GPSC Poverty, unemployment and the rural economy MCQs (ગરીબી, બેરોજગારી અને ગ્રામીણ અર્થતંત્ર) | Economy GCERT MCQs

GPSC Poverty, unemployment and the rural economy MCQs (GCERT Economy MCQs)

Attempt the Quiz to Check Your Answers | GPSC Poverty, unemployment and the rural economy MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Poverty, unemployment and the rural economy MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ગરીબી, બેરોજગારી અને ગ્રામિણ અર્થવ્યવસ્થાથી સંબંધિત મુખ્ય ધારણાઓ, તેમની કારણસર ઉભી થતી સમસ્યાઓ, સરકારની નીતિઓ અને વિકાસ પર પડતા પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર અને સમાજ વિકાસ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ગ્રામિણ અર્થતંત્ર, ગરીબી અને બેરોજગારીની મૂળભૂત બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. બહુપરિમાણીય ગરીબી સૂચકાંકના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
ગરીબીનું પરિણામ સૂચકાંકો
1. શિક્ષણ શાળાના વર્ષો, શાળામાં હાજરી
2. આરોગ્ય માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય દર
3. જીવન ધોરણ પીવાનું પાણી, રહેઠાણ, રસોઈ બળતણ, અસ્કયામતો

#2. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? સમિતિઓ અંદાજિત ગરીબી 1. ડી.ટી.લાકડાવાલા સમિતિ – 54.9%
2. સુરેશ તેંડુલકર સમિતિ – 37.2%
3. રંગરાજન સમિતિ – 29.5%

#3. જો સરકાર આર્થિક અસમાનતાને દૂર કરવા માંગતી હોય તો નીચેના પૈકી કઈ પુનઃવિવતરણ નીતિ/નિતીઓ અપનાવશે નહી?
1. સબસિડીને તર્ક સંગત બનાવવી.
2. પ્રગતિશીલ કર નીતિઓ
3. પ્રતિગામી ખર્ચાઓ

#4. NSSOની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી ?

#5. ભારત…………… ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે.

#6. બેરોજગારીના મુખ્યત્વે કયા પ્રકાર છે ?
1. સંપૂર્ણ બેરોજગારી
2. અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી
3. ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી
4. સ્વ સ્વીકૃત બેરોજગારી

#7. બહુ-પરિણામીય ગરીબી સૂચકાંક —Multi-dimensional Index) ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

#8. ગરીબી રેખાને વ્યાખ્યાયિત કરવા માટેના માપદંડ મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત છે ?

#9. વિવિધ સમિતિઓ દ્વારા ભારતમાં ગરીબી રેખા હેઠળની (BPL) વસ્તીના આપવામાં આવેલ આંકડાઓ બાબતે જોડકાં જોડો. સમિતિ (બીપીએલ વસ્તી)
(a) તેંડુલકર સમિતિ (1) 50%
(b) એન.સી. સકસેના સમિતિ (2) 77%
(c) અર્જુન સેન ગુપ્તા સમિતિ (3) 37%

#10. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) ગરીબી એ બે ભાગમાં વિભાજીત કરી શકાય નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી
(2) 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 52% વસ્તી એ ગરીબી રેખાથી નીચે હતી.
(3) ગરીબીને એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે શહેરી ગરીબ કે જે દિવસની 2400 કેલરી મેળવવા માટે અસમર્થ હોય તથા ગ્રામીણ ગરીબ એ દિવસની 2100 કેલરી મેળવવા માટે અસમર્થ હોય.
(4) ઝડપથી વધી રહેલી વસ્તી એ ગરીબી વધવાનું મુખ્ય કારણ છે.

#11. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ?
(i) માળખાકીય બેરોજગારી- ઔદ્યોગિક પ્રક્રિયામાં ઓટોમેશનને કારણે મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે.
(ii) પ્રચ્છન્ન (disguised) બેરોજગારી સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે.
(iii) વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં -વધારાને કારણે રાષ્ટ્રની આવકમાં વધારો ભાવમાં

#12. ભારતમાં ગરીબી રેખાથી નીચેના પરિવારો માટે નીચેનામાંથી કયા ક્ષેત્રોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (PMUY) હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
1 આરોગ્ય
2 પોષણ
3 LPG કનેકશન (જોડાણ)
4 વિજળી

#13. કયા કાર્યક્રમનો હેતુ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રસોઈ બળતણ આપીને તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો છે ?

#14. બેરોજગારી નાબૂદ કરવા ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી ?

#15. સી. રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલના કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

#16. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

#17. નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

#18. એક જૂથની આવક બીજા જૂથની આવક કરતાં ઓછી હોય ત્યારે તેને શું કહેવાય ?

#19. ગરીબી રેખા એટલે……………….

#20. સી. રંગરાજન સમિતિના 2013ના અહેવાલ મુજબ ભારતમાં કેટલા ટકા લોકો ગરીબ છે ?

#21. કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

#22. ‘કમ્પ્યૂટર આવવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને’ આને 2 કયા પ્રકારની બેરોજગારી કહેવાય?

#23. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે?

#24. ઓછામાં ઓછું કયું શિક્ષણ મેળવ્યું હોય અને વ્યકિત બેરોજગાર હોય, તો તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

#25. ચક્રિય બેકારી શાને લીધે ઉભી થાય છે ?

#26. ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિમાણ ધરાવતી સમસ્યા છે?

#27. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

#28. ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે?

#29. જરૂરિયાત કરતાં વધુ વ્યકિતઓ કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે?

#30. પ્રચ્છન્ન બેરોજગારીના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ વધારે યોગ્ય છે ?

#31. ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

#32. શહેરી ક્ષેત્રમાં ‘ગરીબી રેખા’ માપવા માટે સરેરાશ કેટલી કેલરી ઓછામાં ઓછી પ્રતિદિન પ્રતિવ્યકિત માટે નિર્ધારિત કરવામાં આવી છે?

#33. વર્ષ 2015માં વિશ્વ બેંક દ્વારા કેટલા ડોલરથી ઓછી દૈનિક આવકને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીરેખા તરીકે નિર્ધારિત કરી હતી?

#34. ભારત સરકારે ‘SHG-બેંક લિન્કેજ પ્રોગ્રામ’ કયારે શરૂ કર્યો હતો?

#35. નીચેનામાંથી કયાં ક્ષેત્રમાં છૂપાયેલી બેરોજગારી જોવા મળે છે.

#36. નીચેનામાંથી કોણ એક બેરોજગારી માટે ? ઉત્તરદાયક ન

#37. નવી ટેકનોલોજીને લીધે થતી બેરોજગારી કેવી કહેવાય છે?

#38. ઘર્ષણજન્ય બેકારી કોને કહે છે?

#39. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાર્યક્રમ નાં અંતર્ગત એક વર્ષમાં કેટલા દિવસની રોજગાર ગેરન્ટી આપવામાં આવી છે?

#40. નીચેનામાંથી કઈ સમિતિ ગરીબી સંબંધિત સમિતિ નથી ?

#41. સી. રંગરાજન સમિતિએ શાને આધારે ગણીને ગરીબીનું પ્રમાણ જણાવ્યું છે?

Previous
Finish

Results

GPSC Poverty unemployment and the rural economy MCQs

બહુપરિમાણીય ગરીબી સૂચકાંકના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

ગરીબીનું પરિણામ           સૂચકાંકો
1. શિક્ષણ                         શાળાના વર્ષો, શાળામાં હાજરી
2. આરોગ્ય                        માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય દર
3. જીવન ધોરણ               પીવાનું પાણી, રહેઠાણ, રસોઈ
બળતણ, અસ્કયામતો

  1. 1, 2 અને 3    
  2. ફકત 1 અને 2
  3. ફકત 2 અને 3    
  4. ફકત 1 અને 3

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

સમિતિઓ અંદાજિત ગરીબી

1. ડી.ટી.લાકડાવાલા સમિતિ      – 54.9%

2. સુરેશ તેંડુલકર સમિતિ           – 37.2%

3. રંગરાજન સમિતિ                    – 29.5%

  1. 1, 2 અને 3    
  2. ફકત 2 અને 3
  3. ફકત 1 અને 3
  4. ફકત 1 અને 2

જો સરકાર આર્થિક અસમાનતાને દૂર કરવા માંગતી હોય તો નીચેના પૈકી કઈ પુનઃવિવતરણ નીતિ/નિતીઓ અપનાવશે નહી? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

1. સબસિડીને તર્ક સંગત બનાવવી.

2. પ્રગતિશીલ કર નીતિઓ

3. પ્રતિગામી ખર્ચાઓ

  1. ફકત 1 અને 2
  2. ફકત 2 અને 3
  3. ફકત 1 અને 3
  4. ફકત 3

NSSOની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી ?

  1. સામાન્ય સ્થિતિ બેરોજગારી
  2. બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ
  3. બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ
  4. બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ          

ભારત…………… ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે.

  1. નિરપેક્ષ   
  2. સાપેક્ષ
  3. પરિસ્થિતિજન્ય
  4. ઉપરોકત પૈકી કોઈ નહીં

બેરોજગારીના મુખ્યત્વે કયા પ્રકાર છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

1. સંપૂર્ણ બેરોજગારી

2. અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી

3. ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી

4. સ્વ સ્વીકૃત બેરોજગારી

  1. 1, 2 અને 4    
  2. 1, 2 અને 3
  3. 2, 3 અને 4   
  4. 1, 2, 3 અને 4

બહુ-પરિણામીય ગરીબી સૂચકાંક Multi-dimensional Index) ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

  1. વીજળીની ઉપલબ્ધતા
  2. ટેલિફોનની ઉપલબ્ધતા
  3. માતૃ મૃત્યુ દર
  4. ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા

ગરીબી રેખાને વ્યાખ્યાયિત કરવા માટેના માપદંડ મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત છે ?

  1. જીવન જીવવાની અને આવાસની સ્થિતિ
  2. રોજગારના પ્રકાર અને માપદંડ
  3. માલ સામાન અને સંલગ્ન સંસાધનોના સંપાદન માટે જરૂરી ખર્ચ
  4. સાક્ષરતા સ્તર

વિવિધ સમિતિઓ દ્વારા ભારતમાં ગરીબી રેખા હેઠળની (BPL) વસ્તીના આપવામાં આવેલ આંકડાઓ બાબતે જોડકાં જોડો. (GPSC Poverty unemployment and the rural economy MCQs)

      સમિતિ                                              (બીપીએલ વસ્તી)
(a) તેંડુલકર સમિતિ                    (1) 50%

(b) એન.સી. સકસેના સમિતિ        (2) 77%

(c) અર્જુન સેન ગુપ્તા સમિતિ         (3) 37%

  1. a–3, b−1, c–2
  2. a−1, b–2, c–3
  3. a–2, b–3, c−1
  4. a–2, b−1, c–3

 નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

(1) ગરીબી એ બે ભાગમાં વિભાજીત કરી શકાય નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી

(2) 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 52% વસ્તી એ ગરીબી રેખાથી નીચે હતી.

(3) ગરીબીને એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે શહેરી ગરીબ કે જે દિવસની 2400 કેલરી મેળવવા માટે અસમર્થ હોય તથા ગ્રામીણ ગરીબ એ દિવસની 2100 કેલરી મેળવવા માટે અસમર્થ હોય.

(4) ઝડપથી વધી રહેલી વસ્તી એ ગરીબી વધવાનું મુખ્ય કારણ છે.

  1. માત્ર 1, 2 અને 3                    
  2. માત્ર 1 અને 2
  3. માત્ર 1 અને 4                       
  4. 1,2,3 અને 4

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

(i) માળખાકીય બેરોજગારી- ઔદ્યોગિક પ્રક્રિયામાં ઓટોમેશનને કારણે મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે.

(ii) પ્રચ્છન્ન (disguised) બેરોજગારી સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. મજૂરની

(iii) વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં -વધારાને કારણે રાષ્ટ્રની આવકમાં વધારો ભાવમાં

  1. i, ii, અને iii                            
  2. ફકત ii અને iii
  3. ફકત i અને iii                        
  4. ફકત i અને ii

ભારતમાં ગરીબી રેખાથી નીચેના પરિવારો માટે નીચેનામાંથી કયા ક્ષેત્રોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (PMUY) હેઠળ આવરી લેવામાં આવ્યા છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

1 આરોગ્ય

2 પોષણ

3 LPG કનેકશન (જોડાણ)

4 વિજળી

  1. માત્ર 1 અને 2                         
  2. માત્ર 3 અને 4
  3. માત્ર 3                    
  4. 1, 2, 3 અને 4

કયા કાર્યક્રમનો હેતુ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રસોઈ બળતણ આપીને તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો છે ?

  1. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
  2. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
  3. સુકન્યા સમૃદ્ધિ યોજના
  4. પ્રધાનમંત્રી જનધન યોજના

બેરોજગારી નાબૂદ કરવા ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી ?

  1. આઈ.આર.ડી.પી                   
  2. એન.આર.ઈ.પી.
  3. MGNREGA                         
  4. ઉપરોકત તમામ

સી. રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલના કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

  1. 1407                                     
  2. 972
  3. 1078                                    
  4. 831

સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

  1. માનવ ગરીબી સૂચકાંક
  2. સામાજીક ગરીબીનો સૂચકાંક
  3. માનવ વિકાસ સૂચકાંક
  4. બહુપરીમાણીય ગરીબી

નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? (GPSC Poverty unemployment and the rural economy MCQs)

  1. અભાવની                             
  2. નિભાવની
  3. સમભાવની                           
  4. (B) અને (C) બન્ને

એક જૂથની આવક બીજા જૂથની આવક કરતાં ઓછી હોય ત્યારે તેને શું કહેવાય ?

  1. નિરપેક્ષ ગરીબ                    
  2. સાપેક્ષ ગરીબ
  3. અત્યંત ગરીબ
  4. (A) અને (B) બન્ને

ગરીબી રેખા એટલે……………….

  1. સાપેક્ષ અસમાનતા
  2. નિરપેક્ષ અસમાનતા
  3. આવકની સપાટી મહત્તમ
  4. ખર્ચની સપાટી મહત્તમ

સી. રંગરાજન સમિતિના 2013ના અહેવાલ મુજબ ભારતમાં કેટલા ટકા લોકો ગરીબ છે ?

  1. 29.6%                                
  2. 30.2%
  3. 35.4%                                  
  4. 42.7%

કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

  1. ચક્રીય બેરોજગારી 
  2. મોસમી બેરોજગારી
  3. ઘર્ષણજન્ય બેરોજગારી        
  4. પ્રચ્છન્ન બેરોજગારી

‘કમ્પ્યૂટર આવવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને’ આને 2 કયા પ્રકારની બેરોજગારી કહેવાય?

  1. મોસમી બેરોજગારી
  2. પ્રચ્છન્ન બેરોજગારી
  3. ઘર્ષણજન્ય બેરોજગારી      
  4. સ્વૈચ્છિક બેરોજગારી

અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે?

  1. ઘર્ષણજન્ય                           
  2. પ્રચ્છન્ન
  3. ચક્રીય                                   
  4. મોસમી

ઓછામાં ઓછું કયું શિક્ષણ મેળવ્યું હોય અને વ્યકિત બેરોજગાર હોય, તો તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

  1. માધ્યમિક                             
  2. K.G.I.
  3. પ્રાથમિક                
  4. ગ્રેજ્યુએટ

ચક્રિય બેકારી શાને લીધે ઉભી થાય છે ?

  1. પુરવઠાનો અતિરેક
  2. અસરકારક માંગનો અભાવ
  3. માંગનો અભાવ
  4. ઉપરોકત તમામ

ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિમાણ ધરાવતી સમસ્યા છે?

  1. આર્થિક અને સામાજીક      
  2. આર્થિક અને રાજકીય
  3. શૈક્ષણિક અને સામાજીક     
  4. રાજકીય અને શૈક્ષણિક

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

  1. શિક્ષિત યુવાનો                     
  2. અશિક્ષિત યુવાનો
  3. વેપારીઓ               
  4. કારીગરો

ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે?

  1. શૈક્ષણિક               
  2. રાજકીય
  3. માળખાગત                          
  4. અંધશ્રદ્ધા

જરૂરિયાત કરતાં વધુ વ્યકિતઓ કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે?

  1. ચક્રીય                                   
  2. મોસમી
  3. શિક્ષિત                                 
  4. પ્રચ્છન્ન

પ્રચ્છન્ન બેરોજગારીના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ વધારે યોગ્ય છે ?

  1. ફકત પ્રચ્છન્ન બેરોજગારીને છૂપી છૂપી બેરોજગારી પણ કહેવાય છે.
  2. ફક્ત પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે.
  3. અહીં દર્શાવેલ તમામ
  4. ફકત પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.

ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

  1. સાક્ષરતા દર જાણવા
  2. શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
  3. આવકનું વિતરણ જાણવા
  4. ગરીબીનું પ્રમાણ જાણવા

શહેરી ક્ષેત્રમાં ‘ગરીબી રેખા’ માપવા માટે સરેરાશ કેટલી કેલરી ઓછામાં ઓછી પ્રતિદિન પ્રતિવ્યકિત માટે નિર્ધારિત કરવામાં આવી છે?

  1. 2100                                  
  2. 2200
  3. 2400                                  
  4. 2700

વર્ષ 2015માં વિશ્વ બેંક દ્વારા કેટલા ડોલરથી ઓછી દૈનિક આવકને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીરેખા તરીકે નિર્ધારિત કરી હતી?

  1. 100 ડોલર                            
  2. 5 ડોલર
  3. 4.5 ડોલર              
  4. 1.90 ડોલર

ભારત સરકારે ‘SHG-બેંક લિન્કેજ પ્રોગ્રામ’ કયારે શરૂ કર્યો હતો?

  1. 1990                                    
  2. 1991
  3. 1992                                    
  4. 1993

નીચેનામાંથી કયાં ક્ષેત્રમાં છૂપાયેલી બેરોજગારી જોવા મળે છે.

  1. તૃતીય ક્ષેત્ર                            
  2. દ્વિતીય ક્ષેત્ર
  3. પ્રાથમિક ક્ષેત્ર                        
  4. એકપણ નહીં

નીચેનામાંથી કોણ એક બેરોજગારી માટે ? ઉત્તરદાયક ન

  1. તીવ્ર વસતી વૃદ્ધિ
  2. કૌશલનો અભાવ
  3. પ્રતિ વ્યકિત આવકમાં વૃદ્ધિ
  4. વસતી નિયંત્રણનો અભાવ

નવી ટેકનોલોજીને લીધે થતી બેરોજગારી કેવી કહેવાય છે?

  1. માળખાગત બેરોજગારી
  2. ઘર્ષણજન્ય બેરોજગારી
  3. ચક્રીય બેરોજગારી
  4. પ્રચ્છન્ન બેરોજગારી

ઘર્ષણજન્ય બેકારી કોને કહે છે?

  1. લોકો જૂની નોકરી છોડે અને નવી નોકરીની શોધમાં હોય ત્યારે જે બેકારી હોય તે
  2. લોકો ભણતર પૂરું કરીને પ્રથમ વખત નોકરી શોધતા હોય ત્યારે જે બેકારી હોય તે
  3. a અને b બંને
  4. a અને b માંથી એકેય નહિ.

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાર્યક્રમ નાં અંતર્ગત એક વર્ષમાં કેટલા દિવસની રોજગાર ગેરન્ટી આપવામાં આવી છે?

  1. 120                                       
  2. 100
  3. 180                                       
  4. 90

નીચેનામાંથી કઈ સમિતિ ગરીબી સંબંધિત સમિતિ નથી ?

  1. વાય. કે. અલઘ સમિતિ
  2. સી. રંગરાજન સમિતિ
  3. કસ્તરી રંજન સમિતિ
  4. અરવિંદ પનગઢિયા સમિતિ

સી. રંગરાજન સમિતિએ શાને આધારે ગણીને ગરીબીનું પ્રમાણ જણાવ્યું છે?

  1. માથાદીઠ માસિક આવક
  2. કૌટુંબિક વાર્ષિક આવક
  3. માથાદીઠ માસિક વપરાશી ખર્ચ
  4. કૌટુંબિક માસિક વપરાશી ખર્ચ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top