GPSC physical figures MCQs (ભૌતિક રાશીઓ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | physical figures GPSC MCQs
General Science GCERT MCQs – GPSC physical figures MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ પરમાણુ અને અણુના મૂળભૂત ખ્યાલો, તેમની રચના, ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે પરમાણુ અને અણુની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. કેલ્વિન ……………… નો એકમ છે.
#2. નીચે આપેલામાંથી કઇ મૂળભૂત રાશિ નથી ?
#3. પ્રકાશવર્ષ શાનો એકમ છે?
#4. 1 પ્રકાશ વર્ષ = ……. A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ)
#5. એક નોટીકલ માઈલ એટલે……મીટર
#6. 1 nm = ?
#7. 1 હેકટર બરાબર કેટલા અર થાય ?
#8. 100 હેકટર બરાબર કેટલા ચો. કિ.મી. થાય?
#9. 100 સેમી = કેટલા મીટર?
#10. એક હેકટર = …………. એકર.
#11. 1 મીટર …………………. સે.મી.
#12. 1 meter = ………… nm.
#13. પૃથ્વી અને સૂર્ય વચ્ચે ના સરેરાશ અંતરને કહે છે.
#14. આપેલ શબ્દોને અર્થપૂર્ણ શ્રેણીમાં ગોઠવવા આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધો.
(1) હેકટો (Hecto)
2. સેન્ટી (Centi)
(3) ડેકા (Dcca)
4. કિલો (Kilo)
(5) ડેસી (Deci)
#15. 10 પ્રકાશવર્ષ એટલે કેટલા કિમી?
#16. 1 ઘનમીટર એટલે કેટલા કિલોલીટર ?
#17. 1 A° …………….. m.
#18. પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે?
#19. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ …….છે..
#20. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે?
#21. 1 કિલોલિટર = …………………..લિટર
#22. 1 ટન = ……………………….કિ.ગ્રા.
#23. 1 મીટર = કેટલા ઈંચ ?
#24. 10 નેનોમીટર બરાબર કેટલા મીટર ?
#25. માપન માટેની FPS પધ્ધતિ (બ્રિટીશ પધ્ધતિ) માં નીચે પૈકી કયા મૂળભૂત એકમો હોય છે ?
#26. નીચેનામાંથી કયો એકમ અંતર માપવા માટેનો નથી?
#27. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ?
#28. 1 કિલોમીટર એટલે કેટલા માઈલ થાય?
#29. SI પદ્ધતિના પાયામાં એકમનો ઉપયોગ અને તેના માપની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે ?
1. લંબાઈનો એકમ – મીટર
2. વિદ્યુત પ્રવાહનો એકમ – એમ્પિયર
3. ઉષ્માગતિકીય તાપમાનનો એકમ – કેલ્વિન
4. પ્રદીપ્ત તીવ્રતાનો એકમ – કેન્ડેલા
#30. પ્રકાશવર્ષ એ…………….નું એકમ છે.
#31. The Sl unit of Pressure is દબાણ (પ્રેશર)નો S.I. યુનિટ જણાવો.
#32. The S.I. unit of power is
#33. The unit of energy in S. I. units is
#34. ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે?
#35. ફાઈનલ આન્સર કી મુજબ આ પ્રશ્નનો જવાબ વિકલ્પ B અને C બંને આપેલ છે.
1 TB =
#36. એક ફેઘમ = …………………
#37. નીચેના પૈકી સૌથી લાબું કયું છે ?
#38. પરમાણુંનું કદ કયા એકમમાં દર્શાવવામાં આવે છે?
#39. નીચેનામાંથી કઇ સદિશ રાશિ છે ?
#40. ખુબ જ નાના સમયગાળાને-અંતરાલોને ચોક્કસ પણે માપવા માટે શાનો ઉપયોગ થાય છે?
#41. સ્ક્રૂ ગેજનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
#42. SI એમ પદ્ઘતિમાં કેન્ડેલા કોનો એકમ છે?
#43. નીચેનામાંથી કયો એકમ કાર્યનો નથી ?
#44. હાલમાં દુનિયાના બઘા દેશોમાં કઇ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ઘતિનો ઉપયોગ થાય છે?
#45. 1 માઇક્રોમીટર ………………મીટર.
#46. નીચેનામાંથી કઇ મૂળભૂત રાશી નથી?
#47. ફ્રેન્ચ મેટ્રિક પદ્ઘિત MKSA ના એકમો પૈકી નીચેનામાંથી કયું ખોટું છે?
#48. SI પદ્ઘતિમાં સમતલકોણનો એકમ નીચેનામાંથી કયો છે?
#49. નીચેના પૈકી કઇ અદિશ રાશિ નથી ?
#50. એમ્પીયર …………. માપવાનો એકમ છે.
#51. યાદી-I ને યાદી-II સાથે જોડો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો.
યાદી-I યાદી-II
(રાશિ) (એકમ)
(a) આવૃત્તિ 1. કેલેરી
(b) ઘ્વનિ 2. હટ્ર્ઝ
(c) ઊર્જા 3. અર્ગ
(d) ઉષ્મા 4. ડેસિબલ
#52. નીચે આપેલ વિઘાન ઘ્યાનમાં લો.
(1) હોર્સપાવર એ પાવરનો SI એકમ છે.
(2) હોર્સપાવરમાં 748 વોટ હોય છે.
(3) હોર્સપાવરમાં માત્ર કાર્યને માપી શકાય છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે?
#53. યાદી-I ને યાદી-II સાથે જોડો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો. યાદી-I યાદી-II
(રાશિ) (એકમ)
(a) દબાણ 1. ડાઇન
(b) બળ 2. બાર
(c) વેગમાન 3. કિગ્રા-મી3
(d) ઘનતા 4. કિગ્રા-મી/સે
#54. પાર્સેક શેનો એકમ છે?
Results
GPSC physical figures MCQs
કેલ્વિન ……………… નો એકમ છે.
- દબાણ
- તાપમાન
- સ્તર
- પ્રવાહ
નીચે આપેલામાંથી કઇ મૂળભૂત રાશિ નથી ?
- લંબાઇ
- દળ
- ઘનતા
- તાપમાન
પ્રકાશવર્ષ શાનો એકમ છે?
- અંતર માપવાનો
- વર્ષ માપવાનો
- ઝડપ માપવાનો
- પ્રકાશ માપવાનો
1 પ્રકાશ વર્ષ = ……. A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) | GPSC physical figures MCQs
- 63000
- 5300
- 9412 × 1010
- ઉપરોકત પૈકી એકપણ નહીં
એક નોટીકલ માઈલ એટલે……મીટર
- 1852
- 1575
- 2000
- 2050
1 nm = ?
- 10-11 m
- 10-9 m
- 10-8 m
- 10-10 m
1 હેકટર બરાબર કેટલા અર થાય ?
- 10
- 100
- 1000
- 1
100 હેકટર બરાબર કેટલા ચો. કિ.મી. થાય?
- 1
- 10
- 100
- 1000
100 સેમી = કેટલા મીટર?
- 10 મીટર
- 1 મીટર
- 5 મીટર
- 2.5 મીટર
એક હેકટર = …………. એકર.
- 2.443
- 2.471
- 2.458
- 2.468
1 મીટર …………………. સે.મી.
- 100
- 10
- 7
- 1000
1 meter = ………… nm.
- 109
- 10(-9)
- 1010
- 10(-10)
પૃથ્વી અને સૂર્ય વચ્ચે ના સરેરાશ અંતરને કહે છે.
- 1 પાર્સેક
- 1 પ્રકાશવર્ષ
- 1 AU
- 1A
આપેલ શબ્દોને અર્થપૂર્ણ શ્રેણીમાં ગોઠવવા આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધો. | GPSC physical figures MCQs
(1) હેકટો (Hecto)
(2) સેન્ટી (Centi)
(3) ડેકા (Dcca)
(4) કિલો (Kilo)
(5) ડેસી (Deci)
- 1, 3, 4, 5, 2
- 1, 5, 3, 4, 2
- 2, 5, 3, 1, 4
- 5, 2, 1, 4, 3
10 પ્રકાશવર્ષ એટલે કેટલા કિમી?
- 4.5 × 1010 કિમી
- 9.46 × 1013 કિમી
- 6.3×109 કિમી
- 9.46 × 109 કિમી
1 ઘનમીટર એટલે કેટલા કિલોલીટર ?
- 10
- 100
- 1000
- 1
1 A° …………….. m.
- 10-9
- 10-6
- 10-10
- 10-8
પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે?
- પથલંબાઈ
- ઝડપ
- સ્થાનાંતર
- તાપમાન
પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ …….છે..
- મીલીગ્રામ
- કિલોગ્રામ
- ટન
- ગ્રામ
પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે?
- બ્યુરેટ
- ત્રાજવા
- વજનિયા
- સ્પ્રિંગ કાંટો
1 કિલોલિટર = …………………..લિટર
- 10000
- 10
- 100
- 1000
1 ટન = ……………………….કિ.ગ્રા.
- 100+
- 1,000
- 10,000
- 2,000
1 મીટર = કેટલા ઈંચ ?
- 39.37
- 30.37
- 36
- 38
10 નેનોમીટર બરાબર કેટલા મીટર ?
- 10-7
- 10-9
- 10-10
- 10-8
માપન માટેની FPS પધ્ધતિ (બ્રિટીશ પધ્ધતિ) માં નીચે પૈકી કયા મૂળભૂત એકમો હોય છે ?
- મીટર, કીલોગ્રામ,સેકન્ડ
- મીટર, કીલોગ્રામ, સેકન્ડ, એમ્પીઅર
- ફુટ, પાઉન્ડ, સેકન્ડ
- સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ
નીચેનામાંથી કયો એકમ અંતર માપવા માટેનો નથી?
- માઈક્રોન
- મીલીમીટર
- પ્રકાશ
- માઈલ સ્ટોન
1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ?
- 100000
- 100
- 1000
- 10000
1 કિલોમીટર એટલે કેટલા માઈલ થાય?
- 0.621371 માઈલ
- 1.563876 માઈલ
- 1.84 માઈલ
- 0.536786 માઈલ
SI પદ્ધતિના પાયામાં એકમનો ઉપયોગ અને તેના માપની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે ? | GPSC physical figures MCQs
1. લંબાઈનો એકમ – મીટર
2. વિદ્યુત પ્રવાહનો એકમ – એમ્પિયર
3. ઉષ્માગતિકીય તાપમાનનો એકમ – કેલ્વિન
4. પ્રદીપ્ત તીવ્રતાનો એકમ – કેન્ડેલા
- માત્ર 1, 2 અને 3 યોગ્ય છે.
- માત્ર 1, 2 અને 4 યોગ્ય છે.
- માત્ર 2, 3 અને 4 યોગ્ય છે.
- 1, 2, 3 અને 4 યોગ્ય છે.
પ્રકાશવર્ષ એ…………….નું એકમ છે.
- સમયગાળા
- પ્રકાશની તીવ્રતા
- સમય
- અંતર
The Sl unit of Pressure is દબાણ (પ્રેશર)નો S.I. યુનિટ જણાવો.
- Newton meter square
- Newton meter
- Newton per meter square or Pascal
- Newton per meter
The S.I. unit of power is
- Henry
- Ampere
- Watt
- Watt-hour
The unit of energy in S. I. units is
- Watt
- Joule
- Joule/s
- Joule/m
ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે?
- મીટર
- કિલોમીટર
- માઈલ
- પ્રકાશ વર્ષ
ફાઈનલ આન્સર કી મુજબ આ પ્રશ્નનો જવાબ વિકલ્પ B અને C બંને આપેલ છે.
1 TB =
- 1,000
- 10,000
- 1,00,000
- 10,00,000
એક ફેઘમ = …………………
- 6 ફૂટ
- 6 મીટર
- 60 ફૂટ
- 100 સે.મી.
નીચેના પૈકી સૌથી લાબું કયું છે ?
- એક કિલોમીટર
- એક સેન્ટીમીટર
- એક ડેકામીટર
- એક ટેટ્રામીટર
પરમાણુંનું કદ કયા એકમમાં દર્શાવવામાં આવે છે?
- ફર્મી (Fermi)
- એંગ્સ્ટોર્મ (Angstorm)
- ન્યુટોન (Newton)
- ટેસલા (Tesla)
નીચેનામાંથી કઇ સદિશ રાશિ છે ?
- વેગ
- દબાણ
- ઊર્જા
- કાર્ય
ખુબ જ નાના સમયગાળાને-અંતરાલોને ચોક્કસ પણે માપવા માટે શાનો ઉપયોગ થાય છે?
- સફેદ દ્વાર્ફ (White dwarf)
- કવાટ્ર્ઝ ઘડીયાળો (Quartz clock)
- અણુ ઘડીયાળો (Atomic clock)
- પલ્સર (Pulsars)
સ્ક્રૂ ગેજનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
- ગેસનું દબાણ જાણવા માટે
- સ્ક્રૂ ખોલવા માટે
- બારીક તારનો વ્યાસ માપવા માટે
- ખૂબ જ મોટી લંબાઇનું માપન કરવા માટે
SI એમ પદ્ઘતિમાં કેન્ડેલા કોનો એકમ છે?
- તાપમાન
- જયોતિ તીવ્રતા
- વિદ્યુતપ્રવાહ
- દ્રવ્યનો જથ્થો
નીચેનામાંથી કયો એકમ કાર્યનો નથી ?
- જૂલ
- અર્ગ
- ન્યૂટન x મીટર
- ન્યૂટન/મીટર
હાલમાં દુનિયાના બઘા દેશોમાં કઇ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ઘતિનો ઉપયોગ થાય છે?
- FPS
- CGS
- SI
- MKS
1 માઇક્રોમીટર ………………મીટર.
- 10-9
- 10-6
- 109
- 106
નીચેનામાંથી કઇ મૂળભૂત રાશી નથી?
- તાપમાન
- જયોતિ તીવ્રતા
- વિદ્યુતપ્રવાહ
- ઘનતા
ફ્રેન્ચ મેટ્રિક પદ્ઘિત MKSA ના એકમો પૈકી નીચેનામાંથી કયું ખોટું છે?
- મીટર (m)
- કિલોગ્રામ (kg)
- સેન્ટિમીટર (cm)
- એમ્પિયર (A)
SI પદ્ઘતિમાં સમતલકોણનો એકમ નીચેનામાંથી કયો છે?
- ડિગ્રી
- રેડિયન
- સ્ટીરેડિયન
- કેન્ડેલા
નીચેના પૈકી કઇ અદિશ રાશિ નથી ?
- તાપમાન
- સ્થાનાંતર
- ઝડપ
- શક્તિ
એમ્પીયર …………. માપવાનો એકમ છે.
- વોલ્ટેજ
- વિદ્યુત પ્રવાહ
- અવરોઘ
- પાવર
યાદી-I ને યાદી-II સાથે જોડો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો. | GPSC physical figures MCQs
યાદી-I યાદી-II
(રાશિ) (એકમ)
(a) આવૃત્તિ 1. કેલેરી
(b) ઘ્વનિ 2. હટ્ર્ઝ
(c) ઊર્જા 3. અર્ગ
(d) ઉષ્મા 4. ડેસિબલ
- a-4, b-1, c-2, d-3
- a-2, b-4, c-3, d-1
- a-3, b-2, c-1, d-4
- a-4, b-3, c-2, d-1
નીચે આપેલ વિઘાન ઘ્યાનમાં લો. | GPSC physical figures MCQs
(1) હોર્સપાવર એ પાવરનો SI એકમ છે.
(2) હોર્સપાવરમાં 748 વોટ હોય છે.
(3) હોર્સપાવરમાં માત્ર કાર્યને માપી શકાય છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે?
- 1 અને 2
- 2 અને 3
- 1, 2 અને 3
- આપેલ પૈકી એકપણ નહી
યાદી-I ને યાદી-II સાથે જોડો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો. | GPSC physical figures MCQs
યાદી-I યાદી-II
(રાશિ) (એકમ)
(a) દબાણ 1. ડાઇન
(b) બળ 2. બાર
(c) વેગમાન 3. કિગ્રા-મી3
(d) ઘનતા 4. કિગ્રા-મી/સે
- a-2, b-1, c-4, d-3
- a-1, b-2, c-3, d-4
- a-3, b-2, c-1, d-4
- a-1, b-2, c-4, d-3
પાર્સેક શેનો એકમ છે?
- અંતર
- સમય
- દળ
- ચુંબકીય બળ




