GPSC Indian Coins MCQs (ભારતીય સિક્કા – એક અભ્યાસ) | Art & Culture GCERT MCQs

GPSC Indian Coins MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Indian Coins GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Indian Coins MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતીય સિક્કાઓના ઇતિહાસ, વિકાસ અને તેમના સાંસ્કૃતિક-આર્થિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરવામાં આવ્યા છે, જે GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય સિક્કા પ્રણાલીની સમજ મજબૂત બનાવી શકો છો.

 
QUIZ START

#1. અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ?

#2. નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં લો.
1. ગુપ્ત વંશની મુદ્રાઓ (Coins)માં સામાન્ય રીતે મોર હતો.
2. પશ્ચિમી ચાલુકય રાજાઓ મુદ્રાઓ (Coins)માં સૂવરની છબીઓ સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા.
3. ઉપરના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?

#3. ‘ટંકા’ નામનો ચાંદીનો સિક્કો ભારતમાં સૌપ્રથમ ……… એ દાખલ કર્યો હતો.

#4. મોર્યકાળ દરમિયાન પંચમાર્ક સિક્કાને કયા નામે ઓળખવામાં આવતા હતા ?

#5. ભારતની ચલણ વ્યવસ્થાના સુઘાર માટે બ્રિટીશ શાસન દ્વારા કઇ સમિતિની રચના કરવામાં આવી હતી ?
1. મેન્સ ફિલ્ડ કમીશન
2. ફોલર કમિટી
3. ચેમ્બલીન કમિશન
4. બાબિંગન સ્મિથ કમિટી

#6. કોના સમયમાં ‘નુર અફસાન’ અને ‘ખેર કાબુલ’ જેવા સિક્કાઓ પ્રચલનમાં હતા ?

#7. બ્રિટીશ કાળના સિક્કાઓના સંદર્ભે નીચેના પૈકી કઇ જોડ સાચી છે ?
1. સોનાના સિક્કા – કેરોલીના
2. ચાંદીના સિક્કા-એન્જિલીના
3. તાંબાના સિક્કા-કપૈરૂલ
4. જસતના સિક્કા-ટિની

#8. કોના દ્વારા રૂપિયો અને દામ જેવા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યાં હોવાથી તેમને આઘુનિક ભારતીય ચલણના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

#9. ગુપ્તવંશના સિક્કાઓમાં નીચેના પૈકી કઇ વિષ્યક વસ્તુઓ જોવા મળે છે.
1. વીણા વગાડતો રાજા
2. અશ્વમેઘ પરાક્રમ
3. વ્યાઘ્ર હનન
4. સિંહનો શિકાર

Previous
Finish

Results

GPSC Indian Coins – A Study MCQs

અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ?

  1. જલાલી               
  2. દામ
  3. રાશિ                     
  4. કોર

 નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં લો.

1.   ગુપ્ત વંશની મુદ્રાઓ (Coins)માં સામાન્ય રીતે મોર હતો.

2.  પશ્ચિમી ચાલુકય રાજાઓ મુદ્રાઓ (Coins)માં સૂવરની છબીઓ સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા.

3.  ઉપરના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?

  1. માત્ર 1                   
  2. માત્ર 2
  3. 1 અને 2 બંને        
  4. 1 અને 2 પૈકી એકપણ નહીં

 ‘ટંકા’ નામનો ચાંદીનો સિક્કો ભારતમાં સૌપ્રથમ ……… એ દાખલ કર્યો હતો.

  1. મહંમદ ઘુરી          
  2. રઝિયા
  3. ઇલ્તુમિશ            
  4. બબ્બન

મોર્યકાળ દરમિયાન પંચમાર્ક સિક્કાને કયા નામે ઓળખવામાં આવતા હતા ?

  1. પણા                    
  2. નિષ્ક
  3. મસક                    
  4. સતનામા

ભારતની ચલણ વ્યવસ્થાના સુઘાર માટે બ્રિટીશ શાસન દ્વારા કઇ સમિતિની રચના કરવામાં આવી હતી ?

1. મેન્સ ફિલ્ડ કમીશન

2. ફોલર કમિટી

3. ચેમ્બલીન કમિશન

4. બાબિંગન સ્મિથ કમિટી

  1. 1, 3 અને 4            
  2. 1, 2 અને 3
  3. 2, 3 અને 4           
  4. આપેલ તમામ

કોના સમયમાં ‘નુર અફસાન’ અને ‘ખેર કાબુલ’ જેવા સિક્કાઓ પ્રચલનમાં હતા ?

  1. જહાંગીર
  2. અકબર
  3. બાબર                  
  4. શાહજહાં

બ્રિટીશ કાળના સિક્કાઓના સંદર્ભે નીચેના પૈકી કઇ જોડ સાચી છે ?

1.     સોનાના સિક્કા – કેરોલીના

2.    ચાંદીના સિક્કા-એન્જિલીના

3.    તાંબાના સિક્કા-કપૈરૂલ

4.    જસતના સિક્કા-ટિની

  1. 1, 3 અને 4            
  2. 1, 2  અને 3
  3. 2, 3 અને 4           
  4. આપેલ તમામ

કોના દ્વારા રૂપિયો અને દામ જેવા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યાં હોવાથી તેમને આઘુનિક ભારતીય ચલણના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

  1. જહાંગીર
  2. શેરશાહ સૂરી
  3. ઇલ્તુમિશ             
  4. શાહજહાં

ગુપ્તવંશના સિક્કાઓમાં નીચેના પૈકી કઇ વિષ્યક વસ્તુઓ જોવા મળે છે.

1.     વીણા વગાડતો રાજા

2.    અશ્વમેઘ પરાક્રમ

3.    વ્યાઘ્ર હનન

4.    સિંહનો શિકાર

  1. 1 અને 2                
  2. 2 અને 3
  3. 3 અને 4
  4. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top