GPSC Tertiary Sector MCQs (તૃતીય ક્ષેત્ર : સેવા ક્ષેત્ર અને આંતરમાળખુ) | Economy GCERT MCQs

GPSC Tertiary Sector MCQs (GCERT Economy MCQs)

Attempt the Quiz to Check Your Answers | GPSC Tertiary Sector MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Tertiary Sector MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ તૃતિય ક્ષેત્ર (Tertiary Sector)માં આવતી સેવાઓ જેવી કે પરિવહન, સંચાર, વાણિજ્ય, બેંકિંગ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવા આધારિત પ્રવૃત્તિઓ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર અને સેવા ક્ષેત્ર સંબંધિત મુદ્દાઓ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે તૃતિય ક્ષેત્રની મુખ્ય બાબતો અને તેના આર્થિક પ્રભાવને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. નીચેના પૈકી કઇ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે?
1. હોટલ અને પ્રવાસન
2. શિક્ષણ
3. મોબાઇલ ફોન રીપેરીંગ

#2. નીચેના નિવેદનો સંબંઘિત સાચો વિકલ્પ પસંદ કરો.
નિવેદન (A) USA પછી ભારતમાં 63.72 લાખ કિલોમીટરનું વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે.
નિવેદન (B) ભારતમાં 201920માં પ્રતિદિત માર્ગ નિર્માણનું પ્રમાણ 28 કિ.મી.થી વઘીને 2020-21 માં 36.5 કિ.મી. થયું.

#3. ભારતીય રેલ્વેએ કયા વર્ષ સુઘીમાં નેટ જીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનું આયોજન કરેલ છે ?

#4. નીચેના પૈકીનો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ?

#5. ભારતની કેકિટીવિટી પરિયોજનાના સંદર્ભમાં નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.
(1) સ્વર્ણિમ ચતુભુર્જ પ્રોજેકટ હેઠળ પૂર્વ-પશ્ચિમ કોરિડોર ડિબ્રુગઢ અને સુરતને જોડે છે.
(2) ત્રિ૫ક્ષીય ઘોરીમાર્ગ મણિપુરના મોરેહને મ્યાનમાર થઇને થાઇલેનડના ચિયાંગ માઇ સાથે જોડે છે.
(3) બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાનમાર ઇકોનોમિક (આર્થિક) કોરિડોર ઉત્તરપ્રદેશના વારાયસીને ચીનના કુનમિંગ સાથે જોડે છે.
ઉપરોકત વિઘાનોમાંથી કેટલા સાચાં છે ?

#6. 31મી ડિસેમ્બર, 2021ના રોજ ભારતના નીચેના કયા બે રાજયોમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગોની લંબાઇ સૌથી વઘુ હતી ?
1. મઘ્યપ્રદેશ
2. મહારાષ્ટ્ર
3. ઉત્તરપ્રદેશ
4. રાજસ્થાન

#7. રેલ્વેના ઝોન અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય નથી ?

#8. નેશનલ વોટર વેઝ એકટ 2016 હેઠળ, કેટલા નેશનલ વોટર વેઝ (NWs) જાહેર કરવામાં આવેલ છે ?

#9. ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર, સૌથી મોટો હિસ્સો ઘરાવે છે ?

#10. ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે ?
(1) વ્યાપાર, હોટેલ, રેસ્ટોરન્ટસ
(2) ૫રિવહન, સંગ્રહ, સંચાર
(3) નાણાં, વીમો, સ્થાવર મિલકત, ઘંઘાકીય સેવાઓ
(4) સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ
ઉપરનામાંથી શું સાચું છે ?

#11. સામાજીક માળખું કોને સમાવિષ્ટ કરે છે ?

#12. ઓફિસમાં કામ કરતા વ્યાવસાયિકો કયા જોબ હેઠળ આવે છે ?

#13. ઇ.સ. 1980 સંચાર પ્રણાલીને મજબૂત કરવા માટે કયો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો ?

#14. એશિયામાં ભારતના રેલમાર્ગનું સ્થાન કેટલામાં ક્રમે છે ?

#15. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો સંદર્ભે કયું જોડકું યોગ્ય નથી.

#16. કયા વર્ષમાં પોસ્ટલ ઇન્ડેકસ નંબર (PIN) સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો ?

#17. વર્ષ 1975 માં ભારત દ્વારા પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ કોની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ?

#18. ‘ભારતમાં પ્રથમવાર મની ઓર્ડર સેવાનો પ્રારંભ કયા વર્ષમાં કરવામાં આવ્યો ?

#19. પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કયા કોલર તરીકે ઓળખવામાં આવે છે ?

#20. પંચમી પ્રવૃત્તિઓના કાર્યોને કયા કોલર તરીકે ઓળખવામાં આવે છે ?

Previous
Finish

Results

GPSC Tertiary Sector MCQs

નીચેના પૈકી કઇ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે?

1. હોટલ અને પ્રવાસન

2. શિક્ષણ

3. મોબાઇલ ફોન રીપેરીંગ

  1. ફકત 1 અને 2     
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3    
  4. 1, 2 અને 3

નીચેના નિવેદનો સંબંઘિત સાચો વિકલ્પ પસંદ કરો.

નિવેદન (A) USA પછી ભારતમાં 63.72 લાખ કિલોમીટરનું વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે.

નિવેદન (B) ભારતમાં 201920માં પ્રતિદિત માર્ગ નિર્માણનું પ્રમાણ 28 કિ.મી.થી વઘીને 2020-21 માં 36.5 કિ.મી. થયું.

  1. A અને B બંને વ્યક્તિગત રીતે સાચાં છે.
  2. A ખોટું છે પણ B સાચું છે.
  3. A સાચું છે પણ B ખોટું છે.
  4. A અને B બંને વ્યક્તિગત રીતે ખોટા છે.

ભારતીય રેલ્વેએ કયા વર્ષ સુઘીમાં નેટ જીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનું આયોજન કરેલ છે ?

  1. 2023                  
  2. 2024
  3. 2025                 
  4. 2030

નીચેના પૈકીનો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ?

  1. પશ્ચિમ રેલ્વે ઝોન           
  2. દક્ષિણ રેલ્વે ઝોન
  3. દક્ષિણ મઘ્ય રેલ્વે ઝોન   
  4. પશ્ચિમ મઘ્ય રેલ્વે ઝોન

ભારતની કેકિટીવિટી પરિયોજનાના સંદર્ભમાં નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.

(1) સ્વર્ણિમ ચતુભુર્જ પ્રોજેકટ હેઠળ પૂર્વ-પશ્ચિમ કોરિડોર ડિબ્રુગઢ અને સુરતને જોડે છે.

(2) ત્રિ૫ક્ષીય ઘોરીમાર્ગ મણિપુરના મોરેહને મ્યાનમાર થઇને થાઇલેનડના ચિયાંગ માઇ સાથે જોડે છે.

(3) બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાનમાર ઇકોનોમિક (આર્થિક) કોરિડોર ઉત્તરપ્રદેશના વારાયસીને ચીનના કુનમિંગ સાથે જોડે છે.

ઉપરોકત વિઘાનોમાંથી કેટલા સાચાં છે ?

  1. ફકત એક
  2. ફકત બે
  3. ત્રણેય
  4. આપેલ પૈકી એકપણ નહિ

31મી ડિસેમ્બર, 2021ના રોજ ભારતના નીચેના કયા બે રાજયોમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગોની લંબાઇ સૌથી વઘુ હતી ?

1. મઘ્યપ્રદેશ                                   

2. મહારાષ્ટ્ર

3. ઉત્તરપ્રદેશ                                  

4. રાજસ્થાન

  1. માત્ર 1 અને  4     
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 3 અને 4     
  4. માત્ર 2 અને 4

રેલ્વેના ઝોન અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય નથી ?

  1. સેન્ટ્રલ ઝોન (Central Zone) મુંબઇ
  2. પૂર્વ ઝોન (Eastern Zone) કોલકત્તા
  3. ઉત્તર ઝોન (Northern Zone) નવી દિલ્હી
  4. દક્ષિણ ઝોન (Southern Zone) સિકંદરાબાદ

નેશનલ વોટર વેઝ એકટ 2016 હેઠળ, કેટલા નેશનલ વોટર વેઝ (NWs) જાહેર કરવામાં આવેલ છે ?

  1. 106                    
  2. 15
  3. 111                      
  4. 121

ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર, સૌથી મોટો હિસ્સો ઘરાવે છે ?

  1. હાયડ્રો પાવર      
  2. થર્મલ પાવર
  3. ન્યુકિલયર પાવર
  4. સોસલાર પાવર

ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે ?

(1) વ્યાપાર, હોટેલ, રેસ્ટોરન્ટસ

(2) ૫રિવહન, સંગ્રહ, સંચાર

(3) નાણાં, વીમો, સ્થાવર મિલકત, ઘંઘાકીય સેવાઓ

(4) સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ

ઉપરનામાંથી શું સાચું છે ?

  1. 1, 2, 3                 
  2. 2, 3, 4
  3. 1, 2, 3, 4           
  4. 1, 2, 4

સામાજીક માળખું કોને સમાવિષ્ટ કરે છે ?

  1. સાક્ષરતા કાર્યક્રમ, શિક્ષણ
  2. જાહેર આરોગ્ય
  3. આવાસ, પીવાનું પાણી અને સ્વચ્છતા
  4. (A), (B) અને (C)માં દર્શાવેલ તમામ પ્રવૃત્તિઓ

ઓફિસમાં કામ કરતા વ્યાવસાયિકો કયા જોબ હેઠળ આવે છે ?

  1. વ્હાઇટ-કોલર    
  2. બ્લુ-કોલર
  3. ગ્રે-કોલર            
  4. પિંક-કોલર

ઇ.સ. 1980 સંચાર પ્રણાલીને મજબૂત કરવા માટે કયો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો ?

  1. ભાસ્કર –I          
  2. રોહિણી
  3. આર્યભટ્ટ            
  4. ભાસ્કર-II

એશિયામાં ભારતના રેલમાર્ગનું સ્થાન કેટલામાં ક્રમે છે ?

  1. પ્રથમ                  
  2. દ્વિતીય
  3. તૃતીય                 
  4. ચતુર્થ

ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો સંદર્ભે કયું જોડકું યોગ્ય નથી.

  1. NW-1 – પ્રયાગરાજથી હલ્દિયા
  2. NW-2 – સાદિયા થી ઘુબરી
  3. NW-3 – કોલ્લમ થી કોટ્ટાપુરમ
  4. NW-4 – તાલચેર થી ઘમરા

કયા વર્ષમાં પોસ્ટલ ઇન્ડેકસ નંબર (PIN) સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો ?

  1. વર્ષમાં 1972      
  2. વર્ષમાં 1980
  3. વર્ષમાં 1975       
  4. વર્ષમાં 1985

વર્ષ 1975 માં ભારત દ્વારા પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ કોની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ?

  1. રશિયા                
  2. જાપાન
  3. પૂર્વ સોવિયત સંઘ          
  4. યુક્રેન

‘ભારતમાં પ્રથમવાર મની ઓર્ડર સેવાનો પ્રારંભ કયા વર્ષમાં કરવામાં આવ્યો ?

  1. વર્ષ 1885           
  2. વર્ષ 1895
  3. વર્ષ 1890          
  4. વર્ષ 1880

પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કયા કોલર તરીકે ઓળખવામાં આવે છે ?

  1. રેડ કોલર           
  2. બ્લુ કોલર
  3. ગ્રે- કોલર           
  4. પિંક કોલર

પંચમી પ્રવૃત્તિઓના કાર્યોને કયા કોલર તરીકે ઓળખવામાં આવે છે ?

  1. રેડ કોલર            
  2. બ્લુ કોલર
  3. ગ્રે- કોલર           
  4. ગોલ્ડ કોલર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top