાશ્મીર, નેપાળ અને કર્ણાટક
(C) બંગાળ, આસામ, માળવા, કનોજ અને વલ્લભી
(D) બંગાળ, આસામ, કાશ્મીર, કર્ણાટક અને ગુજરાત
ભારતમાં ચીની યાત્રી હ્યુ–એન-ત્સાંગે હર્ષને “પાંચ ઈન્ડીઝનો માલીક‘ કહ્યો છે જેમાં…….નો સમાવેશ થાય છે ?
[G-1/2, Ad.26/20-21, 21-3-21]
I બંગાળ
॥ મગઘ
III સિંધ
IV કાશ્મિર
(A) ફકત I અને II
(B) ફકત II અને III
(C) ફકત III અને IV
(D) I,II,III અને IV
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી ક્યું / કર્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? [G-1/2 Ad.26/20421, 21-3-21]
I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
II. કામરૂપના રાજા, ભાસ્કરવર્ષને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
III. હર્ષવર્ધને ગૌડાના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.
(A) ફકત
(C) ફકત I અને III
(B) ફકત III
(D) ફકત II અને III
હ્યુ–એન–ત્સાંગનું સન્માન કરવા માટે હર્ષે નીચેના પૈકી કયા સ્થળે ખાસ ધાર્મિક સભા યોજી હતી ? [RFO-2, Ad.24/20-21, 20–6–21)
(A) પ્રયાગ
(B) કનૌજ
(C) થાનેશ્વર
(D) વલ્લભી
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? | Ancient History PYQs UPSC GPSC
[A0-1, Ad.25/20-21, 25-7-21} (Cu)
1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો.
2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો.
3. સતી પ્રથા પ્રચલિત હતી.
4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 2, 3 અને 4
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? [RF0-2, Ad.24/20-21, 20–6–2 1}
1. કનિષ્ઠની માથા વિનાની પ્રતિમા મથુરા ખાતેથી મળી આવી છે.
2. હર્ષને હરાવ્યા બાદ ચાલુકય રાજા પુલકેશી—ના એ “પરમાત્મા‘નું બીરૂદ ધારણ કર્યું હતું.
3. સૌરાષ્ટના મહાપંડિત જયસેન હર્ષના દરબારમાં હતાં.
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને 3
(C) ફ્કત 2 અને 3
(D) ફકત 1, 2 અને 3
હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
[G-1/2, Ad.30/21-22, 26-12-21]
1. તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન–બીજાને પરાજીત કર્યો હતો.
2. મૈસુરનો ભાસ્કરવર્તન તેનો મિત્ર (ally) હતો.
3. તે દર પાંચ વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો.
4. તેણે પોતે કાદંબરી લખી હતી.
(A) ફકત 1 અને 2
(C) ફકત 1 અને 3
(B) ફકત 1, 2 અને 3
(D) ફકત 2, 3 અને 4
ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફરોનો કાળક્રમાનુસાર યોગ્ય ક્રમ…………..છે. [AO-2, Ad.4/21-22, 5-12-21) | હર્ષવર્ધન પ્રશ્નો UPSC GPSC
(A) Sung Yun, Hiuen Tsang, Fa-hien
(B) Hiuen Tsang, Sung Yun, Fa-hien
(C) Fa-hien, Sung Yun, Hiuen Tsang
(D) ઉપરના પૈકી એક પણ નહીં
નીચેના વાકયો તપાસો. (SO(Law)-2, Ad12319-20, 6–12-20/)
1. સમ્રાટ હર્ષવર્ધને સાત વર્ષ સુધી વિજયયાત્રા કરીને થાણેશ્વરના નાનકડા રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય ઉભું કરેલ હતું.
2. મહાકવિ બાણભટ્ટ તેઓના દરબારમાં બિરાજમાન હતા. 3. સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
4. નાલંદા વિદ્યાપીઠના વિકાસમાં સમ્રાટ હર્ષવર્ધનનો અગત્યનો ફાળો છે.
(A) 1, 2 અને 3 યોગ્ય છે.
(B) 1, 2, 3 અને 4 યોગ્ય છે.
(C) 1, 3 અને 4 યોગ્ય છે.
(D) 2,3 અને 4 યોગ્ય છે.
નીચેના પૈકી કોણે સૌ પ્રથમવાર સુદ્રને ખેડૂતવર્ગ તરીકે વર્ણવ્યો છે ?
[PI-2, Ad.112/18-19, 30-6-19]
(A) મનુ
(B) ફાહિયાન
(C) હ્યુન—એનસાંગે
(D) નારદ
હર્ષવર્ધન સંદર્ભનીચે આપેલ પૈકી કયાં વિધાનો સાચાં છે?
(GZA-109.2, 13-10-19)
1. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા.
2. મૈસૂરના ભાસ્કરવર્તન તેમના સાથી હતા.
3. દર પાંચ વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષા પરિષદ બોલાવી. 4. તેમણે પોતે કાદમ્બરી લખી હતી.
(A) 1 અને 2 માત્ર
(B) 2 અને 3 માત્ર
(C) 1 અને 3 માત્ર
(D) 2, 3 અને 4 માત્ર
હર્ષે બે મહાન ધાર્મિક સભાઓ કરી હતી. નીચે પૈકી કયું(યાં) સ્થળ (ળો)એ આ સભાઓ યોજાઈ હતી ?
(G-12, Ad.10/19–20, 13-10-19)
1. કનૌજ
2. થાણેશ્વર
3. વલભી
4. પ્રયાગ
(A) 1 અને 3 માત્ર
(B) 2, 3 અને 4 માત્ર
(C) 1 અને 4 માત્ર
(D) 4 માત્ર
રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરૂદ ધારણ કર્યુ હતું?
(Dy.S0-3, Ad. 55/18-19, 16–12–18)
(A) મહારાજા
(B) શિલાદિત્ય
(C) ગુણરાજા
(D) અવનિસિંહ
કથા મઠના બૌદ્ધ સાધુઓએ –એન—સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? (G~17, Ad.121/16-17, 4–6–17) | હર્ષવર્ધન PYQs
(A) મહાબોથી મઠ
(C) સ્થાનવિશ્ર્વર મઠ
(B) સારનાથ મહ
(D) જલંધર મઠ
નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?
[G-12, ALI21/16-17, 4-6-17]
(A) રાષ્ટ્રકૂટ
(B) ગંગા
(C) મૈત્રક
(D) ગુપ્ત પછીના
Attempt the Quiz to Check Your Answers | Harshavardhana PYQs | હર્ષવર્ધન PYQs
હર્ષવર્ધન PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Harshavardhana PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Political Expansion, Religion, Literature, Art & Culture, Foreign Relations જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા ?
#2. ભારતમાં ચીની યાત્રાળુઓ હ્યુએન ત્સાંગ એ હર્ષને ‘Master Of The Five Indies” ગણાવ્યા. ચીની યાત્રી દ્વારા જે પાંચ Indies નો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમાં શેનો સમાવેશ થાય છે ?
#3. ભારતમાં ચીની યાત્રી હ્યુ–એન-ત્સાંગે હર્ષને “પાંચ ઈન્ડીઝનો માલીક’ કહ્યો છે જેમાં…….નો સમાવેશ થાય છે ?
I બંગાળ
॥ મગઘ
III સિંધ
IV કાશ્મિર
#4. હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી ક્યું / કર્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
II. કામરૂપના રાજા, ભાસ્કરવર્ષને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
III. હર્ષવર્ધને ગૌડાના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.
#5. હ્યુ–એન–ત્સાંગનું સન્માન કરવા માટે હર્ષે નીચેના પૈકી કયા સ્થળે ખાસ ધાર્મિક સભા યોજી હતી ?
#6. હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો.
2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો.
3. સતી પ્રથા પ્રચલિત હતી.
4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#7. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કનિષ્ઠની માથા વિનાની પ્રતિમા મથુરા ખાતેથી મળી આવી છે.
2. હર્ષને હરાવ્યા બાદ ચાલુકય રાજા પુલકેશી—ના એ “પરમાત્મા’નું બીરૂદ ધારણ કર્યું હતું.
3. સૌરાષ્ટના મહાપંડિત જયસેન હર્ષના દરબારમાં હતાં.
#8. હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન–બીજાને પરાજીત કર્યો હતો.
2. મૈસુરનો ભાસ્કરવર્તન તેનો મિત્ર (ally) હતો.
3. તે દર પાંચ વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો.
4. તેણે પોતે કાદંબરી લખી હતી.
#9. ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફરોનો કાળક્રમાનુસાર યોગ્ય ક્રમ…………..છે.
#10. નીચેના વાકયો તપાસો.
1. સમ્રાટ હર્ષવર્ધને સાત વર્ષ સુધી વિજયયાત્રા કરીને થાણેશ્વરના નાનકડા રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય ઉભું કરેલ હતું.
2. મહાકવિ બાણભટ્ટ તેઓના દરબારમાં બિરાજમાન હતા. 3. સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
4. નાલંદા વિદ્યાપીઠના વિકાસમાં સમ્રાટ હર્ષવર્ધનનો અગત્યનો ફાળો છે.
#11. નીચેના પૈકી કોણે સૌ પ્રથમવાર સુદ્રને ખેડૂતવર્ગ તરીકે વર્ણવ્યો છે ?
#12. હર્ષવર્ધન સંદર્ભનીચે આપેલ પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા.
2. મૈસૂરના ભાસ્કરવર્તન તેમના સાથી હતા.
3. દર પાંચ વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષા પરિષદ બોલાવી. 4. તેમણે પોતે કાદમ્બરી લખી હતી.
#13. હર્ષે બે મહાન ધાર્મિક સભાઓ કરી હતી. નીચે પૈકી કયું(યાં) સ્થળ (ળો)એ આ સભાઓ યોજાઈ હતી ?
1. કનૌજ
2. થાણેશ્વર
3. વલભી
4. પ્રયાગ
#14. રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરૂદ ધારણ કર્યુ હતું?
#15. કથા મઠના બૌદ્ધ સાધુઓએ –એન—સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?
#16. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


