GPSC Indian sculpture MCQs (ભારતીય મૂર્તિકળા) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Indian Sculpture GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Indian Sculpture MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય શિલ્પકળાના ઇતિહાસ, તેની પ્રાચીન પરંપરાઓ, શૈલી વિકાસ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય શિલ્પકળાની મુખ્ય ખાસિયતો અને તેના ઐતિહાસિક વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચે આપેલા વિઘાનો ઘ્યાનમાં લો.
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ-વેકસ કાસ્ટીંગ (Lost-wax casting) તકનીકીનો ઉપયેાગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ-વેકસ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મઘ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયેાગમાં લેવાય છે.
3. મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ-વેકસ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે. ઉ૫રનાં પૈકી કયાં વિઘાનો સત્ય છે ?
#2. નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે?
#3. મોહેં–જો–દડો ખાતેથી મળેલ ‘નૃત્ય કરતી છોકરી’ (Dancing Girl) શિલ્પકૃતિ…………. ધાતુની હતી.
#4. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા છટામાં બેઠેલા, નર દેવતા……. ના આદિરૂપ તરીકે ઓળખાય છે.
#5. સિંધુ સંસ્કૃતિ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો :
(1) સિંધુ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે.
(2) સિંધુ સંસ્કૃતિનું મથક કાલિબંગન રાજસ્થાનમાં આવેલું છે.
(3) મોહેં–જો–દડોમાંથી પુરોહિતનું શિલ્પ મળી આવેલું છે.
(4) કાંસ્ય નર્તકીનું શિલ્પ હડપ્પામાંથી મળી આવેલું છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
#6. ત્રણ મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં છે ?
#7. The Statue of unityના શિલ્પકાર કોણ છે ?
#8. હડપ્પા સંસ્કૃતિમાં બનાવવામાં આવતાં કાંસ્ય મૂર્તિઓ જે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતા હતાં તેને……….. કહે છે.
#9. નીચેના પૈકી કોણ હડપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?
I. બુધ્
II. વરૂણ
III. પશુપતિ
IV. ઈન્દ્ર
#10. ગાંધાર કલાશૈલી બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
1. તે માનવસ્વરૂપમાં બુદ્ધના પ્રથમ શિલ્પ નિર્દેશનો માટે ઓળખાય છે.
2. ગાંધાર કલા અને શિલ્પ શૈલી નિર્માણ માટે ટપકીવાળાં લાલ રેતીના પથ્થરનો ઉપયોગ કરે છે.
3. ગાંધાર શૈલીની કલા મુખ્યત્વે મહાયાન હતી અને તે ગ્રીકો–રોમન પ્રભાવ દર્શાવે છે.
#11. શિલ્પ માટેની સામગ્રી તરીકે ‘સ્પોટેડ સેન્ડસ્ટોન’ કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ? (GPSC Class 1&2 – March. 2021)
#12. નીચેના વાકયો તપાસો :
1. ગંધાર પ્રકારની બાંધણી ઉપર ગ્રીકની અસર છે અને બુદ્ધ ધર્મની તેની ઉપર અસર છે. હાલના કંધહાર વિસ્તારમાં તેનો મુખ્યત્વે વિકાસ થયેલ હતો.
2. અમરાવતી પ્રકારની બાંધણી એ સ્થાનિક કલા ઉપર આધારીત છે. તેમાં સફેદ આરસનો ઉપયોગ થાય છે.
#13. મથુરા–કલાની શિલ્પકૃતિઓ નીચેના પૈકી કઈ ધર્મ પરંપરા/પરંપરાઓને આવરી લે છે ?
1. બ્રાહ્મણ
2. બૌધ્ધ
3. જૈન
#14. સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી કયા પ્રાણીઓ જોવાં મળે છે?
1. આખલો
2. હાથી
3. સિંહ
4. વાઘ
#15. સિંધુ ખીણના લોકોનું ધાર્મિક મૂર્તિશાસ્ત્ર ……..નું બનેલું છે.
1. મ્હોરો અને છાપો
2. પ્રતિમાઓ અને મૂર્તિઓ
3. તાવીજો અને તકતીઓ
4. પકવેલી માટી (ટેરાકોટા)ના પૂતળાં
#16. ગાંધાર કળા શૈલી (School of Art) વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ગાંધાર કળા શૈલી એ પ્રાચીન ભારતના ઈતિહાસમાં મુખ્ય શૈલીઓમાંની એક હતી અને તે Greco-Roman કળા શૈલી સાથે અનન્ય રીતે સંકળાયેલી હતી.
2. ગાંધાર કળા શૈલી એ મહાયાન બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી અને તેથી આ શૈલીનો મુખ્ય વિચાર (Theme) એ ભગવાન બુદ્ધ અને બોધિસત્વ હતો.
3. તે મુખ્યત્વે અફઘાનિસ્તાનના અને હાલના ઉત્તર-પશ્ચિમી ભારતના ક્ષેત્રોમાં વિકસેલી હતી અને તક્ષશિલા, પેશાવર, બેગ્રામ તથા બામિયાન તેના મુખ્ય સ્થળો હતા.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#17. ગાંધાર શૈલીને કોને ઉજાગર કરી હતી ?
#18. નીચેના પૈકીની કઈ બાબત એ અમરાવતી શૈલીની શિલ્પકૃતિની લાક્ષણિકતા નથી ?
(1) બુદ્ધના જીવન આધારિત વિષયવસ્તુ (themes)
(2) બુદ્ધનું શરીર સૌષ્ઠવ (Mascularity)
(3) યોગીની મુદ્રામાં બુદ્ધે આસન ગ્રહણ કરેલ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#19. શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્યમૂર્તિ કોની છે ?
#20. હડપ્પન સંસ્કૃતિની મુદ્રા (seals) અને / અથવા ટેરાકોટા કળા (terracotta art) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીનું નિરૂપણ કરવામાં આવતું ન હતું ?
#21. શિલ્પકૃતિઓનું ઊંચી ગુણવત્તાવાળું પોલીશ કાર્ય એ…………રાજવંશની લાક્ષણિકતા છે.
#22. કયા રાજાઓના સમયમાં ગાંધાર શૈલી પૂર્ણ સ્વરૂપે વિકસી હોવાનું માનવામાં આવે છે?
#23. નીચેનામાંથી કયા પશુને હડપ્પાકાલીન મૂર્તિકલાની મહેરો તથા ટેરાકોટા કળામાં ચિત્રિત કરવામાં આવ્યું છે?
(1) હાથી
(2) ગેંડો
(3) સિંહ
(4) ગાય
#24. નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું/સાચાં છે?
#25. ચાલુકયકાળની મૂર્તિકળાના પ્રમુખ કેન્દ્રો/કેન્દ્ર નીચેના પૈકી કયા છે ?
#26. ગ્રીકો–ભારતીય કલા બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. વાદળી—ભૂખરાં રેતીના પથ્થરનો ઉપયોગ
2. બૌધ્ધ અને જૈન ધર્મના વિષયવસ્તુ ઉપર આધારિત
3. સાતવાહન રાજવીઓ દ્વારા આશ્રય-ઉત્તેજન
#27. યક્ષ અને યક્ષિણી સ્થાપત્યો ………… સાથે જોડે છે.
#28. ધાતુ મૂર્તિના નિર્માણમાં હડપ્પા સભ્યતામાં કઈ ધાતુનો પ્રયોગ કરવામાં આવતો હતો?
#29. સ્ટેચ્યુ ઓફ ઈકવાલિટી એટલે કે સમાનતાની પ્રતિમા કયા રાજ્યમાં આવેલી છે ?
#30. એલિફન્ટાની ગુફાઓને યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો?
#31. નીચે આપેલ જોડીઓ પર વિચાર કરો
ઐતિહાસિક સ્થળ વંશ
1.બુદ્ધની મૂર્તિ, સારનાથ ગુપ્તવંશ
2.ઈલોરાની મૂર્તિઓ રાષ્ટ્રકુટવંશ
3.મહાબલિપુરમમાં સાત વિશાળકાય પેંગોડા પલ્લવવંશ
ઉપરોકત જોડીઓમાંથી કઈ જોડી સાચી છે ?
#32. નીચેના વિધાનો ચકાસો.
(1) કુષાણકાળ દરમિયાન અમરાવતી અને મથુરા શૈલીને સંરક્ષણ આપવામાં આવ્યું હતું.
(2) ગુપ્તકાળની મૂર્તિઓમાં પ્રભામંડળ સાદુ છે.
(3) કુષાણકાળની મૂર્તિઓ પર પારદર્શક વસ્ત્રોનું આવરણ જોવા મળે છે.
#33. ગાંધાર કલા શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. આ શૈલીને ઈંડો-ગ્રીક’ શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. આ શૈલીનો વિકાસ કનિષ્ક પ્રથમના સમયમાં થયો હતો.
3. ઈ.સ.પાંચમી સદીમાં મધ્ય એશિયામાંથી આવેલા હુણોના આક્રમણથી આ કલાનું પતન થયું.
#34. મૂર્તિકળાની દ્રષ્ટિએ કયા વંશનો શાસનકાળ દક્ષિણ ભારતનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?
#35. અમરાવતી શૈલી વિશે નીચેના વિધાનો ચકાસો.
(1) અમરાવતી શૈલીની મૂર્તિઓમાં સફેદ આરસના પથ્થરોનો ઉપયોગ થતો.
(2) આ શૈલીને સાતવાહન, ઈક્ષ્વાકુ અને વાંકાતક શાસકો દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું હતું.
(3) આ શૈલી સમય જતા પલ્લવ અને ચૌલ શૈલીમાં સમાય ગઈ.
(4) આ શૈલીમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ સાથે હિંદુ ધર્મનો પ્રભાવ જોવા મળે છે.
#36. નીચેના પૈકી કયું /કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
1. અમરાવતી શૈલીના નિર્માણમાં સફેદ છાંટણાવાળા લાલ પથ્થરમાંથી મૂર્તિ બનેલી જોવા મળે છે.
2. ગાંધાર શૈલીની મૂર્તિઓમાં સફેદ આરસનો ઉપયોગ કરવામાં આવે છે.
3. મથુરા શૈલીમાં સંપૂર્ણપણે સ્વદેશી પ્રભાવ જોવા મળે છે.
#37. ભગવાન બુદ્ધ અને બોધિસ્તવની મૂર્તિઓ સંભવઃ સૌપ્રથમ કઈ શૈલીમાં બનાવવામાં આવી હતી ?
Results
GPSC Indian Sculpture MCQs
નીચે આપેલા વિઘાનો ઘ્યાનમાં લો.
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ-વેકસ કાસ્ટીંગ (Lost-wax casting) તકનીકીનો ઉપયેાગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ-વેકસ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મઘ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયેાગમાં લેવાય છે.
3. મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ-વેકસ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે.
ઉ૫રનાં પૈકી કયાં વિઘાનો સત્ય છે ?
- 1, 2
- 2, 3
- 1, 3
- 1, 2, 3
નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે?
- શિવ
- કૃષ્ણ
- મહાવીર
- ઉપરોકત પૈકી એક પણ નહીં
મોહેં–જો–દડો ખાતેથી મળેલ ‘નૃત્ય કરતી છોકરી’ (Dancing Girl) શિલ્પકૃતિ…………. ધાતુની હતી.
- કાંસુ
- ચાંદી
- તાંબુ
- પિત્તળ
સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા છટામાં બેઠેલા, નર દેવતા……. ના આદિરૂપ તરીકે ઓળખાય છે.
- ભગવાન વિષ્ણુ
- ભગવાન શિવ
- ભગવાન બ્રહ્મા
- ઉપરોકત પૈકી એક પણ નહીં
સિંધુ સંસ્કૃતિ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો : (GPSC Indian sculpture MCQs)
(1) સિંધુ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે.
(2) સિંધુ સંસ્કૃતિનું મથક કાલિબંગન રાજસ્થાનમાં આવેલું છે.
(3) મોહેં–જો–દડોમાંથી પુરોહિતનું શિલ્પ મળી આવેલું છે.
(4) કાંસ્ય નર્તકીનું શિલ્પ હડપ્પામાંથી મળી આવેલું છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
- ફકત 1, 2 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1, 3 અને 4
- 1, 2, 3 અને 4
ત્રણ મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં છે ?
- એલિફન્ટા
- બૌદ્ધ ગુફા
- ખાપરા–કોઢીયા
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
The Statue of unityના શિલ્પકાર કોણ છે ?
- રામ સુતાર
- બિમલ પટેલ
- ઝીંગ લોંગ વિંગ (Xing Long Wing)
- એન્ડ્રીયા ફ્રેંફેસ (Andrea Francaise)
હડપ્પા સંસ્કૃતિમાં બનાવવામાં આવતાં કાંસ્ય મૂર્તિઓ જે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતા હતાં તેને……….. કહે છે.
- લોસ્ટ વેકસ પ્રોસેસ (Lost Wax Process)
- હોટ વેકસ પ્રોસેસ (Hot Wax Process)
- બ્રોન્ઝ વેકસ પ્રોસેસ (Bronze Wax Process)
- બ્લેક એન્ડ રેડ વેકસ પ્રોસેસ (Black Red Wax Process)
નીચેના પૈકી કોણ હડપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ? (GPSC Indian sculpture MCQs)
- બુધ્ધ
- વરૂણ
- પશુપતિ
- ઈન્દ્ર
- ફકત I
- ફકત III અને IV
- ફકત II
- ફકત I અને II
ગાંધાર કલાશૈલી બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
1. તે માનવસ્વરૂપમાં બુદ્ધના પ્રથમ શિલ્પ નિર્દેશનો માટે ઓળખાય છે.
2. ગાંધાર કલા અને શિલ્પ શૈલી નિર્માણ માટે ટપકીવાળાં લાલ રેતીના પથ્થરનો ઉપયોગ કરે છે.
3. ગાંધાર શૈલીની કલા મુખ્યત્વે મહાયાન હતી અને તે ગ્રીકો–રોમન પ્રભાવ દર્શાવે છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
શિલ્પ માટેની સામગ્રી તરીકે ‘સ્પોટેડ સેન્ડસ્ટોન’ કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?
- અમરાવતી
- ગાંધાર
- મથુરા
- સારનાથ
નીચેના વાકયો તપાસો : (GPSC Indian sculpture MCQs)
1. ગંધાર પ્રકારની બાંધણી ઉપર ગ્રીકની અસર છે અને બુદ્ધ ધર્મની તેની ઉપર અસર છે. હાલના કંધહાર વિસ્તારમાં તેનો મુખ્યત્વે વિકાસ થયેલ હતો.
2. અમરાવતી પ્રકારની બાંધણી એ સ્થાનિક કલા ઉપર આધારીત છે. તેમાં સફેદ આરસનો ઉપયોગ થાય છે.
- પ્રથમ વાકય યોગ્ય છે.
- બીજું વાકય યોગ્ય છે.
- પ્રથમ અને બીજું બંને વાકયો યોગ્ય છે.
- પ્રથમ અને બીજું બંને વાકયો યોગ્ય નથી.
મથુરા–કલાની શિલ્પકૃતિઓ નીચેના પૈકી કઈ ધર્મ પરંપરા/પરંપરાઓને આવરી લે છે ?
1. બ્રાહ્મણ
2. બૌધ્ધ
3. જૈન
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી કયા પ્રાણીઓ જોવાં મળે છે? (GPSC Indian sculpture MCQs)
1. આખલો
2. હાથી
3. સિંહ
4. વાઘ
- ફકત 1 અને 4
- ફકત 1, 2 અને 4
- ફકત 2 અને 3
- ફકત 1, 3 અને 4
સિંધુ ખીણના લોકોનું ધાર્મિક મૂર્તિશાસ્ત્ર ……..નું બનેલું છે.
1. મ્હોરો અને છાપો
2. પ્રતિમાઓ અને મૂર્તિઓ
3. તાવીજો અને તકતીઓ
4. પકવેલી માટી (ટેરાકોટા)ના પૂતળાં
- ફકત 1 અને 3
- 1, 2, 3 અને 4
- ફકત 2 અને 3
- ફકત 1, 3 અને 4
ગાંધાર કળા શૈલી (School of Art) વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ગાંધાર કળા શૈલી એ પ્રાચીન ભારતના ઈતિહાસમાં મુખ્ય શૈલીઓમાંની એક હતી અને તે Greco-Roman કળા શૈલી સાથે અનન્ય રીતે સંકળાયેલી હતી.
2. ગાંધાર કળા શૈલી એ મહાયાન બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી અને તેથી આ શૈલીનો મુખ્ય વિચાર (Theme) એ ભગવાન બુદ્ધ અને બોધિસત્વ હતો.
3. તે મુખ્યત્વે અફઘાનિસ્તાનના અને હાલના ઉત્તર-પશ્ચિમી ભારતના ક્ષેત્રોમાં વિકસેલી હતી અને તક્ષશિલા, પેશાવર, બેગ્રામ તથા બામિયાન તેના મુખ્ય સ્થળો હતા.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1 અને 2
- માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- 1, 2 અને 3
ગાંધાર શૈલીને કોને ઉજાગર કરી હતી ?
- જૈન ધર્મે
- બૌદ્ધ ધર્મના હિનયાન પંથે
- બૌદ્ધ ધર્મના મહાયાન પંથે
- ઉપર પૈકી એકપણ નહીં
નીચેના પૈકીની કઈ બાબત એ અમરાવતી શૈલીની શિલ્પકૃતિની લાક્ષણિકતા નથી ? (GPSC Indian sculpture MCQs)
(1) બુદ્ધના જીવન આધારિત વિષયવસ્તુ (themes)
(2) બુદ્ધનું શરીર સૌષ્ઠવ (Mascularity)
(3) યોગીની મુદ્રામાં બુદ્ધે આસન ગ્રહણ કરેલ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- 1, 2 અને 4
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્યમૂર્તિ કોની છે ?
- ગોમતેશ્વર
- રાજેશ્વર
- હોયસલેશ્વર
- અર્ધનારીશ્વર
હડપ્પન સંસ્કૃતિની મુદ્રા (seals) અને / અથવા ટેરાકોટા કળા (terracotta art) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીનું નિરૂપણ કરવામાં આવતું ન હતું ?
- ગાય
- હાથી
- ગેંડો
- વાઘ
શિલ્પકૃતિઓનું ઊંચી ગુણવત્તાવાળું પોલીશ કાર્ય એ…………રાજવંશની લાક્ષણિકતા છે.
- મોર્ય
- ગુપ્ત
- ચાલુકય
- રાષ્ટ્રકૂટ
કયા રાજાઓના સમયમાં ગાંધાર શૈલી પૂર્ણ સ્વરૂપે વિકસી હોવાનું માનવામાં આવે છે?
- કુષાણ
- સાતવાહન
- મૌર્ય
- ગુપ્ત
નીચેનામાંથી કયા પશુને હડપ્પાકાલીન મૂર્તિકલાની મહેરો તથા ટેરાકોટા કળામાં ચિત્રિત કરવામાં આવ્યું છે?
(1) હાથી
(2) ગેંડો
(3) સિંહ
(4) ગાય
- માત્ર 1, 2 અને 3
- માત્ર 1 અને 3
- માત્ર 1 અને 2
- માત્ર 2, 3 અને 4
નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું/સાચાં છે?
- ગાંધાર શૈલીમાં વ્યકિત તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઈત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ વસ્ત્રાદિની અભિવ્યકિતમાં આ ગ્રીક કલા-કોશ્લ્યની અનોખી અસર તરી આવે છે.
- ગાંધારની શિલ્પકૃતિઓમાં બ્રાહ્મણ, બુદ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
ચાલુકયકાળની મૂર્તિકળાના પ્રમુખ કેન્દ્રો/કેન્દ્ર નીચેના પૈકી કયા છે ?
- બાદામી
- ઐહોલ
- મહાકૂટ
- ઉપરોકત તમામ
ગ્રીકો–ભારતીય કલા બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? (GPSC Indian sculpture MCQs)
1. વાદળી—ભૂખરાં રેતીના પથ્થરનો ઉપયોગ
2. બૌધ્ધ અને જૈન ધર્મના વિષયવસ્તુ ઉપર આધારિત
3. સાતવાહન રાજવીઓ દ્વારા આશ્રય-ઉત્તેજન
- ફકત 1
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
યક્ષ અને યક્ષિણી સ્થાપત્યો ………… સાથે જોડે છે.
- બૌદ્ધવાદ
- હિન્દુત્વ
- જૈન
- ઉપરના પૈકી તમામ
ધાતુ મૂર્તિના નિર્માણમાં હડપ્પા સભ્યતામાં કઈ ધાતુનો પ્રયોગ કરવામાં આવતો હતો?
- તાંબુ
- કાંસુ
- લોખંડ
- A અને B બંને
સ્ટેચ્યુ ઓફ ઈકવાલિટી એટલે કે સમાનતાની પ્રતિમા કયા રાજ્યમાં આવેલી છે ?
- તેલંગાણા
- આંધ્રપ્રદેશ
- મધ્યપ્રદેશ
- રાજસ્થાન
એલિફન્ટાની ગુફાઓને યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો?
- 1993
- 1987
- 1991
- 1984
નીચે આપેલ જોડીઓ પર વિચાર કરો (GPSC Indian sculpture MCQs)
ઐતિહાસિક સ્થળ વંશ
1.બુદ્ધની મૂર્તિ, સારનાથ ગુપ્તવંશ
2.ઈલોરાની મૂર્તિઓ રાષ્ટ્રકુટવંશ
3.મહાબલિપુરમમાં સાત વિશાળકાય પેંગોડા પલ્લવવંશ
ઉપરોકત જોડીઓમાંથી કઈ જોડી સાચી છે ?
- ફકત 1
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- આપલ તમામ
નીચેના વિધાનો ચકાસો.
(1) કુષાણકાળ દરમિયાન અમરાવતી અને મથુરા શૈલીને સંરક્ષણ આપવામાં આવ્યું હતું.
(2) ગુપ્તકાળની મૂર્તિઓમાં પ્રભામંડળ સાદુ છે.
(3) કુષાણકાળની મૂર્તિઓ પર પારદર્શક વસ્ત્રોનું આવરણ જોવા મળે છે.
- માત્ર 1 અને 2
- માત્ર 1 અને 3
- માત્ર 1
- માત્ર 3
ગાંધાર કલા શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. આ શૈલીને ઈંડો-ગ્રીક‘ શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. આ શૈલીનો વિકાસ કનિષ્ક પ્રથમના સમયમાં થયો હતો.
3. ઈ.સ.પાંચમી સદીમાં મધ્ય એશિયામાંથી આવેલા હુણોના આક્રમણથી આ કલાનું પતન થયું.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
મૂર્તિકળાની દ્રષ્ટિએ કયા વંશનો શાસનકાળ દક્ષિણ ભારતનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?
- પલ્લવ વંશ
- ચાલુકય વંશ
- ચૌલ વંશ
- રાષ્ટ્રકૂટ વંશ
અમરાવતી શૈલી વિશે નીચેના વિધાનો ચકાસો. (GPSC Indian sculpture MCQs)
(1) અમરાવતી શૈલીની મૂર્તિઓમાં સફેદ આરસના પથ્થરોનો ઉપયોગ થતો.
(2) આ શૈલીને સાતવાહન, ઈક્ષ્વાકુ અને વાંકાતક શાસકો દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું હતું.
(3) આ શૈલી સમય જતા પલ્લવ અને ચૌલ શૈલીમાં સમાય ગઈ.
(4) આ શૈલીમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ સાથે હિંદુ ધર્મનો પ્રભાવ જોવા મળે છે.
- માત્ર 1, 2 અને 4
- માત્ર 2, 3 અને 4
- માત્ર 1, 3 અને 4
- 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયું /કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? (Art & Culture GCERT MCQs)
1. અમરાવતી શૈલીના નિર્માણમાં સફેદ છાંટણાવાળા લાલ પથ્થરમાંથી મૂર્તિ બનેલી જોવા મળે છે.
2. ગાંધાર શૈલીની મૂર્તિઓમાં સફેદ આરસનો ઉપયોગ કરવામાં આવે છે.
3. મથુરા શૈલીમાં સંપૂર્ણપણે સ્વદેશી પ્રભાવ જોવા મળે છે.
- ફકત 1 અને 2
- ફકત 3
- ફકત 2 અને 3
- ફકત 1
ભગવાન બુદ્ધ અને બોધિસ્તવની મૂર્તિઓ સંભવઃ સૌપ્રથમ કઈ શૈલીમાં બનાવવામાં આવી હતી ?
- મથુરા શૈલી
- અમરાવતી શૈલી
- ગાંધાર શૈલી
- એકપણ નહીં