GPSC Religion and philosophy in India MCQs (ભારતમાં ઘર્મ અને દર્શનશાસ્ત્ર) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Religion and philosophy in India GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Religion and philosophy in India MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઇતિહાસ, તેમની મુખ્ય પરંપરાઓ, વિચારો અને સાંસ્કૃતિક પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય ધર્મ–તત્ત્વજ્ઞાનની મુખ્ય વિશેષતાઓ અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.
#1. પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા ?
#2. વલ્લભાચાર્ય દ્વારા મધ્યકાળમાં ક્યા ધર્મનો વધારે પ્રચાર કરેલ હતો ?
#3. જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે ‘ત્રિરત્ન’ તરીકે ઓળખાય છે તે……… છે.
1. સમ્યક દર્શન
2. સમ્યક જ્ઞાન
3. સમ્યક ચરિત્ર
4. સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
#4. કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે?
#5. બુદ્ધે દર્શાવેલ અષ્ટાંગ માર્ગમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
#6. જૈન શાસ્ત્રોના મતાનુસાર મહાવીર સ્વામી પહેલા કેટલા તીર્થંકરો થયેલ છે ?
#7. જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનું પ્રતીક(લાંઘન) શું હતું ?
#8. ગૌતમ બુદ્ધ (Gautam Budda) ના પ્રવચન (Discourse) દરમિયાન કઈ ભાષાનો ઉપયોગ થતો હતો?
#9. જૈન ધર્મમાં ‘સંપૂર્ણ જ્ઞાન’ ને ……….. તરીકે ઓળખવામાં આવે છે.
#10. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચરિત્રને ……. ધર્મના ‘ત્રણ રત્નો’ માનવામાં આવે છે.
#11. નીચે દર્શાવેલ દર્શનગ્રંથ અને તેના રચયિતાની જોડીઓ પૈકી કઇ જોડી સાચી નથી ?
#12. ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્ય, ………… કહેવાતા હતા.
#13. મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું/કયાં વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે ?
#14. બૌદ્ઘઘર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?
#15. ષડ્દર્શનના દર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે ગોઠવો.
(1) યોગ a. મહર્ષિ ગૌતમ
(2) ન્યાય b. મહર્ષિ પતંજલિ
(3) વૈશેષિક c. મહર્ષિ કપિલ
(4) સાંખ્ય d. મહર્ષિ કણાદ
#16. જીવનને લગતી નીચેની અવસ્થાઓ ઉપર વિચાર કરો.
(i) ગૃહસ્થ (ii) બ્રહ્મચર્ય (iii) વાનપ્રસ્થ (iv) સંન્યાસ
ઉપરોકતને વ્યક્તિના જીવનના ક્રમ મુજબ ગોઠવો.
#17. નીચેના વિગતો ઉપર વિચાર કરો.
(i) ઉત્તર ભારતમાં શૈવમતના સમર્થક નયનાર તરીકે ઓળખાતા.
(ii) દક્ષિણ ભારતના વૈષ્ણવોને અલ્વાર કહેવામાં આવતા.
આ વિગતોમાંથી કયું સાચું છે ?
#18. નીચેના વિધાનમાંથી કયું/કયાં વિધાન સાચું/સાંચા છે?
(1) બૌદ્ધ સંઘમાં સ્ત્રીનો પ્રવેશ બુદ્ધના જીવનકાળ દરમિયાન જ થઈ ગયો હતો.
(2) બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન સર્વાધિક ઉપદેશ કૌશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તીમાં આપ્યા છે.
(3) બુદ્ધે પોતાના શરીરનો ત્યાગ કર્યો તે ઘટનાને મહાપરિનિર્વાણ કહેવાય છે.
(4) બૌદ્ધ સંઘમાં સૌ પ્રથમ પ્રવેશ કરવાવાળી સ્ત્રી મહાપ્રજાપતિ ગૌતમી હતી.
#19. નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન તપાસો.
(1) જૈન ધર્મ પુર્નજન્મ અને આત્મના અસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે.
(2) જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા.
(3) જૈન ધર્મ અહિંસાને સાર્વાધિક મહત્વ આપે છે.
#20. વિચારધારા અને સ્થાપક યોગ્ય રીતે ગોઠવો.
વિચારધારા સ્થાપક
(1) અદ્વૈતવાદ (a) વલ્લભાચાર્ય
(2) શુદ્ધાદ્વૈતવાદ (b) ચૈતન્ય મહાપ્રભુ
(3) દ્વૈતાદ્વૈતવાદ (c) નિમ્બાકાચાર્ય
(4) અચિન્ત્યાભેદાભેદ (d) શંકરાચાર્ય
#21. પારસી ધર્મનો ઉદભવ કયાં થયો હતો ?
#22. યહૂદી ધર્મ બાબતે નીચેનીમાંથી કયું કથન અસત્ય છે ?
#23. ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્ય ટેસ્ટામેન્ટ કયા ઘર્મ સાથે સંબંઘિત છે ?
#24. ધોર અક્રિયાવાદના પ્રણેતા કોણ છે ?
#25. બૌદ્ધ ભિક્ષુણીઓ દ્વારા રચાયેલ ગીતો કયા નામે ઓળખાય છે?
Results
GPSC Religion and philosophy in India MCQs
પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા ?
- સંજાણ
- સુરત
- ગોગા
- ઉદવાડા
વલ્લભાચાર્ય દ્વારા મધ્યકાળમાં ક્યા ધર્મનો વધારે પ્રચાર કરેલ હતો ?
- લીંગાયત સંપ્રદાય
- જૈન સંપ્રદાય
- બૌધ્ધ સંપ્રદાય
- વૈષ્ણવ સંપ્રદાય
જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે ‘ત્રિરત્ન‘ તરીકે ઓળખાય છે તે……… છે.
1. સમ્યક દર્શન
2. સમ્યક જ્ઞાન
3. સમ્યક ચરિત્ર
4. સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
- માત્ર 1
- માત્ર 1 અને 2
- માત્ર 1, 3, 4
- માત્ર 1, 2, 3
કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે?
- હિંદુ
- બૌદ્ધ
- જૈન
- ઈસ્લામ
બુદ્ધે દર્શાવેલ અષ્ટાંગ માર્ગમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
- સમ્યક સંકલ્પ
- સમ્યક વાંચન
- સમ્યક વ્યાયામ
- સમ્યક સ્મૃતિ
જૈન શાસ્ત્રોના મતાનુસાર મહાવીર સ્વામી પહેલા કેટલા તીર્થંકરો થયેલ છે ?
- 24
- 23
- 22
- 21
જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનું પ્રતીક(લાંઘન) શું હતું ?
- શંખ
- સિંહ
- કળશ
- કાચબો
ગૌતમ બુદ્ધ (Gautam Budda) ના પ્રવચન (Discourse) દરમિયાન કઈ ભાષાનો ઉપયોગ થતો હતો?
- પાલી
- ભોજપુરી
- મગધી
- સંસ્કૃત
જૈન ધર્મમાં ‘સંપૂર્ણ જ્ઞાન’ ને ……….. તરીકે ઓળખવામાં આવે છે.
- કૈવલ્ય
- નિર્વાણ
- સમાધિ
- જીના
સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચરિત્રને ……. ધર્મના ‘ત્રણ રત્નો’ માનવામાં આવે છે.
- જૈન
- બૌદ્ધ
- બ્રાહ્મણ
- એકપણ નહીં
નીચે દર્શાવેલ દર્શનગ્રંથ અને તેના રચયિતાની જોડીઓ પૈકી કઇ જોડી સાચી નથી ?
- સાંખ્ય દર્શન – કપિલમુની
- ઉત્તર મીમાંસા – જૈમિની
- વૈશેષિક – કણાદ
- ન્યાય દર્શન – ગૌતમ
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્ય, ………… કહેવાતા હતા.
- દ્વિજ
- રાજન્ય
- ઉપનયન
- સભાસદ
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું/કયાં વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે ?
- તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
- તેઓએ આપેલ બોઘપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઇ નહીં
બૌદ્ઘઘર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?
- કલ્પસૂત્ર
- ભગવદ્ ગીતા
- ત્રિપિટક
- સારિપુત્ર પ્રકરણ
ષડ્દર્શનના દર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે ગોઠવો. (GPSC Religion and philosophy in India MCQs)
(1) યોગ a. મહર્ષિ ગૌતમ
(2) ન્યાય b. મહર્ષિ પતંજલિ
(3) વૈશેષિક c. મહર્ષિ કપિલ
(4) સાંખ્ય d. મહર્ષિ કણાદ
- 1-b, 2-c, 3-a, 4-d
- 1-b, 2-d, 3-c, 4-a
- 1-b, 2-a, 3-d, 4-c
- 1-b, 2-a, 3-c, 4-d
જીવનને લગતી નીચેની અવસ્થાઓ ઉપર વિચાર કરો.
(i) ગૃહસ્થ (ii) બ્રહ્મચર્ય (iii) વાનપ્રસ્થ (iv) સંન્યાસ
ઉપરોકતને વ્યક્તિના જીવનના ક્રમ મુજબ ગોઠવો.
- (i) – (ii) – (iii) – (iv)
- (ii) – (i) – (iii) – (iv)
- (ii) – (i) – (iv) – (iii)
- (iii) – (ii) – (i) – (iv)
નીચેના વિગતો ઉપર વિચાર કરો.
(i) ઉત્તર ભારતમાં શૈવમતના સમર્થક નયનાર તરીકે ઓળખાતા.
(ii) દક્ષિણ ભારતના વૈષ્ણવોને અલ્વાર કહેવામાં આવતા.
આ વિગતોમાંથી કયું સાચું છે ?
- માત્ર (i)
- માત્ર (ii)
- (i) અને (ii)
- એક પણ નહી
નીચેના વિધાનમાંથી કયું/કયાં વિધાન સાચું/સાંચા છે?
(1) બૌદ્ધ સંઘમાં સ્ત્રીનો પ્રવેશ બુદ્ધના જીવનકાળ દરમિયાન જ થઈ ગયો હતો.
(2) બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન સર્વાધિક ઉપદેશ કૌશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તીમાં આપ્યા છે.
(3) બુદ્ધે પોતાના શરીરનો ત્યાગ કર્યો તે ઘટનાને મહાપરિનિર્વાણ કહેવાય છે.
(4) બૌદ્ધ સંઘમાં સૌ પ્રથમ પ્રવેશ કરવાવાળી સ્ત્રી મહાપ્રજાપતિ ગૌતમી હતી.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 4
- ફકત 3
- ઉપરોકત બધા
નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન તપાસો. (GPSC Religion and philosophy in India MCQs)
(1) જૈન ધર્મ પુર્નજન્મ અને આત્મના અસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે.
(2) જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા.
(3) જૈન ધર્મ અહિંસાને સાર્વાધિક મહત્વ આપે છે.
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- ફકત 3
- એકપણ નહીં
વિચારધારા અને સ્થાપક યોગ્ય રીતે ગોઠવો.
વિચારધારા સ્થાપક
(1) અદ્વૈતવાદ (a) વલ્લભાચાર્ય
(2) શુદ્ધાદ્વૈતવાદ (b) ચૈતન્ય મહાપ્રભુ
(3) દ્વૈતાદ્વૈતવાદ (c) નિમ્બાકાચાર્ય
(4) અચિન્ત્યાભેદાભેદ (d) શંકરાચાર્ય
- 1-a, 2-b, 3-c, 4-d
- 1-d, 2-a, 3-c, 4-b
- 1-b. 2-a, 3-d, 4-c
- 1-d, 2-c, 3-b, 4-a
પારસી ધર્મનો ઉદભવ કયાં થયો હતો ?
- ઈરાન
- અઝરબૈજાન
- તુર્કી
- અફઘાનિસ્તાન
યહૂદી ધર્મ બાબતે નીચેનીમાંથી કયું કથન અસત્ય છે ?
- યહૂદી ધર્મમાં ઈશ્વર તરીકે ‘યહોવા’ને સ્વીકારવામાં આવ્યા છે.
- યહૂદીઓની ધાર્મિક ભાષા ‘હિબ્રૂ’ (ઈબ્રાની) છે.
- તેમના ધાર્મિક સ્થળને ટેમ્પલ માઉન્ટ તથા ધર્મગુરુને રાબ્બી કહેવામાં આવે છે.
- યહૂદીઓના પવિત્ર ગ્રંથ તોરા એ બાઈબલના યુ ટેસ્ટામેન્ટનો એક ભાગ છે.
ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્ય ટેસ્ટામેન્ટ કયા ઘર્મ સાથે સંબંઘિત છે ?
- યહૂદી
- પારસી
- ઈસાઈ
- એકપણ નહિ
ધોર અક્રિયાવાદના પ્રણેતા કોણ છે ?
- મખલીપુતસ ગોશાલ
- પૂરન કશ્યપ
- ભગવાન બુદ્ધ
- મહાવીર સ્વામી
બૌદ્ધ ભિક્ષુણીઓ દ્વારા રચાયેલ ગીતો કયા નામે ઓળખાય છે?
- કુરલ
- થેરીગાથા
- કલ્પસૂત્ર
- દિપવંશ




