GPSC Indian handicrafts MCQs (ભારતીય હસ્તકળા) | Art & Culture GCERT MCQs

GPSC Indian handicrafts MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Indian handicrafts GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Indian handicrafts MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતીય હસ્તકળાના ઇતિહાસ, તેની વિવિધ પરંપરાગત શૈલીઓ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય હસ્તકળાની મુખ્ય ખાસિયતો અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ?

#2. નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં લો.
1. ગુપ્ત વંશની મુદ્રાઓ (Coins)માં સામાન્ય રીતે મોર હતો.
2. પશ્ચિમી ચાલુકય રાજાઓ મુદ્રાઓ (Coins)માં સૂવરની છબીઓ સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા.
3. ઉપરના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?

#3. ‘ટંકા’ નામનો ચાંદીનો સિક્કો ભારતમાં સૌપ્રથમ ……… એ દાખલ કર્યો હતો.

#4. મોર્યકાળ દરમિયાન પંચમાર્ક સિક્કાને કયા નામે ઓળખવામાં આવતા હતા ?

#5. ભારતની ચલણ વ્યવસ્થાના સુઘાર માટે બ્રિટીશ શાસન દ્વારા કઇ સમિતિની રચના કરવામાં આવી હતી ?
1. મેન્સ ફિલ્ડ કમીશન
2. ફોલર કમિટી
3. ચેમ્બલીન કમિશન
4. બાબિંગન સ્મિથ કમિટી

#6. કોના સમયમાં ‘નુર અફસાન’ અને ‘ખેર કાબુલ’ જેવા સિક્કાઓ પ્રચલનમાં હતા ?

#7. બ્રિટીશ કાળના સિક્કાઓના સંદર્ભે નીચેના પૈકી કઇ જોડ સાચી છે ?
1. સોનાના સિક્કા – કેરોલીના
2. ચાંદીના સિક્કા-એન્જિલીના
3. તાંબાના સિક્કા-કપૈરૂલ
4. જસતના સિક્કા-ટિની

#8. કોના દ્વારા રૂપિયો અને દામ જેવા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યાં હોવાથી તેમને આઘુનિક ભારતીય ચલણના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

#9. ગુપ્તવંશના સિક્કાઓમાં નીચેના પૈકી કઇ વિષ્યક વસ્તુઓ જોવા મળે છે.
1. વીણા વગાડતો રાજા
2. અશ્વમેઘ પરાક્રમ
3. વ્યાઘ્ર હનન
4. સિંહનો શિકાર

Previous
Finish

Results

GPSC Indian handicrafts MCQs

મનોતી કલા જેમાં ઊંટના ચામડાની સાથે શણગારના સાઘનો સંબંઘિત માટે જાણીતું સ્થળ કયું છે ?

  1. જેસલમેર              
  2. જયપુર
  3. બીકાનેર               
  4. જોઘપુર

નીચેના પૈકી કયા શહેરમાં ચિકનકારી (Chikankari Work) કામ મોટા પ્રમાણમાં થાય છે ? 

  1. હૈદરાબાદ      
  2. લખનવ
  3. જયપુર                         
  4. મૈસુર

સાડી (Saree) અને તેના સંબંઘિત રાજયની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય નથી?

  1. કાંઝીવરમ (Kanjeevaram) સાડી – તમિલનાડુ
  2. નવવારી (Nauvari) સાડી – મહારાષ્ટ્ર
  3. બાંઘણી (Bandhani) સાડી – ગુજરાત
  4. તંત (Tant) સાડી – ઓડીસા

બાંઘણી કલા (ટાય એન્ડ ડાય આર્ટ) બાબતે નીચેના પૈકી કઇ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

  1. લહરીયા – રાજસ્થાન
  2. કલમકારી – આંઘ્રપ્રદેશ
  3. ઇક્ત – કેરળ       
  4. બાંઘણી – ગુજરાત

ચિકનકારી ભરતકામ (Chikan Kari work) કયા વિસ્તારની ખાસીયત છે ?

  1. લખનવ (Lucknow)
  2. હૈદરાબાદ (Hyderabad)
  3. જયપુર (Jaipur) 
  4. મૈસુર (Mysore)

રથ અને હાથીના રેખાંકનોનું ભરતકામ ઘરાવતી સાડી ‘ઇલ્કલ’ ભારતના કયા રાજયની પારંપરિક ક્ષેત્રિય સાડીની ઓળખ છે?

  1. આંઘ્રપ્રદેશ           
  2. કર્ણાટક
  3. ઓડિશા               
  4. કેરળ

ભરતકામનું ફુલકારી ભરતકામ એ ભારતના …………. રાજયમાં પ્રખ્યાત છે.

  1. તમિલનાડુ            
  2. મહારાષ્ટ્ર
  3. પંજાબ                 
  4. ઉત્તરપ્રદેશ

ભારતમાં ઉત્પાદન થતી સાડીઓ અને તેના રાજયોની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય છે ? (GPSC Indian handicrafts MCQs)

(1) તન્ત સાડી (Tant Sarees) – પશ્ચિમ બંગાળ

(2) કસાવું સાડી (Kasava) – કર્ણાટક

(3) કાંજીવરમ (Kanjeevaram) – કેરળા

(4) બોમકાઇ (Bombai) – આંઘ્રપ્રદેશ

  1. 2                           
  2. 1
  3. 3                           
  4. 4

કથીપો, વાડીવેલો, વાંકડી, બુટ્ટી, આરી જેવા વિવિધ પ્રકારના…… છે.

  1. લોકચિત્રકલા
  2. સંગીતના વાધ્યો
  3. લોકભરત કામના આકાર, પ્રકાર
  4. ભીંત ચિત્રોની લૌકિક પરંપરા

નીચે જણાવેલ લોકકલા અને સંલગ્ન રાજ્ય પૈકી કઈ જોડી સાચી નથી ?

  1. રંગોળી – મહારાષ્ટ્ર
  2. ફૂલકારી – હરિયાણા
  3. કલમકારી – આંધ્રપ્રદેશ
  4. સથિયો – ઉત્તરપ્રદેશ

ભારતમાં બનતી સાડીઓ અને તેના મુખ્ય ઉત્પાદન કેન્દ્રની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

  1. મુગા સિલ્ક સાડી (Muga Silk) – આસામ
  2. લહેરીયા સાડી (Leheriya Saree) – રાજસ્થાન
  3. પૈઠણી સાડી (Paithani Saree) – મહારાષ્ટ્ર
  4. તન્ત સાડી (Taant Saree) – મધ્યપ્રદેશ

ભરતસોયથી ભરાતું અને ભરેલા ભરતકામને………… કહે છે.

  1. ખચીતમ              
  2. કથીપો
  3. વાડીવેલો             
  4. આરી

તંગાલીયા એ………. પ્રકારનું કળા કૌશલ્ય (Work) છે.

  1. ટેરાકોટા માટીકામનું કળા કૌશલ્ય (Terracota Pottery work)
  2. ઝવેરાત કળા (Jewellery work)
  3. કાપડવણાટનું કળા (Woven textile work)
  4. ડીઝાઈનર પગરખાં (Designer footwear)

ભરતકામના પ્રકાર અને તે સંબંધીત રાજયોની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ? (GPSC Indian handicrafts MCQs)

1.   પીછવાઇ (Pichai)                                                       –             મધ્યપ્રદેશ

2.  શમીલામી (Shamilani)                                            –             મણીપુર

3.  રબારી ભરત (Rabari Art)                                          –             ગુજરાત

4.  કુલ પટ્ટી કા કામ(Phool Patti Ka Kaam)               –             ઉત્તરપ્રદેશ

  1. 4                           
  2. 1
  3. 2                                          
  4. 3

રાજ્ય અને તેની પ્રખ્યાત ‘સાડી’ની જોડીમાંથી કઇ જોડી યોગ્ય નથી ?

  1. તામિલનાડુ – કાંઝીવરમ
  2. ઉત્તરપ્રદેશ – બનારસી
  3. ગુજરાત – પટોળુ
  4. મહારાષ્ટ્ર – સાગાનેરી પ્રિન્ટ સાડી

ભારતની અલગ અલગ સાડી (Sarees) અને તેના રાજ્યોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

  1. તત્ત્વ (Taant) – બંગાળ અને કસાવું – કેરળ
  2. કાંજીવરમ (Kanjeevaram)– તામીલનાડુ અને બોમકાઈ (Bomkai) – ઓડીસા
  3. પૈઠણી – મહારાષ્ટ્ર અને બાંધણી – ગુજરાત
  4. મુગા(Munga)—આંધ્રપ્રદેશ અને પોચમપલ્લી (Pochampally) – ગોવા

ભારતની અલગ અલગ સાડીઓ અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે ? (GPSC Indian handicrafts MCQs)

(1) આશાવલી (Ashawali Saree) – ગુજરાત

(2) બાલુચારી સાડી (Baluchari Saree) – ઉત્તર પ્રદેશ

(3) બોમકી સાડી (bomkai saree) – ઓડીશા

(4) કસવુ સાડી (Kasavu Saree) –તામલીનાડુ

  1. 1 અને 2                
  2. 1 અને 3
  3. 1 અને 4                
  4. 1, 2, 3 અને 4

લીલા તેમજ લાલ રંગની મીનાકારી માટે નીચેનામાંથી કયા સ્થળો આજે ૫ણ જગતભરમાં જાણીતા છે?

  1. જયપુર                 
  2. જયપુર અને દિલ્હી
  3. વારાણસી             
  4. હૈદરાબાદ

‘મોજડી’ તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખા માટે કયું રાજય જાણીતું છે ?

  1. રાજસ્થાન            
  2. મહારાષ્ટ્ર
  3. કર્ણાટક                
  4. જમ્મુ અને કાશ્મીર

નીચેના પૈકી કઇ હસ્તકલા (Handicraft) ની વસ્તુઓને Gil Tag આપવમાં આવેલ છે ?

1.     આદિલાબાદ ડોકરા         

2.    પીઠાપુર પ્રિન્ટીર્ગ બ્લોકસ

3.    મઘુર કાટી

4.    ગાઝીપુર વોલ હેંગીંગ

  1. 1, 2, 3 અને 4      
  2. માત્ર 1, 2 અને 3
  3. માત્ર 1, 2 અને 4   
  4. માત્ર 2, 3 અને 4

ભારતીય સાડીઓ અને તેના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય નથી ?

  1. પૈઠની સાડી (Paithani Sari) – મહારાષ્ટ્ર
  2. કાંજીવરમ સાડી (Kanjivaram Sari) – કેરળ
  3. મુગા સીલ્ક સાડી (Muga Silk Sari) – આસામ
  4. તાંત સાડી (Tant Sari) – પશ્ચિમ બંગાળ

મનોતીકલા જેતે ‘ઉસ્તકલા’ પણ કહેવાય છે આ કળા માટે કયું શહેર જાણીતું છે ?

  1. ઉદયપુર      
  2. જયપુર
  3. બીકાનેર     
  4. જોઘપુર

નીચેનામાંથી કયું ભરતકામ લખનૌની કપડા બનાવટની સંસ્કૃતિને પરિભાષિત કરે છે જેમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવા માટે સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે ?

  1. ફુલકારી               
  2. કસીદા
  3. કલમકારી            
  4. ચિકનકારી

નીચે આપેલ પૈકી કઇ જોડ સાચી નથી.

  1. કસીદાકારી                         1. જમ્મુ-કાશ્મીર
  2. સુજની                                 2. બિહાર
  3. જદુ પટુવા ચિત્ર                  3. ઝારખંડ
  4. ફૂલકારી                             4. ઉત્તરાખંડ

યોગ્ય જોડકા જોડો. (GPSC Indian handicrafts MCQs)

1. કોલ્હાપુરી ચપ્પલ               a.  કર્ણાટક

2. મોજડી                                b. રાજસ્થાન

3. જૂતી                                    c. પંજાબ

4. પાબૂ સ્ટિચ બુટ્સ              d. લદ્દાખ

  1. 1-a, 2-b, 3-c, 4-d
  2. 1-c, 2-b, 3-a, 4-d
  3. 1-b, 2-a, 3-d,  4-c
  4. 1-a, 2-d, 3-c, 4-b

નીચેના વિકલ્પો પર વિચાર કરો.

          ।. કેરલ હાથી દાંતના ચિત્રકારી માટે જાણીતું છે.

          II.  જોધપુરમાં હાથી દાંતની બંગડીઓ બનાવવામાં આવે છે.

          ઉપરમાંથી કયું સાચું છે ?

  1. માત્ર I                    
  2. માત્ર II
  3. અને II                  
  4. એક પણ નહીં

નીચેનામાંથી કયુ રાજ્ય રંગીન કપડામાંથી બનેલી ઢીંગલી માટે પ્રસિદ્ધ છે ?

  1. રાજસ્થાન            
  2. પંજાબ
  3. મધ્યપ્રદેશ            
  4. ઉત્તરપ્રદેશ

નવપાષાણિક સમયમાં માટીના વાસણોનો પ્રથમ પુરાવો કયા સ્થળેથી પ્રાપ્ત થયો હતો ?

  1. સુકતાગાન્ડોર, બલૂચિસ્તાન
  2. બનવાલી, હરિયાણા
  3. મેહરગઢ, પાકિસ્તાન
  4. કાલિબંગન, રાજસ્થાન

નીચેના વિકલ્પો પર વિચાર કરો. (GPSC Indian handicrafts MCQs)

I.   બાંકુરા ઘોડો ટેરાકોટામાંથી બનેલું હસ્ત શિલ્પ છે જેનું ઉદભવ સ્થાન પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં આવેલું પંચમૂરા ગામ છે.

II. તેને વર્ષ 2018માં GI ટેગ પ્રાપ્ત થયો છે.

  ઉપરમાંથી કયું સાચું છે ?

  1. માત્ર I                    
  2. માત્ર II
  3. I અને II                
  4. એક પણ નહીં

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કાપડના જૂના ટુકડાઓને એક સાથે સિલાઈ કરીને કરવામાં આવતા ભરતકામને શું કહેવામા આવે છે.

  1. પૈઠણી                  
  2. ચિકનકારી
  3. કાંથા                    
  4. કલમકારી

નીચેના વિકલ્પો પર વિચાર કરો. (GPSC Indian handicrafts MCQs)

।. ચાંદીનાં આભૂષણો માટે “ફિલિગ્રી‘ ટેક્નોલોજી જાણીતી છે. ફિલગ્રી કાર્યમાં આભૂષણની ડિઝાઈન બનાવવા માટે ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવે છે.

II. ચાંદીમાંથી બનાવેલા આભૂષણોને ‘પૈજમ’ કહે છે. ઓડિશામાં પગમાં પહેરવાના ચાંદીની પાયલ ‘ગુંચી’ કહે છે.

ઉપરમાંથી કર્યું સાચું છે ?

  1. માત્ર ।                   
  2. માત્ર II
  3. I અને II                
  4. એક પણ નહી

કઈ કારીગરીમાં ફૂલોના આકારવાળી આકૃતિઓ સરળ શ્રેણીમાં ટાંકવામાં આવે છે, જેમાં માનવ અને પશુ આકૃતિઓ સાધારણ રીતે જોવા મળતી નથી ?

  1. આરીભરત           
  2. સુજની
  3. કસીદાકારી          
  4. ફૂલકારી

ભારતની અલગ અલગ સાડીઓ અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે?

(1) ચંદેરી – મધ્યપ્રદેશ            

(2) પોચમપલ્લી – કર્ણાટક

(3) કાંજીવરમ – તમિલનાડુ

(4) જામદાની – ઓડિશા

  1. 1 અને 2                
  2. 1 અને 3
  3. 1 અને 4                
  4. 1, 2, 3 અને 4

સિવણના કયા પ્રકારને ‘દોરુખા’ પણ કહેવામાં આવે છે?

  1. આરીભરત           
  2. ફૂલકારી
  3. સુજની                  
  4. જરદોશી

નીચેના વિકલ્પો પર વિચાર કરો. (GPSC Indian handicrafts MCQs)

I.     કલમકારી કલામાં ઘાટા વનસ્પતિક રંગોને કપડાં પર હાથ વડે છાપવામાં આવે છે.

II.    કપડાનો એક છેડો પીગળેલા મીણમાં બોળ્યા પછી વિવિધ રંગીન સાડીઓનું નિર્માણ કરવા માટે ઓછા તાપમાન પર તેને રંગવામાં આવે છે.

        ઉપરમાંથી કયું સાચું છે ?

  1. માત્ર I       
  2. માત્ર II
  3. I અને II   
  4. એક પણ નહીં

નીચેના વિકલ્પો પર વિચાર કરો.

I.     ચિત્રિત પકવેલી માટીના વાસણોના પ્રથમ સ્તર લાલ રંગ અને ચમકદાર કાળા રંગનું હોય છે.

II.    આ વાસણોના દ્વિતીય સ્તરનો ઉપયોગ ડિઝાઈન અને આકૃતિઓ બનાવવા માટે થતો.

III. ભારતના દક્ષિણ ભાગમાંથી ઈ.સ. પૂર્વે 200 થી 100ની આસપાસના માટીના વાસણોના અવશેષો પુડુચેરી નજીક અરિકમેડુથી મળી આવ્યા છે.

IV. મૌર્યકાળમાં અલંકરણ, ચિત્રકલા, મુદ્રાંકન અને ધાતુને પિગાળીને નવી સજાવટની વસ્તુઓ બનાવવાની પદ્ધતિઓ મળી.

ઉપરમાંથી કયું સાચું છે ?

  1. I, II, III, IV            
  2. II, III, IV
  3. I, II, III                 
  4. એક પણ નહીં

હેન્ડમેડ ફોર ધ 21st સેન્ચુરી : સેફગાર્ડિંગ ટ્રેડિશનલ ઈન્ડિયન ટેક્સ્ટાઈલ રિપોર્ટ હેઠળ ભારતના 50 વિશિષ્ટ અને આઈકોનિક હેરિટેજ ટેક્સ્ટાઈલ ક્રાફ્ટની યાદીમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

  1. આશાવલી સાડી વણાટ
  2. માતાની પછેડી
  3. ફુલકારી વણાટ  
  4. સુજની વણાટ

એર ઈન્ડિયાના મહિલા કર્મચારીઓ કઈ સાડી પહેરે છે?

  1. કાંજીવરમ            
  2. કલમકારી
  3. પોચમપલ્લી        
  4. કોનરાડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top