GPSC Mechanical properties of solids and liquids MCQs (ઘન અને તરલના યાંત્રિક ગુણઘર્મો) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Mechanical properties of solids and liquids GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Mechanical properties of solids and liquids MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ઘન અને તરલના યાંત્રિક ગુણધર્મો, જેમ કે દબાણ, ઘનતા, પ્રવાહિતા અને દૈનિક જીવનમાં તેમના ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ઘન અને તરલના યાંત્રિક ગુણધર્મોની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે?
#2. પાણીની ઘનતા સૌથી વઘુ હોય છે.
#3. નીચેનામાંથી કયો નિયમ આર્કીમિડીઝે આપ્યો છે?
#4. નીચેનામાંથી કયો દબાણનો એકમ નથી?
#5. 1 વાતારણ દબાણ = _____ પાસ્કલ (Pa)
#6. દિવેટવાળા સ્ટવમાં કેરોસની નીચેનામાંથી પ્રવાહીનાં કયા ગુણઘર્મને કારણે દિવેટમાં ચડે છે?
#7. સામાન્યત : પાણીની ઘનતા કેટલી હોય ?
#8. શુદ્ઘ સોનાની ઘનતા કેટલા ગ્રામની છે?
#9. દબાણનો SI એકમ કયો છે?
#10. ઘનતાનો એકમ ……………… છે.
#11. બરફની વિશિષ્ટ ઘના કેટલી ?
#12. નીચે આપેલા પદાર્થોના તેમના ઘનત્વ પ્રમાણે ઉતરતા ક્રમાનુસાર સાચો ક્રમ કયો છે?
#13. ઉત્પ્લાવકતા એટલે શું ?
#14. નીચેનામાંથી કયા એક દબાણના એકમ નથી?
#15. શ્યાનતા SI નો એકમ કયો છે?
#16. શેના કારણે કેશનળીમાં પ્રવાહી ઉપર ચઢવાની કે નીચે ઉતરવાની ઘટના થાય છે?
#17. ઉત્પલાવક બળનું મૂલ્ય સમજાવતો સિદ્ઘાંત કોણે આપ્યો છે?
#18. પૃષ્ઠતાણનું મૂલ્ય શેના પર આઘાર રાખે છે?
#19. સામાન્ય તાપમાનને અને દબાણે પાણીની ઘનતા કેટલી છે?
#20. આર્કિમિડિઝ કયા દેશના વતની હતા?
#21. ક્ષેત્રફળ વધે તો દબાણ…….
#22. શા માટે વિમાનમાં મુસાફરી કરતી વખતે પેનમાંથી શાહી નીકળવા લાગે છે?
#23. કોઈપણ પ્રવાહીમાં ડિટર્જન્ટ અથવા સાબુનું દ્રાવણ ઉમેરવાથી ………..
(1) પૃષ્ઠતાણ ઘટી જાય છે.
(2) સંપર્કકોણનું મૂલ્ય ઘટે છે.
(3) ગ્રીસ અને તેલના ડાઘ વગેરેને સરળતાથી દૂર કરી શકાય છે.
ઉપરોક્તવિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે ?
#24. શા માટે નદી કરતાં દરિયામાં તરવું સહેલું છે ?
#25. શા માટે સોય પાણીમાં ડૂબી જાય છે. જ્યારે લોખંડનું બનેલું વહાણ પાણી પર તરે છે.
#26. જ્યારે આપણે કૂવામાંથી પાણીની ડોલ ખેંચીએ છીએ, ત્યારે આપણને શું ફેરફાર લાગે છે ?
#27. કયાં કારણોસર વરસાદનાં ટીપાં ગોળાકાર હોય છે.
#28. તેલ પાણીની સપાટી પર કેમ ફેલાય છે ?
#29. પૃષ્ઠતાણના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
(1) પૃષ્ઠતાણ તાપમાનમાં વધારા સાથે વધે છે.
(2) પૃષ્ઠતાણ એ પ્રવાહીના સમતલ અને બીજા પદાર્થ વચ્ચેની આંતર સપાટીમાં એકમ લંબાઈથી લાગતું બળ છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
#30. હૂકના નિયમથી સંબંધિત નીચે પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
(1) નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે.
(2) ઈલાસ્ટોમર પદાર્થો હૂકના નિયમોનું પાલન કરતા નથી.
(3) આ નિયમ સ્થિતિસ્થાપક અંક (Modulus of Elasticity) દર્શાવે છે.
#31. પ્રવાહીથી સંબંઘિત નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં લો.
(1) પ્રવાહી જે પાત્રમાં રાખવામા આવે છે તેના આઘાર અને દિવાલો પર દબાણ લગાવે છે.
(2) કોઇપણ પ્રવાહીમાં ડુબાડવાથી તમામ વસ્તુઓ પર ઉત્પ્લાવક બળ લાગે છે.
(3) પ્રવાહીની ઘનતા કરતા વઘારે ઘનતાવાળા પદાર્થો પ્રવાહી પર તરે છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?
#32. સૌથી વઘારે શ્યાનતા (Viscocity) કોની હોય છે?
Results
GPSC Mechanical properties of solids and liquids MCQs
સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે?
- 13.6
- 12.8
- 19.3
- 1.5
પાણીની ઘનતા સૌથી વઘુ હોય છે.
- 1000 સે. પર
- 00 સે. પર
- -40 સે. પર
- 40 સે. પર
નીચેનામાંથી કયો નિયમ આર્કીમિડીઝે આપ્યો છે?
- આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરુદ્ઘ દિશામાં હોય છે.
- કોઇપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
- E = mc2
- વનસ્પતિના પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત કણોની મદદથી કાર્બન ડાયોકસાઇડ લઇ ખોરાક બનાવે છે અને ઓકિસજન છૂટો પડે છે.
નીચેનામાંથી કયો દબાણનો એકમ નથી?
- ટોર
- ન્યુટન/મીટર2
- પાર્સેક
- પાસ્કલ
1 વાતારણ દબાણ = _____ પાસ્કલ (Pa)
- 10.1 x 105
- 1.01 x 106
- 1.01 x 105
- 100.1 x 10-6
દિવેટવાળા સ્ટવમાં કેરોસની નીચેનામાંથી પ્રવાહીનાં કયા ગુણઘર્મને કારણે દિવેટમાં ચડે છે? | GPSC Mechanical properties of solids and liquids MCQs
- પૃષ્ઠતાણ
- કેશાકર્ષણ
- દબનીયતા
- પ્રવાહીને કદ હોય છે.
સામાન્યત : પાણીની ઘનતા કેટલી હોય ?
- 1 કી.ગ્રા. પ્રતિ લીટર
- 1 કી.ગ્રા. પ્રતિ મીલીલીટર
- 1 કી. ગ્રા. પ્રતિ ઘનમીટર
- ઉપરમાંથી એક પણ નહીં
શુદ્ઘ સોનાની ઘનતા કેટલા ગ્રામની છે?
- 19.3
- 20.4
- 17.1
- 18.2
દબાણનો SI એકમ કયો છે?
- ન્યૂટન/મીટર
- ન્યૂટન
- મીટર
- ન્યુટન/મીટર2
ઘનતાનો એકમ ……………… છે.
- Kg/,m2
- m3/Kg
- Kg/m2
- Kg/m
બરફની વિશિષ્ટ ઘના કેટલી ?
- 0.92
- 1.0
- 2.5
- 0.58
નીચે આપેલા પદાર્થોના તેમના ઘનત્વ પ્રમાણે ઉતરતા ક્રમાનુસાર સાચો ક્રમ કયો છે?
- સ્ટીલ>પારો>સોનુ
- સોનુ>પારો>સ્ટીલ
- સ્ટીલ>સોનુ>પારો
- સોનુ>સ્ટીલ>પારો
ઉત્પ્લાવકતા એટલે શું ?
- પ્રવાહીમાં પદાર્થને ઉપર તરફ ઘકેલવાનો ગુણઘર્મ
- પ્રવાહીમાં પદાર્થને નીચે તરફ ઘકેલવાનો ગુણઘર્મ
- પ્રવાહીમાં પદાર્થને ઓગાળી નાંખવાનો ગુણઘર્મ
- એક પણ નહીં
નીચેનામાંથી કયા એક દબાણના એકમ નથી?
- બાર
- ટોર
- પાસ્કલ
- રો
શ્યાનતા SI નો એકમ કયો છે?
- M.s/m2
- પાસ્કલ+સેકન્ડ
- A & B બંને
- આપેલ પૈકી એકપણ નહીં
શેના કારણે કેશનળીમાં પ્રવાહી ઉપર ચઢવાની કે નીચે ઉતરવાની ઘટના થાય છે?
- પૃષ્ઠતાણ
- ઉપ્લાવકતા
- દબાણ
- ઘનતા
ઉત્પલાવક બળનું મૂલ્ય સમજાવતો સિદ્ઘાંત કોણે આપ્યો છે?
- આર્કિમિડિઝ
- થોમસ યંગ
- પાસ્કલ
- રોબર્ટ હૂક
પૃષ્ઠતાણનું મૂલ્ય શેના પર આઘાર રાખે છે?
- ઘનતા
- દબાણ
- તાપમાન
- એકપણ નહીં
સામાન્ય તાપમાનને અને દબાણે પાણીની ઘનતા કેટલી છે?
- 1 x 103
- 1 x 10-3
- 0.1 x 10-3
- 0.1 x 103
આર્કિમિડિઝ કયા દેશના વતની હતા?
- અમેરિકા
- ઈંગ્લેન્ડ
- ગ્રીસ
- ઈટાલી
ક્ષેત્રફળ વધે તો દબાણ…….
- વધે છે
- ઘટે છે
- અચળ રહે છે.
- એકપણ નહીં
શા માટે વિમાનમાં મુસાફરી કરતી વખતે પેનમાંથી શાહી નીકળવા લાગે છે?
- હવાના દબાણમાં ઘટાડો થવાના કારણે
- હવાના દબાણમાં વધારો થવાના કારણે
- શાહીના જથ્થામાં વધારો થવાના કારણે
- અતિશય ભારના કારણે
કોઈપણ પ્રવાહીમાં ડિટર્જન્ટ અથવા સાબુનું દ્રાવણ ઉમેરવાથી ………..
(1) પૃષ્ઠતાણ ઘટી જાય છે.
(2) સંપર્કકોણનું મૂલ્ય ઘટે છે.
(3) ગ્રીસ અને તેલના ડાઘ વગેરેને સરળતાથી દૂર કરી શકાય છે.
ઉપરોક્તવિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે ?
- માત્ર 1
- 2 અને 3
- 1 અને 3
- આપેલ તમામ
શા માટે નદી કરતાં દરિયામાં તરવું સહેલું છે ?
- દરિયાનું પાણી ખારું હોવાથી
- દરિયાનું પાણી ઊંડું હોવાથી
- દરિયાનું પાણી ભારે હોવાથી
- દરિયાનું પાણી હલકું હોવાથી
શા માટે સોય પાણીમાં ડૂબી જાય છે. જ્યારે લોખંડનું બનેલું વહાણ પાણી પર તરે છે.
- સોયની ટોચ તીક્ષ્ણ હોવાથી
- વહાણ સપાટ હોવાથી
- વહાણને શક્તિશાળી એન્જિન દ્વારા ચલાવતા હોવાથી
- સોયની સાપેક્ષ ઘનતા તેના દ્વારા વિસ્થાપિત પાણીની સાપેક્ષ ઘનતા કરતા વધારે હોવાથી
જ્યારે આપણે કૂવામાંથી પાણીની ડોલ ખેંચીએ છીએ, ત્યારે આપણને શું ફેરફાર લાગે છે ?
- ડોલનું વજન પાણીની સપાટી ઉપર આવતા ભારે થશે.
- ડોલનું વજન પાણીની સપાટી ઉપર આવતા ઓછું થશે.
- ડોલનું વજન પાણીની સપાટી ઉપર આવતા કોઈ ફેરફાર નહી થાય.
- ડોલ પાણીમાંથી બહાર આવ્યા પછી દળમાં વધારો થયો.
કયાં કારણોસર વરસાદનાં ટીપાં ગોળાકાર હોય છે.
- પૃષ્ઠતાણ
- પરમાણુ આકર્ષણ
- હવાનું ઘર્ષણ
- પાણીની સ્નિગ્ધતા
તેલ પાણીની સપાટી પર કેમ ફેલાય છે ?
- તેલ પાણી કરતાં વધારે ઘટ્ટ હોય છે.
- તેલ પાણી કરતાં ઓછું ઘટ્ટ હોય છે.
- તેલનું પૃષ્ઠતાણ પાણી કરતાં વધારે છે.
- તેલનું પૃષ્ઠતાણ પાણી કરતાં ઓછું હોય છે.
પૃષ્ઠતાણના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. | GPSC Mechanical properties of solids and liquids MCQs
(1) પૃષ્ઠતાણ તાપમાનમાં વધારા સાથે વધે છે.
(2) પૃષ્ઠતાણ એ પ્રવાહીના સમતલ અને બીજા પદાર્થ વચ્ચેની આંતર સપાટીમાં એકમ લંબાઈથી લાગતું બળ છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- ઉપરોકત પૈકી એકપણ નહીં
હૂકના નિયમથી સંબંધિત નીચે પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ? | GPSC Mechanical properties of solids and liquids MCQs
(1) નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે.
(2) ઈલાસ્ટોમર પદાર્થો હૂકના નિયમોનું પાલન કરતા નથી.
(3) આ નિયમ સ્થિતિસ્થાપક અંક (Modulus of Elasticity) દર્શાવે છે.
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- આપેલ તમામ
પ્રવાહીથી સંબંઘિત નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં લો.
(1) પ્રવાહી જે પાત્રમાં રાખવામા આવે છે તેના આઘાર અને દિવાલો પર દબાણ લગાવે છે.
(2) કોઇપણ પ્રવાહીમાં ડુબાડવાથી તમામ વસ્તુઓ પર ઉત્પ્લાવક બળ લાગે છે.
(3) પ્રવાહીની ઘનતા કરતા વઘારે ઘનતાવાળા પદાર્થો પ્રવાહી પર તરે છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- આપેલ તમામ
સૌથી વઘારે શ્યાનતા (Viscocity) કોની હોય છે?
- પાણીની
- વાયુની
- લોહીની
- મઘની




