GPSC Primary Sector MCQs (પ્રાથમિક ક્ષેત્ર : કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Primary Sector MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Primary Sector MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ પ્રાથમિક ક્ષેત્રમાં આવતા કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, માછીમારી, વનવ્યવસ્થા અને કૃષિ આધારિત ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર અને કૃષિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે કૃષિ ક્ષેત્રની મુખ્ય બાબતો અને તેના આર્થિક મહત્વને વધુ સારી રીતે સમજી શકશો.
#1. ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સંરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી ?
#2. ભારત સરકારની e-NAM યોજના એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
#3. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે
1. તે એક રાષ્ટ્ર – એક યોજનાના સિધ્ધાંત પર આધારિત છે.
2. આ યોજનાએ દેશના કુલ પાક વિસ્તારના વીમા કવરેજને 23% થી વધારીને 90% કરી છે,
3. આ યોજના વિસ્તાર અભિગમના આધારે લાગુ કરવામાં આવી રહી છે.
#4. સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. આનો અમલ રાજ્ય સરકારો દ્વારા માટીના નમૂનાના સંગ્રહ દ્વારા કરવામાં આવે છે.
2. ખેડૂતોને આપવામાં આવેલા કાર્ડમાં 12 પરિમાણોની વિગતો દર્શાવવામાં આવી છે?
3. પ્રથમ ચક્ર 2015 થી 2017 દરમિયાન અને બીજું ચક્ર 2017 થી 2019 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
4. આ કાર્ડ્સમાં ત્રણ મેક્રો ન્યુટ્રીઅન્ટ્- N.P અને K છે.
#5. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે,
2. આ વીમા કવચ જંતુઓના હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
૩. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.
#6. e-NAM બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
#7. જમીન સ્વાસ્થ્ય કાર્ડ (Soil Health Card) યોજના વર્ષ………. માં દાખલ કરવામાં આવી
#8. રાષ્ટ્રમાં ખેતીના ક્ષેત્રમાં સંશોધન અને તે અંગેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે ?
#9. ડેરી આર્થિક પ્રવૃત્તિના કયા ક્ષેત્ર હેઠળ આવે છે ?
#10. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ અંતર્ગત બાગાયત/વ્યાપારિક પાકો માટે મહત્તમ પ્રિમિયમના કેટલાક ટકા ખેડૂતોએ ચૂકવવાના હોય છે?
#11. નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
#12. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચા છે ?
1. લાભાર્થીઓ બે હેકટર સુધી જમીન ધરાવતા ભારતના છે.
2. નાણાકીય સહાય વાર્ષિક રૂા.6,000 સુધી મર્યાદિત છે.
3. ચૂકવણી ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ છે.
4. રકમ બે સરખા હપ્તાઓમાં આપવામાં આવે છે.
#13. ‘કિસાન ક્રેડિટ કાર્ડ યોજના’ હેઠળ નીચેનામાંથી કયા હેતુઓ માટે ખેડૂતોને ટૂંકાગાળાની લોન સહાય પૂરી પાડવામાં આવે છે?
(1) ખેતીની સંપત્તિની જાળવણી માટે
(2) કમ્બાઈન હાર્વેસ્ટિંગ મશીન, ટ્રેકટર અને મીની ટ્રકની ખરીદી માટે
(3) ખેડૂત પરિવારોને વપરાશ જરૂરિયાતો માટે
(4) લણણી પછીના ખર્ચ માટે
(5) પોતાના પરિવાર માટે ઘરનું બાંધકામ અને ગામડામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી કરવા માટે.
નીચે આપેલા કોડ (Code) નો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
#14. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Food Corporation of India) ભારતમાં અનાજ ઉત્પાદનની પ્રાપ્તિ, વિતરણ અને સંગ્રહ માટે જવાબદાર સંસ્થા છે.
2. ભારતમાં શેરડીના વાજબી અને લાભપ્રદ ભાવ કૃષિ લાગત અને મૂલ્ય આયોગ મંજૂર કરે છે.
3. ભારતમાં કૃષિ ઉત્પાદનના બજારનું નિયંત્રણ રાજ્યો ઘડવામાં આવેલાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ દ્વારા કરવામાં આવે છે.
#15. નીચેના પૈકી કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું?
#16. Zero Budget Natural Farming નો ખ્યાલ કોણે આપ્યો ?
#17. PM JI-VAN (પ્રધાનમંત્રી જૈવ ઈંધણ–વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ) યોજનાના નીચેના પૈકી કયા ઉદ્દેશ્યો છે?
1. ખેડૂતોને તેમના અન્યથા બાકી વધેલાં કૃષિ-કચરા માટે વળતરયુકત આવક પૂરી પાડવી.
2. ગ્રામીણ અને શહેરી રોજગારીની તકો ઉભી કરવી.
3. જૈવમાત્રા (બાયોમાસ)/બાકી વધેલ કૃષિ-કચરાને સળગાવવાથી થતા પર્યાવરણની ચિંતાઓનું નિવારણ કરવું.
#18. આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે ?
#19. સરકાર દ્વારા બીજી હિરત ક્રાંતિની શરૂઆત કેમ કરવામાં આવી ?
#20. ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે અને ભારતમાં “હરિત ક્રાંતિના પિતા” તરીકે કોને ઓળખવામાં આવે છે?
#21. ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?
#22. લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Prices) (MSPs)ની ભલામણ કરતી વખતે કૃષિ પડતર અને કિંમત આયોગ(Commission For Agricultural Costs And Prices)(CACP) નીચેના પરિબળો ધ્યાનમાં લે છે.
1. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવ વલણો
2. પેદાશના ગ્રાહકો પર MSP ની સંભવિત અસરો
3. ઉત્પાદન ખર્ચ કરતાં લઘુત્તમ 30 પ્રતિશતનું માર્જીન
4. આંતર પાક ભાવ સમાનતા
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
#23. National Agricultural Cooperative Marketing Federation of India Ltd (NAFED)(ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટીંગ સંઘ લિમીટેડ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ભારતમાં કૃષિ ઉપજના માર્કેટીંગ માટેની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.
2. તે કૃષિ મંત્રલાય હેઠળ કાર્યરત છે.
3. તે કઠોળ ખરીદીની મધ્યસ્થ ખરીદ સંસ્થા છે.
ઉપરના પૈકી કયા વિધાન સત્ય છે.
#24. પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ?
#25. ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ?
#26. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત……… વર્ષમાં થઇ હતી.
#27. દેશમાં કયા વર્ષ પછી થયેલા કૃષિ વિકાસને ‘હરિયાળી ક્રાંતિ’ નામ આપવામાં આવ્યું?
#28. ”હરિતક્રાંતિ” કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ?
#29. એગ્માર્કનેટ શું છે ?
#30. ‘’ઓ૫રેશન ફલડ’’ કાર્યક્રમ કઇ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે?
#31. ખેત પેદાશ આઘારિત ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે વપરાતું ચિન્હ.
#32. નીચેના પૈકી કયો ભારતમાં વાણિજ્યિક પાક (commercial crop) છે ?
#33. શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ (Fair And Remunerative Price)(FRP) કોણ મંજૂર કરે છે ?
#34. જાહેર ખેડૂતો તેમની જમીન, શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટિના નિર્દેશન હેઠળ સંયુકત રીતે કામ કરે છે તથા તેમના નફાને તેમની વચ્ચે તેમણે ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલા વેતનના પ્રમાણમાં વહેંચે છે તેવી ખેતીને શું કહે છે ?
#35. ભારતીય અર્થવ્યવસ્થાના કયાં ક્ષેત્ર દ્વારા સૌથી વઘુ રોજગારી પૂરી પાડવામાં આવે છે કે જેનો આર્થિક વિકાસમાં ફાળો (GDP) અન્ય ક્ષેત્રની સાપેક્ષમાં ઓછો છે ?
#36. વર્ષ 1982માં કઇ બેંકની સ્થાપના દેશમાં માત્ર ખેતીક્ષેત્રમાં ઘિરાણ અને અન્ય સેવા માટે કરવામાં આવી હતી?
#37. ભારતમાં ઉદ્યોગોને કયું ક્ષેત્ર કાચો માલ પૂરો પાડે છે ?
#38. આદિમ નિર્વાહ કૃષિમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?
#39. નીચેના પૈકી કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચે ઉત્પાદકતા જેાવા મળે છે ?
#40. નીચેના પૈકી કઇ કૃષિ એ વાણિજય કૃષિનો ભાગ છે ?
#41. કઇ કૃષિમાં કૃષિની આડપેદાશો અને પશુઓના મળમૂત્રમાંથી બનતા ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે ?
#42. કયા કમિશન દ્વારા કૃષિ ખેત ઉત્પાદન માટે ન્યુનતમ સમર્થન મૂલ્ય (MSP) અને શેરડી ઉત્પાદન માટે FRP ની ભલામણ કરવામાં આવી હતી ?
#43. વિશ્વના હરીયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ જાણીતું છે ?
#44. પ્રઘાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ કોના દ્વારા માઇક્રો ઇરિગેશન ફંડ (MIF) ની સ્થાપના કરવામાં આવી છે ?
#45. ભારત સરકાર દ્વારા કૃષિ પેદાશના નિકાસને પ્રોત્સાહન આપવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ?
Results
GPSC Primary Sector MCQs
ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સંરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી ?
- અખિલેશ રંજન સમિતિ
- અરવિંદ મોદી સમિતિ
- અશોક દલવાઈ સમિતિ
- રમેશ ચંદ સમિતિ
ભારત સરકારની e-NAM યોજના એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
- કૃષિ
- બિન એશ્મિગત ઇંઘણ
- ખનીજો
- ઈલેકટ્રોનીક સામાન
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે
1. તે એક રાષ્ટ્ર – એક યોજનાના સિધ્ધાંત પર આધારિત છે.
2. આ યોજનાએ દેશના કુલ પાક વિસ્તારના વીમા કવરેજને 23% થી વધારીને 90% કરી છે,
3. આ યોજના વિસ્તાર અભિગમના આધારે લાગુ કરવામાં આવી રહી છે.
- 1, 2 અને 3
- ફક્ત 2 અને 3
- ફકત 1 અને 3
- ફક્ત 1 અને 2
સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (GPSC Primary Sector MCQs)
1. આનો અમલ રાજ્ય સરકારો દ્વારા માટીના નમૂનાના સંગ્રહ દ્વારા કરવામાં આવે છે.
2. ખેડૂતોને આપવામાં આવેલા કાર્ડમાં 12 પરિમાણોની વિગતો દર્શાવવામાં આવી છે?
3. પ્રથમ ચક્ર 2015 થી 2017 દરમિયાન અને બીજું ચક્ર 2017 થી 2019 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
4. આ કાર્ડ્સમાં ત્રણ મેક્રો ન્યુટ્રીઅન્ટ્- N.P અને K છે.
- 1, 2, 3 અને 4
- ફકત 2, 3 અને 4
- ફકત 1, 2 અને 3
- ફકત 1 અને 4
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે,
2. આ વીમા કવચ જંતુઓના હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
૩. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.
- 1, 2 અને 4
- માત્ર 1 અને 3
- માત્ર 1
- માત્ર 2 અને 3
e-NAM બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
- તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેકટ્રોનીક વેપાર પોર્ટલ છે.
- e-NAM ના અમલીકરણ માટે NABARD ‘લીડ એજન્સી (lend agency)’ છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
જમીન સ્વાસ્થ્ય કાર્ડ (Soil Health Card) યોજના વર્ષ………. માં દાખલ કરવામાં આવી
- 2016
- 2015
- 2017
- 2014
રાષ્ટ્રમાં ખેતીના ક્ષેત્રમાં સંશોધન અને તે અંગેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે ?
- સ્ટેટ ટ્રેડીંગ કોર્પોરેશન (STC)
- રીજીયોનલ રૂરલ બેન્ક (RRB)
- નાબાર્ડ
- નેશનલ કાઉન્સીલ ઓફ અગ્રીકલ્ચર રીસર્ચ (ICAR)
ડેરી આર્થિક પ્રવૃત્તિના કયા ક્ષેત્ર હેઠળ આવે છે ?
- પ્રાથમિક ક્ષેત્ર
- ગૌણ ક્ષેત્ર
- તૃતીય ક્ષેત્ર
- ચતુર્થ ક્ષેત્ર
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના‘ અંતર્ગત બાગાયત/વ્યાપારિક પાકો માટે મહત્તમ પ્રિમિયમના કેટલાક ટકા ખેડૂતોએ ચૂકવવાના હોય છે?
- 5%
- 3%
- 2.5%
- 1.5%
નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
- ભારતમાં કિસાન ક્રેડીટ કાર્ડ યોજના આર. વી. ગુપ્તા સમિતિની ભલામણોને આધારે શરૂ કરવામાં આવી હતી.
- કિસાન વિકાસપત્ર 2011 માં શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણોને આધારે બંધ કરવામાં આવ્યાં હતા.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચા છે ? (GPSC Primary Sector MCQs)
1. લાભાર્થીઓ બે હેકટર સુધી જમીન ધરાવતા ભારતના છે.
2. નાણાકીય સહાય વાર્ષિક રૂા.6,000 સુધી મર્યાદિત છે.
3. ચૂકવણી ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ છે.
4. રકમ બે સરખા હપ્તાઓમાં આપવામાં આવે છે.
- ફકત 1, 2 અને 4
- ફકત 1, 2 અને 3
- 1, 2 અને 3
- ફકત 1 અને 3
‘કિસાન ક્રેડિટ કાર્ડ યોજના’ હેઠળ નીચેનામાંથી કયા હેતુઓ માટે ખેડૂતોને ટૂંકાગાળાની લોન સહાય પૂરી પાડવામાં આવે છે? (GPSC Primary Sector MCQs)
(1) ખેતીની સંપત્તિની જાળવણી માટે
(2) કમ્બાઈન હાર્વેસ્ટિંગ મશીન, ટ્રેકટર અને મીની ટ્રકની ખરીદી માટે
(3) ખેડૂત પરિવારોને વપરાશ જરૂરિયાતો માટે
(4) લણણી પછીના ખર્ચ માટે
(5) પોતાના પરિવાર માટે ઘરનું બાંધકામ અને ગામડામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી કરવા માટે.
નીચે આપેલા કોડ (Code) નો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
- ફકત 1 અને 2 અને 5
- ફકત 1, 3 અને 4
- ફકત 2, 3, 4 અને 5
- 1, 2, 3, 4 અને 5 તમામ
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Primary Sector MCQs)
1. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Food Corporation of India) ભારતમાં અનાજ ઉત્પાદનની પ્રાપ્તિ, વિતરણ અને સંગ્રહ માટે જવાબદાર સંસ્થા છે.
2. ભારતમાં શેરડીના વાજબી અને લાભપ્રદ ભાવ કૃષિ લાગત અને મૂલ્ય આયોગ મંજૂર કરે છે.
3. ભારતમાં કૃષિ ઉત્પાદનના બજારનું નિયંત્રણ રાજ્યો ઘડવામાં આવેલાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ દ્વારા કરવામાં આવે છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું?
- ચિલી
- યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા
- બ્રાઝિલ
- મેકિસકો
Zero Budget Natural Farming નો ખ્યાલ કોણે આપ્યો ?
- અશોક ગુલાટી
- એમ.એસ. સ્વામીનાથન
- રમેશ ચંદ
- સુભાષ પાલેકર
PM JI-VAN (પ્રધાનમંત્રી જૈવ ઈંધણ–વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ) યોજનાના નીચેના પૈકી કયા ઉદ્દેશ્યો છે? (GPSC Primary Sector MCQs)
1. ખેડૂતોને તેમના અન્યથા બાકી વધેલાં કૃષિ-કચરા માટે વળતરયુકત આવક પૂરી પાડવી.
2. ગ્રામીણ અને શહેરી રોજગારીની તકો ઉભી કરવી.
3. જૈવમાત્રા (બાયોમાસ)/બાકી વધેલ કૃષિ-કચરાને સળગાવવાથી થતા પર્યાવરણની ચિંતાઓનું નિવારણ કરવું.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- 1, 2 અને 3
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે ?
- થોમસ માઘુસ
- સેસીલ સલમા
- નોરમાન બોરલોગ
- વીલીયમ એસ.ગોડ
સરકાર દ્વારા બીજી હિરત ક્રાંતિની શરૂઆત કેમ કરવામાં આવી ?
- ટકાઉ અભિગમ સાથે કૃષિ ઉત્પાદનને વેગ આપવા
- આર્થિક વિકાસને વેગ આપવા
- તૃતિયક ક્ષેત્રના યોગદાનને વધારવા
- ટકાઉ અભિગમ સાથે ઔદ્યોગિક ઉત્પાદનને વેગ આપવા
ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે અને ભારતમાં “હરિત ક્રાંતિના પિતા” તરીકે કોને ઓળખવામાં આવે છે?
- શ્રી એમ. એસ. સ્વામીનાથન
- શ્રી વિશાલ તિવારી
- શ્રી દુર્ગેશ પટેલ
- ડો. વર્ગીસ કુરિયન
ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?
- 1997
- 1998
- 1999
- 2000
લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Prices) (MSPs)ની ભલામણ કરતી વખતે કૃષિ પડતર અને કિંમત આયોગ(Commission For Agricultural Costs And Prices)(CACP) નીચેના પરિબળો ધ્યાનમાં લે છે.
1. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવ વલણો
2. પેદાશના ગ્રાહકો પર MSP ની સંભવિત અસરો
3. ઉત્પાદન ખર્ચ કરતાં લઘુત્તમ 30 પ્રતિશતનું માર્જીન
4. આંતર પાક ભાવ સમાનતા
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
- 1, 2, 3
- 1, 3, 4
- 1,2,4
- 1, 2, 3, 4
National Agricultural Cooperative Marketing Federation of India Ltd (NAFED)(ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટીંગ સંઘ લિમીટેડ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ભારતમાં કૃષિ ઉપજના માર્કેટીંગ માટેની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.
2. તે કૃષિ મંત્રલાય હેઠળ કાર્યરત છે.
3. તે કઠોળ ખરીદીની મધ્યસ્થ ખરીદ સંસ્થા છે.
ઉપરના પૈકી કયા વિધાન સત્ય છે.
- 1, 2
- 1, 3
- 1, 2, 3
- 2, 3
પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ?
- કઠોળ
- તેલીબીયાં
- ઘઉં
- શાકભાજી
ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે ‘સદાબહાર ક્રાંતિ‘ શબ્દનો ઉપયોગ કરેલ છે ?
- નોર્મન બોલોંગ
- એમ.એસ. સ્વામિનાથન
- રાજકૃષ્ણ
- આર.કે.વી. રાવ
ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત……… વર્ષમાં થઇ હતી.
- 1958-59
- 1966-67
- 1973-74
- 1990-91
દેશમાં કયા વર્ષ પછી થયેલા કૃષિ વિકાસને ‘હરિયાળી ક્રાંતિ’ નામ આપવામાં આવ્યું?
- 1960
- 1968
- 1970
- 1972
”હરિતક્રાંતિ” કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ?
- દ્વિતીય
- તૃતીય
- ચોથી
- પાંચમી
એગ્માર્કનેટ શું છે?
- કેન્દ્ર સરકારનો નમૂનારૂપ કાયદો
- ખેત પેદાશોના વેચાણ માટેનું બજાર
- ખાનગીજાહેર ભાગીદારીનું ઉદાહરણ
- ખેત પેદાશોનાં બજારોની માહિતીનું એકત્રીકરણ કરવાનું નેટવર્ક
‘’ઓ૫રેશન ફલડ’’ કાર્યક્રમ કઇ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે?
- દૂઘ ઉત્પાદન
- તેલીબિયાં ઉત્પાદન
- કપાસ ઉત્પાદન
- કઠોળ ઉત્પાદન
ખેત પેદાશ આઘારિત ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે વપરાતું ચિન્હ.
- AGMARK
- HALIMARK
- ISI
- ISO
નીચેના પૈકી કયો ભારતમાં વાણિજ્યિક પાક (commercial crop) છે ?
- સરસવ
- તમાકું
- શણ
- ઉપરોકત તમામ
શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ (Fair And Remunerative Price)(FRP) કોણ મંજૂર કરે છે ?
- આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ
- કૃષિ ખૃચ અને કિંમતોનું આયોગ
- માર્કેટીંગ અને નિરીક્ષક નિર્દેશાલય, કૃષિ મંત્રાલય
- ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ
જાહેર ખેડૂતો તેમની જમીન, શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટિના નિર્દેશન હેઠળ સંયુકત રીતે કામ કરે છે તથા તેમના નફાને તેમની વચ્ચે તેમણે ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલા વેતનના પ્રમાણમાં વહેંચે છે તેવી ખેતીને શું કહે છે?
- સહકારી ખેતી (Co-operative farming)
- સામૂહિક ખેતી (Collective farming)
- મૂડીવાદી ખેતી (Capitalist farming)
- ખેડૂત ખેતી (Peasant farming)
ભારતીય અર્થવ્યવસ્થાના કયાં ક્ષેત્ર દ્વારા સૌથી વઘુ રોજગારી પૂરી પાડવામાં આવે છે કે જેનો આર્થિક વિકાસમાં ફાળો અન્ય ક્ષેત્રની સાપેક્ષમાં ઓછો છે?
- પ્રાથમિક ક્ષેત્ર
- દ્વિતીય ક્ષેત્ર
- તૃતીય ક્ષેત્ર
- ચતુર્થ ક્ષેત્ર
વર્ષ 1982માં કઇ બેંકની સ્થાપના દેશમાં માત્ર ખેતીક્ષેત્રમાં ઘિરાણ અને અન્ય સેવા માટે કરવામાં આવી હતી?
- NABARD
- પ્રાદેશિક ગ્રામીણ બેંક
- IDBI
- જમીન વિકાસ બેંક
ભારતમાં ઉદ્યોગોને કયું ક્ષેત્ર કાચો માલ પૂરો પાડે છે ?
- કૃષિ
- સેવા
- પશુપાલન
- આપેલ પૈકી એકપણ નહીં
આદિમ નિર્વાહ કૃષિમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?
- જૈવિક કૃષિ
- ચલવાસી પશુપાલન
- સ્થાળાંતરિત કૃષિ
- (B) અને (C) બંને
નીચેના પૈકી કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચે ઉત્પાદકતા જેાવા મળે છે ?
- યાંત્રિકીકરણનો અભાવ
- સ્થાયી સિંચાઇનો અભાવ
- પરંપરાગત ખેતી
- આપેલ તમામ
નીચેના પૈકી કઇ કૃષિ એ વાણિજય કૃષિનો ભાગ છે ?
- મિશ્ર કૃષિ
- બાગાયતી ખેતી
- (A) અને (B) બંને
- સઘન કૃષિ
કઇ કૃષિમાં કૃષિની આડપેદાશો અને પશુઓના મળમૂત્રમાંથી બનતા ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે?
- સૂકી કૃષિ
- જૈવિક ખેતી
- વાણિજય કૃષિ
- સીડીદાર કૃષિ
કયા કમિશન દ્વારા કૃષિ ખેત ઉત્પાદન માટે ન્યુનતમ સમર્થન મૂલ્ય (MSP) અને શેરડી ઉત્પાદન માટે FRP ની ભલામણ કરવામાં આવી હતી ?
- કૃષિ ખર્ચ તથા મૂલ્ય આયોગ (CACP)
- ભંડારી સમિટિ
- ઘાનુકા સમિટિ
- ભાનુપ્રતાપસિંહ સમિટિ
વિશ્વના હરીયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ જાણીતું છે ?
- એમ.એસ.સ્વામીનાથન
- ડો. વર્ગીશ કુરિયન
- નોરમન બોરલોગ
- (A) અને (C) બંને
પ્રઘાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ કોના દ્વારા માઇક્રો ઇરિગેશન ફંડ (MIF) ની સ્થાપના કરવામાં આવી છે ?
- NABARD
- RBI
- નાણાંમંત્રાલય
- કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય
ભારત સરકાર દ્વારા કૃષિ પેદાશના નિકાસને પ્રોત્સાહન આપવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?
- TRIFED
- APEDA
- FCO
- FSSAI




