GPSC the light MCQs (પ્રકાશ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | the light GPSC MCQs
General Science GCERT MCQs – the light MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ પ્રકાશના મૂળભૂત ખ્યાલો, તેની ગુણધર્મો, પરાવર્તન, અપવર્તન અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે પ્રકાશની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. કાળા રંગની વસ્તુ કાળી દેખાવાનું કારણ નીચેનામાંથી કર્યું છે?
#2. ઓપ્ટિકલ ફાઈબર…… ના સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે.
#3. હીરા (ડાયમંડ) ના ચળકાટનું મુખ્ય કારણ તેમાં બનતી ……………. ઘટના છે.
#4. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ………… હોય.
#5. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?
#6. પાણીનો વક્રિભવનાંક કેટલો હોય છે ?
#7. અંર્તગોળ અરિસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C)થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.
#8. ચંદ્રની સપાટી ઉપર મેઘધનુષ્ય …………………..
#9. તારાઓનું ટમટમતું દેખાવા માટે નીચેનમાંથી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
#10. સમતલ અરીસા માટે આપાતકોણ ∠i = ૦° હોય 4તો પરાવર્તનકો ∠r કેટલો હશે?
#11. બે સમતલ અરિસા વચ્ચે …………… ખૂણો રાખવો જોઈએ કે જેથી બન્ને અરિસા માટે આપાતકિરણ અને પરાવર્તીતકિરણ એકબીજાને સમાંતર રહે.
#12. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતાત્રિજયા જેટલા અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ કયાં મળે?
#13. કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી ઓછું થતું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે?
#14. કયા ગુણધર્મને લીધે સૂર્યોદય તેના ખરેખર સમય કરતાં બે મિનિટ વહેલો થાય છે?
#15. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગની તરંગલંબાઈ કરતાં કેટલા ગણી હોય છે?
#16. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે?
#17. પ્રકાશનું પ્રકીર્ણન નીચેનામાંથી કઈ બાબતો પર આધાર રાખે છે ?
#18. ગોલીય અરીસાનું સૂત્ર કયું છે?
#19. વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?
#20. મોટવણીનું ઋણ મૂલ્ય ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે?
#21. પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે?
#22. 3:45 કલાકે મેઘધનુષ્ય સામાન્ય રીતે કઈ દિશામાં જોવા મળશે ?
#23. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી?
#24. ઘડિયાળી (કાંડા—ઘડિયાળ રિપેર કરનાર) નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે ?
#25. કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે ?
#26. પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેતપ્રકાશનું કિરણ સાત ઘટક રંગોમાં છૂટું પડે છે ?
#27. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે ?
#28. પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે ?
#29. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ?
#30. લેન્સના પાવરનો SI એકમ કયો છે ?
#31. સફેદ પ્રકાશમાંથી લીલો અને ભૂરો રંગ બાદ કરવાથી ……………. રંગ મળે.
#32. નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ?
#33. વક્રીભવનાંકનો એકમ કયો છે ?
#34. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ માધ્યમમાં મહત્તમ હોય છે?
#35. વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે ?
#36. લાલ, લીલો, વાદળી કયા પ્રકારના રંગો છે ?
#37. પાણીમાં અંશતઃ ત્રાંસી ડૂબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ……….. છે.
#38. સૂર્યના પ્રકાશને આપણા સુધી પહોંચતા કેટલી મિનિટ લાગે છે?
#39. કાચનો વક્રીભવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કિ.મી./સેકન્ડ વેગ હોય, તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે?
#40. બે અરીસા વચ્ચે કેટલાં અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ?
#41. કયા પ્રકારના અરીસામાં રચાતા પ્રતિબિંબની મોટવણી 1 કરતાં ઓછી જ હોય છે ?
#42. શૂન્યાવકાશમાં વીજચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય છે?
#43. નીલા સમતલ અરીસાથી 4.5 મીટર દૂર ઉભી છે, તો નીલા અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે?
#44. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થઈ મળતા વર્ણપટમાં મધ્યમાં કયા રંગનો પ્રકાશ હોય છે ?
#45. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ઉંચાઈ 5 cm અને વસ્તુની ઉંચાઈ 20 cm હોય તો તેના પ્રતિબિંબની મોટવણી કેટલી હોય ?
#46. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશાં કેટલું હોય છે?
#47. – 25 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય?
#48. સમતલ અરીસા વડે 2m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થાય ?
#49. પાણીથી ભરેલી ડોલમાં રાખેલી લાકડી શેના કારણે વાંકી દેખાય છે?
#50. પાનમાં હરિતદ્રવ્ય લીલા દેખાય છે, કારણ કે તે ………….
#51. પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી છે?
#52. 1.33 વક્રીભવનાંક કયા દ્રવ્યનો છે?
#53. તારાઓના ટમટમવા પાછળ કઈ ઘટના જવાબદાર છે
#54. કયા રંગની દ્રશ્ય પ્રકારની તરંગ લંબાઇ મહત્તમ છે?
#55. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેમાંથી કઈ ઘટના વડે સમજાવી શકય ?
#56. સમુદ્રના બ્લ્યૂ રંગની સમજ કોણે આપી?
#57. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલનો પામે છે?
#58. ‘રામન ઈફેકટ’ શેની સાથે સંકળાયેલ છે ?
#59. આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશન………… કારણે ઝબકતો દેખાય છે.
#60. કાળું પાટીયું કાળું દેખાય છે કારણ કે
#61. અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબું દેખાય તો અરીસાનો કાચ કેવો હોય ?
#62. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે?
#63. આકાશ ભૂરું દેખાવાનું કારણ જણાવો.
#64. ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે?
#65. ગ્લિસરીનનો વક્રીભવનાંક કેટલો છે?
#66. કઈ વૈજ્ઞાનિક અસરને લીધે આકાશના તારા ટમટમતા દેખાય છે ?
#67. અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે ?
#68. પ્રણાલિગત રીતે અથિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે?
#69. સૂર્યાસ્ત સમયે સૂર્ય કેમ લાલ રંગનો દેખાય છે ?
#70. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે ?
#71. સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતા કેટલા સમયના તફાવતથી દેખાય છે?
#72. નીચેમાંથી કાય કારણસર હીરામાં રંગ જોવા મળે છે?
#73. નીચેના પૈકી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થતો નથી?
#74. કયા વૈજ્ઞાનિક સિદ્ઘાંતના આઘારે પેરિસ્કોપ કાર્ય કરે છે?
#75. પ્રકાશ વિભાજન અને પ્રકાશીય સંબંઘમાં નીચેના પૈકી કઇ જોડી સાચી છે?
#76. કયા પ્રાથમિક કક્ષાના રંગોનો ઉપયોગ રંગીન ટેલિવિઝનમાં થાય છે?
#77. પાણીની અંદર રહેલી સબમરીનમાંથી સમુદ્રની સપાટી પર રહેલી સ્ટીમરને જોવા કયું સાઘન વપરાય છે?
#78. ઓપ્ટિકલ ફાઈબર શાના માટે વપરાય છે ?
#79. શા માટે પૃથ્વી પર સૂર્યોદય વખતે એકાએક અજવાળુ સૂર્યાસ્ત વખતે એકાએક અંધારૂ નથી થતું ?
#80. અંર્તગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે?
#81. શા માટે વીજળીના ચમકારા સમયે વીજળી પહેલાં દેખાય છે પછી તેનો અવાજ સંભળાય છે ?
#82. શા માટે ચંદ્ર તેનો આકાર રોજ બદલે છે ?
#83. વાહનમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે થાય છે?
#84. 1.50 મીટરની ઊંચાઈ ધરાવતી વ્યક્તિએ તેનું ઉભુ પ્રતિબિંબ જોવા માટે લઘુત્તમ અરીસાની લંબાઈ કેટલી રાખવી પડે ?
#85. વાસ્તવિક સૂર્યોદયની થોડી મિનિટ પહેલા જ આપણને સૂર્ય દેખાય છે તેનું કારણ….
#86. તારાઓનું ટમટમવુ નીચેનામાંથી મુખ્યત્વે કયા કારણે થાય છે?
#87. નીચેનામાંથી મૃગજળ કયા કારણસર જોવા મળે છે ?
#88. બપોરના 12 વાગ્યે કઈ દિશામાં મેઘધનુષ્ય જોવા મળે છે?
#89. સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ દેખાય છે કારણ કે………
#90. સમુદ્ર વાદળી દેખાય છે કારણ કે……..
#91. સાબુના પાતળા ફીણમાં મેઘધનુષ જેવા રંગોની રચના કઈ ઘટનાનું પરિણામ છે ?
#92. જ્યારે CD (ઓડિયો અને વિડિયો સિસ્ટમમાં વપરાતી કોમ્પેકટ ડિસ્ક) ને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે તેમા મેઘધનુષ્ય જેવા રંગો જોવા મળે છે તેનુ કારણ……….
#93. શૂન્યાવકાશમાં પ્રકાશનું વેગ આશરે કેટલો હોય છે?
#94. પરાવર્તનના નિયમ અનુસાર નીચેના કથનો પર વિચાર કરો.
1. આપાતકોણ અને પરાવર્તનકોણ અલગ-અલગ હોય છે.
2 પ્રકાશના પ્રતિબિંબના સિદ્ધાંત મુજબ આપાતકરણ અરીસાના મુખ્યબિંદુ પર સામાન્ય અને પ્રતિબિંબના કિરણો એક જ સમતલમાં આવેલા છે.
#95. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પ્રકાશની ગતિમાં ફેરફાર થાય છે. તે કયો ગુણધર્મ દર્શાવે છે ?
#96. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ કઈ ઘટના પર આધારિત છે ?
#97. નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવે છે?
1. મરીચિકા
2. હીરાનું ચમકવું
3. તારાનું ટમટમવું
4. ટિન્ડલ અસર
#98. લાલ લાઈટનો ઉપયોગ ટ્રાફિક સિગ્નલમાં થાય છે કારણ કે ……….
#99. અવકાશયાત્રીઓને આકાશનો રંગ કયો દેખાય છે?
#100. ટિન્ડલ અસર થાય છે કારણ કે……………
1. કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટના.
2. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાંથી પસાર થાય.
3. કલિલ કણો દ્વારા પ્રકાશના પરાવર્તનની ઘટના.
Results
GPSC the light MCQs
કાળા રંગની વસ્તુ કાળી દેખાવાનું કારણ નીચેનામાંથી કર્યું છે?
- કાળા રંગનું શોષણ કરે છે.
- એક પણ રંગને પરાવર્તિત કરતું નથી
- પ્રત્યેક રંગને પરાવર્તિત કરે છે.
- કાળા રંગને પરાવર્તિત કરે છે.
ઓપ્ટિકલ ફાઈબર…… ના સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે.
- પ્રકાશનું સંપૂર્ણ શોષણ
- પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન
- પ્રકાશનું વિવતર્ન
- પ્રકાશનું પ્રકીર્ણન
હીરા (ડાયમંડ) ના ચળકાટનું મુખ્ય કારણ તેમાં બનતી ……………. ઘટના છે.
- પ્રકાશનું વિભાજન
- પ્રકાશનું વિખેરણ
- પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
- પ્રકાશનું શોષણ
સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ………… હોય.
- 1 કરતા વધુ
- +1
- 1 કરતા ઓછું
- શૂન્ય
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?
- મુખ્યકેન્દ્ર (F) પર
- વક્રતાકેન્દ્ર (C) પર
- મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
- વક્રતાકેન્દ્રથી દૂર
પાણીનો વક્રિભવનાંક કેટલો હોય છે ?
- 1.50
- 1.77
- 1.47
- 1,33
અંર્તગોળ અરિસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C)થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.
- વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ કરતાં મોટું
- વક્રતા કેન્દ્ર પર અને વસ્તુ જેવડું
- વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું
- વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ કરતાં નાનું
ચંદ્રની સપાટી ઉપર મેઘધનુષ્ય …………………..
- કયારેય રચાતું નથી.
- કયારેક જોવા મળે છે.
- ઊલટા રંગ સાથે જોવાં
- બે પ્રકારનાં હોય છે
તારાઓનું ટમટમતું દેખાવા માટે નીચેનમાંથી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
- વાતાવરણીય પરાવર્તન
- વાતાવરણીય વક્રીભવન
- પૂર્ણ આંતરિક પરાવર્તન
- પ્રકાશનું વિભાજન
સમતલ અરીસા માટે આપાતકોણ ∠i = ૦° હોય 4તો પરાવર્તનકો ∠r કેટલો હશે?
- 0°
- 30°
- 60°
- 100°
બે સમતલ અરિસા વચ્ચે …………… ખૂણો રાખવો જોઈએ કે જેથી બન્ને અરિસા માટે આપાતકિરણ અને પરાવર્તીતકિરણ એકબીજાને સમાંતર રહે.
- 90°
- 30°
- 45°
- 60°
બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતાત્રિજયા જેટલા અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ કયાં મળે?
- અરીસાની આગળ C પર
- અરીસાની પાછળ R જેટલા અંતરે
- અરીસાની પાછળ P અને l વચ્ચે
- અરીસાની પાછળ C થી દૂર
કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી ઓછું થતું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે?
- પીળા
- લીલા
- સફેદ
- લાલ
કયા ગુણધર્મને લીધે સૂર્યોદય તેના ખરેખર સમય કરતાં બે મિનિટ વહેલો થાય છે?
- ઘનીભવન
- પરાવર્તન
- વક્રીભવન
- પ્રકાશનું વિભાજન
લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગની તરંગલંબાઈ કરતાં કેટલા ગણી હોય છે?
- 1.8
- 2.8
- 8.1
- 8.2
સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે?
- અનંત
- શૂન્ય
- અનિશ્ચિત
- વસ્તુ અંતર જેટલી
પ્રકાશનું પ્રકીર્ણન નીચેનામાંથી કઈ બાબતો પર આધાર રાખે છે ?
- પ્રકીર્ણન કરતા કણોનું પરિણામ
- પ્રકાશનો રંગ
- પ્રકાશનું વિભાજન
- (A) અને (B) બન્ને
વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?
- મુખ્ય કેન્દ્ર પર
- મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે
- વક્રતા કેન્દ્ર પર
- મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે
મોટવણીનું ઋણ મૂલ્ય ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે?
- આભાસી
- વાસ્તવિક
- એક પણ નહીં
- ચતુ
પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે?
- પાણી
- કાચ
- હીરો
- ઉપરોકત ત્રણમાંથી એકપણ નહિં
3:45 કલાકે મેઘધનુષ્ય સામાન્ય રીતે કઈ દિશામાં જોવા મળશે ?
- પશ્ચિમ
- પૂર્વ
- ઉત્તર
- દક્ષિણ
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી?
- શોષણ
- પરાવર્તન
- વક્રીભવન
- વિભાજન
ઘડિયાળી (કાંડા—ઘડિયાળ રિપેર કરનાર) નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે ?
- બહિર્ગોળ લેન્સ
- અંતર્ગોળ લેન્સ
- અંતર્ગોળ અરીસો
- બહિર્ગોળ અરીસો
કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે ?
- કાચ
- પાણી
- મોતી
- હીરો
પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેતપ્રકાશનું કિરણ સાત ઘટક રંગોમાં છૂટું પડે છે ?
- વક્રીભવન
- પરાવર્તન
- વિભાજન
- વ્યતિકરણ
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે ? | GPSC the light MCQs
- વાસ્તવિક અને ઊલટું
- આભાસી અને ઊલટું
- વાસ્તવિક અને ચત્તું
- આભાસી અને ચત્તું
પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે ?
- નિયમિત
- અનિયમિત
- બંને પ્રકારનું
- આપેલ પૈકી એકપણ નહીં
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ?
- મરીચિકા
- વક્રીભવન
- ભૂમિંગ
- વિભાજન
લેન્સના પાવરનો SI એકમ કયો છે ?
- મીટર
- વોટ
- ડાયોપ્ટર
- જુલ
સફેદ પ્રકાશમાંથી લીલો અને ભૂરો રંગ બાદ કરવાથી ……………. રંગ મળે. | GPSC the light MCQs
- લાલ
- લીલો
- ભૂરો
- એકપણ નહીં
નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ?
- હીરો
- પાણી
- કાચ
- મોતી
વક્રીભવનાંકનો એકમ કયો છે ?
- ડાયોપ્ટર
- મીટર
- મીટર/સેકન્ડ
- એકમ રહિત
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ માધ્યમમાં મહત્તમ હોય છે?
- લાલ
- લીલો
- વાદળી
- જાંબલી
વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે ? | GPSC the light MCQs
- વાદળી
- પીળા
- લીલા
- લાલ
લાલ, લીલો, વાદળી કયા પ્રકારના રંગો છે ?
- પ્રાઈમરી
- સેકન્ડરી
- ટારટરી
- પેન્ટોન
પાણીમાં અંશતઃ ત્રાંસી ડૂબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ……….. છે.
- વક્રીભવન
- પરાવર્તન
- ધ્રુવીભવન
- વિભાજન
સૂર્યના પ્રકાશને આપણા સુધી પહોંચતા કેટલી મિનિટ લાગે છે?
- 2
- 8
- 4
- 16
કાચનો વક્રીભવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કિ.મી./સેકન્ડ વેગ હોય, તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે? | GPSC the light MCQs
- 2,00,000 કિ.મી./સેકન્ડ
- 3,00,000 કિ.મી./સેકન્ડ
- 15,00,000 કિ.મી./સેકન્ડ
- 1,50,000 કિ.મી./સેકન્ડ
બે અરીસા વચ્ચે કેટલાં અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ?
- 360°
- 0°
- 90°
- 80°
કયા પ્રકારના અરીસામાં રચાતા પ્રતિબિંબની મોટવણી 1 કરતાં ઓછી જ હોય છે ?
- બહિર્ગોળ
- સમતલ
- અંતર્ગોળ
- દરેક પ્રકારના વક્ર અરીસા
શૂન્યાવકાશમાં વીજચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય છે? | GPSC the light MCQs
- 3 2 107 ms-2
- 3 2 10*ms-2
- 3 2 10* ms-1
- 3 2 101oms-1
નીલા સમતલ અરીસાથી 4.5 મીટર દૂર ઉભી છે, તો નીલા અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે?
- 4.5 મીટર
- 2.25 મીટર
- 9.0 મીટર
- 5.4 મીટર
કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થઈ મળતા વર્ણપટમાં મધ્યમાં કયા રંગનો પ્રકાશ હોય છે ?
- નારંગી
- લીલો
- વાદળી
- નીલો
બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ઉંચાઈ 5 cm અને વસ્તુની ઉંચાઈ 20 cm હોય તો તેના પ્રતિબિંબની મોટવણી કેટલી હોય ? | GPSC the light MCQs
- ¼
- -1/4
- 74
- -4
સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશાં કેટલું હોય છે?
- 1 કરતાં વધુ
- 1
- 1 કરતાં ઓછું
- શૂન્ય
– 25 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય?
- + 2.5 D
- -2.5 D
- – 4.0 D
- + 4.0 D
સમતલ અરીસા વડે 2m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થાય ?
- 4m
- 1m
- 2m
- 3m
પાણીથી ભરેલી ડોલમાં રાખેલી લાકડી શેના કારણે વાંકી દેખાય છે?
- પરાવર્તન
- વક્રીભવન
- વિવર્તન
- આવર્તન
પાનમાં હરિતદ્રવ્ય લીલા દેખાય છે, કારણ કે તે …………. | GPSC the light MCQs
- લીલો પ્રકાશ પ્રતિબિંબિત કરે છે.
- લીલા પ્રકાશનું શોષણ કરે છે.
- લીલા પ્રકાશને પ્રસારિત કરે છે.
- અલ્ટ્રા વાયોલેટ પ્રકાશનું શોષણ કર છે.
પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી છે?
- ઓછી
- વધુ
- સમાન
- અસમાન
1.33 વક્રીભવનાંક કયા દ્રવ્યનો છે?
- હવા
- બરફ
- પાણી
- ગ્લિસરીન
તારાઓના ટમટમવા પાછળ કઈ ઘટના જવાબદાર છે
- પૂર્ણ આંતરિક પરાવર્તન
- આંતરિક પરાવર્તન
- પરાવર્તન
- વક્રીભવન
કયા રંગની દ્રશ્ય પ્રકારની તરંગ લંબાઇ મહત્તમ છે? | GPSC the light MCQs
- લાલ
- જાંબલી
- નારંગી
- વાદળી
વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેમાંથી કઈ ઘટના વડે સમજાવી શકય ?
- પ્રકાશનું વિભાજન
- પ્રકાશનું પ્રકિર્ણન
- ટીંડલ અસર
- વાતાવરણીય વક્રીભવન
સમુદ્રના બ્લ્યૂ રંગની સમજ કોણે આપી?
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
- ડો. સી. વી. રામન
- ડો. વિક્રમ સારાભાઈ
- ડો. સ્ટિફન હોકિન્સ
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલનો પામે છે?
- એક પણ નહીં
- જાંબલી
- લાલ
- લીલો
‘રામન ઈફેકટ’ શેની સાથે સંકળાયેલ છે ?
- પ્રકાશનું પરાવર્તન
- પ્રકાશનું વિભાજન
- પ્રકાશનું વ્યતિકરણ
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશન………… કારણે ઝબકતો દેખાય છે. | GPSC the light MCQs
- પ્રકીર્ણન (scattering)
- પરાવર્તન (reflection)
- અપવર્તન (refraction)
- વિક્ષેપ (diffraction)
કાળું પાટીયું કાળું દેખાય છે કારણ કે
- પ્રત્યેક રંગને પરાવર્તિત કરે છે.
- એક પણ રંગને પરાવર્તિત કરતું નથી.
- કાળા રંગનું શોષણ કરે છે.
- કાળા રંગને પરાવર્તિત કરે છે.
અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબું દેખાય તો અરીસાનો કાચ કેવો હોય ?
- સાદો
- એકેય નહીં
- અંતર્ગોળ
- બહિર્ગોળ
વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? | GPSC the light MCQs
- અંતર્ગોળ
- બહિર્ગોળ
- ખરબચડા
- સપાટ
આકાશ ભૂરું દેખાવાનું કારણ જણાવો.
- ઓઝોન વાયુ વધવાથી
- વાદળ થવાથી
- નાઈટ્રોજન વાયુથી
- પ્રકાશના વક્રીભવનથી
ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે?
- પૂર્ણ આંતરિક પરાવર્તન
- અપવર્તન
- પ્રકિર્ણન
- વ્યતિકરણ
ગ્લિસરીનનો વક્રીભવનાંક કેટલો છે?
- 1.36
- 1.47
- 1.44
- 1.50
કઈ વૈજ્ઞાનિક અસરને લીધે આકાશના તારા ટમટમતા દેખાય છે ?
- પ્રકાશનું પ્રકિર્ણન
- પ્રકાશનું વક્રીભવન
- પ્રકાશનું વિવિર્તન
- પ્રકાશનું વિભાજન
અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે ? | GPSC the light MCQs
- નીલો
- સફેદ
- કાળો
- કેસરી
પ્રણાલિગત રીતે અથિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે?
- લાલ
- કાળો
- લીલો
- સફેદ
સૂર્યાસ્ત સમયે સૂર્ય કેમ લાલ રંગનો દેખાય છે ?
- વાતાવરણ દ્વારા પ્રકાશ કિરણો દેખાય છે.
- દિવસના તે સમયગાળા દરમિયાન માનવ આંખ અન્ય રંગો પ્રત્યે ઓછી સંવેદનશીલતા દર્શાવે છે.
- વાતાવરણીય કણો પ્રકાશ કિરણોને વિખેરી નાખે છે.
- સૂર્ય દિવસના જુદા જુદા સમયે પ્રકાશની વિવિધ તરંય લંબાઈઓનું ઉત્સર્જન કરે છે.
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે ?
- લાલ, વાદળી, પીળો
- લાલ, લીલો, જાંબલી
- પીળો, લીલો, વાદળી
- લાલ, લીલો, વાદળી
સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતા કેટલા સમયના તફાવતથી દેખાય છે?
- 2 મિનિટના વિલંબથી
- 2 મિનિટ વહેલો
- 20 મિનિટના વિલંબથી
- 20 મિનિટ વહેલો
નીચેમાંથી કાય કારણસર હીરામાં રંગ જોવા મળે છે?
- હીરાની પારદર્શિતામાં ભિન્નતા જોવા મળવાથી
- હીરાની પરાવર્તન ઇન્ડેક્ષમાં ભિન્નતા જોવા મળવાથી
- હીરામાં રહેલ અશુદ્ઘતાની હાજરીને કારણે
- હીરામાં રહેલ રંગીન પદાર્થોને કારણે
નીચેના પૈકી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થતો નથી? | GPSC the light MCQs
- સર્ચાલાઇટમા
- વાહનોના સાઇડ ગ્લાસમાં
- શેવિંગ મિરરમાં
- ડેન્ટીસ દ્વારા દાંતની સારવામાં
કયા વૈજ્ઞાનિક સિદ્ઘાંતના આઘારે પેરિસ્કોપ કાર્ય કરે છે?
- પ્રકાશનું વક્રીભવન
- પ્રકાશનું પરાવર્તન
- દૃષ્ટિ સાતત્ય
- ગુણક પ્રતિબિંબન
પ્રકાશ વિભાજન અને પ્રકાશીય સંબંઘમાં નીચેના પૈકી કઇ જોડી સાચી છે?
- શ્વેત પ્રકાશનું સાત રંગોમાં જુદા પાડવાની રચના એટલે વક્રીભવન
- પ્રિઝમથી મળતાં વર્ણપટમાં સહુથી વઘુ વિચલન થતો રંગ એટલો રાતો રંગ
- વાદળી રંગ + લીલો રંગ = મોરપીંછ રંગ
- માણસની આંખામાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તે જગ્યા એટલે રેટિના (નેત્રપટલ)
કયા પ્રાથમિક કક્ષાના રંગોનો ઉપયોગ રંગીન ટેલિવિઝનમાં થાય છે?
- લાલ, લીલા અને પીળા
- લાલ, પીળા અને કેસરી
- લાલ, લીલા અને વાદળી
- લાલ, લીલા અને ગુલાબી
પાણીની અંદર રહેલી સબમરીનમાંથી સમુદ્રની સપાટી પર રહેલી સ્ટીમરને જોવા કયું સાઘન વપરાય છે?
- કેલિડોસ્કોપ
- પેરિસ્કોપ
- માઇક્રોસ્કોપ
- દૂરબીન
ઓપ્ટિકલ ફાઈબર શાના માટે વપરાય છે ? | GPSC the light MCQs
- વિદ્યુત વિતરણ
- ટી.વી.ચેનલોનું વિતરણ
- સંદેશાવ્યવહાર
- રોડ બનાવવા
શા માટે પૃથ્વી પર સૂર્યોદય વખતે એકાએક અજવાળુ સૂર્યાસ્ત વખતે એકાએક અંધારૂ નથી થતું ?
- પ્રકાશનું વક્રીભવન
- પ્રકાશનું પ્રક્રીર્ણન
- પ્રકાશનું પરાવર્તન
- એકપણ નહિ
અંર્તગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે?
- આભાસી, ચત્તુ અને નાનું
- વાસ્તવિક, ઊલટું અને નાનું
- આભાસી,ચત્તુ અને મોટું
- વાસ્તવિક, ઊલટું અને મોટું
શા માટે વીજળીના ચમકારા સમયે વીજળી પહેલાં દેખાય છે પછી તેનો અવાજ સંભળાય છે ?
- પ્રકાશનો વેગ 3× 108m/s, જ્યારે ધ્વનિનો વેગ 340 m/s હોવાથી
- ધ્વનિનો વેગ 3 × 108m/s, જ્યારે પ્રકાશનો વેગ 340 m/s હોવાથી
- A અને B સત્ય છે.
- એકપણ નહીં.
શા માટે ચંદ્ર તેનો આકાર રોજ બદલે છે ? | GPSC the light MCQs
- ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી.
- સૂર્યનો પ્રકાશ પડવાથી પૃથ્વી પરથી તેનો એક ભાગ જોઈ શકાય છે.
- ચંદ્ર અને તારા સ્વંય પ્રકાશિત હોવાથી.
- A અને B બંને.
વાહનમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે થાય છે?
- બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું હોય છે.
- પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મળતું હોવાથી
- A અને B બંને.
- એકપણ નહીં.
1.50 મીટરની ઊંચાઈ ધરાવતી વ્યક્તિએ તેનું ઉભુ પ્રતિબિંબ જોવા માટે લઘુત્તમ અરીસાની લંબાઈ કેટલી રાખવી પડે ?
- 0.75 મી
- મી
- 1.50 મી
- 3.00 મી
વાસ્તવિક સૂર્યોદયની થોડી મિનિટ પહેલા જ આપણને સૂર્ય દેખાય છે તેનું કારણ….
- પ્રકાશનું પ્રકીર્ણન
- પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
- પ્રકાશનું વિવર્તન
- અપવર્તન (રિફેકશન)
તારાઓનું ટમટમવુ નીચેનામાંથી મુખ્યત્વે કયા કારણે થાય છે?
- વાતાવરણીય પ્રત્યાવર્તન
- વાતાવરણીય પરાવર્તન
- વાતાવરણીય ધ્રુવીકરણ
- વાતાવરણીય પ્રક્ષેપણ
નીચેનામાંથી મૃગજળ કયા કારણસર જોવા મળે છે ?
- પૂર્ણ આંતરિક પરાવર્તન
- પ્રત્યાવર્તન
- પ્રત્યાવર્તન તથા પરાવર્તન
- ઉપરોકતમાંથી કોઈ નહી.
બપોરના 12 વાગ્યે કઈ દિશામાં મેઘધનુષ્ય જોવા મળે છે? | GPSC the light MCQs
- પશ્ચિમ દિશામાં
- દક્ષિણ દિશામાં
- પૂર્વ દિશામાં
- કોઈ દિશામાં નહી
સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ દેખાય છે કારણ કે………
- સૂર્યમાં માત્ર લાલ રંગ હોય છે.
- લાલ રંગમાં અન્ય રંગો કરતા વધુ પ્રકીર્ણન થાય છે.
- લાલ રંગમાં અન્ય રંગો કરતા ઓછુ પ્રકીર્ણન થાય છે.
- મનુષ્યની આંખો લાંલ રંગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.
સમુદ્ર વાદળી દેખાય છે કારણ કે……..
- વધુ ઊંડાઈની લાક્ષણિકતાને કારણે
- આકાશનું પરાવર્તન અને પાણીના કણો દ્વારા પ્રકાશનું પ્રકીર્ણનના કારણે
- પાણીના વાદળી રંગને કારણે
- પાણીની ઉપરની સપાટીને કારણે
સાબુના પાતળા ફીણમાં મેઘધનુષ જેવા રંગોની રચના કઈ ઘટનાનું પરિણામ છે ?
- બહુપક્ષીય પરાવર્તન અને વ્યતિકરણ (Interference)
- બહુપક્ષીય પ્રકીર્ણન અને અપવર્તન (રીડેકશન)
- પરાવર્તન અને વિવર્તન
- ધ્રુવીકરણ અને વ્યતિકરણ
જ્યારે CD (ઓડિયો અને વિડિયો સિસ્ટમમાં વપરાતી કોમ્પેકટ ડિસ્ક) ને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે તેમા મેઘધનુષ્ય જેવા રંગો જોવા મળે છે તેનુ કારણ……….
- પારગમન અને વિવર્તન
- વક્રીભવન અને પારગમન
- વિવર્તન અને ધ્રુવીયકરણ
- વક્રીભવન (Refraction), વિવર્તન અને પારગમન
શૂન્યાવકાશમાં પ્રકાશનું વેગ આશરે કેટલો હોય છે?
- 3 × 1010 મીટર/સેકન્ડ
- 3 × 108 મીટર/સેકન્ડ
- 3 × 108 કિ.મી./સેકન્ડ
- 3 × 108 પ્રકાશ વર્ષ
પરાવર્તનના નિયમ અનુસાર નીચેના કથનો પર વિચાર કરો. | GPSC the light MCQs
1. આપાતકોણ અને પરાવર્તનકોણ અલગ-અલગ હોય છે.
2 પ્રકાશના પ્રતિબિંબના સિદ્ધાંત મુજબ આપાતકરણ અરીસાના મુખ્યબિંદુ પર સામાન્ય અને પ્રતિબિંબના કિરણો એક જ સમતલમાં આવેલા છે.
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2
- એકપણ નહીં
જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પ્રકાશની ગતિમાં ફેરફાર થાય છે. તે કયો ગુણધર્મ દર્શાવે છે ?
- પ્રકાશનું વિવર્તન
- પ્રકાશનું પરાવર્તન
- પ્રકાશનું પ્રતિબિંબ
- પ્રકાશનું વક્રીભવન
વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ કઈ ઘટના પર આધારિત છે ?
- પ્રકાશના પરાવર્તન
- પ્રકાશના પ્રકીર્ણન
- પ્રકાશના વક્રીભવન
- એકપણ નહીં
નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવે છે? | GPSC the light MCQs
1. મરીચિકા
2. હીરાનું ચમકવું
3. તારાનું ટમટમવું
4. ટિન્ડલ અસર
- માત્ર 1, 3
- 1, 2 અને 4
- 1 અને 2
- એકપણ નહીં
લાલ લાઈટનો ઉપયોગ ટ્રાફિક સિગ્નલમાં થાય છે કારણ કે ……….
- તેના તરંગોની લંબાઈ મહત્તમ હોય છે.
- તે નબળી દ્રષ્ટિવાળા પણ જોઈ શકે છે.
- તે સુંદર લાગે છે.
- ઉપરોકત પૈકી એકપણ નહીં
અવકાશયાત્રીઓને આકાશનો રંગ કયો દેખાય છે?
- વાદળી
- સફેદ
- કાળો
- લાલ
ટિન્ડલ અસર થાય છે કારણ કે…………… | GPSC the light MCQs
1. કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટના.
2. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાંથી પસાર થાય.
3. કલિલ કણો દ્વારા પ્રકાશના પરાવર્તનની ઘટના.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- 1, 2 અને 3




