GPSC Physical and chemical changes MCQs (ભૌતિક અને રાસાયણિક ફેરફારો) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Physical and chemical changes GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Physical and chemical changes MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભૌતિક અને રાસાયણિક ફેરફારોના મૂળભૂત ખ્યાલો, તેમના લક્ષણો અને દૈનિક જીવનમાં જોવા મળતા ઉદાહરણો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભૌતિક અને રાસાયણિક ફેરફારોની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. ……………… એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા પાણી બાષ્પ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પરિવર્તિત થાય છે.
#2. …………………. એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નક્કર (ઘન) પાણી મઘ્યવર્તી પ્રવાહી થાય છે.
#3. ………….. એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આસપાસના (ambient) તાપમાને પ્રવાહી પાણી વરાળમાં પરિવર્તિત થાય છે.
#4. નીચેના પૈકી કઇ ઘાતુ પાણી સાથે રાસાયિક પ્રક્રિયા કરતું નથી ?
#5. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા પદાર્થો બનવા ઉપરાંત નીચે પૈકી કઇ ઘટનાઓ પણ જોવા મળે છે?
#6. કઇ પ્રક્રિયા ભૌતિક ફરેફારને દર્શાવતી નથી?
#7. નીચેના પૈકી કયુ ઉદાહરણ રાસાયણિક ફેરફાર છે?
#8. NH4CI એ કયા તત્વને દર્શાવે છે ?
#9. જયારે પ્રવાહીને ઠંડું પાડતાં ઘન અવસ્થામાં રૂપાંતરણ પામે તેને શું કહે છે?
#10. જયારે વાયુ અવસ્થામાં ઠારણ પ્રક્રિયા કરતાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે તેને શું કહે છે ?
#11. કોઇપણ શુદ્ઘ પદાર્થોના મોટા સ્ફટિકોને તેમના દ્વાણમાંથી પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
#12. પદાર્થની અવસ્થાનું રૂપાંતરણની પ્રક્રિયામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
Results
GPSC Physical and chemical changes MCQs
……………… એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા પાણી બાષ્પ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પરિવર્તિત થાય છે.
- ઊર્ઘ્વીકરણ (Sublimation)
- સંક્ષેપણ (Condensation)
- નિક્ષેપણ (Deposition)
- બાષ્પીભવન (Evaporation)
…………………. એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નક્કર (ઘન) પાણી મઘ્યવર્તી પ્રવાહી થાય છે.
- બાષ્પોત્સર્જન
- નિક્ષેપણ
- ઊર્ઘ્વીકરણ
- બાષ્પીભવન
………….. એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આસપાસના (ambient) તાપમાને પ્રવાહી પાણી વરાળમાં પરિવર્તિત થાય છે.
- નિક્ષેપણ (Deposition)
- ઘનીકરણ (Condensation)
- ઊર્ઘ્વપાતન (Sublimation)
- બાષ્પીભવન (Evaporation)
નીચેના પૈકી કઇ ઘાતુ પાણી સાથે રાસાયિક પ્રક્રિયા કરતું નથી ?
- લોખંડ
- તાંબુ
- પિત્તળ
- એકપણ નહીં
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા પદાર્થો બનવા ઉપરાંત નીચે પૈકી કઇ ઘટનાઓ પણ જોવા મળે છે?
- રંગમાં ફેરફાર
- પદાર્થના કદમાં ફેરફાર ન થવો
- વાયુનું બનવું
- A અને C
કઇ પ્રક્રિયા ભૌતિક ફરેફારને દર્શાવતી નથી?
- બાષ્પીભવન
- ઘનીકરણ
- ઓક્સિડેશન
- ઊર્ઘ્વપાતન
નીચેના પૈકી કયુ ઉદાહરણ રાસાયણિક ફેરફાર છે?
- મીણબત્તીનું પીગળવું
- બરફનું પાણી બનવું
- વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા
- કપૂરનું વાયુમાં રૂપાંતર
NH4CI એ કયા તત્વને દર્શાવે છે ?
- મેગ્નેશિયમ હાઇડ્રોકસાઇડ
- કોપર સલ્ફેટ
- મેગ્નેશિયમ ઓકસાઇડ
- એમોનિયમ કલોરાઇડ
જયારે પ્રવાહીને ઠંડું પાડતાં ઘન અવસ્થામાં રૂપાંતરણ પામે તેને શું કહે છે?
- નિક્ષેપણ
- સંઘનન
- ઘનીકરણ
- પ્રવાહીકરણ
જયારે વાયુ અવસ્થામાં ઠારણ પ્રક્રિયા કરતાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે તેને શું કહે છે ?
- ઓકિસડેશન
- સંઘનન
- બાષ્પીભવન
- ઊર્ઘ્વપાતન
કોઇપણ શુદ્ઘ પદાર્થોના મોટા સ્ફટિકોને તેમના દ્વાણમાંથી પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
- ગેલ્વેનાઇઝેશન
- પ્રવાહીકરણ
- સ્ફટિકીકરણ
- આપેલ તમામ
પદાર્થની અવસ્થાનું રૂપાંતરણની પ્રક્રિયામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
- નિક્ષેપણ
- ઘનીકરણ
- સંઘનન
- એકપણ નહીં




