GPSC Indian Literature MCQs (ભારતીય સાહિત્ય) | Art & Culture GCERT MCQs

GPSC Indian Literature MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Indian Literature GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Indian Literature MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતીય સાહિત્યના ઇતિહાસ, તેની મુખ્ય પરંપરાઓ, શૈલીઓ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય સાહિત્યની મુખ્ય વિશેષતાઓ અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. હેમચંદ્રચાર્ય રચિત પુસ્તક ‘સિધ્ધહેમ શબ્દાનુશાસન’ એ ………… ઉપરનો સંપૂર્ણ ગ્રંથ છે.

#2. મધ્યયુગના લેખકો અને કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? કૃતિ લેખક

#3. હિંદી લેખકો અને તેનો કૃતિઓ પૈકી કઈ કૃતિઓ લેખકની જોડી યોગ્ય નથી ?

#4. વિશ્વમાં સૌથી મોટો કાવ્ય ગ્રંથ કર્યો છે?

#5. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો જેણે ‘’ઇન્ડિકા’’ ગ્રંથ લખેલ હતો?

#6. દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ) માં થયેલ સાહીત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતો.

#7. ‘દેસીનામામલા’ (Desinamamala) એ ગ્રંથ ………….. દ્વારા રચવામાં આવ્યો.

#8. ‘અષ્ટાઘ્યાયી’ કોણે લખ્યું હતું ?

#9. આસામી ભાષાના એક માત્ર મહિલા લેખિકા કે જેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે કોણ છે ?

#10. જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રના યોગદાન માટે આપવામાં આવે છે ?

#11. નીચે દર્શાવેલ કૃતિ અને રચયિતા ઘ્યાને લો :
કૃતિ રચયિતા
P. કબીર 1. અભંગ
Q. તુલસીદાસ 2. બીજક
R. નુકારામ 3. વિનય પત્રિકા
S. ગુરૂ રામદાસ 4. દાસબોઘ
કૃતિ સાથે તેના રચયિતાને જોડતાં નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો :

#12. નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગઠવો.
(1) ગીત ગોવિદં (a) કાલદાસ
(2) વિક્રમોર્વશીય્મ (b) જયદેવ
(3) બુદ્ઘચરિત (c) ચદ બરદાઇ
(4) પૃથ્વીરાજ રાસો (d) અશ્વઘોષ

#13. રચના અને રચયિતાના જોડકાં જોડો :
રચના રચયિતા
P. કલ્હણ 1. કથા સરિત સાગર
Q. જયદેવ 2. રાજતરીગિણી
R. ચંદ બરદાઇ 3. ગીત ગોવિંદ
S. સોમદેવ 4. પૃથ્વીરાજ રાસો
રચના સાથે તેના રચયિતાને જોડતાં નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો :

#14. સ્મૃતિ સાહિત્યમાં કેટલી સ્મૃતિઓનો સમાવેશ થાય છે?

#15. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઇને ગાળતા. આથી અરણ્યમાં જઇને ચિતન કરનાર આર્યોએ રચેલા ગ્રંથોને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે ?

#16. વેદ સાહિત્યના બ્રાહ્મણ ગ્રંથો (બ્રાહ્મણો) તે સંહિતાઓની સમજૂતી અને ટીકા રૂપે લખાયેલ ગ્રંથો છે, જેની સાચી જોડીનો વિકલ્પ પસંદ કરો.
a. ઋગ્વેદ (1) જૈમિનીય
b. સામવેદ (2) ગોપથ
c. યજુર્વેદ (3) ઐત્તિરેય અને કૌશિતકી
d. અથર્વવેદ (4) તૈત્તિરેય અને શતપથ

#17. વિકલ્પમાં દર્શાવેલ પૈકી કવિ કાલિદાસનું મહાન ખંડ–કાવ્ય કયું છે ?

#18. નીચે પૈકી કયા ગ્રંથમાં પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર મળી આવે છે ?
(A) છાંદોગ્ય ઉપનિષદ
(B) તૈત્તરિય બ્રાહ્મણ
(C) ઋગ્વેદ સંહિતા
(D) યજુર્વેદ સંહિતા

#19. યાદી – I ને યાદી – II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી – I યાદી – II
a. ઋગવેદ 1. ભજનોનો સંગ્રહ
b. અર્થવવેદ 2. પવિત્ર ગીતોનો સંગ્રહ
c. સામવેદ 3. તંત્ર મંત્રનો સંગ્રહ
d. યજુવેદ 4. બલિસૂત્રોનો સંગ્રહ

#20. મહત્વના વૈદિક દેવતાઓ ઈન્દ્ર, …………. અને અગ્નિ છે.

#21. કયા સુત્ર સાહીત્યમાંથી સામાજિક નીતિ નિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ?

#22. ભારતના રાષ્ટ્રીય પ્રતીકની નીચે અંકિત શબ્દો ‘સત્યમેવ જયતે’ શેમાંથી લેવામાં આવ્યા છે ?

#23. ‘’સંગીતની ગંગોત્રી’’ રૂપે કયો વેદ ઓળખાય છે ?

#24. યાદી – 1 ને યાદી – 2 સાથે જોડો.
યાદી – 1 પુસ્તક યાદી – 2 વર્ણન
1. અભિજ્ઞાન શાકુંતલમ a. પ્રેમ અને રોમાંસના વિષયવસ્તુ આઘારિત
2. મેઘદૂતમ b. રાજાકુબેરની કથા પર આઘારિત કાવ્ય
3. મુદ્રારાક્ષસ c. તેમાં ઉત્તર ભારતમાં રાજા ચંદ્રગુપ્ત કેવી રીતે સત્તા ઉપર આવ્યા તે વિશેની વાત કરવામાં આવી છે.
4. ઋતુસંહાર d. તે માનવ અને પ્રકૃતિની શક્તિઓ વચ્ચેના સુમેળભર્યા સબંઘનું વર્ણન કરે છે.

#25. જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ a. માલવિકાગિગન મિત્રમ્
2. શુદ્રક b. મૃચ્છ કટિક
3. વિશાખાદત્ત c. મુદ્રારાક્ષસ
4. ભારવિ d. કિરાતાર્જુનીયમ્

#26. જોડકાં જોડો.
કર્તા કૃતિ
(1) કાલિદાસ (a) દેવીચંદ્રગુપ્તમ્
(2) વિશાખાદત્ત (b) વિક્રમોર્વશીયમ્
(3) ભટ્ટી (c) ચાંદ્ર વ્યાકરણ
(4) ચંદ્ર ગોમિન (d) રાવણવઘ

#27. યાદી – I ને યાદી – II સાથે જોડો
યાદી – I યાદી – II
(a) ભારવિ (1) કૃમારસંભવમ્
(b) કાલિદાસ (2) દશકુમારચરિત્ર
(c) દંડી (3) પંચતંતત્ર
(d) વિષ્ણુશર્મા (4) કિરાતાર્જુનીયમ્

#28. સામવેદ ……………… માટે જાણીતું છે.

#29. હિન્દીના કવિઓ અને તેઓની કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

#30. ચાર વેદોમાંથી છૂટા પડેલા ઉપવેદો છે, જે પૈકી યજુર્વેદનો ઉપવેદ નીચેના પૈકી કયો છે ?

#31. નીચેના પૈકી કયો વેદ સૌથી જુનો વેદ છે ?

#32. તમિલ સાહિત્યમાં કઈ બે કૃતિઓને દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત કહે છે ?

#33. “કર્ણભારમ્” નાટકના રચિયતા કોણ છે ?

#34. નીચેના પૈકી કયા વૈદમાં વિવિધ બીમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?

#35. નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
(1) વેદાંગ-6
(2) ઉપનિષદો –18
(3) ગાંઘર્વ વેદ – સંગીત સાથે સંબંઘિત
(4) ઘનુર્વેદ – યુદ્ઘકળા સાથે સંબંઘિત

#36. કેટલાક લોકો………. જે વેદ માનતા નથી.

#37. ભારતના મહાન પુસ્તકો અને તેની ભાષાના જોડકા પૈકી કઇ યોગ્ય નથી? પુસ્તક ભાષા

#38. સંગમ સાહિત્ય કઇ ભાષામાં લખાયું હતું ?

#39. નીચેનામાંથી કયા કથનો સાચાં છે ?
(1) તોલક્કાપિયમ એ વ્યાકરણનો ગ્રંથ છે.
(2) શિલ્લપાદીકારમ અને મણિમેખલાઇને દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત ગણવામાં આવે છે.
(3) શિલ્લપાદીકારમ એ એક પતિવ્રતા ૫ત્નીના આત્મ બલિદાનની કથા છે.
(4) ‘કુરલ’ ને તમીલનાડુનું બાઇબલ ગણવામાં આવે છે.

#40. કૃષ્ણદેવ રાયે ‘અમુકત માલ્યદા’ ….. ભાષામાં લખેલ હતો.

#41. તુઝુક–એ–બાબરીનો ફારસી ભાષામાં અનુવાદ ………..એ કર્યો હતો.

#42. અકબરનામા અંગ્રેજી ભાષામાં અનુવાદ………એ કર્યો હતો.

#43. પારિવારિક જીવનનો આદર્શ કયા વેદમાં વર્ણવ્યો છે ?

#44. તમિલ સાહિત્યમાં કયા ગ્રંથને ‘નાનો વેદ’ કહે છે ?

#45. આયુર્વેદ (Ayurveda) નું મૂળ કયા ગ્રંથમાંથી મળી રહે છે?

#46. કઈ સંહિતા માટે શતપથ અને તૈતરિય બ્રાહ્મણગ્રંથો છે?

#47. ભારતના પ્રાચીન ગ્રંથો/પુસ્તકો અને તેના લેખકોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1. મહાભારત–વેદ વ્યાસ
2. અર્થશાસ્ત્ર-નાગાર્જુન
3. મહાભાષ્ય− અશ્વઘોષ
4. કુમાર સંભવ– કાલિદાસ

#48. નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂકતમાં વર્ણની ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ મળે છે ?

#49. ”ગોપથ” નામે ગ્રંથ ને કયા વેદકાલીન સાહિત્યના વિભાગમાં મુકશો ?

#50. ગુપ્ત અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્યની કૃતિઓ, રચયિતા અને કૃતિના પ્રકારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

#51. કયા સૂત્રમાં સાહિત્યમાં યજ્ઞો, ક્રિયાકાંડ, બલિ વિગેરેની ચર્ચા કરવામાં આવી છે ?

#52. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. વેદાંગ – છ
2. ઉપવેદ – ગાંધર્વ વેદ
3. ઉપનિષદ – એકસો આઠ
4. સંસ્કાર – બાર

#53. હિન્દી ભાષાના લેખકો અને તેઓના પુસ્તકોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
(1) કામાયની – જયશંકર પ્રસાદ
(2) અપ્સરા – સૂર્યકાન્ત ત્રિપાઠી
(3) યામા – મહાદેવી વર્મા
(4) ચિદંબરા – સુમિત્રાનંદન પંત

#54. 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ …..”રામાયણમંજરી’, “ભારતમંજરી” અને “બૃહત્કથા—મંજરી’ રચનાઓ માટે પ્રખ્યાત છે.

#55. નીચેના પૈકી કયો બોદ્ધ ધર્મગ્રંથ એ અશ્વઘોષ દ્વારા રચવામાં આવેલ નથી ?

#56. નીચેના વાકયો તપાસો અને કયા વાકયો યોગ્ય છે ?
1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે.
2. ઋગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે.
3. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં શમાયણ અને મહાભારતની ગણના થાય છે.
4. જૈન ધર્મના સાહિત્યમાં ‘ત્રિપિટક’ સૌથી મહત્વનો ગ્રંથ છે.

#57. વૈદીક સાહિત્યમાં કઈ નદીનો મહત્તમ ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

#58. પર્વ (Purvas) જૈન સાહિત્ય એ…………નું બનેલું છે.

#59. નીચેના પૈકી કયા દેવતા એ ઋગ્વેદના મુખ્ય દેવતા હતા ?

#60. ભગવતગીતા, યોગ વશિષ્ટ તથા ઉપનિષદોને ફારસી ભાષામાં અનુવાદીત કરનાર મુઘલ શાસક કોણ હતો?

#61. કયાં વેદમાં વિભિન્ન રોગોના ઉપચારનું વર્ણન છે ?

#62. નીચેનામાંથી કયુ નાટક કાલીદાસે લખેલું નથી?

#63. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

#64. સંગમ સાહિત્યના સંબંધમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે?

#65. નીચેનામાંથી કાલિદાસની કઈ સાહિત્ય કૃતિનું વિદેશી ભાષામાં અનુવાદ થયેલું છે?

#66. ગુપ્તકાળના સાહિત્યના સંદર્ભ નીચેનામાંથી કયું /કયાં વિધાન સાચું /સાચાં છે ?
(1) ‘અમરકોશ’ પંતજલિ દ્વારા સંકલિત સંસ્કૃતનો શબ્દકોશ છે.
(2) શૂદ્રક દ્વારા રચિત ‘મૃચ્છકટિકમ્’ એક પ્રેમ કથા છે.

#67. લોકપાલનું સૂત્ર મા ગૃધ : કસ્યસ્વિદ્ઘનમ્ :” એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે ?

#68. મહાભારત સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
(1) મહાભારત મહાકાવ્યની રચના કૃષ્ણદ્વૈપાયન દ્વારા કરવામાં આવી
(2) આ ગ્રંથની રચના પ્રાકૃત ભાષામાં કરાઈ હતી
(3) આ ગ્રંથનું કન્નડ ભાષામાં રૂપાંતર કવિ પંપા દ્વારા રચિત ‘વિક્રમાર્જુન વિજયમ્’ રૂપે કર્યુ હતું
(4) મહાભારતને ‘જયસંહિતા’ કે ‘વિજયસંહિતા’ તરીકે પણ ઓળખાય છે

#69. જૈન ધર્મ સાથે સંકળાયેલ તમિલ ગ્રંથ ‘શિલ્લપાદીકારમ્ ‘ ની રચના કોના દ્વારા કરવામાં છે ?

#70. જૈન ધર્મના સોળમાં તીર્થંકરની ધાર્મિક વિષયવસ્તુ પર આધારિત ‘શાંતિપુરાણ’ની રચના કોના દ્વારા કરવામાં આવી?

#71. હુમાયુનામા ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

#72. લેખક અને કૃતિ યોગ્ય રીતે જોડો.
લેખક કૃતિ
(A) ચંદબરદાઈ (1) પદ્માવત
(B) મલિક મોહમ્મદ જાયસી (2) પૃથ્વીરાજરાસો
(C) ભારતેન્દુ હરીશચંદ્ર (3) જયદ્રથ વધ
(D) મૈથિલી શરણ ગુપ્ત (4) ભારત દુર્દશા

#73. રાજા રામમોહન રોયએ કયું સામયિક પ્રકાશિત કર્યું હતું?

#74. 13મી સદીમાં ‘જ્ઞાનેશ્વરી ગીતા’ નામની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

#75. મરાઠી સાહિત્યમાં 3000થી વધુ અભંગોની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?

#76. શીખ(પંજાબી) સાહિત્યનું સૌપ્રથમ સાહિત્ય ‘આદિગ્રંથ’ ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

Previous
Finish

Results

GPSC Indian Literature MCQs

હેમચંદ્રચાર્ય રચિત પુસ્તક ‘સિધ્ધહેમ શબ્દાનુશાસન’ એ ………… ઉપરનો સંપૂર્ણ   ગ્રંથ છે.

  1. અર્થશાસ્ત્ર
  2. રાજય વહીવટ કળા
  3. વ્યાકરણ
  4. યોગિક જીવન

મધ્યયુગના લેખકો અને કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

              કૃતિ                                                       લેખક

  1. ૫દ્માવત                                – મલિક મુહમ્મદ જાયસી
  2. બાદશાહનામા                     – મહમદ હસન નિઝામી
  3. શિવ  બાવની                       – કવિ ભૂષણ
  4. હમીર રાસો                           – સારંગ ઘર

હિંદી લેખકો અને તેનો કૃતિઓ પૈકી કઈ કૃતિઓ લેખકની જોડી યોગ્ય નથી ?

  1. ગીતાજંલિ – રવિન્દ્રનાથ ટાગોર
  2. ગબન – રાજશેખર
  3. કુરૂક્ષેત્ર – દિનકર
  4. ગીત ગોવિન્દ – જયદેવ

વિશ્વમાં સૌથી મોટો કાવ્ય ગ્રંથ કર્યો છે?

  1. સુંદરકાંડ     
  2. ભગવદગીતા
  3. રામાયણ    
  4. મહાભારત

ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો જેણે ‘’ઇન્ડિકા’’ ગ્રંથ લખેલ હતો?

  1. મેગેસ્થાનિઝ
  2. કોપરનિસ
  3. ટોલેમી
  4. પ્લિની

દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ) માં થયેલ સાહીત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતો.

  1. કાલીકટ
  2. મદુરાઇ
  3. પુલીકટ
  4. પાટલીપુત્ર

‘દેસીનામામલા’ (Desinamamala) એ ગ્રંથ ………….. દ્વારા રચવામાં આવ્યો.

  1. સુરદાસ
  2. હેમચંદ્ર
  3. થોલ્કાપ્પીપર
  4. કુમારપાળ

‘અષ્ટાઘ્યાયી’ કોણે લખ્યું હતું ?

  1. વાલ્મીકી
  2. પાણિનિ
  3. વેદવ્યાસ
  4. સુખદેવ

આસામી ભાષાના એક માત્ર મહિલા લેખિકા કે જેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે કોણ છે ?

  1. મામોની રાઇસામ ગોસ્વામી
  2. મણિકુંતલા ભટ્ટાચાર્ય
  3. અરૂપા કાતિતા પતંગીયા
  4. કરાબી ડેકા હઝારીકા

જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રના યોગદાન માટે આપવામાં આવે છે ?

  1. રમતગમત
  2. રાજકારણ
  3. સાહિત્ય
  4. સંગીત

નીચે દર્શાવેલ કૃતિ અને રચયિતા ઘ્યાને લો : (GPSC Indian Literature MCQs)

કૃતિ                                          રચયિતા

P. કબીર                                   1. અભંગ

Q. તુલસીદાસ                           2. બીજક

R. નુકારામ                                3. વિનય પત્રિકા

S. ગુરૂ રામદાસ                         4. દાસબોઘ

કૃતિ સાથે તેના રચયિતાને જોડતાં નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો :

  1. P-2, Q-3, R-4, S-1
  2. P-3, Q-2, R-1, S-4
  3. P-2, Q-3, R-1, S-4
  4. P-2, Q-1, R-3, S-4

નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગઠવો. (GPSC Indian Literature MCQs)

(1) ગીત ગોવિદં                        (a) કાલદાસ

(2) વિક્રમોર્વશીય્મ                   (b) જયદેવ          

(3) બુદ્ઘચરિત                          (c) ચદ બરદાઇ

(4) પૃથ્વીરાજ રાસો                 (d) અશ્વઘોષ

  1. 1a, 2b, 3d, 4c
  2. 1a, 2b, 3c, 4d
  3. 1b, 2a, 3d, 4c
  4. 1b, 2a, 3c, 4d

રચના અને રચયિતાના જોડકાં જોડો : (GPSC Indian Literature MCQs)

રચના                                         રચયિતા

P. કલ્હણ                                 1. કથા સરિત સાગર

Q. જયદેવ                                 2. રાજતરીગિણી

R. ચંદ બરદાઇ                         3. ગીત ગોવિંદ    

S. સોમદેવ                                4. પૃથ્વીરાજ રાસો

રચના સાથે તેના રચયિતાને જોડતાં નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો :

  1. P-2, Q-3, R-1, S-4
  2. P-2, Q-1, R-3, S-4
  3. P-4, Q-3, R-1, S-2
  4. P-2, Q-3, R-4, S-1

સ્મૃતિ સાહિત્યમાં કેટલી સ્મૃતિઓનો સમાવેશ થાય છે?

  1. ત્રણ
  2. પાંચ
  3. સાત
  4. દસ

આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઇને ગાળતા. આથી અરણ્યમાં જઇને ચિતન કરનાર આર્યોએ રચેલા ગ્રંથોને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે ?

  1. બ્રાહ્મણ ગ્રંથો
  2. આરણ્યકો
  3. ગંગોત્રી ઉપનિષદો
  4. કલ્પસૂત્ર

વેદ સાહિત્યના બ્રાહ્મણ ગ્રંથો (બ્રાહ્મણો) તે સંહિતાઓની સમજૂતી અને ટીકા રૂપે લખાયેલ ગ્રંથો છે, જેની સાચી જોડીનો વિકલ્પ પસંદ કરો. (GPSC Indian Literature MCQs)

a. ઋગ્વેદ                                 (1) જૈમિનીય

b. સામવેદ                                (2) ગોપથ

c. યજુર્વેદ                                  (3) ઐત્તિરેય અને કૌશિતકી

d. અથર્વવેદ                             (4) તૈત્તિરેય અને શતપથ

  1. (a -4), (b-3), (c-2), (d-1)
  2. (a -3), (b -1), (c -4), (d -2)
  3. (a -2), (b -1), (c -3), (d -4)
  4. (a -3), (b -1), (c -2), (d -4)

વિકલ્પમાં દર્શાવેલ પૈકી કવિ કાલિદાસનું મહાન ખંડ–કાવ્ય કયું છે ?

  1. દેવી ચંદ્રગુપ્તમ
  2. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
  3. મેઘ–મલ્હાર
  4. મેઘ-દુતમ્

નીચે પૈકી કયા ગ્રંથમાં પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર મળી આવે છે ?

(A) છાંદોગ્ય ઉપનિષદ            (B) તૈત્તરિય બ્રાહ્મણ
(C) ઋગ્વેદ સંહિતા                   (D) યજુર્વેદ સંહિતા

  1. (a -4), (b-3), (c-2), (d-1)
  2. (a -3), (b -1), (c -4), (d -2)
  3. (a -2), (b -1), (c -3), (d -4)
  4. (a -3), (b -1), (c -2), (d -4)

યાદી – I ને યાદી – II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.  

             યાદી – I                                        યાદી – II

a. ઋગવેદ                                1. ભજનોનો સંગ્રહ
b. અર્થવવેદ                             2. પવિત્ર ગીતોનો સંગ્રહ
c. સામવેદ                                 3. તંત્ર મંત્રનો સંગ્રહ

d. યજુવેદ                                 4. બલિસૂત્રોનો સંગ્રહ

  1. a-2, b-1, c-4, d-3
  2. a-3, b-2, c-1, d-4
  3. a-4, b-2, c-3, d-1
  4. a-1, b-3, c-2, d-4

મહત્વના વૈદિક દેવતાઓ ઈન્દ્ર, …………. અને અગ્નિ છે.

  1. કામાક્ષી
  2. વરૂણ
  3. મૈત્રેયી
  4. તારા

કયા સુત્ર સાહીત્યમાંથી સામાજિક નીતિ નિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ?

  1. શ્રોત સુત્ર
  2. ઘર્મ સુત્ર
  3. ગુહ્ય સુત્ર
  4. કલ્પ સુત્ર

ભારતના રાષ્ટ્રીય પ્રતીકની નીચે અંકિત શબ્દો ‘સત્યમેવ જયતે’ શેમાંથી લેવામાં આવ્યા છે ?

  1. ઋગ્વેદ
  2. સતપથ બ્રાહ્મણ
  3. મુંડક ઉપનિષદ
  4. રામાયણ

‘’સંગીતની ગંગોત્રી’’ રૂપે કયો વેદ ઓળખાય છે ?

  1. યજુર્વેદ
  2. સામવેદ
  3. ઋગ્વેદ
  4. અથર્વવેદ

યાદી – 1 ને યાદી – 2 સાથે જોડો. (GPSC Indian Literature MCQs)

યાદી – 1 પુસ્તક                       યાદી – 2 વર્ણન

1. અભિજ્ઞાન શાકુંતલમ         a. પ્રેમ અને રોમાંસના વિષયવસ્તુ આઘારિત

2. મેઘદૂતમ                               b. રાજાકુબેરની કથા પર આઘારિત કાવ્ય

3. મુદ્રારાક્ષસ                           c. તેમાં ઉત્તર ભારતમાં રાજા ચંદ્રગુપ્ત કેવી રીતે સત્તા ઉપર આવ્યા તે વિશેની વાત કરવામાં આવી છે.

4. ઋતુસંહાર                          d. તે માનવ અને પ્રકૃતિની શક્તિઓ વચ્ચેના સુમેળભર્યા સબંઘનું વર્ણન કરે છે.

  1. 1-a, 2-b, 3-c, 4-d
  2. 1-a, 2-c, 3-b, 4-d
  3. 1-b, 2-c, 3-d, 4-a
  4. 1-c, 2-d, 3-b, 4-a

જોડકાં જોડો.

1. કવિ કાલીદાસ                      a. માલવિકાગિગન મિત્રમ્

2. શુદ્રક                                    b. મૃચ્છ કટિક

3. વિશાખાદત્ત                         c. મુદ્રારાક્ષસ

4. ભારવિ                                 d. કિરાતાર્જુનીયમ્

  1. 1-a, 2-b, 3-c, 4-d
  2. 1-a, 2-b, 3-b, 4-c
  3. 1-d, 2-c, 3-a, 4-b
  4. 1-d, 2-c, 3-b, 4-a

જોડકાં જોડો. (GPSC Indian Literature MCQs)

કર્તા                                                 કૃતિ

(1) કાલિદાસ                            (a) દેવીચંદ્રગુપ્તમ્

(2) વિશાખાદત્ત                       (b) વિક્રમોર્વશીયમ્

(3) ભટ્ટી                                    (c) ચાંદ્ર વ્યાકરણ

(4) ચંદ્ર ગોમિન                        (d) રાવણવઘ

  1. 1-a, 2-b, 3-c, 4-d
  2. 1-b, 2-a, 3-d, 4-c
  3. 1-d, 2-c, 3-b, 4-a
  4. 1-a, 2-b, 3-d, 4-c

યાદી – I ને યાદી – II સાથે જોડો (GPSC Indian Literature MCQs)

યાદી – I                                       યાદી – II

(a) ભારવિ                                (1) કૃમારસંભવમ્

(b) કાલિદાસ                           (2) દશકુમારચરિત્ર

(c) દંડી                                      (3) પંચતંતત્ર

(d) વિષ્ણુશર્મા                         (4) કિરાતાર્જુનીયમ્

  1. a-4, b-1, c-2, d-3
  2. a-3, b-2, c-4, d-1
  3. a-1, b-3, c-4, d-2
  4. a-2, b-4, c-1, d-3

સામવેદ ……………… માટે જાણીતું છે.

  1. લાંબા શ્લોકો
  2. મઘુર સંગીત અને ગીતો
  3. ટૂંકા વર્ણનો
  4. સ્મૃતિઓ

હિન્દીના કવિઓ અને તેઓની કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

  1. શ્રી માખનલાલ ચતુર્વેદી– હિમ તરંગીણી
  2. શ્રી મૈથીલીશરણ ગુપ્ત – સાકેત
  3. શ્રી હરીવંશ રાય બચચન– મધુશાલા
  4. માન. મહાદેવી વર્મા– વીણા ગ્રંથિ

ચાર વેદોમાંથી છૂટા પડેલા ઉપવેદો છે, જે પૈકી યજુર્વેદનો ઉપવેદ નીચેના પૈકી કયો છે ?

  1. આયુર્વેદ
  2. ગાંધર્વવેદ
  3. શિલ્પવેદ
  4. ધનુર્વેદ

નીચેના પૈકી કયો વેદ સૌથી જુનો વેદ છે ?

  1. સામવેદ (Samveda)
  2. યજુર્વેદ (Yajurveda)
  3. ૠગ્વેદ (Rigveda)
  4. અર્થવવેદ (Atharvaveda)

તમિલ સાહિત્યમાં કઈ બે કૃતિઓને દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત કહે છે ?

  1. નલવેમ્બા અને નન્નુલ
  2. પન્થુપ્પાતુ અને એત્તુથોકાઈ
  3. શિલ્લપાદીકારમ અને મણિમેખલાઈ
  4. કુરલ અને કમ્બ રામાયણ

“કર્ણભારમ્” નાટકના રચિયતા કોણ છે ?

  1. કાલિદાસ
  2. ભરતમુનિ
  3. કવિ ભવભૂતિ
  4. મહાકવિ ભાસ

નીચેના પૈકી કયા વૈદમાં વિવિધ બીમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ? 

  1. ઋગ્વેદ
  2. યજુર્વેદ
  3. અથર્વવેદ
  4. ગાંધર્વવેદ

નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? (GPSC Indian Literature MCQs)

(1) વેદાંગ-6

(2) ઉપનિષદો –18

(3) ગાંઘર્વ વેદ – સંગીત સાથે સંબંઘિત

(4) ઘનુર્વેદ – યુદ્ઘકળા સાથે સંબંઘિત

  1. 1, 2
  2. 2, 3, 4
  3. 2, 3
  4. 2, 3, 4

કેટલાક લોકો………. જે વેદ માનતા નથી.

  1. અથર્વવેદ
  2. ઋગ્વેદ
  3. શામવેદ
  4. યજુવેદ

ભારતના મહાન પુસ્તકો અને તેની ભાષાના જોડકા પૈકી કઇ યોગ્ય નથી?

          પુસ્તક                                        ભાષા

  1. અષ્ટાઘ્યાયી                         – સંસ્કૃત ભાષા
  2. શિલ્વપાદીકારમ                  – તમિલ ભાષા
  3. ચંદ્રાયન                               – અવઘી ભાષા
  4. આયને અકબરી                   – ઉર્દૂ ભાષા

સંગમ સાહિત્ય કઇ ભાષામાં લખાયું હતું ?

  1. તેલુગુ
  2. કન્નડ
  3. તમિલ
  4. સંસ્કૃત

નીચેનામાંથી કયા કથનો સાચાં છે ? (GPSC Indian Literature MCQs)

(1) તોલક્કાપિયમ એ વ્યાકરણનો ગ્રંથ છે.

(2) શિલ્લપાદીકારમ અને મણિમેખલાઇને દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત ગણવામાં આવે છે.

(3) શિલ્લપાદીકારમ એ એક પતિવ્રતા ૫ત્નીના આત્મ બલિદાનની કથા છે.

(4) ‘કુરલ’ ને તમીલનાડુનું બાઇબલ ગણવામાં આવે છે.

  1. 1, 2, 3, 4
  2. 1, 2, 4
  3. 2, 3
  4. 1, 2

કૃષ્ણદેવ રાયે ‘અમુકત માલ્યદા’ ….. ભાષામાં લખેલ હતો.

  1. તામિલ
  2. કન્નડ
  3. તેલુગુ
  4. સંસ્કૃત

તુઝુક–એ–બાબરીનો ફારસી ભાષામાં અનુવાદ ………..એ કર્યો હતો.

  1. અબ્દુલ હામીદ લાહીરી
  2. ગુલબદન બેગમ
  3. અબ્દુલ રહીમ ખાન–એ–ખાના
  4. અબ્બાસ ખાન સરવાણી

અકબરનામા અંગ્રેજી ભાષામાં અનુવાદ………એ કર્યો હતો.

  1. હેનરી બેવરીજ
  2. એસ.એસ. જેરેટ
  3. એ.એસ. બેવરીજ
  4. વી.એ.સ્મિથ

પારિવારિક જીવનનો આદર્શ કયા વેદમાં વર્ણવ્યો છે ?

  1. યજુવેદ
  2. અથર્વવેદ
  3. ઋગ્વેદ
  4. સામવેદ

તમિલ સાહિત્યમાં કયા ગ્રંથને ‘નાનો વેદ’ કહે છે ?

  1. શૂલમણી
  2. નન્નૂલ
  3. જીવન ચિંતામણિ
  4. કુરલ

આયુર્વેદ (Ayurveda) નું મૂળ કયા ગ્રંથમાંથી મળી રહે છે?

  1. ૠગ્વેદ (Rigveda)         
  2. સામવેદ (Samaveda)
  3. યજુર્વેદ (Yajurveda)
  4. અથર્વવેદ (Atharva Veda)

કઈ સંહિતા માટે શતપથ અને તૈતરિય બ્રાહ્મણગ્રંથો છે?

  1. યજુર્વેદ સંહિતા
  2. ઋગ્વેદ સંહિતા
  3. સામવેદ સંહિતા
  4. અથર્વવેદ સંહિતા

ભારતના પ્રાચીન ગ્રંથો/પુસ્તકો અને તેના લેખકોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ? (GPSC Indian Literature MCQs)

1. મહાભારત–વેદ વ્યાસ

2. અર્થશાસ્ત્ર-નાગાર્જુન

3. મહાભાષ્ય− અશ્વઘોષ

4. કુમાર સંભવ– કાલિદાસ

  1. 1, 2 અને 4
  2. 1, 2 અને 3
  3. 1 અને 4        
  4. 1, 2, 3 અને 4

નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂકતમાં વર્ણની ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ મળે છે ?

  1. નાસદીય સૂકત
  2. પુરુષ સૂકત
  3. સોમ સૂકત
  4. ધર્મ સૂકત

”ગોપથ” નામે ગ્રંથ ને કયા વેદકાલીન સાહિત્યના વિભાગમાં મુકશો ?

  1. ઉપનિષદ
  2. બ્રાહ્મણ
  3. વેદાંગ                           
  4. આરણ્યકો

ગુપ્ત અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્યની કૃતિઓ, રચયિતા અને કૃતિના પ્રકારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

  1. દશકુમારરચિત–દંડી– ગદ્યકથા
  2. કુમારસંભવ–ભાસ-નાટક
  3. પંચતંત્ર–વિષ્ણુશર્મા—વાર્તા સંગ્રહ
  4. હર્ષચરિત– બાણભટ્ટ– જીવનકથા

કયા સૂત્રમાં સાહિત્યમાં યજ્ઞો, ક્રિયાકાંડ, બલિ વિગેરેની ચર્ચા કરવામાં આવી છે ?

  1. ગૃહ્યસૂત્ર
  2. શ્રોતસૂત્ર
  3. ધર્મસૂત્ર
  4. ઉપરોકત તમામમાં

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? (GPSC Indian Literature MCQs)

1. વેદાંગ – છ

2. ઉપવેદ – ગાંધર્વ વેદ

3. ઉપનિષદ – એકસો આઠ

4. સંસ્કાર – બાર

  1. ફકત 1, 2 અને 3
  2. ફકત 1 અને 3
  3. 1, 2, 3 અને 4
  4. ફકત 2 અને 4

હિન્દી ભાષાના લેખકો અને તેઓના પુસ્તકોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ? (GPSC Indian Literature MCQs)

(1) કામાયની                             – જયશંકર પ્રસાદ

(2) અપ્સરા                               – સૂર્યકાન્ત ત્રિપાઠી

(3) યામા                                   – મહાદેવી વર્મા

(4) ચિદંબરા                             – સુમિત્રાનંદન પંત

  1. 1, 2 અને 3
  2. 1, 2 અને 4
  3. 1, 3 અને 4
  4. 1, 2, 3 અને 4

11મી સદીના કાશ્મીરના પંડિત કવિ …..”રામાયણમંજરી’, “ભારતમંજરી” અને “બૃહત્કથા—મંજરી’ રચનાઓ માટે પ્રખ્યાત છે.

  1. ક્ષેમેન્દ્ર
  2. પહ્મગુપ્ત
  3. શ્રીહર્ષ
  4. કલ્હણ

નીચેના પૈકી કયો બોદ્ધ ધર્મગ્રંથ એ અશ્વઘોષ દ્વારા રચવામાં આવેલ નથી ?

  1. સૌંદરનંદ
  2. સારીપુત્ર પ્રકરણ
  3. બુદ્ધ ચરિત્ર
  4. વિશુધ્ધમાગ (Visuddhamagga)

નીચેના વાકયો તપાસો અને કયા વાકયો યોગ્ય છે ? (GPSC Indian Literature MCQs)

1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે.

2. ઋગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે.

3. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં શમાયણ અને મહાભારતની ગણના થાય છે,

4. જૈન ધર્મના સાહિત્યમાં ‘ત્રિપિટક’ સૌથી મહત્વનો ગ્રંથ છે.

  1. 1 અને 2                        
  2. 1, 2 અને 3
  3. 1, 2 અને 4
  4. 2, 3 અને 4

વૈદીક સાહિત્યમાં કઈ નદીનો મહત્તમ ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

  1. સિન્ધુ (Sindhu)
  2. શુતુદ્રી (Sutudri)
  3. સરસ્વતી (Sarasvati)
  4. ગંગા (Ganga)

પર્વ (Purvas) જૈન સાહિત્ય એ…………નું બનેલું છે.

  1. 11 પર્વ (11 Purvas)
  2. 14 પર્વ (14 Purvas)
  3. 12 પર્વ (12 Purvas)
  4. 15 પર્વ (15 Purvas)

નીચેના પૈકી કયા દેવતા એ ઋગ્વેદના મુખ્ય દેવતા હતા ?

  1. ઈન્દ્ર
  2. વરૂણ
  3. અગ્નિ
  4. વાયુ

ભગવતગીતા, યોગ વશિષ્ટ તથા ઉપનિષદોને ફારસી ભાષામાં અનુવાદીત કરનાર મુઘલ શાસક કોણ હતો?

  1. અકબર
  2. હુમાયુ
  3. ઔરંગઝેબ
  4. દારાશિકોહ

કયાં વેદમાં વિભિન્ન રોગોના ઉપચારનું વર્ણન છે ?

  1. ઋગ્વેદ
  2. અથર્વવેદ
  3. સામવેદ
  4. ગર્ધર્વ

નીચેનામાંથી કયુ નાટક કાલીદાસે લખેલું નથી?

  1. માલવિકાગ્નિમિત્રમ
  2. અભિજ્ઞાનશાકુંતલમ
  3. કુમારસંભવમ
  4. જાનકીહરણ

નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  1. ગુપ્ત કાળના પ્રસિદ્ધ શબ્દકોશકાર અમરસિંહે પુરાણના 7 વિષય બતાવ્યા હતા.
  2. વિષ્ણુ પુરાણમાં મૌર્ય વંશ વિશે માહિતી આપી છે.
  3. ભારવિએ મહાભારતની ઘટના પર આધારિત કિરાતાજુર્નિયમ નામના મહાકાવ્યની રચના કરી છે.
  4. કલ્હણના રાજતરંગિણી ગ્રંથમાં કશ્મીરના ઈતિહાસ વિશે જાણકારી મળે છે.

સંગમ સાહિત્યના સંબંધમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે?

  1. સંગમ સાહિત્ય તમિલ ભાષામાં લખાયેલી પ્રથમ રચના છે.
  2. તેમનું અંતિમ રૂપથી સંકલન ઈ.સ. પૂર્વે 200ની આસપાસ થયું હતું.
  3. તેમાં ચોલ, ચેર અને પાંડય રાજ્યોના સામાજિક આર્થિક, રાજનૈતિક અને ધાર્મિક વિશ્વાસોની જાણકારી મળે છે.
  4. તેમાં અનેક વીરો અને વીરાંગનાઓની પ્રશંસાઓની નાની-મોટી કવિતાનો સંગ્રહ છે.

નીચેનામાંથી કાલિદાસની કઈ સાહિત્ય કૃતિનું વિદેશી ભાષામાં અનુવાદ થયેલું છે?

  1. અભિજ્ઞાનશાકુંતલમ
  2. વિક્રમોવર્શીયમ
  3. માલવિકાગ્નિમિત્રમ
  4. એક પણ નહિં

ગુપ્તકાળના સાહિત્યના સંદર્ભ નીચેનામાંથી કયું /કયાં વિધાન સાચું /સાચાં છે ? (GPSC Indian Literature MCQs)

(1) ‘અમરકોશ’ પંતજલિ દ્વારા સંકલિત સંસ્કૃતનો શબ્દકોશ છે.

(2) શૂદ્રક દ્વારા રચિત ‘મૃચ્છકટિકમ્’ એક પ્રેમ કથા છે.

  1. ફકત 1
  2. ફકત 2
  3. 1 અને 2 બંને
  4. એકપણ નહીં

લોકપાલનું સૂત્ર મા ગૃધ : કસ્યસ્વિદ્ઘનમ્ :” એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે ?

  1. કેન ઉપનિષદ્
  2. ઈશોપનિષદ્
  3. પ્રશ્ન ઉપનિષદ્
  4. મુંડક ઉપનિષદ્

મહાભારત સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો  સાચું / સાચા છે ?(GPSC Indian Literature MCQs)

(1) મહાભારત મહાકાવ્યની રચના કૃષ્ણદ્વૈપાયન દ્વારા કરવામાં આવી

(2) આ ગ્રંથની રચના પ્રાકૃત ભાષામાં કરાઈ હતી

(3) આ ગ્રંથનું કન્નડ ભાષામાં રૂપાંતર કવિ પંપા દ્વારા રચિત વિક્રમાર્જુન વિજયમ્રૂપે કર્યુ હતું

(4) મહાભારતને જયસંહિતાકે વિજયસંહિતાતરીકે પણ ઓળખાય છે

  1. 1, 3 અને 4
  2. 1, 2 અને 3
  3. 2, 3 અને 4
  4. આપેલ તમામ

જૈન ધર્મ સાથે સંકળાયેલ તમિલ ગ્રંથ ‘શિલ્લપાદીકારમ્ ‘ ની રચના કોના દ્વારા કરવામાં છે ?

  1. તોલકાપ્પિયર
  2. કમ્બન
  3. ઈલાંગો આદિગાલ
  4. સંત તિરુવલ્લૂર

જૈન ધર્મના સોળમાં તીર્થંકરની ધાર્મિક વિષયવસ્તુ પર આધારિત ‘શાંતિપુરાણ’ની રચના કોના દ્વારા કરવામાં આવી?

  1. પોન્ના
  2. રત્ના
  3. પમ્પા
  4. કમ્બન

હુમાયુનામા ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

  1. અર્જુમંદબાનુ
  2. અકબર
  3. ગુલબદન બેગમ
  4. હુમાયુ

લેખક અને કૃતિ યોગ્ય રીતે જોડો. (GPSC Indian Literature MCQs)

લેખક                                        કૃતિ

(A) ચંદબરદાઈ                        (1) પદ્માવત

(B) મલિક મોહમ્મદ જાયસી   (2) પૃથ્વીરાજરાસો

(C) ભારતેન્દુ હરીશચંદ્ર           (3) જયદ્રથ વધ

(D) મૈથિલી શરણ ગુપ્ત          (4) ભારત દુર્દશા

  1. a-3, b-4, c-1, d-2
  2. a-2, b-1, c-4, d-3
  3. a-3, b-1, c-4, d-2
  4. a-4, b-2, c-1, d-3

રાજા રામમોહન રોયએ કયું સામયિક પ્રકાશિત કર્યું હતું?

  1. સંવાદકૌમુદી
  2. સોમપ્રકાશ
  3. રાષ્ટ ગોફતાર
  4. ઉદબોધના

13મી સદીમાં ‘જ્ઞાનેશ્વરી ગીતા’ નામની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

  1. સંત કવિ એકનાથ
  2. સંત રામદાસે
  3. સંત તુકારામ
  4. સંત જ્ઞાનેશ્વર

મરાઠી સાહિત્યમાં 3000થી વધુ અભંગોની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?

  1. સંત રામદાસે
  2. સંત જ્ઞાનેશ્વર
  3. સંત તુકારામ
  4. સંત કવિ એકનાથ

શીખ(પંજાબી) સાહિત્યનું સૌપ્રથમ સાહિત્ય ‘આદિગ્રંથ’ ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

  1. ગુરૂદાસ
  2. રામદાસ
  3. અંગદ દેવ
  4. એકપણ નહિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top