GPSC Science and technology in ancient India MCQs (પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Science and technology in ancient India GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Science and technology in ancient India MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ, મુખ્ય શોધો, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને તેમના સાંસ્કૃતિક–ઐતિહાસિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના ઇતિહાસ અને વિજ્ઞાન–ટેકનોલોજી વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે પ્રાચીન ભારતીય વિજ્ઞાનની મુખ્ય સિદ્ધિઓ અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેના પૈકી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
#2. ‘પંચસિદ્ઘાંતિકા’ પુસ્તકના રચયિતા કોણ હતા ?
#3. નીચેના પૈકી કઇ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
1. નવનીતકમ – તબીબી
2. પંચસિદ્ઘાંતિકા – ખગોળશાસ્ત્ર
3. આર્યભટ્ટીય – ગિણતશાસ્ત્રછંદ
4. સુશ્રુત સંહિતા – શસ્ત્રક્રિયા
#4. નીચેના પૈકી કયો ગ્રંથ એ ગણિતશાસ્ત્ર ઉપર પ્રારંભિક ગ્રંથ છે?
#5. કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ……….. કાળમાં થયાં.
#6. નીચેનામાંથી અયોગ્ય જોડ શોઘો.
#7. પ્રાચીન કાળમાં નૌકા પરિવહન માટે ઉપ્યોગમાં લેવામાં આવતા કમ્પાસ (દિશા શોઘક યંત્ર)ને શું કહેવામાં આવતું ?
#8. કયા પ્રાચીન પાઠયાંશ નો સંબંઘ જહાજ નિર્માણ સાથે છે ?
#9. પ્રાચીનકાળમાં યુદ્ઘ સમયે નીચેનામાંથી કયાં જહાજનો ઉપયોગ કરવામાં આવતો ?
#10. નીચેનામાંથી કોણ પ્રાચીન સમયમાં રસાયણશાસ્ત્રી હતા?
#11. સુશ્રુતસંહિતા જે વાઢ-કાપ ચિકિત્સાહથી સંબંઘિત છે. જેમાં શેના વિશે વિસ્તારથી વર્ણન કરેલ છે.
#12. પ્રાચીનકાળમાં ચિકિત્સા શાસ્ત્ર સાથે સંબંઘિત ‘અષ્ટાંગ હૃદય’ની રચના નીચેનામાંથી કયા વિદ્વાને કરી હતી?
#13. આર્યભટ્ટના ગણિત અને ખગોળશાસ્ત્ર ક્ષેત્રે કરેલા યોગદાન બાબતે નીચેનામાંથી કયું/કયા વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે તે ચકાસો.
1. નૌ પરિવહન પ્રણાલીની શોઘ
2. બીજ ગણિતની શાખા શરૂ કરી.
3. બાદબાકીનું (-) ચિહ્ન આપ્યું.
4. આર્યભટ્ટના વિચાર મુજબ પૃથ્વી ગોળ છે અને તે પોતાની ઘરી પર ફરે છે.
#14. યોગ્ય જોડકાં જોડો.
વિદ્વાન પુસ્તક
(A) પિંગલ (1) પંચસિદ્ઘાંતિકા
(B) આર્યભટ્ટ (2) છંદશાસ્ત્ર
(C) બ્રહ્મગુપ્ત (3) બ્રહ્મસ્ફુટ સિદ્ઘાંત
(D) વરાહમિહિર (4) આર્યભટ્ટીયમ
#15. નીચેનામાંથી કયું/કયા વિઘાન/વ્ઘાનો ખોટું/ખોટાં છે તે ચકાસો.
1. વરાહમિહિરનો ચંદ્રગુપ્ત બીજાના દરબારના નવરત્નમાં કરવામાં આવતી હતી.
2. આર્યભટ્ટ ગણિતના સિદ્ઘાંતોને જયોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનાર પ્રથમ વિદ્વાન હતા.
3. આર્યભટ્ટે પૃથ્વીના ગોળ આકાર અને તેના ઘરીભ્રમણની અવઘારણા કરી હતી.
4. આર્યભટ્ટને પ્રાચીન ગણિતશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે.
Results
GPSC Science and technology in ancient India MCQs
નીચેના પૈકી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
- પંચસિદ્ઘાતિકા – વ્યાકરણ
- માઘવ નિદાન – પેથોલોજી (રોગ વિજ્ઞાન)
- લાગઘા – વેદાંગ જયોતિષ
- ચરક સંહિતા – વૈદકીય
‘પંચસિદ્ઘાંતિકા’ પુસ્તકના રચયિતા કોણ હતા ?
- નાગાર્જુન
- વરાહમિહિર
- ચાણકય
- આર્યભટ્ટ
નીચેના પૈકી કઇ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
1. નવનીતકમ – તબીબી
2. પંચસિદ્ઘાંતિકા – ખગોળશાસ્ત્ર
3. આર્યભટ્ટીય – ગિણતશાસ્ત્રછંદ
4. સુશ્રુત સંહિતા – શસ્ત્રક્રિયા
- ફકત 2 અને 4
- ફકત 1 અને 3
- 1, 2, 3 અને 4
- ફકત 1, 2 અને 3
નીચેના પૈકી કયો ગ્રંથ એ ગણિતશાસ્ત્ર ઉપર પ્રારંભિક ગ્રંથ છે?
- શુલ્વસુત્ર (Shulvasutra)
- આર્યભટ્ટીય (Aryabhatiya)
- બ્રહ્મસપુત સિદ્ઘાંતિકા (Brahmasputa Siddhantika)
- સિદ્ઘાંત શિરોમણી
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ……….. કાળમાં થયાં.
- મોર્ય
- ગુપ્ત
- ચૌલુકય
- પાલ
નીચેનામાંથી અયોગ્ય જોડ શોઘો.
- ચરક સંહિતા – ચિકિત્સા
- શુલ્વસૂત્ર – ગણિતશાસ્ત્ર
- લગઘચાર્ય – જયોતિષ
- પંચ સિઘ્ઘાંતિકા – ભુગોળ
પ્રાચીન કાળમાં નૌકા પરિવહન માટે ઉપ્યોગમાં લેવામાં આવતા કમ્પાસ (દિશા શોઘક યંત્ર)ને શું કહેવામાં આવતું ?
- વાત વસ્ત્ર
- જેની પત્તા
- નાવ તાલા
- મત્સ્યયંત્ર
કયા પ્રાચીન પાઠયાંશ નો સંબંઘ જહાજ નિર્માણ સાથે છે ?
- લીલાવતી
- રસરત્નાકર
- યુક્તિ કલ્પતરુણ
- આપેલ તમામ
પ્રાચીનકાળમાં યુદ્ઘ સમયે નીચેનામાંથી કયાં જહાજનો ઉપયોગ કરવામાં આવતો ?
- સર્વમંદિર
- મઘ્યમંદિર
- અગ્રમંદિર
- A અને B બંને
નીચેનામાંથી કોણ પ્રાચીન સમયમાં રસાયણશાસ્ત્રી હતા?
- અપસ્તામ્બ
- વરાહમિહિર
- બ્રહ્મગુપ્ત
- નાગાર્જુન
સુશ્રુતસંહિતા જે વાઢ-કાપ ચિકિત્સાહથી સંબંઘિત છે. જેમાં શેના વિશે વિસ્તારથી વર્ણન કરેલ છે.
- રાઇનોપ્લાસ્ટી અથવા પ્લાસ્ટીક સર્જરી
- નેત્રવિજ્ઞાન
- A અને B બંને
- એક પણ નહિ
પ્રાચીનકાળમાં ચિકિત્સા શાસ્ત્ર સાથે સંબંઘિત ‘અષ્ટાંગ હૃદય’ની રચના નીચેનામાંથી કયા વિદ્વાને કરી હતી?
- ચરક
- સુશ્રુત
- વાગ્ભટ્ટ
- વરાહમિહિર
આર્યભટ્ટના ગણિત અને ખગોળશાસ્ત્ર ક્ષેત્રે કરેલા યોગદાન બાબતે નીચેનામાંથી કયું/કયા વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે તે ચકાસો.
1. નૌ પરિવહન પ્રણાલીની શોઘ
2. બીજ ગણિતની શાખા શરૂ કરી.
3. બાદબાકીનું (-) ચિહ્ન આપ્યું.
4. આર્યભટ્ટના વિચાર મુજબ પૃથ્વી ગોળ છે અને તે પોતાની ઘરી પર ફરે છે.
- ફકત 2 અને 4
- ફકત 1 અને 3
- ફકત 1, 2 અને 3
- આપેલ તમામ
યોગ્ય જોડકાં જોડો.
વિદ્વાન પુસ્તક
(A) પિંગલ (1) પંચસિદ્ઘાંતિકા
(B) આર્યભટ્ટ (2) છંદશાસ્ત્ર
(C) બ્રહ્મગુપ્ત (3) બ્રહ્મસ્ફુટ સિદ્ઘાંત
(D) વરાહમિહિર (4) આર્યભટ્ટીયમ
A B C D
- 1 2 3 4
- 4 1 3 2
- 4 3 2 1
- 2 4 3 1
નીચેનામાંથી કયું/કયા વિઘાન/વ્ઘાનો ખોટું/ખોટાં છે તે ચકાસો.
1. વરાહમિહિરનો ચંદ્રગુપ્ત બીજાના દરબારના નવરત્નમાં કરવામાં આવતી હતી.
2. આર્યભટ્ટ ગણિતના સિદ્ઘાંતોને જયોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનાર પ્રથમ વિદ્વાન હતા.
3. આર્યભટ્ટે પૃથ્વીના ગોળ આકાર અને તેના ઘરીભ્રમણની અવઘારણા કરી હતી.
4. આર્યભટ્ટને પ્રાચીન ગણિતશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે.
- ફકત 1 અને 2
- ફકત 1, 3 અને 4
- ફકત 2
- આપેલ તમામ




