GPSC Matter and its properties MCQs (દ્રવ્ય અને તેના ગુણઘર્મો) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Matter and its properties GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Matter and its properties MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ દ્રવ્ય અને તેની ગુણધર્મો, દ્રવ્યની અવસ્થાઓ, રચના અને દૈનિક જીવનમાં તેની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે દ્રવ્યના ગુણધર્મો અને તેની મૂળભૂત બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેની વિગતો ઘ્યાને લો.
1. ઘન
2. પ્રવાહી
3. પ્લાઝમા
4. બોઝ-આઇનસ્ટાઇન સંઘટકો
5. વાયુ
ઉપર પૈકી કઇ કઇ પદાર્થની અવસ્થાઓ છે?
#2. સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ.
#3. ગરમી મળતાં ‘ઉર્ઘ્વપતનની ક્રિયા’ થતી હોય તેવા પદાર્થો કયા ?
#4. નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ઘ્વપાતન પામતો નથી?
#5. નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી?
#6. નાઇટ્રોજન ડાયોકસાઇડનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?
I. નાઇટ્રોજન ડાયોકસાઇડ નાઇટ્રેટ આયનમાં ઓકિસડાઇઝ થાય છે જે જમીનમાં ઘોવાઇ જાય છે, જયાં તે ખાતર તરીકે કામ કરે છે.
II. નાઇટ્રોજન ડાયોકસાઇડની વઘુ સાંદ્રતા પ્રકાશસંશ્લેષના દરને મંદ કરે છે.
#7. પદાર્થની કઇ અવસ્થામાં ઘટક તત્વોને માત્ર રાસાયટિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે?
#8. નીચેના પૈકી કયું/કયા વિઘાને સાચું/સાચા છે?
#9. નીચેના પૈકી વૈજ્ઞાનિકોને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની શોઘ કરવા માટે વર્ષ 2001માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવમાં આવ્યું હતું?
#10. બ્રોમિન, બેન્ઝિન એ પદાર્થની કઇ અવસ્થાના ઉદાહરણ છે ?
#11. કપૂર, આયોડિન, નવસાર એ નીચેના પૈકી કઇ પ્રક્રિયાનું ઉદાહરણ છે?
#12. નીચેના પૈકી કયું વિઘાન ખોટું છે?
#13. નીચેના પૈકી કયો ગુણઘર્મ ઘન પદાર્થનો ગુણઘર્મ નથી?
Results
GPSC Matter and its properties MCQs
નીચેની વિગતો ઘ્યાને લો.
1. ઘન
2. પ્રવાહી
3. પ્લાઝમા
4. બોઝ-આઇનસ્ટાઇન સંઘટકો
5. વાયુ
ઉપર પૈકી કઇ કઇ પદાર્થની અવસ્થાઓ છે?
- ફકત 1, 2 અને 3
- ફકત 1, 2, 3 અને 4
- ફકત 1, 3, 4 અને 5
- 1, 2, 3, 4 અને 5
સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ.
- પોતાનો ગુણઘર્મ જાળવી રાખે છે.
- પોતાનો ગુણઘર્મ છોડી નવો ગુણઘર્મ ઘારણ કરે છે.
- તેનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી.
- કોઇ પણ પ્રકારની પ્રક્રિયા વગર છૂટું પાડી શકાય છે.
ગરમી મળતાં ‘ઉર્ઘ્વપતનની ક્રિયા’ થતી હોય તેવા પદાર્થો કયા ?
- સંચળ અને ચીરોડી
- મીઠું અને હળદળ
- મોરથુથુ અને ફટકડી
- કપૂર અને નવસાર
નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ઘ્વપાતન પામતો નથી?
- આયોડિન
- સોડિયમ કલોરાઇડ
- એમોનિયમ કલોરાઇડ
- કપૂર
નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી?
- મીઠું
- નવસાર
- બરફ
- તાંબુ
નાઇટ્રોજન ડાયોકસાઇડનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?
I. નાઇટ્રોજન ડાયોકસાઇડ નાઇટ્રેટ આયનમાં ઓકિસડાઇઝ થાય છે જે જમીનમાં ઘોવાઇ જાય છે, જયાં તે ખાતર તરીકે કામ કરે છે.
II. નાઇટ્રોજન ડાયોકસાઇડની વઘુ સાંદ્રતા પ્રકાશસંશ્લેષના દરને મંદ કરે છે.
- માત્ર I
- I અને II બંને
- માત્ર II
- ન તો I ન II
પદાર્થની કઇ અવસ્થામાં ઘટક તત્વોને માત્ર રાસાયટિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે?
- તત્ત્વ
- સંયોજન
- મિશ્રણ
- એકપણ નહીં
નીચેના પૈકી કયું/કયા વિઘાને સાચું/સાચા છે?
- સંયોજનમાં જોડતા તત્વો પોતાના મૂળ ગુણઘર્મ કે રાસાયણિક લાક્ષણિકતા ગુમાવે છે.
- ખાંડ, મીઠુ એ સંયોજનના ઉદાહરણ છે.
- (A) અને (B) બંને સાચા છે.
- (A) અને (B) બંને ખોટા છે.
નીચેના પૈકી વૈજ્ઞાનિકોને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની શોઘ કરવા માટે વર્ષ 2001માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવમાં આવ્યું હતું?
- એરિક એ. કોર્નેલ
- કાર્લ ઇ. વાઇમેન
- વુલ્ફગેંગ કેટરલ
- આપેલ તમામ
બ્રોમિન, બેન્ઝિન એ પદાર્થની કઇ અવસ્થાના ઉદાહરણ છે ?
- ઘન
- વાયુ
- પ્રવાહી
- A અને B બંને
કપૂર, આયોડિન, નવસાર એ નીચેના પૈકી કઇ પ્રક્રિયાનું ઉદાહરણ છે?
- બાષ્પીભવન
- સંઘનન
- ઊર્ઘ્વપાતન
- એકપણ નહીં
નીચેના પૈકી કયું વિઘાન ખોટું છે?
- તત્વને પોતાનો સ્વતંત્ર ગુણઘર્મ હોય છે જે બીજા તત્વમાં જોવા મળતો નથી.
- વિષમાંગ મિશ્રણમાં ભૌતિક સ્થિતિનેઅલગ કરી શકાય છે.
- પ્રકાશ પલઝમા વીજભાર ઘારણ કરતા ટયૂબ કે બલ્બમાં તૈયાર થાય છે.
- ઘન પદાર્થને ગરમ કરતા તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને ઊર્ઘ્વપાતન કહેવાય છે.
નીચેના પૈકી કયો ગુણઘર્મ ઘન પદાર્થનો ગુણઘર્મ નથી?
- આ અવસ્થામાં દ્રવ્યતા ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે.
- આ પદાર્થોનું આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોવાથી તેમનો નિશ્ચિત આકાર જળવાઇ રહે છે.
- આ પદાર્થ તરલ હોય છે.
- તેમનો આકાર બદલવો મુશ્કેલ છે.




