GPSC Indian painting MCQs (ભારતીય ચિત્રકળા) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Indian Painting GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Indian painting MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય ચિત્રકળાના ઇતિહાસ, તેના મુખ્ય પ્રવાહો, શૈલીઓ અને સાંસ્કૃતિક વિશેષતાઓ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય ચિત્રકળાની મહત્વપૂર્ણ પરંપરાઓ અને વિકાસની સમજને વધુ મજબૂત બનાવી શકો છો.
#1. અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ?
#2. નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં લો.
1. ગુપ્ત વંશની મુદ્રાઓ (Coins)માં સામાન્ય રીતે મોર હતો.
2. પશ્ચિમી ચાલુકય રાજાઓ મુદ્રાઓ (Coins)માં સૂવરની છબીઓ સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા.
3. ઉપરના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?
#3. ‘ટંકા’ નામનો ચાંદીનો સિક્કો ભારતમાં સૌપ્રથમ ……… એ દાખલ કર્યો હતો.
#4. મોર્યકાળ દરમિયાન પંચમાર્ક સિક્કાને કયા નામે ઓળખવામાં આવતા હતા ?
#5. ભારતની ચલણ વ્યવસ્થાના સુઘાર માટે બ્રિટીશ શાસન દ્વારા કઇ સમિતિની રચના કરવામાં આવી હતી ?
1. મેન્સ ફિલ્ડ કમીશન
2. ફોલર કમિટી
3. ચેમ્બલીન કમિશન
4. બાબિંગન સ્મિથ કમિટી
#6. કોના સમયમાં ‘નુર અફસાન’ અને ‘ખેર કાબુલ’ જેવા સિક્કાઓ પ્રચલનમાં હતા ?
#7. બ્રિટીશ કાળના સિક્કાઓના સંદર્ભે નીચેના પૈકી કઇ જોડ સાચી છે ?
1. સોનાના સિક્કા – કેરોલીના
2. ચાંદીના સિક્કા-એન્જિલીના
3. તાંબાના સિક્કા-કપૈરૂલ
4. જસતના સિક્કા-ટિની
#8. કોના દ્વારા રૂપિયો અને દામ જેવા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યાં હોવાથી તેમને આઘુનિક ભારતીય ચલણના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
#9. ગુપ્તવંશના સિક્કાઓમાં નીચેના પૈકી કઇ વિષ્યક વસ્તુઓ જોવા મળે છે.
1. વીણા વગાડતો રાજા
2. અશ્વમેઘ પરાક્રમ
3. વ્યાઘ્ર હનન
4. સિંહનો શિકાર
Results
GPSC Indian Painting MCQs
ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.
1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા ) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીઘે ભીંતચિત્રો અજોડ છે.
ઉ૫રના પૈકી કયું વિઘાનકયા વિઘાનો સત્ય છે?
- માત્ર 1
- 1, 2
- 1, 3
- 1, 2, 3
નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો.
1. સાંઝી કળા – ઉત્તરપ્રદેશ
2. ગોંડ ચિત્રકળા – મધ્યપ્રદેશ
3. રોગન ચિત્રકળા – રાજસ્થાન
ઉપરના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
- માત્ર 1
- 1, 2
- 2, 3
- 1, 2, 3
વારલી (Warli) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC Indian painting MCQs)
1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.
2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
- 1, 2
- 1, 3
- 2, 3
- 1, 2, 3
તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંતચિત્રની તકનીક………..તરીકે જાણીતી છે.
- ગૌચે (Gouache)
- કયુબીઝમ (Cubism)
- ફ્રેસ્કો (Fresco)
- ટેમ્પરા (Tempera)
કાલીઘાટ ચિત્રકળા શૈલી એ કયા રાજ્ય સાથે જોડાયેલી છે ?
- કર્ણાટક
- મિઝોરમ
- પશ્ચિમ બંગાળ
- ઝારખંડ
‘મધુબની’એ મુખ્યત્વે કયા રાજ્યનું ચીત્રકળાનું સ્વરૂપ છે ? (GPSC Indian painting MCQs)
- ઉત્તર પ્રદેશ
- બિહાર
- રાજસ્થાન
- મધ્યપ્રદેશ
પિથોરા ચિત્રકળા તરીકે જાણીતી અત્યંત ધાર્મિક કારીગીરી……..સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે.
- ભરવાડ
- બાવરીયા
- રાઠવા
- ભીલ
ચિત્રકારીના પ્રકાર અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની યોગ્ય જોડીઓ જોડો. (GPSC Indian painting MCQs)
ચિત્ર રાજ્યો
1. મધુબની a. રાજસ્થાન
2. પહાડ b. બિહાર
3. કલમ કારીગરી c. તેલંગણા
4. ચેરીયલ (Cheriyal) d. આંધ્રપ્રદેશ
- 1-c, 2-b, 3-a, 4-d
- 1-d, 2-c, 3-b, 4-a
- 1-a, 2-d, 3-c, 4-b
- 1-b, 2-a, 3-d, 4-c
ભારતની ચિત્રકલા વિશે નીચેનાં જોડકાં ધ્યાને લો.
(1) ભીબેટકાનાં ગુફાચિત્રો – મધ્યપ્રદેશ
(2) અજંતાનાં ગુફાચિત્રો – મહારાષ્ટ્ર
(3) બાદામીનાં ગુફાચિત્રો – કર્ણાટકા
(4) કાંચીપુરમનાં ગુફામંદિરનાં ચિત્રો – આંધ્રપ્રદેશ
ઉપરોકત પૈકી કયાં જોડકાં સાચાં છે ?
- ફકત 1, 2 અને 4
- ફકત 1, 2 અને 3
- ફકત 1, 3 અને 4
- 1, 2, 3 અને 4
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે ?
- મરાઠા – પહાડી કળા શૈલી
- મુઘલ – અજંતા ચિત્રકળા
- કુષાણ – ગાંધાર કળા શૈલી
- હડપ્પન સંસ્કૃતિ – પેઈન્ટેડ ગ્રે વેર (Painted Grey Ware)
નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાએલી છે? (GPSC Indian painting MCQs)
(1) મધુબની ચિત્ર શૈલી
(2) કલમકારી ચિત્ર શૈલી
(3) વારલી ચિત્ર શૈલી
(4) પિઠોરા ચિત્ર શૈલી
ઉપરના વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
- ફકત 1 અને 2
- ફકત 1 અને 4
- ફકત 1,3 અને 4
- ફકત 3 અને 4
ભારતના પ્રખ્યાત ચીત્રો અને ચિત્રકારની કઈ જોડી સાચી નથી ? (GPSC Indian painting MCQs)
(1) ભારત માતા (Bharat Mata) – અબનીન્દ્રનાથ ટાગોર (Abanindranath Tagore)
(2) શાંકુતલા (Shakuntala) – રાજા રવી વર્મા
(3) બાપુજી (Bapuji) – નંદલાલ બોઝ (Nandlal Bose)
(4) મહીશાસુર (Mahisasur) – રવીન્દ્રનાથ ટાગોર
- 2
- 3
- 4
- 1
ભીંત ચિત્ર આલેખન (Mural Paintings) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
- કેનવાસ ઉપર ચિતરવામાં આવેલ કે સીધે લગાડવામાં આવેલ (Applied Directly) કલાકૃતિનો નમૂનો
- ભીંત, છત અથવા અન્ય કોઈ સપાટી ઉપર ચિતરવામાં આવેલ કે સીધો જ લગાડવામાં આવેલ(Applied Directly) કલાકૃતિનો નમૂનો
- કાપડ ઉપર ચિતરવામાં આવેલ કે સીધો જ લગાડવામાં આવેલ(Applied Directly) કલાકૃતિનો નમૂનો
- માનવ દેશ ઉપર ચિતરવામાં આવેલ કે સીધો જ લગાડવામાં આવેલ(Applied Directly) કલાકૃતિનો નમૂનો
ભીંત ચિત્ર આલેખન (Mural painting) એ ………. પરિમાણની કલાકૃતિ છે.
- બે
- ત્રણ
- ચાર
- પાંચ
રસમંજરી ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
(1) તે લઘુચિત્રકલા છે.
(2) તે બિશોલી ચિત્રકલા શૈલી સાથે સંકળાયેલી છે.
(3) તે પહારી શૈલીમાં લઘુચિત્ર છે.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- 1, 2 અને 3
ચીત્રો (Paintings) અને ચીત્રકારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- ભારત માતા (Bharat Mata) અબનીનદ્રનાથે ટાગોર – Abanindranath Tagore
- શકુંતલા Shakuntala – રાજા રવી વર્મા
- બાપુજી Bapuji – તૈયબ મહેતા
- શ્રી પુજારીન Three Pujarins – જૈમીન રોય
સૌરા ચિત્રકલા કોની સાથે સંબંધિત છે ?
- બિહાર
- ઓડિશા
- તેલંગણા
- રાજસ્થાન
જાણીતા ”બની-ની’ ચિત્રકલા…….. સાથે સંબંધ ધરાવે છે?
- બુંદી ચિત્રકલા શૈલી
- કિશનગઢ ચિત્રકલા શૈલી
- જયપુર ચિત્રકલા શૈલી
- કાંગરા ચિત્રકલા શૈલી
મૌલારામ અને હરિદાસ કઈ ચિત્રશૈલીના ખ્યાતનામ કલાકારો હતા ?
- ગુજરાત શૈલી
- રાજપૂત શૈલી
- મોગલ શૈલી
- કાંગડા શૈલી
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.
II. તંજાવુર એકવિધ ‘વિમાન’ અને ‘રથ’ સ્થાપત્ય માટે વિખ્યાત છે.
III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.
- I, II અને III
- ફકત I અને II
- ફકત I અને III
- ફકત II અને III
19મી સદીમાં, નીચેના પૈકી કઈ ચિત્રકલા (Painting Style) પદ્ધતિનો વિકાસ થયેલ છે ?
- પહારી (Pahari)
- કાંગરા (Kangra)
- રાજપુત (Rajput)
- કાલીઘાટ (Kalighat)
નીચેનામાંની કઈ શૈલીમાં પશુ, પક્ષીઓના ચિત્રકાર તરીકે “મન્સુર” નામનો ચિત્રકાર ખૂબ જાણીતો હતો ?
- પાલ શૈલી
- મોગલ શૈલી
- કાંગડા શૈલી
- રાજપૂત શૈલી
બંગાળની આ કલા એક હજાર વર્ષ જૂની છે, તે મંગલ કાવ્યો દેવી–દેવતાઓની વાર્તાઓનું વર્ણન કરતી ગ્રામીણ પરંપરાના ચિત્રો સ્વરૂપે શરૂ થયેલ જેને……… નામે ઓળખવામાં આવે છે.
- કાલીઘટ ચિત્રકારી
- પૈટકાર ચિત્રકારી
- પટુ કલા
- પટ્ટ ચિત્ર
ચિત્રકળા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
1. લીલાછમ વનસ્પતિ અને નાટકીય રાત્રિ આકાશ પ્રત્યે લગાવ બુંદી ચિત્રકામ શૈલીની લાક્ષણિકતા છે.
2. ‘મૃત્યુ પછી માનવજીવનનું શું થાય છે’ – એ પૈતકર ચિત્રકલાના ઉપયોગમાં લેવાતી વિષયવસ્તુ છે.
3. જૈન લઘુચિત્રકલામાં ફકત સફેદ અને કાળા રંગોનો ઉપયોગ થાય છે.
4. મંજૂષા ચિત્રકલાને સર્પ ચિત્રકલા (snake painting) પણ કહે છે.
- 1, 2, 3 અને 4
- ફકત 2, 3 અને 4
- ફકત 2 અને 3
- ફકત 1, 2 અને 4
પાલ ચિત્ર શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. આ ચિત્ર શૈલીની વિષયવસ્તુ ઉપર હીનયાન બૌધ્ધ ધર્મની અસર જોવા મળે છે.
2. આ ચિત્ર ભીંતચિત્રો અને તાડપર્ણ હસ્તપ્રતો ઉપર જોવા મળે છે.
3. આ ચિત્રની શૈલી અજંતા અને બાઘ ભીંતચિત્રો શૈલીઓ સાથે સામ્યતા ધરાવે છે.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- 1, 2 અને 3
બશૌલી ચિત્રશૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
1. રાજા ક્રિપાલ પાલના આશ્રય હેઠળ ચિત્રકલાનો વિકાસ થયો.
2. મજબૂત અને વિરોધાભાસી રંગોનો ઉપયોગ એ બશૌલી ચિત્રકલાનું એક અગત્યનું લક્ષણ છે.
3. ચિત્રકલાની શૈલી ઉપર મુઘલ ચિત્રકલાની અસર છે.
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1 અને 2
- 1, 2 અને 3
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. પીછવાઈએ ભગવાન મૂર્તિની પાછળ પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું મંદિર–દિવાલનું લટકણીયું છે.
2. પીછવાઈ એ કાપડ પરનું ચિત્રકામ છે.
3. પીછવાઈઓમાં ઉત્સવો અને ઉજવણીઓ જેવી કે શરદપૂર્ણિમા, રાસલીલા, ગોવર્ધન પૂજા, જન્માષ્ટમી, ગોપાષ્ટમી, દિવાળી અને હોળીનું અવારનવાર નિરૂપણ કરવામાં આવે છે.
- 1, 2 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- ફકત 3
“ફેસ્કો” (Fresco) શું છે?
- ચિત્રકલાનો પ્રકાર
- શિલ્પકલાનો પ્રકાર
- શિલાલેખનો પ્રકાર
- (A) અને (B) બંને
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
1. ચાલુકયકાળ દરમિયાન બૌધ્ધ સાધુઓએ લઘુ ચિત્રશૈલીનો વિકાસ કર્યો.
2. સલ્તનતકાળમાં ચિત્રકલાનો વિકાસ કેટલેક અંશે અટકી ગયો હતો.
3. મુઘલકાળ દરમિયાન ગુજરાતમાં ચિત્રકલાનો સારી રીતે વિકાસ થયો.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- 1, 2 અને 3
કલમકારી ચિત્રકલાનો ઉદભવ નીચેના પૈકી કયાં થયો હતો?
- રાજસ્થાન
- મધ્યપ્રદેશ
- આંધ્રપ્રદેશ
- બિહાર
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
- વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે.
- પિઢોરા ચિત્રકલા સાથે વાયન, વાદન અને નર્તન પણ ભળે છે.
- (A) તથા (B) બંને
- (A) તથા (B) પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કયા મુઘલ બાદશાહના દરબાર ઉસ્તાદ મંસૂર અને અબુલ હસન ચિત્રકાર હતા?
- હુમાયુ
- અકબર
- શાહજહાં
- જહાંગીર
મધ્યપ્રદેશમાં આવેલ બાઘ (Bagh) ગામ કયા કારણસર પ્રખ્યાત છે ? (GPSC Indian painting MCQs)
- શિલ્પો (Sculptures)
- સ્થાપત્ય (Architecture)
- ગુફા પેઈન્ટિંગ (Cave painting)
- ધોધ (Waterfall)
બંગાળની કલાશૈલીમાં ‘અરેબિયન નાઈટ શૃંખલા’ના જાણીતા ચિત્રકાર/રચયિતા કોણ હતા ?
- ગગનેન્દ્રનાથ ટાગોર
- યામિની રાય
- અનિન્દ્રનાથ ટાગોર
- નંદલાલ બોઝ
ભારતની કલાઓ અને તેની શરૂઆત થયેલ હોય, તે સ્થળ વિસ્તારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- મધુબની – બિહાર
- પહાડ – મધ્યપ્રદેશ
- કલમકારી – આંધ્રપ્રદેશ
- પટાચીત્ર– ઓડીસા અને પશ્ચિમ બંગાળ
નીચેના પૈકી કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) કલમકારી ચિત્રકલાનો ઉદભવ આંધ્રપ્રદેશમાંથી થયેલ છે.
(2) ફાદ ચિત્રકલાનો ઉદભવ રાજસ્થાનમાંથી થયેલ છે.
(3) વારલી ચિત્રકલાનો ઉદભવ બિહારમાંથી થયેલ છે.
- વિધાન 1 અને 3 સાચાં છે.
- વિધાન 1, 2 અને 3 સાચાં છે.
- વિધાન 2 અને 3 સાચાં છે.
- વિધાન 1 અને 2 સાચાં છે.
નીચેની ચિત્રકળા પૈકી કઈ ચિત્રકળા સર્પ (નાગ) ચિત્રકળા પણ કહેવાય છે ?
- વારલી ચિત્રકળા
- પટુઆ આર્ટ
- મંજુષા ચિત્રકલા
- કયુબિસ્ટ પ્રકારની ચિત્રકળા (ઘન ભૂમિતિની આકૃતિવાળા)
ચિત્રકામ રંગકામના પ્રકાર અને તેના વિસ્તારો દર્શાવતા જોડકા, ગોઠવો. (GPSC Indian painting MCQs)
(1) વરલી પેઈન્ટિંગ (Warli) (a) મહારાષ્ટ્ર/ગુજરાત
(2) ઠનકા પેઈન્ટિંગ (Thangka) (b) સિક્કિમ
(3) મંજુષા પેઈન્ટિંગ (Manjusha) (C) બિહાર
(4) કલમકારી પેઈન્ટિંગ (Kalamkari) (d) આંધ્રપ્રદેશ
- 1 – c, 2 – d, 3 – a, 4 – b
- 1 – d, 2 – a, 3 – b, 4 – c
- 1 – b, 2 – c, 3 – d, 4 – a
- 1 – a, 2 – b, 3 – c, 4 – d
આ લોક ચિત્રકલામાં કેવળ મહિલા કલાકારોનો એકાધિકાર હોય છે, અને તેમાં પ્રતિકાત્મક ચિત્રો જોવા મળે છે. તેમાં ચિત્રો દ્વિઆયામી (2d) પ્રભાવમાં છે તેમજ અંતરાલો (Gap) ને ચિત્રો અને પેટર્ન વડે ભરવામાં આવે છે,
- મધુબની ચિત્રકળા
- મંજુલા ચિત્રકળા
- ભંગડા ચિત્રકળા
- વારલી ચિત્રકળા
રોગન કળા (rogan art) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
- આ કળા કૃતિ માટે, શીત જળમાં ઢાળ (Castor Oil)ને અગ્નિમાં બાર કલાકથી વધુ સમય માટે ગરમ કરવામાં આવે છે.
- રોગન ચિત્રકળા (Rogan Painting) એ અતિશય સુંદર (બારીક) ચિત્રકળા છે અને તેની ઉત્કૃષ્ટ ભાતમાં ફારસી (Persian) નો પ્રભાવ જોવા છે.
- (A) તથા (B) બંને
- (A) અથવા (B) એક પણ નહીં
પટ્ટઆ ચિત્રકળા કયા રાજ્યોને સંબંધિત છે ?
- ઓડિસા
- પશ્ચિમ બંગાળ
- ઝારખંડ
- મહારાષ્ટ્ર
નીચેના સ્થળ/ સ્થળો પૈકી કયું/કયા ભીંત ચિત્ર માટે જાણીતાં છે ? (GPSC Indian painting MCQs)
(1) અજંતાની ગુફાઓ
(2) લેપાક્ષીનું મંદિર
(3) સાંચિનો સ્તૂપ
- માત્ર 1
- માત્ર 1 અને 2
- 1, 2 અને 3
- ઉપરોકત પૈકી એક પણ નહીં
નીચેના જોડકા પૈકી કયું /કયા સાચાં છે. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય પસંદ કરો.
(1) પટ્ટ ચિત્ર બંગાળ
(2) પટુઆ ચિત્રકલા ઓડિશા
(3) મંજૂષા ચિત્રકલા – બિહાર
(4) ચેરિયાલ (સ્કોલ) ચિત્રકલા – તેલંગણા
- માત્ર 1, 2 અને 3
- માત્ર 2, 3 અને 4
- માત્ર 1 અને 2
- માત્ર 3 અને 4
મનસુર……………ના શાસનમાં પ્રખ્યાત ચિત્રકાર હતો.
- બાબર
- શેરશાહ
- જહાંગીર
- શાહજહાં
‘પિછવાઈ’ ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા/કયું વિધાન સાચું/સાચા છે ? (GPSC Indian painting MCQs)
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેનવાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામાં આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઈલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.
- 1, 2 અને 3
- માત્ર અને 3
- માત્ર 2 અને 4
- 1, 2, 3 અને 4
ભારતની ચિત્રકળાના પ્રકારો અને તેની સાથે સંકળાયેલા પ્રદેશોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- મધુબની પેન્ટીંગ (Madhubani paintings)- બિહાર
- વરલી પેન્ટીંગ (Warli paintings)– છત્તીસગઢ
- પહાડ પેન્ટીંગ (Phad paintings)– રાજસ્થાન
- કલમકારી પેન્ટીંગ (Kalamkari)– આંધ્ર પ્રદેશ
નીચેનામાંથી કઈ ચિત્રકલાને અંગીકા કલા અને નાગ ચિત્રકલા કહેવામાં આવે છે ?
- મંજુષા ચિત્રકલા
- પૈટકાર ચિત્રકલા
- કલમકારી ચિત્રકલા
- થંગકા ચિત્રકલા
“પદ્માપાની બોધીસત્વ (Padmapani Bodhisattva) ચિત્ર કયા સ્થળે જોવા મળે છે ?
- અજંતા (Ajanta)
- બદામી (Badami)
- બાઘ (Bagh)
- ઈલોરા (Elora)
પાલ ચિત્રકામ શૈલી વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (GPSC Indian painting MCQs)
1. આ ચિત્રકામનું વિષય વસ્તુ એ મહાયાન બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે.
2. આ ચિત્રકામ એ ભીંત ચિત્રો અને પામતા પર્ણના હસ્તપ્રતો પર જોવા મળે છે.
3. આ પ્રકારના ચિત્રકામની શૈલીએ અજંતા અને બાધ ભીંતચિત્રોની શૈલીને મળતી આવે છે.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- 1, 2 અને 3
કલમકારી ચિત્રકલાના સંદર્ભમાં નીચેના વિધાન/વિધાનો પૈકી કર્યું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? (GPSC Indian painting MCQs)
1. આ ચિત્રકળા આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે.
2. આ ચિત્રકલા સુતરાઉ કપડા પર રંગીન બ્લોકથી છાપીને બનાવવામાં આવે છે.
3. તેમાં શાકભાજીના રંગોથી ધાર્મિક ચિત્રો બનાવવામાંઆવે છે.
4. ભારતમાં આ ચિત્રકલાના મુખ્યત્વે બે રૂપ વિકસિત થયા છે.
- 1 અને 2
- 1 અને 4
- 1, 2 અને 3
- 1, 2 અને 4
કામણગારી ચિત્રો (Kamangari Paintings) વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
(1) કામણગારી કળા એ 18 મી સદીમાં ઉદભવેલી ઉત્તર કચ્છના ‘કામણગાર’ નામના મુસ્લિમ સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હતી.
(2) ચિત્રકામના બ્રશ (Paint brushes)એ માત્ર ઘોડાના વાળમાંથી જ બનાવવામાં આવ્યા હતા.
(3) આયના મહેલના ચિત્રો એ આ કળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
- 1, 2 અને 3
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 2
- માત્ર 1 અને 3
પ્રખ્યાત ચિત્રકળા ‘બનીઠની’માં બનીઠની નામક મહિલાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે ?
- પનિહારી
- સીતાજી
- રાઘા
- લક્ષ્મીજી
અજંતાની ગુફાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
1. પહાડ કોતરીને 26 ગુફાઓ બનાવવામાં આવી છે.
2. આ ગુફામાં ચિત્રો જુદા જુદા સમયે બનાવેલાં છે.
3. ગૌતમ બુદ્ધના જન્મના ચિત્રો, મહાભિનિષ્ક્રમણ અને મહાપરિનિર્વાણના દ્રશ્યો બતાવવામાં આવ્યાં છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC Indian painting MCQs)
(1) હડપ્પાના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમોતિક રેખાંકનો અને ફૂલ છોડની ભાત પાડતા હતા.
(2) મધ્યપ્રદેશના ભીમબેટકામાં હાથી, ગેંડો, હરણ વગેરેના ચિત્રો પ્રાપ્ત થયેલ છે, જે નોંધપાત્ર છે.
- બંને વિધાનો સાચાં છે.
- બંને વિધાનો ખોટાં છે.
- વિધાન (1) સાચું અને વિધાન (2) ખોટું છે.
- વિધાન (1) ખોટું અને વિધાન (2) સાચું છે.
ચિત્રકલા અને સંબંધીત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- પટ્ટચિત્ર આર્ટ (Pattchitra Art) – કર્ણાટક
- કલમકારી પેઈન્ટીંગ (Kalamkari Painting) – આંધ્રપ્રદેશ
- વારલી આર્ટ (Warli Art) – મહારાષ્ટ્ર, ગુજરાત
- કાલીઘાટ પટ આર્ટ (Kalighat Pat art) – પશ્ચિમ બંગાળ
પાલ ચિત્રકામ શૈલી બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે ? (GPSC Indian painting MCQs)
(1) આ પ્રકારની ચિત્રકામ શૈલીનું વિષયવસ્તુ એ મહાયાન બૌધ્ધ ધર્મથી પ્રભાવિત હતું.
(2) આ પ્રકારની ચિત્રકામ એ ભીંત અને તાડપત્રીય હસ્તપ્રતમાં જોવા મળે છે.
(3) આ પ્રકારની ચિત્રકામ શૈલી એ અજંતા અને બાગ ભીંત ચિત્રોની શૈલીને મળતી આવે છે.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- 1, 2 અને 3
- ઉપરના પૈકી એકપણ નહીં
જૈન લઘુચિત્ર પેઈન્ટીંગ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. કલાકારો મજબુત (Strong) રંગોનો ઉપયોગ કરતા હતા અને પેઈન્ટીંગ્સમાંની વ્યક્તિઓની વિસ્તૃત આંખો દર્શાવવાનું પસંદ કરતા હતા.
2. કલાકારો પેઈન્ટીંગ્સમાં વ્યક્તિઓને આભૂષણોથી સજાવટ કરવાનું પણ પસંદ કરતા હતા.
3. રંગો એ ખાસ કરીને શાકભાજી, ખનીજો (minerals) અને સોના તથા ચાંદીમાંથી પણ બનાવવામાં આવતા હતા.
- 1, 2 અને 3
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- માત્ર 1 અને 2
દેશની પેઈન્ટીંગ (Painting) શૈલીઓ અને તેના પ્રદેશો દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
- પહાડ પેઈન્ટીંગ (Phad) – ઉત્તર પ્રદેશ
- મધુબની પેઈન્ટીંગ – બિહાર
- પટ્ટચિત્ર પેઈન્ટીંગ – ઓડીસા
- પીઠોરા પેઈન્ટીંગ – ગુજરાત
ચિત્રકામ (Painting)ની બુંદી શાળા (Bundi School Of Painting) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
- ચિત્રકામની બુંદી શાળા(Bundi School of Painting) એ મુઘલ શૈલીના ચિત્રકામ સાથે ગાઢ સંબંધ ધરાવતી હતી.
- આ શાળાએ રસદાર વનસ્પતિ અને નાટયાત્મક રાત્રી અવકાશ (Dramatic night skies)માટેના શોખની લાક્ષણિકતા દર્શાવે છે.
- (A) તથા (B) બંને
- (A) અથવા (B) એકપણ નહીં
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Indian painting MCQs)
i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે.
ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીંતચિત્રોની પરંપરા રહેલી છે.
iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.
- ફકત i અને ii
- ફકત i અને iii
- ફકત ii અને iii
- I, ii અને iiii
પેન્ટીંગના પ્રકાર અને તેના મુળના રાજયોની જોડીઓ પૈકી કઇ યોગ્ય નથી?
- પટુઆ આર્ટ (Patua Art) – બંગાળ
- પેઇટકર પેન્ટીંગ (Pairkar painting) – ઝારખંડ
- કલમકારી પેન્ટીંગ (Kalamkari painting) – આંઘ્રપ્રદેશ
- વરલી પેન્ટીંગ (Warli painting) – મઘ્યપ્રદેશ
નીચેના પૈકી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
- વારલી પેઇન્ટીંગ (Warli Painting) – મહારાષ્ટ્ર
- થંગડા પેઇન્ટીંગ (Thangka Painting) – સિક્કિમ
- મંજૂષા પેઇન્ટીંગ (Manjusha Painting) – બિહાર
- કલમકારી પેઇન્ટીંગ (Kalamakari Painting) – કેરળ
‘લલિત રાણિણી’ ચિત્ર એ કઇ શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે?
- દખ્ખણ શૈલી
- મેવાડ શૈલી
- બીજાપુર શૈલી
- મારવાડ શૈલી
નીચેના પૈકી કઇ ચિત્રકળાનો સંબંઘ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે?
- પિછવાઇ
- કલમકારી
- મઘુબની
- મંજૂષા
માન્યતાઓ અને દંત કથાઓમાં ચિત્રોનું વસ્ત્રો ૫ર નિરૂપણ ………… તરીકે જાણીતા છે. (GPSC Indian painting MCQs)
- લેપ્યા ચિત્ર
- ઘૌલી ચિત્ર
- સંખ્યા ચિત્રન
- વિતન ચિત્ર
નીચેનામાંથી કઇ ચિત્રકળાને સર્પ ચિત્રકળા પણ કહેવામાં આવે છે ?
- ચિત્રકળાની કયુબિસ્ટ (ઘનચિત્ર) શૈલી
- મંજૂષા ચિત્રકળા
- વરલી ચિત્રકળા
- પટુઆ ચિત્રકળા
નીચેનામાંથી કયું અયોગ્ય છે?
- થંગકા ચિત્રકળા – સિક્કિમ
- રાણ છાયા ગુફા – ઓરિસ્સા
- વાઘગુફા ચિત્રકળા – આંઘ્રપ્રદેશ
- સિતનવાસલ ગુફા – તમિલનાડુ
પટ્ચિત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
- આ રાજસ્થાનની ચિત્રકળા શૈલી છે.
- આ કેરળની એક નૃત્ય શૈલી છે.
- આ એક માર્શલ આર્ટ શૈલી છે.
- આ ઓડિશાની ચિત્રકળા શૈલી છે.
અજંતાની ચિત્રકળાના મુખ્ય વિષય સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? (GPSC Indian painting MCQs)
(1) બુદ્ધ તથા બૌદ્ધિસત્વના ચિત્રો
(2) જાતક કથાઓના ચિત્રો
(3) ગંધર્વ, અપ્સરા, યક્ષ–કિનર, પશુ-પક્ષી, પુષ્પ વગેરેના ચિત્રો
- ફકત 3
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ઉપરોકત તમામ
મધુબની ચિત્રકળાના વિષય સાથે સંબંધિત નીચેના વિધોનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
(1) આ ચિત્રકળા બિહારના વિસ્તારમાં પ્રચલિત છે.
(2) આ ચિત્રકળા મોટા ભાગે મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે.
- ફકત 1
- ફક્ત 2
- 1 અને 2 બંને
- એક પણ નહી
મુઘલકાળ દરમિયાન કોના શાસનકાળમાં સૌપ્રથમ ચિત્રકળા વિભાગની શરૂઆત કરવામાં આવી હતી ?
- અક્બર
- જહાંગીર
- શાહજહાં
- બાબર
મુઘલકાળ દરમિયાન કોના શાસનકાળમાં ‘છાયાચિત્રો’ નો વિકાસ થયો હતો ?
- અકબર
- જહાંગીર
- ઔરંગઝેબ
- બાબર
કાલીઘાટ ચિત્રકળા સાથે સંબંધિત નીચે આપેલા વિધાન માંથી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? (GPSC Indian painting MCQs)
(1) આ ઓડિશાના વિભિન્ન ભાગોમાં પ્રસિદ્ધ છે.
(2) આ ચિત્રકળામાં ધાર્મિક વિષયવસ્તુ અને સામાજિક ભાવનાઓનું ચિત્ર કરવામાં આવે છે.
- ફકત
- ફકત 2
- 1 અને 2 બંને
- એક પણ નહી
નીચેના પૈકી કઈ શૈલીને ‘ઢૂંઢાર શૈલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
- આમેર-જયપુર શૈલી
- બીકાનેર શૈલી
- કિશનગઢ શૈલી
- મારવાડ શૈલી
કલમકારી ચિત્રકળા બાબતે નીચેના પૈકી કર્યું વિઘાન સાચું છે?
- આ ચિત્રકળા આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે.
- આ ચિત્રોને સુતરાઉ વસ્ત્ર પર બનાવવામાં આવે છે.
- બંને વિધાન સાચાં છે.
- બંને વિધાન ખોટાં છે.
નીચેનામાંથી કયાં પ્રખ્યાત ચિત્રકારે સ્વદેશી આંદોલનથી પ્રેરાઈને ‘ભારત માતા’નું પ્રસિદ્ઘ ચિત્ર બનાવ્યું હતું?
- નંદલાલ બોઝ
- રાજા રવિ વર્મા
- અવનીન્દ્રનાથ ટાગોર
- રવિન્દ્રનાથ ટાગોર
ભીમબેટકા ગુફા ચિત્રો સંદર્ભે નીચેના વિધાનો ચકાસો ? (GPSC Indian painting MCQs)
- ઈ.સ. 1957-56 માં ભીમબેટકા ચિત્રકળાન સૌપ્રથમ જાણકારી ‘ડો. વિષ્ણુ શ્રીધર વાકાંકર’ નામના પુરાતત્વવિદ્ આપી હતી.
- આ ગુફાની ચિત્રકળાને રાષ્ટ્રીય મહત્વનું સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે.
- બંને વિધાનો સાચા છે.
- બંને વિધાનો ખોટા છે.




