GPSC Important Forts MCQs (મહત્વના કિલ્લાઓ) | Art & Culture GCERT MCQs

GPSC Important Forts MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Important Forts GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Important Forts MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતના મહત્વપૂર્ણ કિલ્લાઓના ઇતિહાસ, સ્થાપત્ય, રણનીતિક મહત્વ અને તેમના સાંસ્કૃતિક પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના ઇતિહાસ અને કલા–સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય કિલ્લાઓની મુખ્ય વિશેષતાઓ અને તેમના ઐતિહાસિક મહત્વને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. ભારતનાં રાજયો અને કિલ્લાઓની જોડી પૈકી કઇ જોડી યોગ્ય નથી ?

#2. ઐતિહાસિક ચંદ્રગીરી કિલ્લો કયા રાજયમાં સ્થિત છે ?

#3. પ્રસિદ્ઘ કિલ્લા અને તે જે રાજયમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે તે જોડી પૈકી કઇ જોડી સાચી જોડાયેલી નથી?

#4. કચ્છમાં ‘પ્રાગમહેલ’ નીચેના પૈકી કઇ સ્થાપત્ય શૈલીમાં બનેલો છે ?

#5. આગ્રાના કિલ્લાનું બાંઘકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

#6. નીચેના પૈકી કયા કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

#7. અંગ્રેજ દ્વારા સ્થાપિત કિલ્લાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. ફોર્ટ વિલિયમ
2. ફોર્ટ સેંટ જયોર્જ
3. જિંજીનો કિલ્લો
4. રણથંભોરનો કિલ્લો

#8. નીચેનામાંથી કયા કિલ્લામાં શિવાજી મહારાજના રાજયાભિષેક કરાયો હતો ?

#9. ભારતનો સૌથી જૂનો તેમજ માનગંગા અને માન્ઝી નદીના સંગમ પર આવેલ કિલ્લાનું નામ જણાવો.

Previous
Finish

Results

GPSC Important Forts MCQs

ભારતનાં રાજયો અને કિલ્લાઓની જોડી પૈકી કઇ જોડી યોગ્ય નથી ?

  1. કાંગડાનો કિલ્લો – હિમાચલ પ્રદેશ
  2. આમેરનો કિલ્લો – રાજસ્થાન
  3. ચિત્રદુર્ગનો કિલ્લો – તામિલનાડુ
  4. સી્રઘુદુર્ગનો કિલ્લો – મહારાષ્ટ્ર

ઐતિહાસિક ચંદ્રગીરી કિલ્લો કયા રાજયમાં સ્થિત છે ?

  1. આંઘ્રપ્રદેશ
  2. કર્ણાટક
  3. મહારાષ્ટ્ર
  4. તેલંગાણા

પ્રસિદ્ઘ કિલ્લા અને તે જે રાજયમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે તે જોડી પૈકી કઇ જોડી સાચી જોડાયેલી નથી?

  1. કાંગડાનો કિલ્લો – હિમાચલ પ્રદેર
  2. આમેરનો કિલ્લો – આસામ
  3. મદન મહાલનો કિલ્લો – મઘ્યપ્રદેશ
  4. રાયગઢનો કિલ્લો – મહારાષ્ટ્ર

કચ્છમાં ‘પ્રાગમહેલ’ નીચેના પૈકી કઇ સ્થાપત્ય શૈલીમાં બનેલો છે ?

  1. ઇન્ડો-ઇસ્લામીક
  2. ઇન્ડો-એથીનીક
  3. ઇન્ડો-ગોથીક
  4. મુઘલ શૈલી

આગ્રાના કિલ્લાનું બાંઘકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

  1. અકબર
  2. હુમાયુ
  3. જહાંગીર
  4. શાહજહા

નીચેના પૈકી કયા કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

  1. ઉપરકોટનો કિલ્લો
  2. ચિત્તોડગઢ કિલ્લો
  3. સીરીનો કિલ્લો
  4. તુઘલકાબાદનો કિલ્લો

અંગ્રેજ દ્વારા સ્થાપિત કિલ્લાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

1. ફોર્ટ વિલિયમ

2. ફોર્ટ સેંટ જયોર્જ

3. જિંજીનો કિલ્લો

4. રણથંભોરનો કિલ્લો

  1. 1, 3 અને 4
  2. 1 અને 2
  3. 2, 3 અને 4
  4. આપેલ તમામ

નીચેનામાંથી કયા કિલ્લામાં શિવાજી મહારાજના રાજયાભિષેક કરાયો હતો ?

  1. રાયગઢનો કિલ્લો
  2. મહેરગઢનો કિલ્લો
  3. ચિત્તોડગઢનો કિલ્લો
  4. ગાંડીકોટાનો કિલ્લો

ભારતનો સૌથી જૂનો તેમજ માનગંગા અને માન્ઝી નદીના સંગમ પર આવેલ કિલ્લાનું નામ જણાવો.

  1. મહેરગઢનો કિલ્લો
  2. રાયગઢનો કિલ્લો
  3. કાંગડાનો કિલ્લો
  4. ગાંડીકોટાનો કિલ્લો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top