GPSC Microorganisms and diseases MCQs (સૂક્ષ્મ જીવો અને રોગો) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Microorganisms and diseases GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Microorganisms and diseases MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ સૂક્ષ્મજીવોના પ્રકારો, તેમના ઉપયોગો, રોગો પર પડતા પ્રભાવ અને નિવારણના ઉપાયો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે સૂક્ષ્મજીવો અને તેમના કારણે થતી બીમારીઓ અંગેની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. ચિકનગુનિયા શાનાથી થાય છે?
#2. HINI વાઇરસને નીચેનાં પૈકીનાં કયા રોગ (Disease) સાથે સંબંઘ છે ?
#3. હિમોફિલિયા એ આનુવંશિક વિકાર છે જે ………… તરફ દોરી જાય છે.
#4. મ્યુકોર માયકોસીસ રોગ કઈ ફંગસને કારણે થાય છે ?
#5. ફાયલેરીયાસીસ એ કયા રોગનું નામ છે ?
#6. અછબડાનો રોગ કયા વાઈરસ દ્વારા ફેલાય છે ?
#7. હડકવાનું બીજું નામ શું છે ?
#8. ‘સીફિલીસ’ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેકટેરિયા દ્વારા થાય છે ?
#9. લોહીની તબદિલી તેમજ અન્ય કારણોસર ફેલાતા AIDS રોગનું પુરું નામ જણાવો.
#10. કયો સ્ત્રાવ અગ્ર પિટયૂટરી ગ્રંથિનો નથી ?
#11. બી.સી.જી. રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
#12. ત્રિગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી?
#13. ટયુબરકયુલોસીસ રોગ………..
#14. નીચે આપેલામાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે ?
#15. મલેરીયા કયા મચ્છરના કરડવાથી થાય ?
#16. રેબીઝનું બીજું નામ જણાવો.
#17. કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે?
#18. અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે?
#19. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે ?
(1) માખી
(2) માદા એનોફિલિસ મચ્છર
(3) માદા એડિસ મચ્છર
(4) પ્લાઝમોડિયમ
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો ?
#20. રોગના કારક વિશે નીચેના વિધાનો ધ્યાને લો :
(1) શરદી બેકટેરીયાથી થાય છે.
(2) મેલેરીયા પ્રજીવથી થાય છે.
(3) ક્ષય બેકટેરીયાથી થાય છે.
ઉપરના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/ સાચાં નથી?
#21. નીચેના વિધાનો ધ્યાને લો :
(1) બેકટેરીયા નાઈટ્રોજન સ્થાપનનું કામ કરે છે.
(2) વાઈરસ દહીં બનાવવામાં ઉપયોગી છે.
(3) યીસ્ટ આથો લાવવામાં મદદ કરે છે.
ઉપરના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/ સાચાં નથી ?
#22. પોલીયો શેનાથી થાય છે?
#23. સિકલસેલ એનીમિયા રોગનું કારણ શું છે?
#24. કયા રોગકારક વિષાણના કારણે કમળો થાય છે?
#25. સ્વાઈન ફલૂ કયા વાઈરસથી ફેલાય છે ?
#26. ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયા રોગો ફેલાય છે?
#27. ટાઈફોઈડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?
#28. નીચેનામાંથી કયો રોગ બિનચેપી રોગ છે ?
#29. શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી?
#30. ફાઈલેરીયા રોગ કયા મચ્છરથી ફેલાય છે ?
#31. સ્વાઈન ફલુ શેનાં દ્વારા ફેલાય છે?
#32. ઓરી (મિઝલ્સ) કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે ?
#33. ફાઈલેરિયાસીસ (હાથીપગો) કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે?
#34. ધનુર્વા (ટીટેનસ) કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે?
#35. મેલેરિયાનો ફેલાવો કયા મચ્છરથી થાય છે ?
#36. પાણી જન્ય રોગ છે?
#37. જાતિય રીતે ફેલાતો ચેપી રોગ નથી.
#38. ક્ષય રોગ શેનાથી થાય છે ?
#39. ડેન્ગ્યુનો તાવ આવવા માટેનો કારણરૂપ મચ્છર કયો છે?
#40. કયો જન્ય રોગ વિટામીનની ઉણપથી થતો નથી ?
#41. COVID-19 એ એક ………………………જન્ય રોગ છે.
#42. ‘એથ્લેટ્સ ફૂટ’ બિમારી …………… દ્વારા થાય છે.
#43. એઈડ્સનું પ્રસરણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે?
1. જાતિય સંભોગ દ્વારા
2. લોહીના પ્રસરણ દ્વારા
3. મચ્છર અને અન્ય રકતશોષક જંતુઓ દ્વારા
4. પ્લેસેન્ટાના સંપર્કથી
#44. સૂચિ—૧ ને સૂચિ—૨ સાથે જોડો અને સૂચિઓના નીચે આપેલ પ્રશ્નનો સાચો ઉત્તર આપો.
સૂચિ—1 (રોગ) સૂચિ—2 (જીવ)
A મેલેરિયા 1 ફૂગ
B પોલિયો 2 જીવાણુ
C ટયુબરક્યુલોસિસ 3 વિષાણુ
D દાદ 4 પ્રોટોઝોઆ
#45. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે?
#46. BCG ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?
#47. કેન્સર શું છે ?
#48. H1NI વાઈરસ કઈ બિમારી સાથે સંકળાયેલ છે ?
#49. હવા દ્વારા ફેલાતો રોગ કયો?
#50. નીચેનામાંથી કયો રોગ મચ્છરથી થતો નથી?
#51. રકતપિત્ત કયા સૂક્ષ્મ જીવથી થાય છે?
#52. અછબડા (ચિકન પોકસ) કેવો રોગ છે
#53. નીચેના પૈકી કઈ બિમારીઓમાં સ્ટેમ સેલ ઉપચાર ઉપયોગી નથી?
#54. ‘બલ્યુ બેબી સીન્ડ્રોમ” કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે?
#55. નીચેના પૈકી કયો રોગ વાઈરસના કારણે થતો નથી?
#56. હાલમાં રોગના વધારાનો દર ખૂબ જ તીવ્ર ગતિએ વધી રહ્યો છે અને તેમાંના મોટાભાગના ………….. સાથે જોડાયેલા છે.
#57. ……….. ધરાવતું હોવાથી Azolla એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
#58. સંક્રમક (infections) રોગોનું બીજું નામ શું છે ?
#59. વિશ્વ AIDS દિવસ વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?
#60. સંગર્ભા અવસ્થા દરમિયાન ……………. વાયસરના ચેપને કારણે શિશુ માઈક્રોઇલી (Microphaly) સાથે જન્મી શકે છે,
#61. ઝાડા …………….. ના પ્રદૂષણને કારણે થાય છે.
#62. બિનચેપી રોગો માટેનું બીજા ક્રમનું સૌથી વધુ જોખમી પરિબળ કયું છે?
#63. …………….. એ પાણીજન્ય રોગ છે જે દૂષિત પાણીના સ્ત્રોતોને કારણે થાય છે ?
#64. કોલેરા જેવી બીમારીઓ માટે કયા પાણીજન્ય રોગકારક જીવાણુ જવાબદાર છે ?
#65. એવિયન ઈન્ફલ્યુએન્ઝા (Avian Influenza) અથવા…………ફલૂ એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ A વાયરસના ચેપના કારણે થતા રોગને દર્શાવે છે.
#66. ફૂડ પ્રોસેસિંગમાં પેન્ચ્યુરાઈઝેશનનું પ્રાથમિક કાર્ય શું છે ?
#67. મેથેમોગ્લોબિનેમિયાનું પ્રાથમિક લક્ષણ શું છે, જેને બ્લુ બેબી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે?
#68. ડેન્ગ્યુ તાવ આનું એક ઉદાહરણ છેઃ
#69. સુક્ષ્મજીવાણુઓને વધતા અટકાવવા માટે નીચેનામાંથી કઈ ખોરાકની જાળવણી પદ્ધતિ મુખ્યત્વે પાણીની પ્રવૃત્તિમાં ઘટાડા પર આધાર રાખે છે ?
#70. મિનામોટા પારાના ઝેરની ઘટનામાં પ્રાથમિક આરોગ્ય અસરો શું જોવા મળી ?
#71. નીચેનામાંથી કયો રોગ પાણીમાં અથવા તેની નજીક પ્રજનન કરતા જંતુ વાહક દ્વારા ફેલાય છે ?
#72. ભારતની પ્રથમ સ્વદેશી રસી કઇ છે?
#73. લ્યૂકેમિયામાં શેનો વઘારો થાય છે?
#74. હેપેટાઇટિસ-B શરીરના કયા ભાગને હાનિ પહોંચાડે છે ?
#75. ભારત સરકાર દ્વારા ટીબીને કયા વર્ષ સુઘીમાં નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે?
#76. જોડાકાં જોડો.
રોગ પ્રભાવિત અંગ
i. ડિપ્થેરિયા a. ચેતાતંત્ર
ii. ગોનોરિયા b. મૂત્રમાર્ગ
iii. ન્યૂમોનિયા c. ફેફસા
iv. લેપ્રસી d. શ્વાસનળી
#77. નીચેના યુગ્મોમાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી?
સૂચિ—1(રોગ) સૂચિ—2(પ્રભાસિ યોગ)
#78. તમાકુમાં કયો વાઇરસ હોય છે?
#79. જોડકાં જોડો.
વાઇરસ રોગ
i. વેરોલિયા a. શીતળા
ii. વેરિસિલા b. અછબડા
iii. મિકસો વાઇરસ c. શરદી
iv. અરબો વાઇરસ d. ડેંગ્યુ
#80. નીચે દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ગ્યુકોમા a. ચામડી
2. ડિપ્થેરિયા b. કાકડા
3. ટોન્સીલિટિસ c. આંખ
4. એકિઝમાં d. ગળું
#81. ઝાડા …………….. ના પ્રદૂષણને કારણે થાય છે.
રોગ બેકટેરિયા
i. મરડો a. માઇક્રોબેક્ટિરિયમ લેપ્રસી
ii. પ્લેગ b. બેસીલસ
iii. ઘનૂર c. કલાસ્ટ્રીડિયમ ટેટેની
iv. કોઢ d. પ્રશ્વરેલા પેસ્ટિસ
#82. VIRUS નું પૂરું નામ જણાવો.
#83. ગાલ પચોળિયું શાનાથી થાય છે?
#84. ડિફથેરીયા નામના રોગમાં શરીરના કયાં અંગને અસર થાય છે?
#85. વિશ્વમાં Covid-19 નો સૌપ્રથમ કેસ કયાં નોંઘાયો હતો?
#86. ભારતમાં Covid-19 નો સૌપ્રથમ કેસ કયાં રાજયમાં નોંઘાયો હતો?
#87. Covid-19 ના લક્ષણો નીચેનામાંથી કયાં છે?
#88. Covid-19 ના વાઇરસનું મૂળ નામ શું છે?
#89. કોઅવેકિસન રસીનો વિકાસ કઇ કંપની દ્વારા કરવામાં આવ્યો ?
#90. કોરાનાની સારવાર માટે કયા ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો ?
#91. કોરોના સંક્રમિત થયેલી વ્યક્તિમાં બીજા કયા ઘાતક રોગનું સંક્રમણ વઘ્યું ?
#92. કોરોના વાઇરસના સંક્રમણની સચોટ તપાસ કયા ટેસ્ટ દ્વારા થાય છે ?
#93. કોથળીમાં આવતું દૂઘ પેશ્ચ્યુરાઇજેશન પ્રક્રિયામાં પસાર થયેલું હોવાથી તે બગડતુ નથી, આ પ્રક્રિયાની શોઘ કોણે કરી છે ?
#94. નીચે આપેલી યાદી I અને યાદી II ને યોગય રીતે જોડો.
યાદી—I યાદી—II
(રોગ) (રોગના પરિબળો)
(a) પ્લેગ 1. બોડેન્ટેલા પેસ્ટિસ
(b) સિફિલિસ 2. સાલ્મોનેલા ટાઇફી
(c) ઉઘરસ ખાંસી 3. યર્સિનિયા પેસ્ટિસ
(d) એન્ટરિક તાવ 4. ટ્રિપોનેમા પેલિડમ
#95. નીચે આપેલ વિઘાનો તપાસો.
(1) ગાઉટમાં સાંઘામાં લેકિટક જમા થવાના કારણે સોજો આવે છે.
(2) ડાયાબિટીસ ગ્લાયકોજેનેસિસમાં ઘટાડો થવાને કારણે થાય છે.
(3) પોલિસયા એક વાયરસ રોગ છે. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે.
ઉપરોકતમાંથી કયુ વિઘાન ખોટું છે.
#96. પેનિસિલિન અને સ્ટ્રેપ્સોમાસીન જેવા એન્ટિબાયોટિકસ માત્ર બેકટેરિયા પર અસરકારક છે અને વાયરસ પર નહીં. કારણ કે……..
Results
GPSC Microorganisms and diseases MCQs
ચિકનગુનિયા શાનાથી થાય છે?
- બેકટેરિયા
- પ્રદૂષિત હવા
- ચેપી મચ્છર
- પ્રદૂષિત જળ
HINI વાઇરસને નીચેનાં પૈકીનાં કયા રોગ (Disease) સાથે સંબંઘ છે ?
- સ્વાઇન ફલુ (Swine Flu)
- ડેગ્યુ (Dengue)
- એઇડ્સ (AIDS)
- બર્ડ ફલુ (Bird Flu)
હિમોફિલિયા એ આનુવંશિક વિકાર છે જે ………… તરફ દોરી જાય છે.
- હિમોગ્લોબિનના સ્તરમાં ઘટાડો
- સંધિવા હૃદયરોગ
- શ્વેત રકતકોષોમાં ઘટાડો
- રકતનું ગંઠાઈ ન જવું
મ્યુકોર માયકોસીસ રોગ કઈ ફંગસને કારણે થાય છે ?
- કેન્ડીડાઅલ્બાઈકન્સ
- માઈકોસ્પોરીડીયા
- રાઈઝોપસ ઓરીઝી
- ઉપરોકત પૈકી એકપણ નહીં
ફાયલેરીયાસીસ એ કયા રોગનું નામ છે ?
- હાથી પગો
- ગાલપચોળું
- ઉટાડિયું
- વાળો
અછબડાનો રોગ કયા વાઈરસ દ્વારા ફેલાય છે ?
- Variola – Zoster
- Variance – Zoster
- Vasico – Zoster
- Varicella -Zoster
હડકવાનું બીજું નામ શું છે ?
- અકરો ફોબિયા
- હીમેટો ફોબિયા
- હાઈડ્રો ફોબિયા
- ફોટો ફોબિયા
‘સીફિલીસ’ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેકટેરિયા દ્વારા થાય છે ?
- ગોનોરિયા
- ટ્રેપોનેમા પેલીડીયમ
- સાલ્મોનેલ્લા
- સ્યુડોમોનાસ
લોહીની તબદિલી તેમજ અન્ય કારણોસર ફેલાતા AIDS રોગનું પુરું નામ જણાવો.
- Acquired Immuno Deficiency Syndrome
- Acquired Immune Deficiency Symptoms
- Acquired Immune Defective Syndrome
- Acquired Immunative Deficiency Symptoms
કયો સ્ત્રાવ અગ્ર પિટયૂટરી ગ્રંથિનો નથી ?
- ACTH
- GH
- ADH
- TSH
બી.સી.જી. રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
- મેલેરિયા
- ક્ષય
- કમળો
- ટાઈફોઈડ
ત્રિગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? | GPSC Microorganisms and diseases MCQs
- ડીફથેરીયા
- ધનુરવા
- ઉટાટીયુ
- ટાઈફોઈડ
ટયુબરકયુલોસીસ રોગ………..
- સેકસ્યુઅલ ટ્રાન્સમીટેડ
- કોમ્યુનીકેબલ
- વાઈરલ
- ફંગલ
નીચે આપેલામાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે ?
- કેન્સર
- એઈડ્સ
- ટાઈફોઈડ
- મેલેરિયા
મલેરીયા કયા મચ્છરના કરડવાથી થાય ?
- ફીમેલ એનોફીલીસ
- મેલ એનોફીલીસ
- કયુલેકસ
- એડીસ ઈજીપ્તી
રેબીઝનું બીજું નામ જણાવો.
- કલસ્ટરોફોબીયા
- હાઈડ્રોફોબીયા
- ઝેનોફોબીયા
- ઝુફોબીયા
કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે?
- પેપસ્મિયર
- એલિઝાર્ટસ્ટ
- વેસ્ટર્ન બ્લોટ
- વિડાલ કસોટી
અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે?
- યકૃત
- મગજ
- હૃદય
- મૂત્રપિંડ
ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે ? | GPSC Microorganisms and diseases MCQs
(1) માખી
(2) માદા એનોફિલિસ મચ્છર
(3) માદા એડિસ મચ્છર
(4) પ્લાઝમોડિયમ
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો ?
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- ફકત 2 અને 4
- ફકત 3
રોગના કારક વિશે નીચેના વિધાનો ધ્યાને લો : | GPSC Microorganisms and diseases MCQs
(1) શરદી બેકટેરીયાથી થાય છે.
(2) મેલેરીયા પ્રજીવથી થાય છે.
(3) ક્ષય બેકટેરીયાથી થાય છે.
ઉપરના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/ સાચાં નથી?
- ફકત 1
- ફકત 2
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
નીચેના વિધાનો ધ્યાને લો : | GPSC Microorganisms and diseases MCQs
(1) બેકટેરીયા નાઈટ્રોજન સ્થાપનનું કામ કરે છે.
(2) વાઈરસ દહીં બનાવવામાં ઉપયોગી છે.
(3) યીસ્ટ આથો લાવવામાં મદદ કરે છે.
ઉપરના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/ સાચાં નથી ?
- ફકત 1
- ફકત 2
- ફકત 3
- ફકત 1 અને 3
પોલીયો શેનાથી થાય છે?
- બેકટેરિયા
- વાઈરસ
- ફૂગ
- મચ્છર
સિકલસેલ એનીમિયા રોગનું કારણ શું છે?
- વાઈરસ
- આનુવંશિકતા
- બેકટેરિયા
- ફૂગ
કયા રોગકારક વિષાણના કારણે કમળો થાય છે?
- હિપેટાઈટીસ
- ઈ કોલાઈ
- ટયુબરકલ બેસીલસ
- બેસીલસ એન્થ્રેસીસ
સ્વાઈન ફલૂ કયા વાઈરસથી ફેલાય છે ?
- B1N1
- C1D1
- T1N1
- H1N1
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયા રોગો ફેલાય છે?
- ટાઈફોઈડ અને કોલેરા
- હીપેટાઈટીસ
- પોલિઓ
- ઉપરોકત તમામ
ટાઈફોઈડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?
- કિડની
- આંતરડા
- યકૃત
- બ્રેઈન
નીચેનામાંથી કયો રોગ બિનચેપી રોગ છે ?
- કેન્સર
- ઓરી
- ન્યુમોનીયા
- પોલિયો
શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી?
- જોસેફ લીસ્ટર
- એડવર્ડ જેનર
- જહોન હંટર
- પીટર
ફાઈલેરીયા રોગ કયા મચ્છરથી ફેલાય છે ? | GPSC Microorganisms and diseases MCQs
- એનોફિલિસ માદા મચ્છર
- કયુલેકસ માદા મચ્છર
- એડિસ
- અન્ય
સ્વાઈન ફલુ શેનાં દ્વારા ફેલાય છે?
- હવાથી
- પાણીથી
- બેકટેરીયાથી
- મચ્છરથી
ઓરી (મિઝલ્સ) કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે ?
- પ્રજીવ
- વિષાણુ
- ફુગ
- જીવાણુ
ફાઈલેરિયાસીસ (હાથીપગો) કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે?
- પ્રજીવ
- વિષાણુ
- ફુગ
- જીવાણુ
ધનુર્વા (ટીટેનસ) કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? | GPSC Microorganisms and diseases MCQs
- પ્રજીવ
- વિષાણુ
- ફુગ
- જીવાણુ
મેલેરિયાનો ફેલાવો કયા મચ્છરથી થાય છે ?
- કયુલેક્ષ
- એનાફિલીસ
- અહીં દર્શાવેલ ત્રણેય
- એડીસ
પાણી જન્ય રોગ છે?
- ડેન્ગ્યુ
- પોલિયો
- હિપેટાઈટીસ—બી
- સ્વાઈન ફલુ
જાતિય રીતે ફેલાતો ચેપી રોગ નથી.
- સિફિલીસ
- હિપેટાઈટીસ—એ
- એચ. આઈ. વી.
- ગોનોરિયા
ક્ષય રોગ શેનાથી થાય છે ?
- બેકટેરીયા
- વાઈરસ
- જન્મજાત
- અહીં દર્શાવેલ તમામ
ડેન્ગ્યુનો તાવ આવવા માટેનો કારણરૂપ મચ્છર કયો છે? | GPSC Microorganisms and diseases MCQs
- એનોફિલીસ
- ક્યુલેકસ
- એનોફિલીસ માદા
- એડીસ ઈજીપ્તી
કયો જન્ય રોગ વિટામીનની ઉણપથી થતો નથી ?
- પેલેગ્રા (Pellagra)
- સ્કર્વિ (Scurvy)
- મરામ્મસ (Marasmus)
- રીકેટસ (Rickets)
COVID-19 એ એક ………………………જન્ય રોગ છે.
- ચામાચીડીયા
- વાઈરસ
- બેકટેરીયા
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
‘એથ્લેટ્સ ફૂટ’ બિમારી …………… દ્વારા થાય છે.
- બેકટેરિયા
- ફૂગ
- પ્રોટોઝુઆ
- સૂત્રકૃમિ
એઈડ્સનું પ્રસરણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે? | General Science GCERT MCQs
1. જાતિય સંભોગ દ્વારા
2. લોહીના પ્રસરણ દ્વારા
3. મચ્છર અને અન્ય રકતશોષક જંતુઓ દ્વારા
4. પ્લેસેન્ટાના સંપર્કથી
- ફકત 1, 2 અને 3
- ફક્ત 1, 3 અને 4
- ફકત 1, 2 અને 4
- 1, અને 3
સૂચિ—૧ ને સૂચિ—૨ સાથે જોડો અને સૂચિઓના નીચે આપેલ પ્રશ્નનો સાચો ઉત્તર આપો. | General Science GCERT MCQs
સૂચિ—1 (રોગ) સૂચિ—2 (જીવ)
A મેલેરિયા 1 ફૂગ
B પોલિયો 2 જીવાણુ
C ટયુબરક્યુલોસિસ 3 વિષાણુ
D દાદ 4 પ્રોટોઝોઆ
- a-4, b-3, c-2, d-1
- a-4, 6-3, c-1, d-2
- a-3, b-4, c-1, d-2
- a-3, b-4, c-2, d-1
ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે?
- ફેફસા
- કાન
- આંખ
- હૃદય
BCG ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?
- ધનુર
- ઊંટાટીયુ
- પોલીયો
- ટીબી (ક્ષય રોગ)
કેન્સર શું છે ?
- જેની સંખ્યા ઝડપથી વધે છે તેવા એક વિષાણુથી થતો એક જીવલેણ રોગ.
- એવી સ્થિતિ જેમાં રોગ પ્રતિકારક તંત્ર ભૂલથી
- શરીરના તંદુરસ્ત કોષમંડળો પર હુમલો કરીને તેનો નાશ કરે છે.
- શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ.
- દર્દીના શારીરિક સ્પર્શથી ફેલાતો એક રોગ.
H1NI વાઈરસ કઈ બિમારી સાથે સંકળાયેલ છે ?
- એડસ
- બર્ડ ફલ
- ડેન્ગ્યુ
- સ્વાઈન ફલુ
હવા દ્વારા ફેલાતો રોગ કયો?
- કોલેરા
- ટાઈડોઈડ
- ડિપ્થેરિયા
- ક્ષય
નોંધ : આ પ્રશ્નમાં (C) અને (D) બંને જવાબો સાચા છે.
નીચેનામાંથી કયો રોગ મચ્છરથી થતો નથી?
- મેલેરિયા
- ચાંદીપુરા
- ચિકનગુનિયા
- હાથીપગો
રકતપિત્ત કયા સૂક્ષ્મ જીવથી થાય છે?
- માઈકો બેકટેરીયમ લેપ્રાઈ
- માઈકો બેકટેરીયમ ટયુબરકુલી
- સાલમોનેલા ટાઈફી
- ઈ–કોલાઈ
અછબડા (ચિકન પોકસ) કેવો રોગ છે
- હવાથી ફેલાતો વિષાણુ જન્ય
- પાણીથી ફેલાતો જીવાણુ જન્ય
- પાણીથી ફેલાતો વિષાણુ જન્ય
- હવાથી ફેલાતો જીવાણુ જન્ય
નીચેના પૈકી કઈ બિમારીઓમાં સ્ટેમ સેલ ઉપચાર ઉપયોગી નથી?
- કિડની સંબંધીત બિમારીઓ
- હાઈપરટેન્શન
- યકૃત(લિવર)ને નુકશાન
- દ્રષ્ટિક્ષતિ
‘બલ્યુ બેબી સીન્ડ્રોમ” કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે?
- ફોસ્ફેટ્સ
- સલ્ફર
- આર્સેનિક
- નાઈટ્રેટ
નીચેના પૈકી કયો રોગ વાઈરસના કારણે થતો નથી?
- ડિપ્થેરીયા
- ઓરી
- ગાલપચોળિયા
- હડકવા
હાલમાં રોગના વધારાનો દર ખૂબ જ તીવ્ર ગતિએ વધી રહ્યો છે અને તેમાંના મોટાભાગના ………….. સાથે જોડાયેલા છે.
- Carcinogens (કાર્સિનોજેન્સ)
- Invigorating (સ્ફૂર્તિદાયક)
- Organic farming (સજીવ ખેતી)
- Balanced diet (સંતુલિત આહાર)
……….. ધરાવતું હોવાથી Azolla એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
- વિપુલ માત્રામાં મૃદુર્વરક (humus)
- રાઈઝોબિયમ (Rhizobium)
- માઈકોરીઝ (Mycorrhiza)
- સાયનોબેકટેરીયા (Cyanobacteria)
સંક્રમક (infections) રોગોનું બીજું નામ શું છે ?
- બિન ચેપી રોગો (Non-Communicable diseases)
- ચેપી રોગો (Communicable diseases)
- બિન–પ્રસારક્ષમ રોગો (Non-transmissible diseas
- વારસાગત રોગો (Heredity diseases)
વિશ્વ AIDS દિવસ વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?
- વિશ્વ AIDS દિવસ વર્ષ 2001થી ઉજવવામાં આવે છે.
- આ વર્ષના AIDS દિવસનો મુખ્ય વિચાર (Theme) ‘Equalize’ હતો.
- (A) તથા (B) બંને
- (A) અથવા (B) એકપણ નહી
સંગર્ભા અવસ્થા દરમિયાન ……………. વાયસરના ચેપને કારણે શિશુ માઈક્રોઇલી સાથે જન્મી શકે છે.
- Pota
- Eola
- Zika
- HIZ1
ઝાડા …………….. ના પ્રદૂષણને કારણે થાય છે.
- વાયુ
- માટી
- જળ
- ઘ્વનિ
બિનચેપી રોગો માટેનું બીજા ક્રમનું સૌથી વધુ જોખમી પરિબળ કયું છે?
- પર્યાવરણીય પ્રદૂષણ
- જળ પ્રદૂષણ
- ધ્વનિ પ્રદૂષણ
- હવા પ્રદૂષણ
…………….. એ પાણીજન્ય રોગ છે જે દૂષિત પાણીના સ્ત્રોતોને કારણે થાય છે ?
- ડેન્ગ્યુનો તાવ
- ટ્યુબરક્યુલોસિસ
- મેલેરિયા
- કોલેરા
કોલેરા જેવી બીમારીઓ માટે કયા પાણીજન્ય રોગકારક જીવાણુ જવાબદાર છે ?
- કોલિ
- સેલ્મોનેલા
- ગિયાર્ડિયા
- વિબ્રિઓ કોલેરા
એવિયન ઈન્ફલ્યુએન્ઝા (Avian Influenza) અથવા…………ફલૂ એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ A વાયરસના ચેપના કારણે થતા રોગને દર્શાવે છે.
- સ્વાઈન
- બર્ડ
- મોસમી
- ડેન્ગ્યુ
ફૂડ પ્રોસેસિંગમાં પેન્ચ્યુરાઈઝેશનનું પ્રાથમિક કાર્ય શું છે ?
- સ્વાદમાં વૃદ્ધિ
- રોગાણુઓની નાબુદી
- આથવણ
- સાચવણી
મેથેમોગ્લોબિનેમિયાનું પ્રાથમિક લક્ષણ શું છે, જેને બ્લુ બેબી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે?
- ઝડપી ઘબકારા અને ચક્કર
- ગંભીર માથાનો દુખાવો અને ઝાખી દ્રષ્ટિ
- સતત ખાંસી અને ફેફસામાં લોહી બાજવું
- ત્વચાનો વાદળી રંગ અને ટૂંકા શ્વાસ
ડેન્ગ્યુ તાવ આનું એક ઉદાહરણ છેઃ
- તેઓ ડિહાઇડ્રેશન અને જઠરાંત્રિય સમસ્યાઓનું કારણ બને છે.
- પાણી સંબંધિત જંતુ વાહક રોગ
- તેઓ લોહીમાં ઓક્સિજન વહન ક્ષમતામાં દખલ કરે છે.
- તેઓ વિટામિનની ઉણપમાં પરીણમે છે.
સુક્ષ્મજીવાણુઓને વધતા અટકાવવા માટે નીચેનામાંથી કઈ ખોરાકની જાળવણી પદ્ધતિ મુખ્યત્વે પાણીની પ્રવૃત્તિમાં ઘટાડા પર આધાર રાખે છે ?
- આથો (Fermentation)
- કેન્નિંગ (Canning)
- મીઠું ચડાવવું (Salting)
- થીજાવી—સુકાવવી (Freezr-Drying)
મિનામોટા પારાના ઝેરની ઘટનામાં પ્રાથમિક આરોગ્ય અસરો શું જોવા મળી ?
- શ્વસન સમસ્યાઓ અને ચામડીના રોગો
- જઠરાંત્રિય સમસ્યાઓ અને યકૃતને નુકસાન
- હાડકાની નબળાઈ અને એનિમિયા
- મગજને નુકસાન, લકવો અને અસ્પષ્ટ વાણી
નીચેનામાંથી કયો રોગ પાણીમાં અથવા તેની નજીક પ્રજનન કરતા જંતુ વાહક દ્વારા ફેલાય છે ?
- જઠરાંત્રિય સમસ્યાઓ અને યકૃતને નુકસાન
- શ્વસન સમસ્યાઓ અને ચામડીના રોગો
- ટાઈફોઈડ
- હાડકાની નબળાઈ અને એનિમિયા
ભારતની પ્રથમ સ્વદેશી રસી કઇ છે?
- બીસીજી
- પોલિયો
- રોટાવેક
- પેંટાવેલેંટ
લ્યૂકેમિયામાં શેનો વઘારો થાય છે?
- અસ્થિકોષો
- પ્લેટલેટ
- RBC
- WBC
હેપેટાઇટિસ-B શરીરના કયા ભાગને હાનિ પહોંચાડે છે ?
- આંતરડા
- યકૃત
- જીભ
- ફેફસા
ભારત સરકાર દ્વારા ટીબીને કયા વર્ષ સુઘીમાં નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે?
- 2028
- 2025
- 2030
- 2023
જોડાકાં જોડો. | General Science GCERT MCQs
રોગ પ્રભાવિત અંગ
i. ડિપ્થેરિયા a. ચેતાતંત્ર
ii. ગોનોરિયા b. મૂત્રમાર્ગ
iii. ન્યૂમોનિયા c. ફેફસા
iv. લેપ્રસી d. શ્વાસનળી
- i-b, ii-a, iii-c, iv-d
- i-b, ii-d, iii-c, iv-a
- i-d, ii-b, iii-a, iv-c
- i-d, ii-b, iii-c, iv-a
નીચેના યુગ્મોમાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી?
સૂચિ—1(રોગ) સૂચિ—2(પ્રભાસિ યોગ)
- કમળો યકૃત
- મલેરિયા બરોળ
- ટાઇફોઇડ આંતરડા
- મઘુપ્રમેહ કિડની
તમાકુમાં કયો વાઇરસ હોય છે?
- ટાબેકો મેઝામાઇઝ વાઇરસ (TMV)
- ટોબેકો મોઝેઇક વાઇરસ (TMV)
- બુશી સ્ટાઇન વાઇરસ (BSV)
- બુશી સ્ટન વાઇરસ (BSV)
જોડકાં જોડો. | General Science GCERT MCQs
વાઇરસ રોગ
i. વેરોલિયા a. શીતળા
ii. વેરિસિલા b. અછબડા
iii. મિકસો વાઇરસ c. શરદી
iv. અરબો વાઇરસ d. ડેંગ્યુ
- i-b, ii-a, iii-c, iv-d
- i-b, ii-d, iii-c, iv-a
- i-d, ii-b, iii-a, iv-c
- i-d, ii-b, iii-c, iv-a
નીચે દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. | GPSC Microorganisms and diseases MCQs
1. ગ્યુકોમા a. ચામડી
2. ડિપ્થેરિયા b. કાકડા
3. ટોન્સીલિટિસ c. આંખ
4. એકિઝમાં d. ગળું
- 1-c, 2-a, 3-b, 4-d
- 1-c, 2-d, 3-b, 4-a
- 1-b, 2-a, 3-c, 4-d
- 1-b, 2-d, 3-c, 4-a
ઝાડા …………….. ના પ્રદૂષણને કારણે થાય છે. | GPSC Microorganisms and diseases MCQs
રોગ બેકટેરિયા
i. મરડો a. માઇક્રોબેક્ટિરિયમ લેપ્રસી
ii. પ્લેગ b. બેસીલસ
iii. ઘનૂર c. કલાસ્ટ્રીડિયમ ટેટેની
iv. કોઢ d. પ્રશ્વરેલા પેસ્ટિસ
- i-b, ii-a, iii-c, iv-d
- i-b, ii-d, iii-c, iv-a
- i-d, ii-b, iii-a, iv-c
- i-d, ii-b, iii-c, iv-a
VIRUS નું પૂરું નામ જણાવો.
- Vital Information Resocurces Under Seize
- Very Information Resources Under Seize
- Vital Information Rescue Under Seize
- Virtual Input Resource Under Seize
ગાલ પચોળિયું શાનાથી થાય છે?
- વાઇરસ
- બેકટેરિયા
- ફૂગ
- પ્રજીવ
ડિફથેરીયા નામના રોગમાં શરીરના કયાં અંગને અસર થાય છે?
- સાંઘા
- બરોળ
- ગળું
- યકૃત
વિશ્વમાં Covid-19 નો સૌપ્રથમ કેસ કયાં નોંઘાયો હતો?
- કેલિફોર્નિયા, યુએસ
- વુહાન, ચીન
- કેરળ, ભારત
- શાંઘાઇ, ચીન
ભારતમાં Covid-19 નો સૌપ્રથમ કેસ કયાં રાજયમાં નોંઘાયો હતો?
- કેરળ
- મહારાષ્ટ્ર
- પશ્ચિમ બંગાળ
- બિહાર
Covid-19 ના લક્ષણો નીચેનામાંથી કયાં છે?
- તાવ
- શરદી
- શ્વાસ લેવામાં તકલીફ
- આપેલ તમામ
Covid-19 ના વાઇરસનું મૂળ નામ શું છે?
- SARS-COV-1
- SARS-COV-2
- SARS-COV
- SARS-COV-3
કોઅવેકિસન રસીનો વિકાસ કઇ કંપની દ્વારા કરવામાં આવ્યો ?
- સિરમ ઇન્સ્ટિટયૂટ, પૂણે
- ભારત બાયોટેક
- સનફાર્મા
- ઝાયડસ કેડિલા
કોરાનાની સારવાર માટે કયા ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો ?
- રેમડેસિવિર
- સિરાપ્લાટિન
- ડોસિટેક્ષેલ
- પરામિવિર
કોરોના સંક્રમિત થયેલી વ્યક્તિમાં બીજા કયા ઘાતક રોગનું સંક્રમણ વઘ્યું ?
- ક્રિપ્ટોકોકોસિસ
- હિસ્ટોપ્લાઝમોસિસ
- બ્લાસ્ટોમાયકોસિસ
- મ્યુકરમાઇકોસિસ
કોરોના વાઇરસના સંક્રમણની સચોટ તપાસ કયા ટેસ્ટ દ્વારા થાય છે ?
- PCR
- RT-PCR
- રેપિડ ટેસ્ટ
- એન્ટિજન ટેસ્ટ
કોથળીમાં આવતું દૂઘ પેશ્ચ્યુરાઇજેશન પ્રક્રિયામાં પસાર થયેલું હોવાથી તે બગડતુ નથી, આ પ્રક્રિયાની શોઘ કોણે કરી છે ?
- લૂઇ પાર્શ્વ
- વિલ્યમ ઓરલર
- મોરીસ હીલમેન
- વિસુકસ
નીચે આપેલી યાદી I અને યાદી II ને યોગય રીતે જોડો. | GPSC Microorganisms and diseases MCQs
યાદી—I યાદી—II
(રોગ) (રોગના પરિબળો)
(a) પ્લેગ 1. બોડેન્ટેલા પેસ્ટિસ
(b) સિફિલિસ 2. સાલ્મોનેલા ટાઇફી
(c) ઉઘરસ ખાંસી 3. યર્સિનિયા પેસ્ટિસ
(d) એન્ટરિક તાવ 4. ટ્રિપોનેમા પેલિડમ
- a-4, b-3, c-2, d-1
- a-4, 6-3, c-1, d-2
- a-3, b-4, c-1, d-2
- a-3, b-4, c-2, d-1
નીચે આપેલ વિઘાનો તપાસો. | GPSC Microorganisms and diseases MCQs
(1) ગાઉટમાં સાંઘામાં લેકિટક જમા થવાના કારણે સોજો આવે છે.
(2) ડાયાબિટીસ ગ્લાયકોજેનેસિસમાં ઘટાડો થવાને કારણે થાય છે.
(3) પોલિસયા એક વાયરસ રોગ છે. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે.
ઉપરોકતમાંથી કયુ વિઘાન ખોટું છે.
- માત્ર 2
- 1 અને 2
- માત્ર 1
- માત્ર 3
પેનિસિલિન અને સ્ટ્રેપ્સોમાસીન જેવા એન્ટિબાયોટિકસ માત્ર બેકટેરિયા પર અસરકારક છે અને વાયરસ પર નહીં. કારણ કે……..
- વાઇરસ કોષની બહાર નિર્જીવ હોય છે.
- તેઓમાં મેટાબોલિક માર્ગોનો અભાવ હોય છે.
- એન્ટિબાયોટિકસ યજમાન કોષોનો નાશ કરે છે.
- કોષની દિવાલ વાયરસમાં જોવા મળતી નથી.




