Gupta Empire PYQs (ગુપ્ત સામ્રાજ્ય PYQs) for UPSC GPSC
ગુપ્ત સામ્રાજ્ય (Gupta Empire) ઈ.સ. ચોથી થી છઠ્ઠી સદી સુધી ભારતના ઈતિહાસનો સ્વર્ણયુગ ગણાય છે. આ સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત-I દ્વારા કરવામાં આવી હતી અને તેનું વિશેષ વૈભવ સમુદ્રગુપ્ત અને **ચંદ્રગુપ્ત-II (વિક્રમાદિત્ય)**ના સમયમાં જોવા મળે છે. આ સમયગાળામાં શાસનવ્યવસ્થા, આર્થિક વિકાસ, વિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર અને સાહિત્યનું અપ્રતિમ પ્રગતિ થયું હતું. ગુપ્ત યુગને ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસ માટે પણ જાણવામાં આવે છે. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં ગુપ્ત સામ્રાજ્ય સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે અત્યંત અગત્યનો છે.

Mauryan Empire PYQs | મૌર્ય સામ્રાજ્ય PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં ગુપ્ત સામ્રાજ્ય (Gupta Empire) આધારિત PYQs વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે ચંદ્રગુપ્ત-I, સમુદ્રગુપ્તના વિજય અભિયાન, ચંદ્રગુપ્ત-II, શાસનપ્રણાલી, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન-ટેકનોલોજી અને કળા-સંસ્કૃતિ પર આધારિત હોય છે. આવા Gupta Empire PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને પ્રાચીન ભારતીય ઈતિહાસના અભ્યાસને મજબૂત બનાવવામાં મદદ મળે છે. અહીં આપેલ ગુપ્ત સામ્રાજ્ય PYQs | Gupta Empire Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
‘પંચસિદ્ધાંતિકા’ પુસ્તકના રચયિતા કોણ હતા ? (G-1/2, Ad. 47/23-24, 7-1-24 ) (Cul.)
(A) નાગાર્જુન
(B) વરાહમિહિર
(C) ચાણકય
(D) આર્યભટ્ટ
હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે ………… ના દરબારમાં કવિ હતા. (AO-2, Ad. 22/22-23, 26-2-23 )(Cul.) | ગુપ્ત સામ્રાજ્ય PYQs
(A) સમુદ્રગુપ્ત
(B) બિબિસાર
(C) અશોક
(D) બિંદુસાર
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગુપ્તકાળ દરમ્યાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે.
2. ‘સુશ્રુત સંહિતા’ એ સંસ્કૃત ભાષામાં લખાયેલુ શસ્ત્રક્રિયાનું બીજો પુસ્તક છે.
3. સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્યચિમિત્સુક (surgeon) છે.
4. સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા (Rhinoplasty) સહિતના શલ્યતંત્ર (શલ્ય વિજ્ઞાન)ના ખ્યાલ માટે જાણીતા છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (G-1/2, Ad. 30/22-23, 5-2-23 )
(A) 1 અને 2
(B) 1 અને 4
(C) 1, 2 અને 4
(D) ઉપરોકત તમામ
નીચેના પૈકી જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? (AO-1, Ad. 21/22-23, 5-2-23 ) (Cul.)
(A) મૃચ્છકટિક – શુદ્રક
(B) માલવિકાગ્નિમિત્ર– કાલિદાસ
(C) મુદ્રારાક્ષસ–વિશાખાદત્ત
(D) રત્નાવલિ – અશ્વઘોષ
ગુપ્તકાળ દરમિયાન કયા વિશ્વવિદ્યાલયો વિકસ્યા હતા ? (AO-1, Ad. 21/22-23, 5-2-23 ) (Cul.) | ગુપ્ત સામ્રાજ્ય PYQs
1. તક્ષશિલા
2. વિક્રમશીલા
3. નાલંદા
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
ગુજરાત પરના વિજય સાથે…… દ્વારા ક્ષત્રપ રાજવંશનું સ્થાન ગુપ્ત રાજવંશે લીધું. (CO-3, Ad. 11/22-23, 18-12-22)
(A) ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
(B) સ્કંદગુપ્ત
(C) ભટ્ટારક
(D) ઉપરોકત પૈકી એકપણ નહીં
આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કારણે ના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી. (CO-2, Ad. 11/22-23, 18-12-22 )
(A) ભૂગોળ
(B) તત્વજ્ઞાન
(C) સાહિત્ય
(D) ગણિતશાસ્ત્ર
નીચેના પૈકી કયા વિદેશી મુસાફરે ‘records of buddhistic kingdoms’ નામના પ્રવાસવર્ણનમાં પ્રવાસોનું સંકલન કર્યું છે ? (ACF-2, Ad. 12/22-23, 30-10-22 ) | ગુપ્ત સામ્રાજ્ય PYQs
(A) ફાહીયાન (Fa-Hien)
(B) હ્યુમન ત્સાંગ(Hiuen Tsang)
(C) મેગેસ્થેનીસ (Megasthenes)
(D) માર્કો પોલો (Marco Polo)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ? (PI-2, Ad. 110/19-20, 3-1-21 ) (Cul.)
i. કાલીદાસ માલવિકાગ્નિમિત્રમ્
ii. વિશાખા દત્ત – મુદ્રારાક્ષસ
iii. શુદ્રક – પંચતંત્ર
iv. કામંદક – નીતિસાર
(A) ફકત i, ii અને iv
(B) ફક્ત અને iv
(C) ફકત ii અને iii
(D) i, ii, iii અને iv
ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ? (STI-3, Ad. 139/20-21, 8-8-21 ) (Cul.)
1 સુવર્ણ
2 ચાંદી
3 તાંબુ
(A) ફકત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C)ફકત 2 અને 3
(D) 1, 2 અને 3
નીચેના પૈકી કોણ મહેન્દ્રદિત્ય તરીકે જાણીતો હતો ? (RFO-2, Ad. 24/20-21, 20-6-21 )
(A) ચંદ્રગુપ્ત –I
(B) ચંદ્રગુપ્ત -II
(C) કુમારગુપ્ત – I
(D) કુમારગુપ્ત- II
વિશાખા દત્તનું નાટક “દેવીચંદ્રગુપ્તમ”…………….. ના શાસન ઉપર પ્રકાશ ફેંકે છે. (RFO-3, Ad. 24/20-21,20-6-21 ) (Cul.)
(A) ચંદ્રગુપ્ત મૌર્ય
(B) ચંદ્રગુપ્ત- I
(C) ચંદ્રગુપ્ત–II
(D) રામગુપ્ત
ગુપ્ત કાળ દરમિયાન ‘નવનીતકમ’…………. નો સુવિખ્યાત ગ્રંથ હતો. (PI-2, Ad. 110/19-20, 3-1-21 ) (Cul.)
(A) જ્યોતિષ વિદ્યા
(B) ગણિત
(C) ઔષધ
(D) ધાતુ વિજ્ઞાન
નીચેના પૈકી કયા રાજાએ ગીરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ? (PI-2, Ad. 110/19-20, 3-1-21 ) | ગુપ્ત સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
(A) ચંદ્રગુપ્ત—II
(B) સ્કન્દગુપ્ત
(C) સમુદ્રગુપ્ત
(D) કુમારગુપ્ત-I
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ? (G-1/2, Ad. 26/20-21, 21-3-21 )
I. બિંદુસાર – અમિત્રાઘાત
II. સમુદ્રગુપ્ત – પરાક્રમક
III. કુમારગુપ્ત – મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત – કર્માદિત્ય
(A) I, II, III અને IV
(B) ફકત I અને III
(C) ફકત II, III અને IV
(D) ફકત I, III અને IV
ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ / કૃતિઓ નથી? (G-1/2, Ad. 26/20-21, 21-3-21 ) (Cul.)
। ચારૂદત્તા
II બાલચરિત્ર III રાવણવધ
(A) ફકત । અને II
(B) ફકત II અને III
(C) ફકત II
(D) ફકત III
પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ? (PI-2, Ad. 110/19-20, 3-1-21 ) | ગુપ્ત સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
i. લિચ્છવી
ii. વાકાટક
iii. નાગ
iv. કદંબ
(A) ફકત i, અને ii
(B) ફકત ii અને iii
(C) ફકત i, ii અને iii
(D) i, ii, iii અને iv
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
ગુપ્તકાળ દરમ્યાને નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ? (AO-1, Ad. 25/20-21, 25-7-21 )
(A) ચીન સાથેનો જમીન માર્ગ
(B) એલેકઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ
(C) દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ
(D) ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ
નીચેના ચીની યાત્રિકો પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની શોધ (record) …………. યાત્રિકે રાખી હતી. (Dy.SO.-3, Ad. 27/20-21, 1-8-21 )
(A) ફા–હીયાન
(B) સુંગ યુન
(C) હ્યુ એન ત્સાંગ
(D). હ્યુ—ચાઓ
ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ગાદીએ આવ્યો. (Dy.SO-3, Ad. 27/20-21, 1-8-21 )
(A) શ્રીગુપ્ત
(B) ચંદ્રગુપ્ત બીજો
(C) કુમારગુપ્ત
(D) સમુદ્રગુપ્ત
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (G-1/2, Ad. 30/21-22, 26-12-21 )
1. જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.
2. મહેરૌલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું કહ્યું છે.3. ગુપ્ત વર્ષ 191નો એરણ સ્તંભાલેખ ભારતમાં સતીપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવાલેખ છે.
(A) ફકત 1
(B) ફકત 1 અને 2
(C) ફકત 2 અને 3
(D) ફકત 1 અને 3
વાકાટક રાજ્યના અભિલેખોમાં ને ‘ગુપ્તોનો આદિરાજ’ –(આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે. (AO-2, Ad. 27/19-20, 5-1-20 ) | ગુપ્ત સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
(A) ચન્દ્રગુપ્ત પહેલો
(B) રુદ્રદામા
(C) ઘટોત્કચ
(D) પુષ્યમિત્ર
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમિયાન ન્યાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (AO-2, Ad. 27/19-20, 5-1-20 )
i. ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું
ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી.iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.
(A) ફકત i અને ii
(B) ફકત i અને iii
(C) ફકત ii અને iii
(D) i, ii અને iii
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ના સમય સુધી ચાલુ રહ્યું. (AO-2, Ad. 27/19-20, 5-1-20 )
(A) સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય
(B) સમુદ્રગુપ્ત
(C) ચંદ્રગુપ્ત બીજો
(D) કુમારગુપ્ત
નીચેના વાકયો તપાસો. (SO(Law)-2, Ad. 123/19-20, 6-12-20 ) | ગુપ્ત સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
1. ગુપ્તકાલીન ભારતમાં, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કૌશમ્બી જેવા વાણિજ્યના અગત્યના કેન્દ્રો હતા.
2. ગુપ્તકાળમાં મેઘદૂતમ, શાકુન્તલમ્ રઘુવંશ, કુમાર સંભવમ્ જેવા ગ્રંથોનું નિર્માણ થયેલ.
3. ગુપ્તકાળમાં ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં અમોલ ગ્રંથ ‘આર્ય ભટ્ટીયમ્’ની રચના થયેલ હતી.
4. બિન્દુસાગર, સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓ ગુપ્તકાળમાં થયેલ હતા.
(A) 1 અને 2 વાકયો યોગ્ય
(B) 1, 2 અને 3 વાકયો યોગ્ય છે.
(C) અને 4 વાકયો
(D) 2, 3 અને 4 વાકયો યોગ્ય છે. યોગ્ય છે.
સ્કંદગુપ્તનો મંદસૌરનો શિલાલેખ અને ઈન્દોરનું તામ્રપત્ર દર્શાવે છે કે –(PI-2, Ad. 112/18-19, 30-6-19 )
(A) તેઓ વિવિધ કારીગરોના શકિતશાળી સમૂહો હતાં.
(B) તેઓ આર્થિક રીતે સધ્ધર હતાં.
(C) તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતાં હતાં.
(D) ઉપરોકત તમામ
નીચેના પૈકી કયું પુસ્તક ચંદ્રગુપ્ત-I ના રાજગાદી પરના ઉત્તરાધિકાર વિશે વાત કરે છે ? (PI-2, Ad. 112/18-19, 30-6-19 ) (Cul.)
(A) દેવી ચંદ્રગુપ્તમ
(B) કૌમુદિ મહોત્સવ
(C) મૃચ્છકટિકા
(D) ઉપરોકત પૈકી કોઈ નહી
‘ભુકિત’ શબ્દ .સૂચવે છે. (STI-3, Ad. 80/18-19, 9-6-19)
(A) પ્રાંત
(B) જિલ્લો
(C) ગ્રામસમૂહ
(D) પરગણું
મંદસૌર શિલાલેખ અને સ્કંદ ગુપ્તની ઈંદોર તાંબાની થાળી સૂચવે છે કે………… (G-1/2, Ad. 40/18-19, 21-10-18)(Cul.) | Ancient History PYQs UPSC GPSC
(A) તેઓ વિવિધ કારીગરોના સમર્થ સમૂહો હતા
(B) તેઓ આર્થિક રીતે સદ્ધર હતા
(C) તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા
(D) ઉપરોકત તમામ
નવનીતકામ– એ ગુપ્ત સમયનું ……….. નું પુસ્તક છે. (G-1/2, Ad. 40/18-19, 21-10-18 )(Cul.)
(A) ખગોળશાસ્ત્ર
(B) ગણિત
(C) ચિકિત્સા પદ્ધતિ
(D) જ્યોતિષ વિદ્યા
નીચે આપેલા રાજાઓમાંથી કયા ગુપ્તા વંશના રાજાએ અશ્વમેઘ સિક્કાને જારી કર્યો ? (G-1/2, Ad. 40/18-19, 21-10-18 )(Cul.) | ગુપ્ત સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
(1) સમુદ્રગુપ
(2) ચંદ્રગુપ્ત–2 (વિક્રમાદિત્ય)
(3) કુમારગુપ્ત-1
(4) સ્કંદગુપ્ત
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 2 અને
(D) 1, 2 અને 4
નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત રાજવી હતાં ? (CO-3, Ad. 75/18-19, 22-12-18 ) | Ancient History PYQs UPSC GPSC
(A) ચંદ્રગુપ્ત-1 અને વૈન્ય ગુપ્ત
(B) સમુદ્રગુપ્ત અને વિષ્ણુ ગુપ્ત
(C) ઘટોટકચ્છ અને કુમાર ગુપ્ત-II
(D) શ્રીગુપ્ત અને વિષ્ણુગુપ્ત
કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રજ્યનું પતન થયું ? (G-3, Ad. 38/17-18, 15-10-17 )
(A) શક
(B) કુષાણ
(C) ગ્રીક
(D) હૂણ
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? (PI-2, Ad. 38/17-18, 15-10-17 )
(A) સમુદ્રગુપ્ત
(B) ચંદ્રગુપ્ત મૌર્ય
(C) સ્કંદગુપ્ત
(D) રૂદ્રદમન
નીચે આપેલ સંસ્કૃત કૃતિઓને તેમના સર્જક સાથે યોગ્ય રીતે જોડો. (AO-1/2, Ad. 37/16-17, 22-1-17 )(Cul.)
કૃતિ સર્જક
1 અષ્ટાધ્યાયી a પતંજલી
2 મહાભાસ્ય b ભાસ
3 સ્વપ્નવાસવદત્મ c કાલિદાસ
4 અભિગ્નાનશાંકુતલમ d પાણિની
(A) 1-c,2-b,3-d,4-a
(B) 1-d,2-a,3-b,4-c
(C) 1-c,2-a,3-b,4-d
(D) 1-d,2-b,3-2,4-c
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતા ? (AO-1/2, Ad. 37/16-17, 22-1-17) | Ancient History PYQs UPSC GPSC
(A) સમુદ્રગુપ્ત
(B) સ્કંદગુપ્ત
(C) કુમારગુપ્ત
(D) ભાનુગુપ્ત
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) સમુદ્રગુપ્ત—આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા
(B) ચંદ્રગુપ્ત બીજો–બલખના વાઇલિકોને હરાવ્યા
(C) કુમારગુપ્ત–વિષ્ણુનો ઉપાસક
(D) સ્કંદગુપ્ત– હુણોને હરાવ્યા
ગુપ્તકાળમાં ભુકિત (રાજ્ય)ના વહીવટી વડાને કહેવામાં આવતા હતાં. (G-1/2, Ad. 121/16-17, 4-6-17 ) | Ancient History PYQs UPSC GPSC
(A) પરદેશીકા
(B) ઉપારીકા
(C) રાજુકા
(D) મહામાત્ર
ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) ચંદ્રગુપ્ત – I
(B) ઘટોત્કચ
(C) ચંદ્રગુપ્ત II
(D) કુમારગુપ્ત – I
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) સક્ય સંપ્રદાય
(B) ભાગવત સંપ્રદાય
(C) શૈવ સંપ્રદાય
(D) સૌર સંપ્રદાય
ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 ) (Cul.) | Ancient History PYQs UPSC GPSC
(A) વીરસેન સબા (Virsena Saba)
(B) હરીશેના (Harishena)
(C) પર્ણદત્તા (Parnadatta)
(D) ચક્રપલિતા (Chakrapalita)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો(G-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) ચંદ્રગુપ્ત-I
(B) ચંદ્રગુપ્ત-II
(C) સમુદ્રગુપ્ત
(D) કુમારગુપ્ત-I
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચે કોણ હતાં ? (CO-2, Ad. 65/16-17, 26-2-17 )
(A) ચંદ બારોટ
(B) હરિષેણ
(C) કાલિદાસ
(D) રાજશેખર
આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? (CO-3, Ad. 66/16-17, 4-6-17 )(Cul.)
(A) તક્ષશીલા
(B) નાલંદા
(C) વલભી
(D) વિક્રમશીલા
ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ? (CO-3, Ad. 66/16-17, 4-6-17) | Ancient History PYQs UPSC GPSC
(A) હૂણો ઉપરનો વિજય
(B) ચાલુકય વિજય
(C) શકવિજય
(D) યવન વિજય
સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે (PI-3, Ad. 66/17-18, 15-10-17)
(A) ભીતારી શિલાલેખ
(B) સુપીયા સ્તંભ શિલાલેખ
(C) જૂનાગઢ પ્રશસ્તિ
(D) બીલસાડ સ્તંભ શિલાલેખ
અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું? (G-1/2, Ad. 121/16-17, 4-6-17) | Ancient History PYQs UPSC GPSC
(A) ભવભૂતી
(B) કાલીદાસ
(C) હરીસેના
(D) માઘ
Attempt the Quiz to Check Your Answers | Gupta Empire PYQs | ગુપ્ત સામ્રાજ્ય PYQs
ગુપ્ત સામ્રાજ્ય PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Gupta Empire PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Chandragupta I, Samudragupta, Chandragupta II, polity, economy, art & culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ‘પંચસિદ્ધાંતિકા’ પુસ્તકના રચયિતા કોણ હતા ?
#2. હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે ………… ના દરબારમાં કવિ હતા.
#3. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગુપ્તકાળ દરમ્યાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે.
2. ‘સુશ્રુત સંહિતા’ એ સંસ્કૃત ભાષામાં લખાયેલુ શસ્ત્રક્રિયાનું બીજો પુસ્તક છે.
3. સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્યચિમિત્સુક (surgeon) છે.
4. સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા (Rhinoplasty) સહિતના શલ્યતંત્ર (શલ્ય વિજ્ઞાન)ના ખ્યાલ માટે જાણીતા છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
#4. નીચેના પૈકી જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
#5. ગુપ્તકાળ દરમિયાન કયા વિશ્વવિદ્યાલયો વિકસ્યા હતા ?
1. તક્ષશિલા
2. વિક્રમશીલા
3. નાલંદા
#6. ગુજરાત પરના વિજય સાથે…… દ્વારા ક્ષત્રપ રાજવંશનું સ્થાન ગુપ્ત રાજવંશે લીધું.
#7. આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કારણે ના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી.
#8. નીચેના પૈકી કયા વિદેશી મુસાફરે ‘records of buddhistic kingdoms’ નામના પ્રવાસવર્ણનમાં પ્રવાસોનું સંકલન કર્યું છે ?
#9. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ?
i. કાલીદાસ માલવિકાગ્નિમિત્રમ્
ii. વિશાખા દત્ત – મુદ્રારાક્ષસ
iii. શુદ્રક – પંચતંત્ર
iv. કામંદક – નીતિસાર
#10. ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1 સુવર્ણ
2 ચાંદી
3 તાંબુ
#11. નીચેના પૈકી કોણ મહેન્દ્રદિત્ય તરીકે જાણીતો હતો ?
#12. વિશાખા દત્તનું નાટક “દેવીચંદ્રગુપ્તમ”…………….. ના શાસન ઉપર પ્રકાશ ફેંકે છે.
#13. ગુપ્ત કાળ દરમિયાન ‘નવનીતકમ’…………. નો સુવિખ્યાત ગ્રંથ હતો.
#14. નીચેના પૈકી કયા રાજાએ ગીરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ?
#15. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
I. બિંદુસાર – અમિત્રાઘાત
II. સમુદ્રગુપ્ત – પરાક્રમક
III. કુમારગુપ્ત – મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત – કર્માદિત્ય
#16. ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ / કૃતિઓ નથી?
। ચારૂદત્તા
II બાલચરિત્ર III રાવણવધ
#17. ગુપ્તકાળ દરમ્યાને નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ?
#18. નીચેના ચીની યાત્રિકો પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની શોધ (record) …………. યાત્રિકે રાખી હતી.
#19. ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ગાદીએ આવ્યો.
#20. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.
2. મહેરૌલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું કહ્યું છે.
3. ગુપ્ત વર્ષ 191નો એરણ સ્તંભાલેખ ભારતમાં સતીપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવાલેખ છે.
#21. ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમિયાન ન્યાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું
ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી.
iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.
#22. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ના સમય સુધી ચાલુ રહ્યું.
#23. નીચેના વાકયો તપાસો.
1. ગુપ્તકાલીન ભારતમાં, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કૌશમ્બી જેવા વાણિજ્યના અગત્યના કેન્દ્રો હતા.
2. ગુપ્તકાળમાં મેઘદૂતમ, શાકુન્તલમ્ રઘુવંશ, કુમાર સંભવમ્ જેવા ગ્રંથોનું નિર્માણ થયેલ.
3. ગુપ્તકાળમાં ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં અમોલ ગ્રંથ ‘આર્ય ભટ્ટીયમ્’ની રચના થયેલ હતી.
4. બિન્દુસાગર, સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓ ગુપ્તકાળમાં થયેલ હતા.
#24. સ્કંદગુપ્તનો મંદસૌરનો શિલાલેખ અને ઈન્દોરનું તામ્રપત્ર દર્શાવે છે કે
#25. નીચેના પૈકી કયું પુસ્તક ચંદ્રગુપ્ત-I ના રાજગાદી પરના ઉત્તરાધિકાર વિશે વાત કરે છે ?
#26. ‘ભુકિત’ શબ્દ .સૂચવે છે.
#27. મંદસૌર શિલાલેખ અને સ્કંદ ગુપ્તની ઈંદોર તાંબાની થાળી સૂચવે છે કે…………
#28. નવનીતકામ– એ ગુપ્ત સમયનું ……….. નું પુસ્તક છે.
#29. નીચે આપેલા રાજાઓમાંથી કયા ગુપ્તા વંશના રાજાએ અશ્વમેઘ સિક્કાને જારી કર્યો ?
(1) સમુદ્રગુપ
(2) ચંદ્રગુપ્ત–2 (વિક્રમાદિત્ય)
(3) કુમારગુપ્ત-1
(4) સ્કંદગુપ્ત
#30. નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત રાજવી હતાં ?
#31. કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રજ્યનું પતન થયું ?
#32. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?
#33. નીચે આપેલ સંસ્કૃત કૃતિઓને તેમના સર્જક સાથે યોગ્ય રીતે જોડો.
કૃતિ સર્જક
1 અષ્ટાધ્યાયી a પતંજલી
2 મહાભાસ્ય b ભાસ
3 સ્વપ્નવાસવદત્મ c કાલિદાસ
4 અભિગ્નાનશાંકુતલમ d પાણિની
#34. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતા ?
#35. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
#36. ગુપ્તકાળમાં ભુકિત (રાજ્ય)ના વહીવટી વડાને કહેવામાં આવતા હતાં.
#37. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું?
#38. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?
#39. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?
#40. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો
#41. અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચે કોણ હતાં ?
#42. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા?
#43. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ?
#44. સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે
#45. અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું?
Results
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રજાસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


