GPSC Indian Dance MCQs (ભારતીય નૃત્યકળા) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Indian Dance GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Indian Dance MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય નૃત્યકળાના ઇતિહાસ, તેની મુખ્ય શૈલીઓ, પરંપરાઓ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય નૃત્યની વિશેષતાઓ અને તેના ઐતિહાસિક વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડીઓ સાથી છે ?
1. મણિપુર બુચ્ચા, ચાલો, વાંચો, પાસી કોંગકી, પોઉંગ, પોપીર (Bulya, Chalo,Wancho, Pasi Kongki, Ponung, Popir)
2. આસામ બિહું, બિચ્છુઆ, નટપૂજા, મહારાસ, કાલીગોપાલ, બાગુરૂમ્બા, નાગા ડાન્સ, ખેલ ગોપાલ (Bihu, Bichhua, Natpuja, Maharas, Kaligopal, Bagurumba, Naga Dance, Khel Gopal)
3. મેઘાલય ગૌર મરીઆ, પાંથી, રાઉત નાચા, પાંડવાની, વૈદમતી, કપાલિક (Gaur Maria, Panthi, Raut Nacha, Pandawani, Vedamati, Kapalik)
4. ગુજરાત ગરબા, દાંડીયારાસ, ટીપ્પણી ઝુરીયન, ભવાઈ (Garba, Dandiya Raas, Tippani Jurian, Bhavai)
5. મિઝોરમ અલ્કપ, કર્મ મુન્ડા, અગ્નિ, ઝુમર, જાનવી ઝુમર, મર્દાના ઝુમર, પૈકા, ફાગુઆ (Alkap, Karma Munda, Agni, Jhumar, Janavi Jhumar, Mardana Jhumar, Paika, Phagua)
#2. યાદી−I ને યાદી –II સાથે જોડો અને આપેલ કોડમાંથી યોગ્ય કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
યાદી – I યાદી –II
(ભારતના શાસ્ત્રીય નૃત્યો) (ઉદ્દભવનું રાજ્ય)
1. ભરત નાટયમ a. ઓરિસ્સા
2. કથક b. આંધ્ર પ્રદેશ
3. કુચીપુડી c. ઉત્તર પ્રદેશ
4. ઓડીસી d. તમિલનાડુ
#3. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો,
(1) શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રમાંથી ઉદભવ્યું છે. શાસ્ત્રીય નૃત્યની મુખ્ય બે વિભાવનાઓ છે, લાસ્ય અને માંડવ
(2) લોકનૃત્ય પાક લણણી અથવા સામાજિક મેળાવડા જેવા કે લગ્ન વગેરેની ઉજવણી સાથે સંકળાયેલાં છે.
(3) શાસ્ત્રીય નૃત્યો વ્યવસાયિકો અને ખૂબ તાલીમ લીધેલા નૃત્યાકારો કે જેમણે ઘણા વર્ષો સુધી અધ્યયન કર્યું છે તેમના દ્વારા અભિનીત કરવામાં આવે છે. ભારતમાં આઠ પ્રકારના શાસ્ત્રીય નૃત્યો છે.
(4) ભારતમાં 30 થી વધુ લોકનૃત્યો છે કેટલાક પ્રચલિત લોકનૃત્યો– ઘુમ્મર, કચ્છીઘોડી ચારી, કાલબેલિયા, ગરબા, દાંડીયા, રાસ વગેરે છે,
#4. નીચેના પૈકી કયું એકલ નૃત્ય (Solo Dance) છે ?
#5. નીચે આપેલ જોડીઓ ધ્યાનમાં લો.
1. મોહિનીઅટ્ટમ – ઓરિસ્સા
2. યક્ષગણ – કર્ણાટક
3. ગરબા – ગુજરાત
ઉપરના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
#6. જાગોઇ (Jagoi) અને ચોલોમ (Cholom) એ કયા નૃત્યના બે મુખ્ય વિભાગો છે ?
#7. નીચેની જોડમાંથી કઈ જોડનો યોગ્ય મેળ ખાતો નથી ?
રાજ્ય નૃત્ય
(1) આંધ્રપ્રદેશ – ઘીમસા
(2) છત્તીસગઢ – ગેંડી
(3) હિમાચલ પ્રદેશ – નામગેન
(4) મધ્યપ્રદેશ – ફાગુઆ
#8. સુનંદા નાયર અને પલ્લવી ક્રિશ્નન કયા નૃત્યના ખ્યાતનામા કલાકારો છે ?
#9. નૃત્ય અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#10. ભારતના નૃત્યો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
(1) આસામ – નટપુજા, કનોઈ (Nat Puja, Canoe)
(2) ઉત્તરાખંડ – ચપ્પલી (Chappeli)
(3) મધ્યપ્રદેશ- ખડાનાચ (Khada Nach)
(4) ઝારખંડ – પોનુંગ (Panung)
#11. પ્રખ્યાત સત્રીય નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. સત્રીય સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે.
2. તે આસામના વૈષ્ણવોની સદીઓ જુની જીવંત પરંપરા છે.
3. તે તુલસીદાસ, કબીર અને મીરાબાઈ દ્વારા રચાયેલા ભકિતગીતોના રાગ અને તાલ ઉપર આધારિત છે.
#12. કુચીપુડી અને ભરતનાટયમ નૃત્યો વચ્ચે શું તફાવત છે ?
#13. થીલ્લના (Thillana) એ કયા નૃત્યનો એક ભાગ છે ?)
#14. સવરી (Savari), પ્રીયંકા (Priyanka), મુંદરી (Mundari) જેવા નૃત્યો કયા પ્રદેશમાં ભજવાય છે?
#15. જુગલબંદી કે જે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે તે કથા પ્રશિષ્ટ નૃત્ય સાથે સંબંધિત છે?
#16. ભારતના નૃત્યો અને તેના પ્રદેશોને જોડો.
(1) સનથાલી નૃત્ય (a) મધ્યપ્રદેશ
(2) બીહુ નૃત્ય (b) પશ્ચિમ બંગાળ
(3) ઘુમર નૃત્ય (c) આસામ
(4) આહીરી નૃત્ય (d) રાજસ્થાન
#17. છૌ (Chhau) નૃત્ય કયા રાજયનું છે ?
#18. વેમ્પતી ચીના સત્યમ કથા નૃત્ય સાથે સંલગ્ન હતા ?
#19. કલામ્ન્ડલમ કલ્યાણીકુટ્ટી અમ્મા તથા ડો.સુનંદા નાયર કઈ નૃત્ય કલાના પ્રસિદ્ધ કલાકારો હતા/ છે.
#20. નીચેના પૈકી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
#21. કયા પ્રકારનું નૃત્યકળા સાથે સંકળાયેલ છે અને તેના પાત્રો સુંદર ઘેરદાર કપડા પહેરે છે અને મોટા કલાત્મક મુકટ પણ ધારણ કરે છે.
#22. ભારતના અલગ અલગ રાજયોની નૃત્ય જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય છે?
(1) આંઘ્ર પ્રદેશ – બીહું (Bihu)
(2) બિહાર – બીદેસિયા (Nodesoa)
(3) હિમાચલ પ્રદશે – ઘમન (Dhaman)
(4) પંજાબ- ઘુમર (Ghumar)
#23. કયા પ્રકારના નૃતયની કથા વસ્તુમાં મુખ્યત્વે જટાયુવઘ, રામરાવણ યુદ્ઘ, નળદમયંતી વગેરેની કથા દ્રષ્ટિગોચર થાય છે ?
#24. કૃમી, કોલટ્ટમ અને કાવડી લોકનૃત્યો (Kumi, Kolattam And Fol Dance) મુખ્યતવે કયા રાજ્યમાં ભજવાય છે?
#25. નીચેના પૈકી કઇ લડાઇની રમતો દર્શાવતું નૃતય છે ?
#26. નીચેના કયા કથક નૃત્યકારે ‘સૌથી લાંબી ડાન્સ મેરેથોન’ નો નવો વિક્રમ સ્થાપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે ?
#27. નીચેના પૈકી કયું એ નૃત્ય અને નાટકનું મિશ્રણ છે ?
#28. સત્રીયા નૃત્યને સંગીત નાટક અકાદમી દ્વારા કયા વર્ષમાં શાસ્ત્રીય નૃત્યની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે ?
#29. ‘’નટી’’ લોકનૃત્ય કયા રાજયનું છે?
#30. ભારતમાં કરવામાં આવતા નૃત્યો અને સંબંઘિત રાજયની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય નથી?
#31. નૃત્ય અને તેના સંબંઘિત રાજયોને યોગ્ય રીતે ગોઠવો.
(A) ભોરતલ ડાન્સ (Bhortal Dance) (a) છત્તીસ ગઢ
(B) બરડો છામ (Bardo Chham) (b) અરૂણાાચલ પ્રદેશ
(C) રાઉત નચા (Raut Nacha) (c) આસામ
(D) નટી (Nati) (d) હિમાચલ પ્રદેશ
#32. યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલાં છે?
#33. ‘’નાટયશાસ્ત્ર’’ અને ‘’અભિનવ દર્પર્ણ’’ એ બે ગ્રંથો કોના આઘાર સ્ત્રોત છે ?
#34. પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજયનું છે ?
#35. નૃત્યકાર (Dancer) અને તેઓની શૈલીને યોગ્ય રીતે ગોઠવેલ કઇ જોડી નથી?
#36. પ્રતીક્ષા કાસી નીચેના પૈકી કયા નૃત્યના કલાકાર છે?
#37. રામલી ઇબ્રાહિમ નીચેના પૈકી કયા નૃત્યના વિખ્યાત કલાકાર છે?
#38. ભારતના લોકનૃત્યો અને સંબંધીત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#39. આફ્રિકન વંશીય નૃત્ય, સીદી ધમાલ ડાન્સ (Siddi Dhamal Dance) ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે?
#40. બીરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?
#41. નૃત્ય અને રાજ્યની જોડીઓ નીચે દર્શાવેલ છે. નીચેના પૈકી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી ?
#42. ………. દ્વારા રચિત ‘નાટ્યશાસ્ત્ર’ એ ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે.
#43. નીચેના પૈકી કયું નૃત્ય એ ગુજરાતનું પરંપરાગત (traditional) નૃત્ય નથી ?
#44. કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. ‘બિન’ (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચા છે ?
#45. સત્રીયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે ?
#46. પ્રખ્યાત પરંપરાગત નૃત્ય ‘રુફ’ (Ruf) અથવા ‘રાઉફ’ (Rauf) ………… સાથે સંકળાયેલ છે.
#47. ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
#48. પઢાર નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ નૃત્યમાં પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરતા બે પગ પહોળા કરી બેસી હલેસા મારતાં હોય એવો અભિનય કરે છે.
2. આ નૃત્યમાં બે ટૂકડીઓ હોય છે. એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં એકબાજાની કમ્મરે હાથ રાખી નૃત્ય કરે છે.
3. આ નૃત્ય પુરુષો કરે છે અને સાથે સમૂહમાં ગાતા પણ હોય છે.
#49. ‘’કથ્થક’’ નૃત્ય કયા રાજય સાથે સંકળાયેલ છે?
#50. નીચેનામાંથી કયુ સ્થળ ‘ભરતનાટ્યમ્’ નૃત્ય શૈલીનું ઉદભવ-સ્થાન ગણાય છે ?
#51. નંદિકેશ્વર રચિત ‘અભિનય દર્પણ’ શેની સાથે સંકળાયેલ છે?
#52. નીચેનામાંથી કયા ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકાર છે ?
(i) મોહિનીઅટ્ટમ
(ii) સત્રીયા
(iii) છઉ
(iv) કથક
#53. નીચેના રસોમાંથી કયા રસનો નવ રસોમાં સમાવેશ થતો નથી?
#54. નીચેનામાંથી કઈ નૃત્યશૈલીનો સંબંધ ભાગવત્ પુરાણ સાથે છે?
#55. ભરતનાટ્યમ નૃત્યનું પ્રથમ ચરણ કયું છે ?
#56. ચિન્નયા, પોન્નયા, વડીવેલુ તથા શિવનંદમ્ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
#57. કથકલી નૃત્યમાં મુખ્ય સંગીતકારને કયા નામે ઓળખવામાં આવે છે ?
#58. ઓડિશી નૃત્યને ‘ઓડિશી’ નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું ?
#59. ઓડીશી નૃત્યમાં અંતિમ ઘટક કયા નામે ઓળખાય છે?
#60. મણિપુરી નૃત્યમાં કેટલા પ્રકારના રાસોનુ પ્રદર્શન કરવામાં આવે છે ?
#61. કયા નૃત્યને નટવરી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ?
#62. કુમુદિની લાખિયા અને બિરજૂ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
#63. સત્રિયા કયા રાજયનું શાસ્ત્રીય નૃત્ય છે ?
#64. ભારતના નૃત્યો અને તેના પ્રદેશોને જોડો.
(1) ઘમાલી નૃત્ય (a) ઉત્તરપ્રદેશ
(2) નૌટંકી (b) ઓડિશા
(3) મહરી નૃત્ય (c) જમ્મુ અને કાશ્મીર
(4) લાવણી નૃત્ય (d) મહારાષ્ટ્ર
#65. ઓડિશી નૃત્ય બાબતે કયુ/કયા વિઘાન સાચું/સાચાં છે.
#66. નૃત્ય સાથે સંકળાયેલા ગ્રંથો અને તેના રચયિતાને જોડો.
(1) સંગીત મકરંદ (a) સારંગદેવ
(2) સંગીત રત્નાકર (b) શંકરાચાર્ય
(3) સંગીતોપનિષદ (c) જયદેવ
(4) ગીતગોવિંદ (d) નારદ
Results
GPSC Indian Dance MCQs
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડીઓ સાથી છે ?
1. મણિપુર બુચ્ચા, ચાલો, વાંચો, પાસી કોંગકી, પોઉંગ, પોપીર (Bulya, Chalo,Wancho, Pasi Kongki, Ponung, Popir)
2. આસામ બિહું, બિચ્છુઆ, નટપૂજા, મહારાસ, કાલીગોપાલ, બાગુરૂમ્બા, નાગા ડાન્સ, ખેલ ગોપાલ (Bihu, Bichhua, Natpuja, Maharas, Kaligopal, Bagurumba, Naga Dance, Khel Gopal)
3. મેઘાલય ગૌર મરીઆ, પાંથી, રાઉત નાચા, પાંડવાની, વૈદમતી, કપાલિક (Gaur Maria, Panthi, Raut Nacha, Pandawani, Vedamati, Kapalik)
4. ગુજરાત ગરબા, દાંડીયારાસ, ટીપ્પણી ઝુરીયન, ભવાઈ (Garba, Dandiya Raas, Tippani Jurian, Bhavai)
5. મિઝોરમ અલ્કપ, કર્મ મુન્ડા, અગ્નિ, ઝુમર, જાનવી ઝુમર, મર્દાના ઝુમર, પૈકા, ફાગુઆ (Alkap, Karma Munda, Agni, Jhumar, Janavi Jhumar, Mardana Jhumar, Paika, Phagua)
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 2 અને 4
- માત્ર 2 અને 5
યાદી−I ને યાદી –II સાથે જોડો અને આપેલ કોડમાંથી યોગ્ય કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો. (GPSC Indian Dance MCQs)
યાદી – I યાદી –II
(ભારતના શાસ્ત્રીય નૃત્યો) (ઉદ્દભવનું રાજ્ય)
1. ભરત નાટયમ a. ઓરિસ્સા
2. કથક b. આંધ્ર પ્રદેશ
3. કુચીપુડી c. ઉત્તર પ્રદેશ
4. ઓડીસી d. તમિલનાડુ
- 1-d, 2-c, 3-b, 4-a
- 1-c, 2-b, 3-a, 4-d
- 1-b, 2-a, 3-d, 4-c
- 1-a, 2-d, 3-c, 4-b
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC Indian Dance MCQs)
(1) શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રમાંથી ઉદભવ્યું છે. શાસ્ત્રીય નૃત્યની મુખ્ય બે વિભાવનાઓ છે, લાસ્ય અને માંડવ
(2) લોકનૃત્ય પાક લણણી અથવા સામાજિક મેળાવડા જેવા કે લગ્ન વગેરેની ઉજવણી સાથે સંકળાયેલાં છે.
(3) શાસ્ત્રીય નૃત્યો વ્યવસાયિકો અને ખૂબ તાલીમ લીધેલા નૃત્યાકારો કે જેમણે ઘણા વર્ષો સુધી અધ્યયન કર્યું છે તેમના દ્વારા અભિનીત કરવામાં આવે છે. ભારતમાં આઠ પ્રકારના શાસ્ત્રીય નૃત્યો છે.
(4) ભારતમાં 30 થી વધુ લોકનૃત્યો છે કેટલાક પ્રચલિત લોકનૃત્યો– ઘુમ્મર, કચ્છીઘોડી ચારી, કાલબેલિયા, ગરબા, દાંડીયા, રાસ વગેરે છે,
- ઉપરના તમામ વિઘાનો સત્ય નથી.
- ઉપરના તમામ વિધાનો સત્ય છે.
- માત્ર વિધાનો 2 અને 3 સાચા છે.
- માત્ર વિધાનો 1 અને 3 સાચા છે.
નીચેના પૈકી કયું એકલ નૃત્ય (Solo Dance) છે ?
- ઓટ્ટમ થુલાલ (Ottam Thullal)
- કુચીપુડી
- યક્ષગાના
- ઓડીસી
નીચે આપેલ જોડીઓ ધ્યાનમાં લો. (GPSC Indian Dance MCQs)
1. મોહિનીઅટ્ટમ – ઓરિસ્સા
2. યક્ષગણ – કર્ણાટક
3. ગરબા – ગુજરાત
ઉપરના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
- માત્ર 1
- માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- 1, 2 અને 3
જાગોઇ (Jagoi) અને ચોલોમ (Cholom) એ કયા નૃત્યના બે મુખ્ય વિભાગો છે ?
- મણિપુરી
- ભરતનાટ્યમ
- કથક
- ઓડિસી
નીચેની જોડમાંથી કઈ જોડનો યોગ્ય મેળ ખાતો નથી ? (GPSC Indian Dance MCQs)
રાજ્ય નૃત્ય
(1) આંધ્રપ્રદેશ – ઘીમસા
(2) છત્તીસગઢ – ગેંડી
(3) હિમાચલ પ્રદેશ – નામગેન
(4) મધ્યપ્રદેશ – ફાગુઆ
- 1
- 2
- 3
- 4
સુનંદા નાયર અને પલ્લવી ક્રિશ્નન કયા નૃત્યના ખ્યાતનામા કલાકારો છે ?
- ઓડિસી
- મોહિનીઅટ્ટમ
- કુચીપુડી
- ભરતનાટયમ
નૃત્ય અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- તબલ ચોંગલી– આસામ (Tabal Chongli)
- પનવારીયા – બિહાર (Panwariya)
- ફાગ– કેરળ (Phag)
- સવરી–ઓડિશા (Savari)
ભારતના નૃત્યો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ? (GPSC Indian Dance MCQs)
(1) આસામ – નટપુજા, કનોઈ (Nat Puja, Canoe)
(2) ઉત્તરાખંડ – ચપ્પલી (Chappeli)
(3) મધ્યપ્રદેશ- ખડાનાચ (Khada Nach)
(4) ઝારખંડ – પોનુંગ (Panung)
- 1, 2 અને 4
- 1, 2 અને 3
- 2, 3 અને 4
- 1, 2, 3 અને 4
પ્રખ્યાત સત્રીય નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? (GPSC Indian Dance MCQs)
1. સત્રીય સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે.
2. તે આસામના વૈષ્ણવોની સદીઓ જુની જીવંત પરંપરા છે.
3. તે તુલસીદાસ, કબીર અને મીરાબાઈ દ્વારા રચાયેલા ભકિતગીતોના રાગ અને તાલ ઉપર આધારિત છે.
- ફક્ત 1 અને 2
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- 1, 2 અને
કુચીપુડી અને ભરતનાટયમ નૃત્યો વચ્ચે શું તફાવત છે ?
- કુચીપુડી નૃત્યમાં નર્તકો પ્રસંગોપાત સંવાદ કરતા જોવા મળે છે જે ભરતનાટયમમાં જોવા મળતા નથી.
- કાંસાની થાળીની ધાર પર પગ રાખીને નૃત્ય કરવું તે ભરતનાટયમની લાક્ષણિકતા છે પરંતુ કુચીપુડી નૃત્યમાં આ પ્રકારનું હલચલન હોતું નથી.
- (A) તથા (B) બંને
- (A) અથવા (B) એક પણ નહીં
થીલ્લના (Thillana) એ કયા નૃત્યનો એક ભાગ છે ?)
- કુચીપુડી (Kuchipudi)
- ઓડીસી (Odissi)
- ભરતનાટયમ્ (Bharatanatyam)
- કથ્થક (Kathak)
સવરી (Savari), પ્રીયંકા (Priyanka), મુંદરી (Mundari) જેવા નૃત્યો કયા પ્રદેશમાં ભજવાય છે?
- ઓડીશા
- આંધ્રપ્રદેશ
- કેરળ
- પંજાબ
જુગલબંદી કે જે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે તે કથા પ્રશિષ્ટ નૃત્ય સાથે સંબંધિત છે?
- મોહિની અટ્ટમ (Mohini atturn)
- કથક (Kathak)
- કુચીપુડી (Kuchipadi)
- ઓડિસી (Odissi)
ભારતના નૃત્યો અને તેના પ્રદેશોને જોડો. (GPSC Indian Dance MCQs)
(1) સનથાલી નૃત્ય (a) મધ્યપ્રદેશ
(2) બીહુ નૃત્ય (b) પશ્ચિમ બંગાળ
(3) ઘુમર નૃત્ય (c) આસામ
(4) આહીરી નૃત્ય (d) રાજસ્થાન
- 1-d, 2-a, 3-b, 4-c
- 1-c, 2-d, 3 –a, 4-b
- 1-b, 2-c, 3-d, 4 –a
- 1–a, 2-b, 3-c, 4-d
છૌ (Chhau) નૃત્ય કયા રાજયનું છે ?
- છત્તીશગઢ
- ઝારખંડ
- આસામ
- બિહાર
વેમ્પતી ચીના સત્યમ કથા નૃત્ય સાથે સંલગ્ન હતા ?
- ભરત નાટયમ
- કુચીપુડી
- કથ્થક
- મણિપુરી
કલામ્ન્ડલમ કલ્યાણીકુટ્ટી અમ્મા તથા ડો.સુનંદા નાયર કઈ નૃત્ય કલાના પ્રસિદ્ધ કલાકારો હતા/ છે.
- ભરત નાટયમ
- કુચીપુડી
- કથકલી
- મોહિનીઅટ્ટમ
નીચેના પૈકી કઇ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
- ભારત નાટયમ ફેબિઇ રૂકમિઇ અરુન્ડલે
- મણિપુરી નૃત્ય –ઝવેરી ભગિનીઓ
- કુચીપુડી સીતારાદેવી
- ઓડીસી સોનલ માનસિંઘ
કયા પ્રકારનું નૃત્યકળા સાથે સંકળાયેલ છે અને તેના પાત્રો સુંદર ઘેરદાર કપડા પહેરે છે અને મોટા કલાત્મક મુકટ પણ ધારણ કરે છે.
- ભરતનાટયમ
- કૂચીપુડી
- મણિપુરી
- કથકલી
ભારતના અલગ અલગ રાજયોની નૃત્ય જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય છે? (GPSC Indian Dance MCQs)
(1) આંઘ્ર પ્રદેશ – બીહું (Bihu)
(2) બિહાર – બીદેસિયા (Nodesoa)
(3) હિમાચલ પ્રદશે – ઘમન (Dhaman)
(4) પંજાબ- ઘુમર (Ghumar)
- 1 અને 2
- 1 અને 4
- 2 અને 3
- 1, 2, 3 અને 4
કયા પ્રકારના નૃતયની કથા વસ્તુમાં મુખ્યત્વે જટાયુવઘ, રામરાવણ યુદ્ઘ, નળદમયંતી વગેરેની કથા દ્રષ્ટિગોચર થાય છે ?
- કથક
- કથકલી
- કૂચીપૂડી
- ભરતનાટયમ
કૃમી, કોલટ્ટમ અને કાવડી લોકનૃત્યો (Kumi, Kolattam And Fol Dance) મુખ્યતવે કયા રાજ્યમાં ભજવાય છે?
- કેરળ
- તામિલનાડુ
- કર્ણાટક
- તેલંગણા
નીચેના પૈકી કઇ લડાઇની રમતો દર્શાવતું નૃતય છે ?
- જાટ જતીન (Jat-Jatin)
- જુમાર (Jhumar)
- બીહુ (Bihu)
- થંગટા (Thangta)
નીચેના કયા કથક નૃત્યકારે ‘સૌથી લાંબી ડાન્સ મેરેથોન’ નો નવો વિક્રમ સ્થાપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે ?
- સોની ચૌરશીયા
- કલામંડલમ હેમલતા
- સિતારા દેવી
- કાર્તિક રાજા
નીચેના પૈકી કયું એ નૃત્ય અને નાટકનું મિશ્રણ છે ?
- કૂચીપૂડી
- ભાંગડા
- યક્ષગાન
- ભરતનાટયમ
સત્રીયા નૃત્યને સંગીત નાટક અકાદમી દ્વારા કયા વર્ષમાં શાસ્ત્રીય નૃત્યની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે ?
- ઇ.સ. 2000
- ઇ.સ. 2005
- ઇ.સ. 2001
- ઇ.સ. 1998
‘’નટી’’ લોકનૃત્ય કયા રાજયનું છે?
- ઉત્તર પ્રદેશ
- હિમાચલ પ્રદેશ
- છત્તીસગઢ
- ઝારખંડ
ભારતમાં કરવામાં આવતા નૃત્યો અને સંબંઘિત રાજયની જોડીઓ પૈકી કઇ જોડી યોગ્ય નથી?
- મણીયારો (Maniyaro) – ગુજરાત
- મયુરભાની ચાઉ (mayurbhani Chhau) – ઓડીશા
- કમસલી નૃત્ય (Kamsale Dance) – કેરલા
- સત્રિયા નૃત્ય (Sattriya Dance) – આસામ
નૃત્ય અને તેના સંબંઘિત રાજયોને યોગ્ય રીતે ગોઠવો. (GPSC Indian Dance MCQs)
(A) ભોરતલ ડાન્સ (Bhortal Dance) (a) છત્તીસ ગઢ
(B) બરડો છામ (Bardo Chham) (b) અરૂણાાચલ પ્રદેશ
(C) રાઉત નચા (Raut Nacha) (c) આસામ
(D) નટી (Nati) (d) હિમાચલ પ્રદેશ
- 1-a, 2-d, 3-c, 4-b
- 1-b, 2-a, 3-d, 4-c
- 1-c, 2-b, 3-a, 4-d
- 1-d, 2-c, 3-b, 4-a
યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલાં છે?
- કથક
- ભરત નાટયમ
- મણિપુરી
- કથકલી
‘’નાટયશાસ્ત્ર’’ અને ‘’અભિનવ દર્પર્ણ’’ એ બે ગ્રંથો કોના આઘાર સ્ત્રોત છે ?
- કૂચીપુડી
- કથક
- ભરતનાટયમ્
- ઓડિસી
પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજયનું છે ?
- તામિલનાડુ
- કર્ણાટક
- આઘ્રપ્રદેશ
- કેરાલા
નૃત્યકાર (Dancer) અને તેઓની શૈલીને યોગ્ય રીતે ગોઠવેલ કઇ જોડી નથી?
- રુકમણી દેવી અરૂણદલે (Rukmini Devi Arundable) – ભરતનાટ્યમ
- પંડીત બીરજુ મહારાજ (Pandit Birju Maharaj) – કથક
- કેલુચરણ મહોપાત્રા (Kelucharan Mahapatra) – ઓડિસી
- ગરૂ બિપિન સીંઘ (Guru Bipin Singh) – સતત્રિયા
પ્રતીક્ષા કાસી નીચેના પૈકી કયા નૃત્યના કલાકાર છે?
- ભરત નાટ્યમ્
- કૂચીપુડી
- કથક
- મણિપુરી
રામલી ઇબ્રાહિમ નીચેના પૈકી કયા નૃત્યના વિખ્યાત કલાકાર છે?
- કુચિપુડી
- મણિપુરી
- ભરત નાટયમ્ અને ઓડિસી
- કથથક
ભારતના લોકનૃત્યો અને સંબંધીત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- અરૂણાચલ પ્રદેશ – ભૂઈયા (Buiya)
- આસામ – રનમાલી (Ranmale)
- છત્તીસગઢ – પનથી (Panthi)
- ઝારખંડ – ફગુઆ (Phagua)
આફ્રિકન વંશીય નૃત્ય, સીદી ધમાલ ડાન્સ (Siddi Dhamal Dance) ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે?
- ઉત્તર પ્રદેશ
- ઝારખંડ
- બિહાર
- ગુજરાત
બીરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?
- કુચીપુડી
- ભરત નાટયમ
- કથકલી
- કથ્થક
નૃત્ય અને રાજ્યની જોડીઓ નીચે દર્શાવેલ છે. નીચેના પૈકી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી ?
- બાયલતા (Bayalata) – કર્ણાટક
- થેય્યમ (Theyyam) – કેરળ
- કુરવંજી (Kuravanji) – ઓરિસ્સા
- બુરરાકથા (Burrakatha) – આંધ્રપ્રદેશ
………. દ્વારા રચિત ‘નાટ્યશાસ્ત્ર’ એ ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે.
- ભરત
- કાલિદાસ
- વાલ્મિકી
- નાગસેન
નીચેના પૈકી કયું નૃત્ય એ ગુજરાતનું પરંપરાગત (traditional) નૃત્ય નથી ?
- હુડો
- ટીપ્પણી
- પઢાર
- ચારી નૃત્ય
કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC Indian Dance MCQs)
1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. ‘બિન‘ (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચા છે ?
- 1, 2
- 2, 3
- 1, 3
- 1, 2, 3
સત્રીયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે ?
- મણિપુર
- ઉત્તરપ્રદેશ
- આસામ
- આંધ્રપ્રદેશ
પ્રખ્યાત પરંપરાગત નૃત્ય ‘રુફ’ (Ruf) અથવા ‘રાઉફ’ (Rauf) ………… સાથે સંકળાયેલ છે.
- આંધ્રપ્રદેશ
- રાજસ્થાન
- જમ્મુ અને કાશ્મીર
- દાદરા અને નગર હવેલી
ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Indian Dance MCQs)
1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
- માત્ર 1
- 1, 2
- 1, 3
- 2, 3
પઢાર નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ નૃત્યમાં પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરતા બે પગ પહોળા કરી બેસી હલેસા મારતાં હોય એવો અભિનય કરે છે.
2. આ નૃત્યમાં બે ટૂકડીઓ હોય છે. એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં એકબાજાની કમ્મરે હાથ રાખી નૃત્ય કરે છે.
3. આ નૃત્ય પુરુષો કરે છે અને સાથે સમૂહમાં ગાતા પણ હોય છે.
- માત્ર 1 અને 2
- માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- 1, 2 અને 3
‘’કથ્થક’’ નૃત્ય કયા રાજય સાથે સંકળાયેલ છે?
- તામિલનાડુ
- મણીપુર
- ઉત્તર પ્રદેશ
- કેરળા
નીચેનામાંથી કયુ સ્થળ ‘ભરતનાટ્યમ્’ નૃત્ય શૈલીનું ઉદભવ-સ્થાન ગણાય છે ?
- તામિલનાડુ
- આંઘ્રપ્રદેશ
- આસામ
- કર્ણાટક
નંદિકેશ્વર રચિત ‘અભિનય દર્પણ’ શેની સાથે સંકળાયેલ છે?
- સંગીત
- નૃત્ય
- કઠપુતલીકલા
- ચિત્રકળા
નીચેનામાંથી કયા ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકાર છે ? (GPSC Indian Dance MCQs)
- મોહિનીઅટ્ટમ
- સત્રીયા
- છઉ
- કથક
- માત્ર (i)
- (i) અને (iv)
- (i) (ii) અને (iii)
- (i) (ii) અને (iv)
નીચેના રસોમાંથી કયા રસનો નવ રસોમાં સમાવેશ થતો નથી?
- વિભત્સ
- અદભૂત
- રૌદ્ર
- લાવણ્ય
નીચેનામાંથી કઈ નૃત્યશૈલીનો સંબંધ ભાગવત્ પુરાણ સાથે છે?
- કથક
- મોહિનીઅટ્ટમ
- કુચીપુડી
- ભરતનાટ્યમ
ભરતનાટ્યમ નૃત્યનું પ્રથમ ચરણ કયું છે ?
- અલારીપુ
- જાતિસ્વરમ
- મંગલમ
- તિલના
ચિન્નયા, પોન્નયા, વડીવેલુ તથા શિવનંદમ્ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
- કુચીપુડી
- ભરતનાટ્યમ
- કથ્થક
- મોહિનીઅટ્ટમ
કથકલી નૃત્યમાં મુખ્ય સંગીતકારને કયા નામે ઓળખવામાં આવે છે ?
- ભગત
- મણિપ્રવલ
- પોનાની
- સિનકીડી
ઓડિશી નૃત્યને ‘ઓડિશી’ નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું ?
- વાડીવેલું
- જયસેનાપતિ
- કવિચંદ્ર કાલીચરણ પટ્ટનાયક
- તુલજારાજા
ઓડીશી નૃત્યમાં અંતિમ ઘટક કયા નામે ઓળખાય છે?
- મોક્ષ
- અભિનય
- બટ્ટુ
- મંગલાચરણ
મણિપુરી નૃત્યમાં કેટલા પ્રકારના રાસોનુ પ્રદર્શન કરવામાં આવે છે ?
- 164
- 68
- 72
- 64
કયા નૃત્યને નટવરી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ?
- કથકલી
- ઓહિની અટ્ટમ
- કથ્થક
- ઓડિશી
કુમુદિની લાખિયા અને બિરજૂ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
- મણિપુરી
- કથ્થક
- મોહિની અટ્ટમ
- કુચીપુડી
સત્રિયા કયા રાજયનું શાસ્ત્રીય નૃત્ય છે ?
- તમિલનાડુ
- અસમ
- ઉત્તરાખંડ
- કેરલ
ભારતના નૃત્યો અને તેના પ્રદેશોને જોડો. (GPSC Indian Dance MCQs)
(1) ઘમાલી નૃત્ય (a) ઉત્તરપ્રદેશ
(2) નૌટંકી (b) ઓડિશા
(3) મહરી નૃત્ય (c) જમ્મુ અને કાશ્મીર
(4) લાવણી નૃત્ય (d) મહારાષ્ટ્ર
- 1-d, 2-a, 3-b, 4-c
- 1-c, 2-d, 3-a, 4-b
- 1-c, 2-a, 3-b, 4-d
- 1-a, 2-b, 3-c, 4-d
ઓડિશી નૃત્ય બાબતે કયુ/કયા વિઘાન સાચું/સાચાં છે.
- આ નૃત્યનો સૌથી પ્રાચીન પુરાવો ખંડગિરિ અને ઉદયગિરી નામની પહાડીઓની રાણી ગુફામાંથી મળી આવે છે.
- કોર્ણાકના સૂર્ય મંદિરના નૃત્યમંડપમાં ઓડિશી નૃત્યનો ઉલ્લેખ જોવા મળે છે.
- બંને સાચા છે.
- બંને ખોટા છે.
નૃત્ય સાથે સંકળાયેલા ગ્રંથો અને તેના રચયિતાને જોડો. (GPSC Indian Dance MCQs)
(1) સંગીત મકરંદ (a) સારંગદેવ
(2) સંગીત રત્નાકર (b) શંકરાચાર્ય
(3) સંગીતોપનિષદ (c) જયદેવ
(4) ગીતગોવિંદ (d) નારદ
- 1-d, 2-a, 3-b, 4-c
- 1-c, 2-d, 3-a, 4-b
- 1-b, 2-a, 3-d, 4-b
- 1-a, 2-b, 3-d, 4-c




