GPSC Human body system MCQs (માનવ શરીરનું અંગતંત્ર) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Human body system GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Human body system MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ માનવ શરીરના વિવિધ તંત્રો, તેમની રચના, કાર્ય અને પરસ્પર સંકલન પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે માનવ શરીરતંત્રોની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. જોડકાં જોડો.
સાંઘાનો પ્રકાર શરીરના કયા ભાગમાં આવેલ છે.
1. મિજાગરા સાંઘો ક. ખોપરીનો હાડકાં વચ્ચેનો સાંઘો
2. ખલ-દસ્તો સાંઘો ખ. ઘૂંટણનો સાંઘો.
3. ઉખળી સાંઘો ગ. નિતંબ તથા સાથળના હાડકાં વચ્ચેનો સાંઘો.
4. અચલ સાંઘો ઘ. ગરદન તથા માથાને જોડતો સાંઘો
સાંઘાનો પ્રકાર શરીરના કાય ભાગમાં આવેલ છે તેને જોડતાં નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો.
#2. માનવીની કિડનીમાં પથરીમાં મુખ્યત્વે …………… રાસાયણિક સંયોજન મળી આવે છે.
#3. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે?
#4. માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કર્યો છે?
#5. શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલ હોય છે?
#6. નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ?
#7. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ………… દ્વારા થાય છે.
#8. પિત્તનો સંગ્રહ કરતુ અંગ કયું છે ?
#9. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓકિસજનયુકત રૂધિર વહન પામે છે ?
#10. રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે?
#11. મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે ?
#12. અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે?
#13. કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની ગતિશીલતા અને જીવિતતા વધારે છે?
#14. નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે તેને શું કહે છે?
#15. રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે?
#16. કયો ભાગ અગ્રમગજ નથી ?
#17. શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?
#18. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર
#19. નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે?
#20. લાળગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે?
#21. ઈન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રેરતું અંગ કયું છે?
#22. શરીરમાં રકતકણો કયાં બને છે?
#23. રૂધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે?
#24. ફેફસામાંથી O2 યુકત રૂધિર હૃદયના કયા ભાગમાં જાય છે ?
#25. કયું બ્લડગ્રુપ યુનિવર્સલ રેસીપીયન્ટ ગણાય છે ?
#26. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કોના પર રચાય છે ?
#27. કરોડરજ્જુ કયાંથી ઉત્પન્ન થાય છે?
#28. મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે ?
#29. કયો નર જાતીય અંતઃસ્ત્રાવ છે ?
#30. સ્ત્રીમાં અંડવાહિનીની શસ્ત્રક્રિયાને શું કહે છે ?
#31. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યકિતમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં રચાય છે?
#32. પકવાશય એ કયા અંગનો શરૂઆતનો ભાગ છે ?
#33. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યકિત કયા લેન્સના ચશ્મા પહેરે છે ?
#34. દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ?
#35. નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ?
#36. રૂધિર જૂથના શોધક કોણ હતા?
#37. ઈન્સ્યુલીનના શોધક કોણ હતા?
#38. માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ………… છે.
#39. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?
#40. કયું જોડકું ખોટું છે ?
#41. કયા બ્લડગ્રુપવાળા વ્યકિતને ‘સાર્વજનિક દાતા કહે છે ?
#42. હૃદય કયા તંત્રનો ભાગ છે ?
#43. ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?
#44. કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ છે
#45. વ્યકિતના મસ્તિષ્કના કુલ કેટલા ખંડ છે ?
#46. અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર એમ બે વિભાગ ……………….. ના વિભાગો છે.
#47. કરોડરજ્જુ અને બ્રેઈન સ્ટેમ દ્વારા …………… નું સંચાલન તથા નિયંત્રણ થાય છે.
#48. હાઈપોથેલોમસ કોને જોડે છે?
#49. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં કયાં હોય છે?
#50. નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ ……………. આસપાસ હોય છે.
#51. સ્ત્રી ગર્ભધારણ કરવાની ક્ષમતા ગુમાવે તેને શું કહેવાય છે?
#52. અંડકોષમાં રંગસૂત્રો કેટલાં હોય છે ?
#53. લસિકાવાહિનીઓ શામા અંત પામે છે?
#54. નીચેનામાંથી કયો ભાગ યાદશકિતનું નિયંત્રણ કરે છે?
#55. મધ્યમગજના ભાગને શું કહેવાય છે?
#56. પિટયુટરી ગ્રંથિની ઉપર અને થેલેમસ ગ્રંથિની નીચે કઈ ગ્રંથિ આવેલી છે
#57. મનુષ્યમાં ઉત્સર્ગ એકમ કયો છે ?
#58. કરોડરજ્જુની શરૂઆત કયાંથી થાય છે ?
#59. હૃદયનું પેસમેકર………….
#60. ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કર્યું છે?
#61. ……………..is the longest and strongest bone of the body.
#62. રૂધિરરસ શામા હોય છે ?
#63. પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહે છે ?
#64. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?
#65. ‘ગ્લુકોમાં’ માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે?
#66. બ્લડપ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે ?
#67. શરીરના કયા ભાગમાં રૂધિર શુદ્ધબને છે ? (O2 યુકત બને છે)
#68. આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે ?
#69. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગની બીમારી છે ?
#70. કરોડરજજુમાંથી કેટલો જોડ ચેતા ઉત્પન્ન થાય છે?
#71. ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે?
#72. માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કર્યું અંગ કરે છે?
#73. શુક્રપિંડ કેવા આકારના હોય છે ?
#74. માનવીય શરીરમાં કીડની અંગ કયુ કાર્ય કરે છે?
#75. માણસની વામનતા કઈ ગ્રંથિને આભારી છે ?
#76. નીચેના પૈકી કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે?
#77. પુખ્તવયના માનવ હાડપીંજરમાં હાડકાંની સંખ્યા કેટલી ?
#78. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામીન જરૂરી છે?
#79. હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકાં આવેલા છે?
#80. શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ?
#81. પુરુષ શુક્રપીંડમાંથી કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે?
#82. સ્ત્રીઓમાં અંડ (સ્ત્રી બીજ) કયારે બને છે?
#83. ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે?
#84. A- રુધિર જૂથ વાળી વ્યકિત કોને રુધિર આપી શકે?
#85. મનુષ્યની કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
#86. પુખ્ત વયના માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે ?
#87. જોડકાં જોડો.
યાદી – I યાદી – II
i એડ્રિનાલિન a. ગુસ્સો, ભય અને જોખમ
ii એસ્ટ્રોજન b. ગંધનના ભાવ દ્વારા સાથીને આ કરવું
iii ઈન્સ્યુલીન c. માદાઓ
iv ફેરોમોન્સ d. ગ્લુકોઝ
#88. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમા કચરો ઠાલવે છે.
2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.
#89. નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ?
1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.
2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.
3. પાણીની સમતુલાનું નિયમન કરવું.
4. શરીરના તાપમાનનું નિયમન કરવું.
#90. નેત્રદાન આપનારની આંખનાં કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે ?
#91. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટયૂટરી ગ્રંથિનો નથી
#92. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછુ આવતાં અટકાવનાર વાલ્વ કર્યો છે?
#93. વાલ્વયુકત રુધિરવાહિનીઓને શું કહે છે?
#94. નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે ?
#95. શરીરમાં રકતકણો કયાં બને છે?
#96. ગ્લુકોઝના અણુનું પૂર્ણદહન થતા કેટલા ATP મળે છે ?
#97. એક સામાન્ય વ્યકિતનું ઉપરનું અને નીચેનું રકત દબાણ કેટલું હોવું જોઈએ?
#98. શરીરનાં કયા ભાગમાં રૂધિર શુદ્ધ બને છે? (O2 યુકત બને છે)
#99. રુધિર શરીરના કયા અવયવમાં શુદ્ધ બને છે ?
#100. મનુષ્યના જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી રૂધિર લઈ જતી રૂધિરવાહિની કઈ છે ?
#101. મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો હોય છે ?
#102. અહીં આપેલ પૈકીના કયા રૂધિર જૂથનાં વ્યકિતને સર્વદાતા કહે છે ?
#103. અંડપિંડમાંથી અંડકોષ મુકત થવાની ક્રિયાને શું કહે છે?
#104. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે ?
#105. સામાન્ય રીતે ધમનીઓમાં કેવું રૂધિર વહે ?
#106. આંખનું કર્યુ અંગ (ઘટક) લેન્સની માફક કાર્ય કરે છે ?
#107. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટયૂટરી ગ્રંથિનો નથી?
#108. મનુષ્યના હાડપિંજરમાં કેટલાં હાડકાં આવેલા છે?
#109. હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ?
#110. સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે ?
#111. આપણાં દાંતનું સફેદ ઈનેમલ એ ……………………છે.
#112. દાંતનું બહારનું પડ …………નું બનેલું છે.
#113. હાડકા અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે ?
#114. માનવ મસ્તકમાં નીચેના પૈકી કયો એક ભાગ ગળવું અને ઊલટી માટેનું નિર્ગમન કેન્દ્ર છે ?
#115. યકૃત દ્વારા નીચેનામાંથી શેની ઉત્પતિ થાય છે ?
#116. માનવતંત્રમાં નીચેનામાંથી કયું પાચક ઉત્સેચક નથી?
#117. માનવ કિડનીમાં રહેલ ‘પથરી’ શાની બનેલી હોય છે?
#118. આનુવંશિક વિકાર હીમોફેલિયા નીચેના પૈકી શું કરે છે ?
#119. મોટાભાગે જીવાણ શ્વસન કેવી રીતે કરે છે ?
#120. નેત્રદાન દરમિયાન દાતાની આંખમાંથી કયા એક ભાગને લેવામાં આવે છે ?
#121. દૂધના સ્ત્રાવ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
#122. હૃદયને લોહી પહોંચાડતી રકતવાહિની –
#123. પ્લેટલેટ્સનું બીજું નામ જણાવો.
#124. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે ?
#125. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?
#126. મનુષ્યનાં હૃદયમાં ત્રિદલ વાલ્વનું સ્થાન કયાં જોવા મળે છે?
#127. કુપ્પુસીય શિરાઓનું રૂધિર કયાં ઠલવાય છે ?
#128. સર્વગ્રાહી રૂધિર જૂથ કયું છે ?
#129. ડાયલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ?
#130. એન્ટિ ડાયોરેટિક અંતઃસ્ત્રાવ નીચેનામાંથી કઈ ગ્રંથીમાંથી થાય છે?
#131. આમાંથી શું કરોડરજ્જુનો ભાગ નથી?
#132. હાડકાની વિકૃતિ (Boone Deformities) કયા બાબતના વધારાના વપરાશથી થાય છે ?
#133. યકૃતને નુકશાન કરતાં રસાયણોને ……. કહે છે.
#134. મનુષ્યના શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) તે શિરાઓ કરતાં ધમનીઓમાં વધુ હોય છે.
(2) તે સ્ફીગમોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે.
#135. માનવ શરીરમાં આંત્રપૃચ્છ (Appendix ……… સાથે જોડાયેલું છે.
#136. માનવ શરીરની કિડનીમાં થતી પથરીનું મુખ્ય રાસાયણિક સંયોજન …………. છે.
#137. પોલીયોની રસીના શોધક કોણ હતાં ?
#138. હૃદયની સારવાર માટે વપરાતા “પેસ-મેકર” ની શોધ કોણે કરી હતી ?
#139. મનુષ્યના વાળમાં ક્યું પ્રોટીન હોય છે ?
#140. નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ?
#141. માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ?
#142. જીવાણુ (Bacteria) વાયરલ DNA ને ——- સાથે વિભાજીત કરીને પોતાને વિષાણુ (Viruses) થી સુરક્ષિત કરે છે.
#143. નીચેનામાંથી કયા પ્રાણીનું મગજ ખૂબ જ વિકસિત હોય છે ?
#144. આમાંથી કઈ બીમારી સામાન્ય રીતે ખાણિયાઓ સાથે સંકળાયેલી નથી ?
#145. માનવ શરીરમાં ખોરાકની નળી …………….તરીકે પણ ઓળખાય છે.
#146. ફેફસામાં સોજો (59મોનેરી એડીમા) શ્વાસમાં કયો ઘટક આવવાના કારણે થાય છે ?
#147. ઈટાઈ-ઈટાઈ (itai-itai) રોગ, જે કેડમિયમ ઝેરને કારણે થાય છે, તે મુખ્યત્વે શરીરના નીચેનામાંથી કયા તંત્રને અસર કરે છે ?
#148. વનસ્પતિનો ભાગ પરાગ રજના ઉત્પાદન માટે જવાબદાર છે.
#149. નીચેનામાંથી કયુ માનવશરીરમાં સંશ્લેષિત (સંયોગીકરણ) થાય છે જે રક્તવાહિનીઓનું વિસ્તરણ કરે છે./રકતવાહિનીઓને વિસ્તારિત કરે છે/ફેલાવે છે અને રક્તન પ્રવાહમાં વધારો કરે છે ?
#150. લાળમાં કયા ઉત્સેચક હોય છે ?
#151. પાચન દરમિયાન જટિલ કાર્બોહઇડ્રેટ્રસને વિઘટન કરીને સરળ શર્કરામાં ફેરવવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?
#152. મગજના તળીયામાં કઇ ગ્રંથિ આવેલી હોય છે?
#153. થાઇરોડ ગ્રંથિના અંત:સ્ત્રાવ થાઇરોકિસનના બંઘારણ માટે નીચેનામાંથી શું જરૂરી છે?
#154. કુટુંબ નિયોજન માટે કઇ બાબત સંઘં ઘરાવે છે ?
#155. મનુષ્યના શરીનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું હોય છે?
#156. મગજનાં કયાં ભાગમાં અનૈચ્છિક ક્રિયા માટેના કેન્દ્રો આવેલા હોય છે?
#157. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?
#158. જમણા ક્ષેપકનું રૂધિર, ફેફસાંમાં કઈ નળીઓ દ્વારા આવે છે?
#159. સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા વપરાય છે ?
#160. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે?
#161. થાઈરોઈડ ગ્રંથિમાંથી થતા થાઈરોકિસન સ્ત્રાવ માટે કયું વિધાન સાચું છે ?
#162. શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે ?
#163. બધી જ ધમનીઓમાંથી હંમેશાં કેવું રુધિર વહન પામે છે?
#164. માણસના મૂત્રનો રંગ પીળો કયા કારણે હોય છે ?
#165. મગજનો કયો ભાગ સ્નાયુઓના કાર્યની લયબદ્ધતા અને શરીરની સમતુલા જાળવે છે ?
#166. ગર્ભવિકાસ દરમિયાન રક્ષણ આપતી રચના કઈ છે?
#167. મનુષ્યના રકતકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે?
#168. અળસિયામાં શાના દ્વારા વાયુઓની આપ-લે થાય છે ?
#169. ‘ટેસ્ટટયુબ બેબી’ નો શો અર્થ છે ?
#170. પુરુષમાં શુક્રપિંડનું સ્થાન કયાં હોય છે?
#171. પાર્કિન્સન્સ શરીરના કયા અવયવનો એક ભાગ છે?
#172. જઠરમાં ખોરકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે?
#173. તમારું રુધિરજૂથ B છે, તો તમે કોને રુધિર આપી શકો?
#174. માણસની લાળમાં કયો ઘટક તત્વ હોય છે?
#175. શ્વાસોચ્છ્વાસની ક્રિયા મગજના કયા ભાગ દ્વારા થાય છે?
#176. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌ પ્રથમ કોના દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે?
#177. કોઈ સ્વાદિષ્ટ ખોરાક જોતા મો માં પાણી આવે છે. તેની પાછળ કઈ ગ્રંથિ જવાબદાર છે ?
#178. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત ફળો લાંબા સમય સુધી બગડતા કેમ નથી, કારણ કે…………..
#179. નખમાં કયું તત્વ હોવાથી તેના કાપતા સમયે દર્દનો અનુભવ થતો નથી ?
#180. લાંબા સમય સુધી સખત શારીરિક પરિશ્રમ કર્યા પછી સ્નાયુઓમાં થાક લાગે છે તેનું કારણ ……….
#181. શરીર પર ઈજા થાય ત્યારે થોડા સમય પછી વહેતું લોહી બંધ થઈ જાય છે. આ લોહીના ગંઠાવાની નિર્માણ થવાના કારણે થાય છે. આ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે.
#182. ડાયાલિસિસ મશીનનું કાર્ય શરીરમાં કયા અંગ જેવું જ છે?
#183. અજાણ્યા રકત જૂથની વ્યકિતીને ગંભીર અકસ્માત થાય છે અને તેને તાત્કાલીક લોહી આપવાની જરૂર પડે છે નીચેના માંથી કયું રકતજૂથ હોસ્પિટલમાં સહેલાયથી ઉપલબ્ધ છે તે રકત ચડાવવા માટે સુરક્ષિત રહેશે ?
#184. નેત્રદાનમાં દાતાની આંખના કયા ભાગને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ?
#185. નીચેનામાંથી કયો હોર્મોન માનવ શરીરમાં લોહીના કેલિશયમ અને ફોસ્ફેટનું નિયમન કરે છે ?
Results
GPSC Human body system MCQs
જોડકાં જોડો.
સાંઘાનો પ્રકાર શરીરના કયા ભાગમાં આવેલ છે.
1. મિજાગરા સાંઘો ક. ખોપરીનો હાડકાં વચ્ચેનો સાંઘો
2. ખલ-દસ્તો સાંઘો ખ. ઘૂંટણનો સાંઘો.
3. ઉખળી સાંઘો ગ. નિતંબ તથા સાથળના હાડકાં વચ્ચેનો સાંઘો.
4. અચલ સાંઘો ઘ. ગરદન તથા માથાને જોડતો સાંઘો
સાંઘાનો પ્રકાર શરીરના કાય ભાગમાં આવેલ છે તેને જોડતાં નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો.
- 1-ઘ , 2-ક, 3-ખ , 4-ગ
- 1-ક , 2-ખ, 3-ઘ , 4-ગ
- 1-ક , 2-ઘ, 3-ખ , 4-ગ
- 1-ખ , 2-ગ, 3-ઘ , 4-ક
માનવીની કિડનીમાં પથરીમાં મુખ્યત્વે …………… રાસાયણિક સંયોજન મળી આવે છે.
- યુરિક એસિડ
- કેલ્શિયમ કાર્બોનેટ
- કેલ્શિયમ એાકસાલેટ
- કેલ્શિયમ સલ્ફેટ
માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે?
- હૃદય
- કિડની
- આંતરડા
- મગજ
માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કર્યો છે?
- લંબમજ્જા
- અનુમસ્તિષ્ક
- હાઈપોથેલેમસ
- બૃહદ મસ્તિષ્ક
શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલ હોય છે?
- મૂત્રાશય
- શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ
- ગર્ભાશય
- અધિવૃષ્ણનલિકા
નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ?
- બૃહદ્ મસ્તિષ્ક
- અનુમસ્તિષ્ક
- લંબમજ્જા
- સેતુ
હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ………… દ્વારા થાય છે.
- બૃહદ્ધસ્તિષ્ક
- લઘુમસ્તિષ્ક
- મધ્યમગજ
- લંબમજ્જા
પિત્તનો સંગ્રહ કરતુ અંગ કયું છે ?
- યકૃત
- સ્વાદુપિંડ
- નાનું આંતરડું
- પિત્તાશય
મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓકિસજનયુકત રૂધિર વહન પામે છે ?
- બંને કર્ણકો
- બંને ક્ષેપકો
- ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક
- જમણું કર્ણક અને જમણું ક્ષેપક
રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે?
- રુધિર રસ
- લસિકા
- સીરમ
- પેશીજળ
મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે ?
- દ્વિદલ વાલ્વ
- ત્રિદલ વાલ્વ
- અર્ધચંદ્રાકાર વાલ્વ
- એકપણ નહીં
અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે?
- અગ્ર મગજ
- મધ્ય મગજ
- પશ્વ મગજ
- એકપણ નહીં
કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની ગતિશીલતા અને જીવિતતા વધારે છે?
- બલ્બોયુરેથ્રલ
- શુક્રપિંડ
- શુક્રાશય
- પ્રોસ્ટેટ
નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે તેને શું કહે છે?
- રુધિરકેશિકા
- ધમની
- શિરા
- લસિકા
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે?
- હૃદયના વાલ્વો અને પટલો
- હૃદયના ચાર ખંડો
- (A) અને (B) બન્ને
- હૃદયની દીવાલ
કયો ભાગ અગ્રમગજ નથી ?
- થેલામસ
- હાઈપોથેલામસ
- ધ્રાણપિંડ
- ચતુષ્કકાય
શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?
- 28 થી 30°C
- 30 થી 32°C
- 32 થી 35°C
- 34 થી 35°C
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર
- ત્રિદલ વાલ્વ
- દ્વિદલ વાલ્વ
- અર્ધચંદ્રાકાર વાલ્વ
- (A) અને (B) બન્ને
નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે?
- પરાગરજમાં
- પરાગાશયમાં
- પરાગવાહિનીમાં
- અંડકમાં
લાળગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે?
- સ્ટાર્ચ
- એમાયલેઝ
- પેપ્સિનોજન
- માલ્ટોઝ
ઈન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રેરતું અંગ કયું છે?
- સ્વાદુપિંડ
- જઠર
- યકૃત
- પિત્તાશય
શરીરમાં રકતકણો કયાં બને છે?
- હાડકાનાં પોલાણમાં
- કિડનીમાં
- હૃદયમાં
- પેશીઓમાં
રૂધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે?
- બેરોમીટર
- થર્મોમીટર
- સ્કીંગમોમેનોમીટર
- ઉપરોકત પૈકી એકપણ નહીં
ફેફસામાંથી O2 યુકત રૂધિર હૃદયના કયા ભાગમાં જાય છે ?
- ડાબા ક્ષેપકમાં
- ડાબા કર્ણકમાં
- જમણા ક્ષેપકમાં
- જમણા કર્ણકમાં
કયું બ્લડગ્રુપ યુનિવર્સલ રેસીપીયન્ટ ગણાય છે ?
- A
- B
- AB
- O
મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કોના પર રચાય છે ?
- આઈરિસ
- કીકી
- નેત્રપટલ
- કનીનિકા
કરોડરજ્જુ કયાંથી ઉત્પન્ન થાય છે?
- બ્રહદમસ્તિષ્ક
- લંબમજ્જા
- અનુમસ્તિષ્ક
- સેતુ
મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે ?
- ચાર
- પાંચ
- આઠ
- નવ
કયો નર જાતીય અંતઃસ્ત્રાવ છે ?
- ઈસ્ટ્રોજન
- એડ્રિનાલિન
- ટેસ્ટેસ્ટેરોન
- પ્રોજેસ્ટેરોન
સ્ત્રીમાં અંડવાહિનીની શસ્ત્રક્રિયાને શું કહે છે ?
- નસબંધી
- વાસેકટોમી
- ટયૂબેકટોમી
- એન્ટરોટોમી
ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યકિતમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં રચાય છે?
- નેત્રપટલની આગળ
- નેત્રપટલની પાછળ
- નેત્રપટલ પર
- આઈરિસ પર
પકવાશય એ કયા અંગનો શરૂઆતનો ભાગ છે ?
- યકૃત
- નાના આંતરડા
- સ્વાદુપિંડ
- જઠર
લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યકિત કયા લેન્સના ચશ્મા પહેરે છે ?
- બહિર્ગોળ
- અંતર્ગોળ
- નળાકારીય લેન્સ
- બાયફોકલ લેન્સ
દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ?
- ચાર
- છ
- ત્રણ
- તેર
નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ?
- વંદો
- અળસિયું
- દેડકો
- મગર
રૂધિર જૂથના શોધક કોણ હતા?
- વિલાર્ડ
- પાસ્કલ
- કાર્લ લેન્ડસ્ટિનર
- મેન્ડલ
ઈન્સ્યુલીનના શોધક કોણ હતા?
- કોલ્ફ
- હેની સ્વાન
- બેન્ડિંગ અને બેસ્ટ
- પાઉલ મ્યુલર
માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ………… છે.
- યુરિક એસિડ
- કેલ્શિયમ કાર્બોનેટ
- કેલ્શિયમ ઓકઝાલેટ
- કેલ્શિયમ સલ્ફેટ
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?
- સ્ટેથોસ્કોપ
- સ્પીડોમીટર
- સ્ફિગ્મોમેનોમીટર
- સ્ફિરોમીટર
કયું જોડકું ખોટું છે ?
- શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન
- સ્વાદુપિંડ – ઈન્સ્યુલીન
- પિચ્યુટરી–ઈસ્ટ્રોજન
- એડ્રીનલ – કાર્ટીસોલ
કયા બ્લડગ્રુપવાળા વ્યકિતને ‘સાર્વજનિક દાતા કહે છે ? | GPSC Human body system MCQs
- A
- B
- O
- AB
હૃદય કયા તંત્રનો ભાગ છે ?
- ઉત્સર્ગ તંત્ર
- પ્રજનન તંત્ર
- શ્વસન તંત્ર
- રુધિરાભિસરણ તંત્ર
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?
- પાચનતંત્રની બિમારી
- હૃદયની બિમારી
- ડાયાબિટીસ
- મૂત્રપીંડની બિમારી
કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ છે
- ત્રણ
- ચાર
- બે
- પાંચ
વ્યકિતના મસ્તિષ્કના કુલ કેટલા ખંડ છે ?
- ચાર
- ત્રણ
- છ
- બે
અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર એમ બે વિભાગ ……………….. ના વિભાગો છે.
- કેન્દ્રિય ચેતાતંત્ર
- પરિધિય ચેતાતંત્ર
- શારીરિક ચેતાતંત્ર
- સ્વયંસંચાલિત ચેતાતંત્ર
કરોડરજ્જુ અને બ્રેઈન સ્ટેમ દ્વારા …………… નું સંચાલન તથા નિયંત્રણ થાય છે. | GPSC Human body system MCQs
- ચેતા કાર્યો
- મગજનાં કાર્યો
- દૈહિક કાર્યો
- કારક કાર્યો
હાઈપોથેલોમસ કોને જોડે છે?
- અગ્ર મગજ અને મધ્ય મગજ
- મધ્ય મગજ અને પથ્વ મગજ
- અગ્ર મગજ અને પશ્વ મગજ
- લંબમજ્જા અને કરોડ રજ્જૂ
શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં કયાં હોય છે?
- કિડની
- અસ્થિ મજજા
- ફેફસાં
- આંતરડા
નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ ……………. આસપાસ હોય છે.
- 20
- 30
- 40
- 60
સ્ત્રી ગર્ભધારણ કરવાની ક્ષમતા ગુમાવે તેને શું કહેવાય છે?
- વંધ્ય
- મેનોપોઝ
- માસિક સ્ત્રાવ
- એન્ટીપ્રેગનન્ટ
અંડકોષમાં રંગસૂત્રો કેટલાં હોય છે ?
- 23
- 23 જોડ
- 22
- 44
લસિકાવાહિનીઓ શામા અંત પામે છે?
- નાની શિરાઓમાં
- મોટી શિરાઓમાં
- મોટી ધમનીઓમાં
- રુધિરકેશિકાઓમાં
નીચેનામાંથી કયો ભાગ યાદશકિતનું નિયંત્રણ કરે છે?
- શંખક ખંડ
- પશ્વકપાલી ખંડ
- અગ્રકપાલી ખંડ
- મધ્યકપાલી ખંડ
મધ્યમગજના ભાગને શું કહેવાય છે?
- થેલામસ
- અનુમસ્તિષ્ક
- ચતુષ્કકાય
- સેતુ
પિટયુટરી ગ્રંથિની ઉપર અને થેલેમસ ગ્રંથિની નીચે કઈ ગ્રંથિ આવેલી છે
- પિનિયલ
- થાયમસ
- થાઈરોઈડ
- હાયપોથેલેમસ
મનુષ્યમાં ઉત્સર્ગ એકમ કયો છે ?
- બાઉમેનની કોથળી
- મૂત્રપિંડ નલિકા (વૃક્કાણુ)
- મૂત્રાશય
- મૂત્રપિંડ
કરોડરજ્જુની શરૂઆત કયાંથી થાય છે ?
- બ્રહદમસ્તિષ્ક
- લંબમજ્જા
- અનુમસ્તિષ્ક
- સેતુ
હૃદયનું પેસમેકર………….
- એ.વી.નોડ
- એસ.એ.નોડ
- એસ.વી.નોડ
- એન.એ.નોડ
ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કર્યું છે?
- સ્વાદુપિંડ
- જઠર
- યકૃત
- પિતાશય
……………..is the longest and strongest bone of the body.
- Fibula
- Radius
- Femur
- Humerus
રૂધિરરસ શામા હોય છે ?
- શ્વેતકણોમાં
- ત્રાકકણોમાં
- રૂધિરમાં
- રૂધિરકોષોમાં
પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહે છે ?
- પરિવહનતંત્ર
- પાચનતંત્ર
- પ્રજનનતંત્ર
- ઉત્સર્જનતંત્ર
તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?
- 36.8°C
- 96°C
- 37°F
- 96.8°C
‘ગ્લુકોમાં’ માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? | General Science GCERT MCQs
- ફેફસાં
- કાન
- આંખ
- હૃદય
બ્લડપ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે ?
- સ્ટેથોસ્કોપ
- ગ્લુકોમીટર
- સ્ફીગ્મોમેનોમીટર
- નેબ્યુલાઈઝર
શરીરના કયા ભાગમાં રૂધિર શુદ્ધબને છે ? (O2 યુકત બને છે)
- હૃદય
- ફેફસાં
- કર્ણક
- ક્ષેપક
આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે ?
- નાનું આંતરડું
- મોટું આંતરડું
- જઠર
- અન્નનળી
ગ્લુકોમા માનવ શરીરના કયા અંગની બીમારી છે ?
- ફેફસાં
- કાન
- હ્યદય
- આંખ
કરોડરજજુમાંથી કેટલો જોડ ચેતા ઉત્પન્ન થાય છે?
- 41
- 44
- 21
- 31
ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? | General Science GCERT MCQs
- ન્યુરોલોજી
- ગાયનેકોલોજી
- નેકોલોજી
- યુરોલોજી
માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કર્યું અંગ કરે છે?
- કિડની
- હૃદય
- ફેફસાં
- લીવર
શુક્રપિંડ કેવા આકારના હોય છે ?
- લંબગોળ
- ચોરસ
- ગોળ
- ત્રિકોણ
માનવીય શરીરમાં કીડની અંગ કયુ કાર્ય કરે છે?
- લોહીને શુદ્ધ કરવાનું
- ખોરાક પાચનનું
- ખોરાક સંગ્રહનું
- હવાને શુદ્ધ કરવાનું
માણસની વામનતા કઈ ગ્રંથિને આભારી છે ?
- પિચ્યૂટરી
- થાઈમસ
- થાઈરોઈડ
- હાયપોથેલેમસ
નીચેના પૈકી કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે?
- એડ્રીનાલીન
- ઑકિસજન
- થાઈરોકિસન
- ઈન્સ્યુલીન
પુખ્તવયના માનવ હાડપીંજરમાં હાડકાંની સંખ્યા કેટલી ? | General Science GCERT MCQs
- 200
- 206
- 213
- 208
હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામીન જરૂરી છે?
- બી
- ડી
- સી
- એ
હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકાં આવેલા છે?
- 21
- 15
- 17
- 19
શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ?
- આયોડિન
- રક્તકણ
- ઈન્સ્યુલિન
- આમાંથી એકપણ નહીં
પુરુષ શુક્રપીંડમાંથી કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે?
- એસ્ટ્રોજન
- પ્રોજેસ્ટ્રોન
- ટેસ્ટોટીરોન
- યુરેટર
સ્ત્રીઓમાં અંડ (સ્ત્રી બીજ) કયારે બને છે?
- દરેક સ્ત્રીમાં અંડ બનવાની શરૂઆત જુદી જુદી હોય છે.
- જન્મથી જ સ્ત્રીબીજ સ્ત્રીના શરીરમાં હોય છે.
- માસિક આવવાની શરૂઆત થાય ત્યારથી બનવા લાગે છે.
- કિશોરાવસ્થામાં બનવાની શરૂઆત થાય છે.
ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે?
- ટ્રિપ્સીન
- ઈન્વર્ટેઝ
- લાયપેઝ
- ઈરોપ્સિન
રુધિર જૂથ વાળી વ્યકિત કોને રુધિર આપી શકે?
- A અને O રુધિર જૂથવાળી વ્યકિતને
- A અને AB- રુધિર જૂથવાળી વ્યકિતને
- ફકત A- રુધિર જૂથવાળી વ્યકિતને
- ફકત AB- રુધિર જૂથવાળી વ્યકિતને
મનુષ્યની કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
- 26 મણકા
- 36 મણકા
- 6 મણકા
- 16 મણકા
પુખ્ત વયના માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે ?
- 12 હાડકા
- 8 હાડકા
- 16 હાડકા
- 29 હાડકા
જોડકાં જોડો.
યાદી – I યાદી – II
i એડ્રિનાલિન a. ગુસ્સો, ભય અને જોખમ
ii એસ્ટ્રોજન b. ગંધનના ભાવ દ્વારા સાથીને આ કરવું
iii ઈન્સ્યુલીન c. માદાઓ
iv ફેરોમોન્સ d. ગ્લુકોઝ
- i-c, ii-a, iii-d, iv-b
- i-a, ii-c, iii-b, iv-d
- i-c. ii-a, iii-b, iv-d
- i-a, ii-c, iii-d, iv-b
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? | General Science GCERT MCQs
1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમા કચરો ઠાલવે છે.
2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.
- 1, 2 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- ફકત 1 અને 2
નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ? | General Science GCERT MCQs
1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.
2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.
3. પાણીની સમતુલાનું નિયમન કરવું.
4. શરીરના તાપમાનનું નિયમન કરવું.
- ફકત 1, 2 અને 3
- ફકત 2, 3 અને 4
- ફકત 1, 2 અને 4
- 1, 2, 3 અને 4
નેત્રદાન આપનારની આંખનાં કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે ?
- આઈરિસ
- લેન્સ
- કોર્નિયા
- રેટિના
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટયૂટરી ગ્રંથિનો નથી
- ACTH
- GH
- ADH
- TSH
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછુ આવતાં અટકાવનાર વાલ્વ કર્યો છે?
- ત્રિદલ વાલ્વ
- દ્વિદલ વાલ્વ
- અર્ધચંદ્રકાર વાલ્વ
- A અને B બંને
વાલ્વયુકત રુધિરવાહિનીઓને શું કહે છે?
- રુધિરકેશિકા
- ધમની
- શિરા
- લસિકા
નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે ? | General Science GCERT MCQs
- પરાગરજમાં
- પરાગાશયમાં
- પરાગવાહિનીમાં
- અંડકમાં
શરીરમાં રકતકણો કયાં બને છે?
- હાડકાનાં પોલાણમાં
- કિડનીમાં
- હૃદયમાં
- પેશીઓમાં
ગ્લુકોઝના અણુનું પૂર્ણદહન થતા કેટલા ATP મળે છે ?
- 6
- 8
- 30
- 38
એક સામાન્ય વ્યકિતનું ઉપરનું અને નીચેનું રકત દબાણ કેટલું હોવું જોઈએ?
- 120 તથા 80
- 180 તથા 120
- 130 તથા 70
- 140 તથા 60
શરીરનાં કયા ભાગમાં રૂધિર શુદ્ધ બને છે? (O2 યુકત બને છે)
- હૃદય
- ફેફસાં
- કર્ણક
- ક્ષેપક
રુધિર શરીરના કયા અવયવમાં શુદ્ધ બને છે ?
- હૃદય
- ફેફસા
- કર્ણક
- રોષક
મનુષ્યના જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી રૂધિર લઈ જતી રૂધિરવાહિની કઈ છે ? | General Science GCERT MCQs
- મહાશિરા
- મહાધમની
- ફુપ્ફુસ શિરા
- ફુપ્ફુસ ધમની
મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો હોય છે ?
- 1 લાખ
- 10 લાખ
- 100 લાખ
- 20 લાખ
અહીં આપેલ પૈકીના કયા રૂધિર જૂથનાં વ્યકિતને સર્વદાતા કહે છે ?
- રૂધિર જૂથ A
- રૂધિર જૂથ B
- રૂધિર જૂથ AB
- રૂધિર જૂથ O
અંડપિંડમાંથી અંડકોષ મુકત થવાની ક્રિયાને શું કહે છે?
- પ્રજનન
- અંડકોષપાત
- ૠતુસ્ત્રાવ
- ફ્લનક્રિયા
મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે ?
- 2
- 3
- 4
- 6
સામાન્ય રીતે ધમનીઓમાં કેવું રૂધિર વહે ?
- O2 અને પોષકદ્રવ્યમુકત
- CO2 અને પોષકદ્રવ્યયુકત
- પોષકદ્રવ્ય અને O2 વિહીન
- પોષક દ્રવ્યોયુકત અને O2 યુકત
આંખનું કર્યુ અંગ (ઘટક) લેન્સની માફક કાર્ય કરે છે ?
- કોર્નીયા
- નેત્રમણી
- નેત્રપટલ
- કનીનિકા
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટયૂટરી ગ્રંથિનો નથી? | GPSC Human body system MCQs
- ACTH
- GH
- ADH
- TSH
મનુષ્યના હાડપિંજરમાં કેટલાં હાડકાં આવેલા છે?
- 236
- 254
- 198
- 213
હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ?
- થર્મોમીટર
- બેરોમીટર
- સ્ફિગ્મોમેનોમીટર
- મોનોમીટર
સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે ?
- યુરેટર
- ફેલોપીયન
- વાજ
- એક પણ નહીં
આપણાં દાંતનું સફેદ ઈનેમલ એ ……………………છે.
- Ca3(PO14)2
- CaCl2
- CaF2
- CaBr3
દાંતનું બહારનું પડ …………નું બનેલું છે.
- કેલ્શિયમ ફોસ્ફેટ
- કેલ્શિયમ નાઈટ્રેટ
- પોટેશિયમ ફોસ્ફેટ
- સોડિયમ ફોસ્ફેટ
હાડકા અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે ?
- કેલ્શિયમ
- આયોડીન
- આયર્ન
- પ્રોટીન
માનવ મસ્તકમાં નીચેના પૈકી કયો એક ભાગ ગળવું અને ઊલટી માટેનું નિર્ગમન કેન્દ્ર છે ? | GPSC Human body system MCQs
- અનુમસ્તિક
- પશ્વમસ્તિક
- લંબમજ્જા
- પોન્સ (સેતુ)
યકૃત દ્વારા નીચેનામાંથી શેની ઉત્પતિ થાય છે ?
- લાઈપેઝ
- યુરિયા
- શ્લેષ્મા
- હાઈડ્રોકલોરિક એસિડ
માનવતંત્રમાં નીચેનામાંથી કયું પાચક ઉત્સેચક નથી?
- ટ્રિપ્સિન
- ગેસ્ટ્રિન
- ટોયલિન
- પેપ્સિન
માનવ કિડનીમાં રહેલ ‘પથરી’ શાની બનેલી હોય છે?
- મેગ્નેશિયમ સલ્ફેટ
- સોડિયમ એસિટેટ
- કેલ્શિયમ ઓકઝલેટ
- કેલ્શિયમ
આનુવંશિક વિકાર હીમોફેલિયા નીચેના પૈકી શું કરે છે ?
- હિમોગ્લોબિનના સ્તરમાં ઘટાડો
- સંધિવાગ્રસ્ત હૃદયરોગ
- શ્વેત રકતકણ (WBC) માં ઘટાડો
- લોહીનું સ્કંદન ન થવું /ઘા પર લોહી ન જામવું
મોટાભાગે જીવાણ શ્વસન કેવી રીતે કરે છે ? | GPSC Human body system MCQs
- ચામડી દ્વારા
- કલોમ દ્વારા
- ફેફસા દ્વારા
- વાતક તંત્ર દ્વારા
નેત્રદાન દરમિયાન દાતાની આંખમાંથી કયા એક ભાગને લેવામાં આવે છે ?
- આઈરિસ
- લેન્સ
- કોર્નિયા
- રેટિના
દૂધના સ્ત્રાવ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
- એડ્રેનાલિન
- ઓકસીટોસિન
- ઈસ્ટ્રોજન
- સોમેટોસ્ટેટીન
હૃદયને લોહી પહોંચાડતી રકતવાહિની –
- પલમોનરી
- કોરોનરી
- મેનીનજીયલ
- મેમરી
પ્લેટલેટ્સનું બીજું નામ જણાવો.
- ઈરીથ્રોસાઈટ્સ
- ગ્રેન્યુલોસાઈટ્સ
- થ્રોમ્બોસાઈટ્સ
- રેટીકયુલોસાઈટ્સ
મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે ?
- 1
- 2
- 3
- 4
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? | GPSC Human body system MCQs
- જઠર
- ખોરાક નળી
- નાનું આંતરડું
- મુખ
મનુષ્યનાં હૃદયમાં ત્રિદલ વાલ્વનું સ્થાન કયાં જોવા મળે છે?
- જમણા ક્ષેપક અને જમણા કર્ણકની વચ્ચે
- ડાબા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે
- જમણા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે
- ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકની વચ્ચે
કુપ્પુસીય શિરાઓનું રૂધિર કયાં ઠલવાય છે ?
- જમણા કર્ણકમાં
- ડાબા કર્ણકમાં
- જમણા ક્ષેપકમાં
- ડાબા ક્ષેપકમાં
સર્વગ્રાહી રૂધિર જૂથ કયું છે ?
- A
- O
- AB
- B
ડાયલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ? | GPSC Human body system MCQs
- કીડની
- ફેફસાં
- હૃદય
- લીવર
એન્ટિ ડાયોરેટિક અંતઃસ્ત્રાવ નીચેનામાંથી કઈ ગ્રંથીમાંથી થાય છે?
- પીચ્યુટરી
- પેનક્રિયાસ
- થાયોરાઈડ
- ઉપરમાંથી એક પણ નહિ
આમાંથી શું કરોડરજ્જુનો ભાગ નથી?
- મજ્જા સેતુ
- લંબમજ્જા
- ડોકના મણકા
- પિત્તાશય
હાડકાની વિકૃતિ (Boone Deformities) કયા બાબતના વધારાના વપરાશથી થાય છે ?
- ફોસ્ફરસ
- પોટાશીયમ
- ફેટીએસીડ
- ફ્લોરીન
યકૃતને નુકશાન કરતાં રસાયણોને ……. કહે છે.
- હિપેટો ટોકિસન
- હિમેટો ટોકિસન
- નેફો ટોકિસન
- પલ્મો ટોકિસન
મનુષ્યના શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? | GPSC Human body system MCQs
(1) તે શિરાઓ કરતાં ધમનીઓમાં વધુ હોય છે.
(2) તે સ્ફીગમોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે.
- ફકત 1
- ફકત 2
- 1 અને 2 બંને
- 1 અને 2 પૈકી કોઈ નહીં
માનવ શરીરમાં આંત્રપૃચ્છ (Appendix ……… સાથે જોડાયેલું છે.
- મોટું આંતરડું
- નાનું આંતરડું
- પિત્તાશય
- ૪૪૨
માનવ શરીરની કિડનીમાં થતી પથરીનું મુખ્ય રાસાયણિક સંયોજન …………. છે.
- યુરિક એસિડ
- કેલ્શિયમ કાર્બોનેટ
- કેલ્શિયમ ઓકજેલેટ
- કેલ્શિયમ સલ્ફેટ
પોલીયોની રસીના શોધક કોણ હતાં ?
- એડવર્ડ જેનર
- લિયોન
- જહોન એન્ડર્સ
- જોનલ ઈ. સાક
હૃદયની સારવાર માટે વપરાતા “પેસ-મેકર” ની શોધ કોણે કરી હતી ?
- ડો. જહોન સાત્રે
- ડો. મારીયા ફીલીપ્સ
- ડો. રોબર્ટ ડાયસ
- ડો. પોલ ઝોલ
મનુષ્યના વાળમાં ક્યું પ્રોટીન હોય છે ?
- સેરેટીન
- ઓમેગા
- કેરાટીન
- એન્કીરીન
નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? | General Science GCERT MCQs
- સલ્ફર
- લોખંડ
- કાર્બન
- એમોનિયા
માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ?
- લીટર
- 5.7 લીટર
- 8.1 લીટર
- 9.3 લીટર
જીવાણુ (Bacteria) વાયરલ DNA ને ——- સાથે વિભાજીત કરીને પોતાને વિષાણુ (Viruses) થી સુરક્ષિત કરે છે.
- Ligasc
- Endonuclease
- Exonuclease
- Gyrase
નીચેનામાંથી કયા પ્રાણીનું મગજ ખૂબ જ વિકસિત હોય છે ?
- કાર્નિવોરા
- રોડેન્ટિયા
- અનગુલતા
- પ્રાઈમેટ્સ
આમાંથી કઈ બીમારી સામાન્ય રીતે ખાણિયાઓ સાથે સંકળાયેલી નથી ? | General Science GCERT MCQs
- કાળા ફેફસાના રોગ (Black lung disease)
- એસ્બેસ્ટોસિસ (Abestosis)
- જન્મજાત હૃદયરોગ (Congenital heart disease
- સિલિકોસિસ (Silicosis)
માનવ શરીરમાં ખોરાકની નળી …………….તરીકે પણ ઓળખાય છે.
- બકલ કેવિટી
- અન્નનળી
- ગુદા
- ગુદામાર્ગ
ફેફસામાં સોજો (59મોનેરી એડીમા) શ્વાસમાં કયો ઘટક આવવાના કારણે થાય છે ?
- નાઈટિક ઓકસાઈડ
- ફોર્મેલ્ડિહાઈડ
- સલ્ફર ડાયોકસાઈડ
- કાર્બન મોનોકસાઈડ
ઈટાઈ-ઈટાઈ (itai-itai) રોગ, જે કેડમિયમ ઝેરને કારણે થાય છે, તે મુખ્યત્વે શરીરના નીચેનામાંથી કયા તંત્રને અસર કરે છે ?
- ચેતા અને રોગપ્રતિકારક તંત્ર
- હાડપિંજર અને મૂત્રપીંડ તંત્ર
- હૃદયભિસરણ અને સ્નાયુબદ્ધ તંત્ર
- પાચન અને શ્વસન તંત્ર
વનસ્પતિનો ભાગ પરાગ રજના ઉત્પાદન માટે જવાબદાર છે.
- વજ્રપત્ર
- પુષ્પદળ
- સ્ત્રીકેસર
- પુંકેસર
નીચેનામાંથી કયુ માનવશરીરમાં સંશ્લેષિત (સંયોગીકરણ) થાય છે જે રક્તવાહિનીઓનું વિસ્તરણ કરે છે./રકતવાહિનીઓને વિસ્તારિત કરે છે/ફેલાવે છે અને રક્તન પ્રવાહમાં વધારો કરે છે ? | General Science GCERT MCQs
- નાઈટ્રિક ઓકસાઈડ
- નાઈટ્રસ ઓકસાઈડ
- નાઈટ્રોજન ડાયોકસાઈડ
- નાઈટ્રોજન પેન્ટોકસાઈડ
લાળમાં કયા ઉત્સેચક હોય છે ?
- લાળ એમિલેઝ
- લાળ પેસીન
- લાળ ટ્રીપ્સિન
- લાળ લિપેસ
પાચન દરમિયાન જટિલ કાર્બોહઇડ્રેટ્રસને વિઘટન કરીને સરળ શર્કરામાં ફેરવવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?
- પ્રોટીઝ (Protease)
- ન્યુકલીઝ (Nuclease)
- લાઇપેઝ (Lipase)
- એમાયલેઝ (Amylase)
મગજના તળીયામાં કઇ ગ્રંથિ આવેલી હોય છે?
- પિચ્યુટરી ગ્રંથિ
- પિનિયલ ગ્રંથિ
- હોયપેથેલેમસ ગ્રંથિ
- થાયમસ ગ્રંથિ
થાઇરોડ ગ્રંથિના અંત:સ્ત્રાવ થાઇરોકિસનના બંઘારણ માટે નીચેનામાંથી શું જરૂરી છે?
- દૂઘ
- કોડલીવર ઓઇલ
- આયોડિનયુકત મીઠું
- સફરજન
કુટુંબ નિયોજન માટે કઇ બાબત સંઘં ઘરાવે છે ? | General Science GCERT MCQs
- કેમોથેરાપી
- બાયોસ્કો૫
- લેપ્રોસ્કોપી
- સ્ટેથોસ્કોપી
મનુષ્યના શરીનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું હોય છે?
- ફીમર
- સ્ટેપ્સ
- હાથ
- પગ
મગજનાં કયાં ભાગમાં અનૈચ્છિક ક્રિયા માટેના કેન્દ્રો આવેલા હોય છે?
- અગ્રમગજ
- મઘ્યમગજ
- પશ્વમગજ
- આપેલ ત્રણેય
નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?
- રેટિના
- કોર્નિયા
- ઈરિસ
- નેત્ર લેન્સ
જમણા ક્ષેપકનું રૂધિર, ફેફસાંમાં કઈ નળીઓ દ્વારા આવે છે?
- ફુસ ધમનીઓ
- ઉર્ધ્વ શિરા
- મહાધમની
- ફુપ્ફૂસ શિરાઓ
સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા વપરાય છે ?
- હવાનું દબાણ
- વાતાવરણનું દબાણ
- લોહીનું દબાણ
- પવનનો વેગ
લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે?
- બહિર્ગોળ
- અંતર્ગોળ
- નળાકારીય લેન્સ
- બાયફોકલ લેન્સ
થાઈરોઈડ ગ્રંથિમાંથી થતા થાઈરોકિસન સ્ત્રાવ માટે કયું વિધાન સાચું છે ?
- અચાનક બનતી ઘટનામાં થતી પરિસ્થિતીમાં વ્યકિતને સામનો કરવા તૈયાર કરે છે.
- ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે.
- લોહીમાં ગ્લુકોઝની માત્રા જાળવે છે.
- સ્તનગ્રંથિઓના સ્ત્રાવને ઉત્તેજે છે.
શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે ?
- હાડકાંના ઘડતર માટે જરૂરી છે.
- શીરાની પેશીઓ અને માંસના ઘડતર માટે જરૂરી છે.
- હાડકાંના બંધારણમાં જરૂરી છે.
- હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે.
બધી જ ધમનીઓમાંથી હંમેશાં કેવું રુધિર વહન પામે છે?
- ઓકિસજન વિહન
- અશુદ્ધ
- શુદ્ધ
- દ્રવ્યોની ઘટક સંખ્યા મુજબ
માણસના મૂત્રનો રંગ પીળો કયા કારણે હોય છે ?
- ગ્લોકોઝ
- સુક્રોઝ
- હિમોગ્લોબિન
- યુરોક્રોમ
મગજનો કયો ભાગ સ્નાયુઓના કાર્યની લયબદ્ધતા અને શરીરની સમતુલા જાળવે છે ? | GPSC Human body system MCQs
- મધ્યસ્થ ચેતાતંત્રો
- લઘુમસ્તિષ્ક
- ગોળાર્ધ
- લંબમજ્જા
ગર્ભવિકાસ દરમિયાન રક્ષણ આપતી રચના કઈ છે?
- યોનિમાર્ગ
- ગર્ભનાળ
- જરાયું
- ઉલ્વકોથળી
મનુષ્યના રકતકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે?
- 2 દિવસનું
- 12 દિવસનું
- 60 દિવસનું
- 120 દિવસનું
અળસિયામાં શાના દ્વારા વાયુઓની આપ-લે થાય છે ? | GPSC Human body system MCQs
- ત્વચા
- ફેફસાં
- શ્વસનનલિકા
- નાક
‘ટેસ્ટટયુબ બેબી’ નો શો અર્થ છે ?
- અંડકોષનું ફલિનીકરણ અને વિકાસ બંને ટેસ્ટટયૂબમાં
- અંડકોષનું ફલિનીકરણ ટેસ્ટટયૂબમાં, વિકાસનો દોર ગર્ભાશયમાં
- અંડકોષનું ફલિનીકરણ અને વિકાસ બંને ગર્ભાશયમાં
- અંડકોષનું ફલિનીકરણ ગર્ભાશયમાં વિકાસ ટેસ્ટટયૂબમાં
પુરુષમાં શુક્રપિંડનું સ્થાન કયાં હોય છે? | GPSC Human body system MCQs
- વૃષણકોથળીમાં
- ઉદરગૃહગર્ભમાં
- શુક્રવાહિનીમાં
- શિશ્નમાં
પાર્કિન્સન્સ શરીરના કયા અવયવનો એક ભાગ છે?
- ચામડી
- અસ્થિ
- મગજ
- યકૃત
જઠરમાં ખોરકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે?
- ફોર્મિક એસિડ
- લેકિટક એસિડ
- હાઈડ્રોકલોરિક એસિડ
- એસિટિક એસિડ
તમારું રુધિરજૂથ B છે, તો તમે કોને રુધિર આપી શકો? | GPSC Human body system MCQs
- A
- O
- C
- B અને AB
માણસની લાળમાં કયો ઘટક તત્વ હોય છે?
- પેપ્સિન
- ટાયલિન
- ગ્લુકોઝમા
- રેનિન
શ્વાસોચ્છ્વાસની ક્રિયા મગજના કયા ભાગ દ્વારા થાય છે? | General Science GCERT MCQs
- અનુમસ્તી
- સેતુ
- થેલેમસ
- હાઈપો થેલેમસ
વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌ પ્રથમ કોના દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે?
- કનિનીકા
- નેત્રપટલ
- શ્વેતપટલ
- દ્રષ્ટિચેતા
કોઈ સ્વાદિષ્ટ ખોરાક જોતા મો માં પાણી આવે છે. તેની પાછળ કઈ ગ્રંથિ જવાબદાર છે ?
- હાઈપોથેલેમસ
- પિચ્યુટરી
- એડ્રીનલ
- સલાઈવાગ્રંથિ
કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત ફળો લાંબા સમય સુધી બગડતા કેમ નથી, કારણ કે…………..
- ફળોને સ્ટોરેજમાં ઓકિસજન ઓછો મળવાથી શ્વસન દર ધીમો થવાથી.
- ફળોને સ્ટોરેજમાં ઓકિસજન વધુ મળવાથી શ્વસન દર વધુ થવાથી.
- ફળોને સ્ટોરેજમાં કાર્બનડાયોકસાઈડ વધુ મળવાથી શ્વસન દર ધીમો થવાથી
- ફળોને સ્ટોરેજમાં કાર્બન ડાયોકસાઈડ ઓછું મળવાથી શ્વસન દર વધુ થવાથી.
નખમાં કયું તત્વ હોવાથી તેના કાપતા સમયે દર્દનો અનુભવ થતો નથી ? | General Science GCERT MCQs
- કેરાટિન
- પ્રોટીન
- કેલ્શિયમ
- ફોસ્ફરસ
લાંબા સમય સુધી સખત શારીરિક પરિશ્રમ કર્યા પછી સ્નાયુઓમાં થાક લાગે છે તેનું કારણ ……….
- ઓકિસજનનો ઘટાડો
- લેકટિક એસિડનું સંચય
- ગ્લુકોઝનો ઘટાડો
- સ્નાયુ તંતુઓનું ઘસાવવું
શરીર પર ઈજા થાય ત્યારે થોડા સમય પછી વહેતું લોહી બંધ થઈ જાય છે. આ લોહીના ગંઠાવાની નિર્માણ થવાના કારણે થાય છે. આ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે.
- પ્લેટલેટ્સ
- RBCs
- WBCs
- પ્લાઝમાં
ડાયાલિસિસ મશીનનું કાર્ય શરીરમાં કયા અંગ જેવું જ છે?
- યકૃત જેવું
- કિડની જેવું
- પિત્તળાશય જેવું
- ઉપરોકત પૈકી કોઈ નહીં
અજાણ્યા રકત જૂથની વ્યકિતીને ગંભીર અકસ્માત થાય છે અને તેને તાત્કાલીક લોહી આપવાની જરૂર પડે છે નીચેના માંથી કયું રકતજૂથ હોસ્પિટલમાં સહેલાયથી ઉપલબ્ધ છે તે રકત ચડાવવા માટે સુરક્ષિત રહેશે ?
- O, Rh –
- O, Rh +
- AB, Rh –
- AB, Rh +
નેત્રદાનમાં દાતાની આંખના કયા ભાગને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ? | General Science GCERT MCQs
- કોર્નિયા
- લેન્સ
- રેટિના
- સંપૂર્ણનેત્ર
નીચેનામાંથી કયો હોર્મોન માનવ શરીરમાં લોહીના કેલિશયમ અને ફોસ્ફેટનું નિયમન કરે છે ?
- ગ્લુકોગન
- પેરાથાઈરોઈડ હોર્મોન
- વૃદ્ધિ હોર્મોન
- થાઈરોકિસન




