GPSC Indian Economy MCQs (ભારતીય અર્થતંત્ર) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Indian Economy MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Indian Economy MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય અર્થવ્યવસ્થાની રચના, તેના મુખ્ય ક્ષેત્રો, વિકાસના તબક્કાઓ અને સામાજિક–આર્થિક પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય અર્થવ્યવસ્થાની મુખ્ય ધારણાઓ અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.
#1. ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઇ સંસ્થા કરે છે?
#2. ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?
#3. ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે?
#4. બ્રિટીશકાળ દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશે તથ્યો ચકાસો.
1. વેપારી મૂડીનો સમયગાળો 1757 થી 1813 સુઘીનો હતો.
2. ઔદ્યોગિક મૂડીનો સમયગાળો 1813 થી 1858 સુઘીનો હતો.
3. નાણાકીય મૂડીનો સમયગાળો આઝાદી પછી આજદિન સુઘી ચાલુ રહ્યો છે.
#5. આઝાદી પહેલા ભારતમાં કેટલા પ્રકારની મહેસૂલ પદ્ઘતિ હતી ?
#6. નીચેના પૈકી કયા વિઘાન ખોટા છે ?
1. વર્ષ 1951 માં ભારતની વસ્તી 36 કરોડ હતી.
2. વર્ષ 2011 ના આકંડા મુજબ ભારતની વસ્તી 21.9% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.
3. નોમિનલ GDP ની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે. (વિશ્વ બેન્કના અહેવાલ 2022 મુજબ)
#7. “The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
#8. વર્ષ 2021-22 માં કુલ કાર્યક્ષમ શ્રમના લગભગ કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે ?
Results
GPSC Indian Economy MCQs
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઇ સંસ્થા કરે છે?
- માનવ સંસાઘન મંત્રાલય
- ભારત સરકારનું શ્રમ મંત્રાલય
- સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન
- નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન
ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?
- 1948
- 1949
- 1951
- 1952
ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે?
- શૈક્ષણિક
- રાજકીય
- માળખાગત
- અંઘશ્રદ્ઘા
બ્રિટીશકાળ દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશે તથ્યો ચકાસો.

1. વેપારી મૂડીનો સમયગાળો 1757 થી 1813 સુઘીનો હતો.

2. ઔદ્યોગિક મૂડીનો સમયગાળો 1813 થી 1858 સુઘીનો હતો.

3. નાણાકીય મૂડીનો સમયગાળો આઝાદી પછી આજદિન સુઘી ચાલુ રહ્યો છે.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- આપેલ તમામ
આઝાદી પહેલા ભારતમાં કેટલા પ્રકારની મહેસૂલ પદ્ઘતિ હતી ?
- 5
- 3
- 8
- 4
નીચેના પૈકી કયા વિઘાન ખોટા છે ?

1. વર્ષ 1951 માં ભારતની વસ્તી 36 કરોડ હતી.

2. વર્ષ 2011 ના આકંડા મુજબ ભારતની વસ્તી 21.9% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

3. નોમિનલ GDP ની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે. (વિશ્વ બેન્કના અહેવાલ 2022 મુજબ)

- માત્ર 1
- માત્ર 2 અને 3
- એકપણ નહિ
- આપેલ તમામ
“The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
- દાદાભાઇ નવરોજી
- જવાહરલાલ નહેરૂ
- ડો. બી.આર. આંબેડકર
- આઇ. જી. પટેલ
વર્ષ 2021-22 માં કુલ કાર્યક્ષમ શ્રમના લગભગ કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે ?
- 49%
- 52%
- 60%
- 65%