GPSC Periodic classification of elements MCQs (તત્વોનું આવર્તનીય વર્ગીકરણ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Periodic classification of elements GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Periodic classification of elements MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ તત્ત્વોની આવર્ત શ્રેણી, તત્ત્વોના વર્ગીકરણના સિદ્ધાંતો, આવર્ત કોષ્ટકની રચના અને તત્ત્વોના ગુણધર્મોમાં જોવા મળતા રૂઝાનો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે આવર્ત વર્ગીકરણની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. P, Q. R અને S તત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ?
#2. નીચેના પૈકી કયો વાયુ નિષ્ક્રીય છે ?
#3. રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે?
#4. પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?
#5. આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા અને ડાબેથી જમણી તરફ જતા અનુક્રમે કદમાં કેવો ફેરફાર થાય છે?
#6. આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકની શોધને આભારી છે
#7. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
#8. લેન્થેનમ્ અને લેન્થોનાઈડનું નામ અને તેની સંજ્ઞાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
#9. પોટેશિયમ તત્વની સંજ્ઞા ………………. છે.
#10. Na એ કયા તત્વની સંજ્ઞા છે ?
#11. Au શેની સંજ્ઞા છે ?
#12. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#13. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#14. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#15. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#16. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#17. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#18. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#19. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#20. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
#21. દ્વિતિય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
Results
GPSC Periodic classification of elements MCQs
P, Q. R અને S તત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ?
- P
- Q
- R
- S
નીચેના પૈકી કયો વાયુ નિષ્ક્રીય છે ?
- ઓકિસજન
- હિલિયમ
- હાઈડ્રોજન
- નાઈટ્રોજન
રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે?
- સોનું Ag
- ચાંદી Au
- લિથિયમ Li
- પોટેશિયમ K
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?
- આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.
- સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે.
- તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે
- કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ વધે છે
આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા અને ડાબેથી જમણી તરફ જતા અનુક્રમે કદમાં કેવો ફેરફાર થાય છે?
- વધે છે અને ઘટે છે.
- ઘટે છે અને વધે છે.
- વધે છે અને વધે છે.
- ઘટે છે અને ઘટે છે.
આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકની શોધને આભારી છે
- મેન્ડેલીફ
- લોર્ડ રેલ
- સર રામસે
- મોસલે
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
- ન્યુલેન્ડે
- ડાલ્ટને
- ડોબરેનરે
- મેન્ડેલીફે
લેન્થેનમ્ અને લેન્થોનાઈડનું નામ અને તેની સંજ્ઞાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
- લેન્થેનમ્ – La
- સિરિયમ – Ce
- યુરોપિયમ – Eu
- થુલિયમ – Thu
પોટેશિયમ તત્વની સંજ્ઞા ………………. છે.
- P
- K
- Pa
- Na
Na એ કયા તત્વની સંજ્ઞા છે ?
- સોડિયમ
- નિયોન
- હાઈડ્રોજન
- નાઈટ્રોજન
Au શેની સંજ્ઞા છે ?
- ચાંદી
- જસત
- પ્લેટિનમ
- સોનું




