GPSC Heredity and evolution MCQs (આનુવંશિકતા અને ઉત્ક્રાતિ) | General Science GCERT MCQs

GPSC Heredity and evolution MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | Heredity and evolution GPSC MCQs

General Science GCERT MCQs – GPSC Improvement in food sources MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ વારસાગતતા અને ઉત્ક્રાંતિના મૂળભૂત સિદ્ધાંતો, લક્ષણોના વારસાગત સ્થાનાંતરણ અને સજીવોના વિકાસની પ્રક્રિયા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે વારસાગતતા અને ઉત્ક્રાંતિની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. જનીન વિજ્ઞાનના પિતા ……….. ને કહેવામાં આવે છે.

#2. નીચેનામાંથી કોણ અનુવંશનું મૂળભૂત વાહક છે ?

#3. ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાર રજૂ કરાવનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

#4. મેન્ડલે નીચે જણાવેલા છોડની જાતિમાંથી શેના પર કાર્ય કર્યુ હતું ?

#5. જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

#6. જનીનવિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે ?

#7. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ?

#8. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે ?

#9. સિકલસેલ એનેમિયા કેવા પ્રકારનો રોગ છે?

#10. નીચે પૈકી કઈ આનુવાંશિક રોગ લિંગ સાથે જોડાયેલ છે?

#11. અનુવાંશિકતાનો નાનામાં નાનો એકમ કયો છે?

#12. આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?
1. કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી.
2. બે જોડી લિંગ નિશ્ચયન કરે છે.
3. જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતાં DNA ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે.

#13. સજીવોમાં જોવા મળતી સામ્યતા અને ભિન્નતાનો આધાર કયો છે ?

#14. નાગોયા રાજદ્વારી શિષ્ટાચાર (Nagoya Protocol) …………… વિશેની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે.

#15. એલીલ્સ એ જમીનના………સ્વરૂપો માટેનો શબ્દ છે જે રંગસૂત્ર પર ચોક્કસ સ્થાન ધરાવે છે.

#16. ખામીની પ્રકૃતિ વિશેની કોઈપણ માહિતી મળે તે પહેલાં બિનનુકસાનકારણ ડીએનએ ઉત્પરિવર્તનો (mutations) શોધી કાઢવામાં આવે છે. આ અભિગમને ………….. તરીકે ઓળખવામાં આવે છે.

#17. વસ્તીની વાત કરવામાં આવે ત્યારે, હાર્ડી—વેઈનબર્ગ સંતુલન શું વર્ણવે છે ?

#18. ……………..એ એક શબ્દ છે જે આપણને એ જણાવવા માટે વપરાય છે કે રંગસૂત્ર પર ચોક્કસ જનીન કયાં છે.

#19. નીચેના છોડને ધ્યાનમાં લો.
1. મગફળી
2. કળથી રજકો (Horse-Gram)
3. સોયાબીન
ઉપરોકતમાંથી કેટલા વટાણા કુળના છે ?

#20. હોમો સેપિયન્સનું મૂળ કયાં છે ?

#21. જનીન શબ્દનો જનક કોણ છે?

#22. સજીવના વારસાગત લક્ષણોનો સૌપ્રથમ ખ્યાલ કોણે મેળવ્યો?

#23. બાળકની જાતિ કોના રંગસૂત્ર પરથી જાણી શકાય છે ?

#24. હોમો સેપિયન્સ એ…

#25. DNAનું પૂરું નામ શું છે?

#26. નીચેના કયાં અંગો બે પ્રાણીમાં હાજર હોય પણ સૂચવે છે કે તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદભવેલા નથી ?

#27. જનીનું કાર્ય શું છે ?

#28. પર્યાવરણની પ્રતિક્રિયારૂપે વિકાસ પામતી લાક્ષણિકતા..

#29. ઉપાર્જિત લાક્ષણિકતા માટે સંગત વિધાન કયું છે ?

Previous
Finish

Results

GPSC Heredity and evolution MCQs

જનીન વિજ્ઞાનના પિતા ……….. ને કહેવામાં આવે છે.

  1. ગ્રેગર મેન્ડેલ
  2. જોસેફ જી. કોલરાઈટર
  3. ચાર્લ્સ ડાર્વિન
  4. વિલિયમ બેટ્સન

નીચેનામાંથી કોણ અનુવંશનું મૂળભૂત વાહક છે ?

  1. જનીનતત્વ
  2. રંગસૂત્ર
  3. અંડકોષ
  4. રંગસ્ત્રાવ

ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાર રજૂ કરાવનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

  1. ન્યુલેન્ડ
  2. વિલાર્ડ
  3. ફ્લેમીંગ
  4. ચાર્લ્સ ડાર્વિન

મેન્ડલે નીચે જણાવેલા છોડની જાતિમાંથી શેના પર કાર્ય કર્યુ હતું ?

  1. ઝીયા મેઈઝ
  2. કેશીયા ટોરા
  3. પીસમ સટાઇવમ
  4. ફેસીઓ મુન્ગો

જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

  1. ડો. પ્રફુલ્લચંદ્ર રોય
  2. ડો. મેધનાથ સહા
  3. ડો. જયંત નાર્કીકર
  4. ડો. હરગોવિંદખુરાના

જનીનવિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે ?

  1. કાર્લ લિનિયસ
  2. ચાર્લ્સ ડાર્વિન
  3. ચરક
  4. મેન્ડલ

માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ?

  1. 22
  2. 23
  3. 46
  4. 50

મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે ?

  1. 2 જોડ
  2. 4 જોડ
  3. 22 જોડ
  4. 23 જોડ

સિકલસેલ એનેમિયા કેવા પ્રકારનો રોગ છે?

  1. વાહકજન્ય
  2. લોહતત્વની ઉણપથી થતો
  3. રસીકરણથી અટકાવી શકાય તેવો
  4. જમીન સંબંધિત

નીચે પૈકી કઈ આનુવાંશિક રોગ લિંગ સાથે જોડાયેલ છે?

  1. રોયલ હિમોફિલિયા
  2. ટે—સેકસ રોગ
  3. પુટીય તંતુમયતા
  4. અતિરિકત દબાણ

અનુવાંશિકતાનો નાનામાં નાનો એકમ કયો છે?

  1. ક્રોમોઝોમ
  2. જીન
  3. ન્યુકલીઓટાઈડ્ઝ
  4. ઉપરમાંથી એકેય નહિ

આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ? | GPSC Heredity and evolution MCQs

1.  કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી.

2.  બે જોડી લિંગ નિશ્ચયન કરે છે.

3.  જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતાં DNA ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે.

  1. 1, 2 અને 3
  2. ફકત 3
  3. ફકત 2 અને 3
  4. ફકત 1 અને 2

સજીવોમાં જોવા મળતી સામ્યતા અને ભિન્નતાનો આધાર કયો છે ?

  1. પેશીઓ
  2. રંગસૂત્રો
  3. અંગો
  4. જનીનો

નાગોયા રાજદ્વારી શિષ્ટાચાર (Nagoya Protocol) …………… વિશેની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે.

  1. આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્દભવતા ઉચિત લાભોની વહેંચણી
  2. જળવાયુ પરિવર્તન ઉપર સમજૂતી
  3. ટકાઉ વિકાસ પર રાજદ્વારી શિષ્ટાચાર (Protocol)
  4. જળવાયુ પરિવર્તન પર રાજદ્વારી શિષ્ટાચાર (Protocol)

એલીલ્સ એ જમીનના………સ્વરૂપો માટેનો શબ્દ છે જે રંગસૂત્ર પર ચોક્કસ સ્થાન ધરાવે છે.

  1. વૈકલ્પિક
  2. વિરુદ્ધ
  3. સમાંગ
  4. એકસરખા

ખામીની પ્રકૃતિ વિશેની કોઈપણ માહિતી મળે તે પહેલાં બિનનુકસાનકારણ ડીએનએ ઉત્પરિવર્તનો (mutations) શોધી કાઢવામાં આવે છે. આ અભિગમને …………..  તરીકે ઓળખવામાં આવે છે.

  1. જનીનવિજ્ઞાન
  2. વિપરીત જનીનવિજ્ઞાન
  3. અતિકોલેટિરકતતા
  4. ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન

વસ્તીની વાત કરવામાં આવે ત્યારે, હાર્ડી—વેઈનબર્ગ સંતુલન શું વર્ણવે છે ?

  1. એલીલ ફ્રીકવન્સીઝનું સાતત્ય (Consistency of allele frequencies)
  2. જનીનિક ભિન્નતા (Gatural selection)
  3. પ્રાકૃતિક પસંદગી (natural selection)
  4. જનીનિક વિચલન (Genetic drifit)

……………..એ એક શબ્દ છે જે આપણને એ જણાવવા માટે વપરાય છે કે રંગસૂત્ર પર ચોક્કસ જનીન કયાં છે.

  1. લોકસ (Locus)
  2. ફોકસ (Focus)
  3. એકસોન (Exon)
  4. કોડોન (Codon)

નીચેના છોડને ધ્યાનમાં લો. | GPSC Heredity and evolution MCQs

1. મગફળી

2. કળથી રજકો (Horse-Gram)

3. સોયાબીન

ઉપરોકતમાંથી કેટલા વટાણા કુળના છે ?

  1. ફક્ત-2           
  2. ફકત-2
  3. ઉપરના ત્રણે (તમામ)
  4. એક પણ નહિ.

હોમો સેપિયન્સનું મૂળ કયાં છે ?

  1. આફ્રિકા
  2. યુરેશિયા
  3. ઈન્ડોનેશિયા
  4. ફિલિપાઈન્સ

જનીન શબ્દનો જનક કોણ છે?

  1. મેન્ડલ
  2. વોટસન
  3. રોબર્ટસન
  4. જહોનસન

સજીવના વારસાગત લક્ષણોનો સૌપ્રથમ ખ્યાલ કોણે મેળવ્યો?

  1. મેન્ડલે
  2. મેગેલીને
  3. ફ્રૂક
  4. જ્હોનસન

બાળકની જાતિ કોના રંગસૂત્ર પરથી જાણી શકાય છે ?

  1. માતાના રંગસૂત્ર પરથી
  2. શરીરની જૈવિક ક્રિયાઓ પરથી
  3. માતા પિતાના રંગસૂત્રથી
  4. પિતાના રંગસૂત્ર પરથી

હોમો સેપિયન્સ એ…

  1. વાંદરાનું વૈજ્ઞાનિક નામ છે.
  2. માણસનું વૈજ્ઞાનિક નામ છે.
  3. એક પ્રકારની લીલ છે.
  4. પશુઓમાં થતો એક રોગ છે.

DNAનું પૂરું નામ શું છે?

  1. ડિઓકિસરિબોન્યુકિલક એસિડ
  2. ડિઓગ્લાસિસ ન્યુકિલાઈડ એસિડ
  3. ડિઓગ્લાસિસ ન્યુકિલયર એસિડ
  4. ડિઓકિસરિબો ન્યુકિલઈડ એસેટિક એસિડ

નીચેના કયાં અંગો બે પ્રાણીમાં હાજર હોય પણ સૂચવે છે કે તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદભવેલા નથી ?

  1. સમમૂલક અંગો
  2. ઉત્સર્ગ અંગો
  3. કાર્યસદશ અંગો
  4. પ્રજનન અંગો

જનીનું કાર્ય શું છે ?

  1. DNAનું બંધારણ રચવાનું
  2. રંગસૂત્રનું બંધારણ રચવાનું
  3. પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું
  4. DNAનું સંશ્લેષણ કરવાનું

પર્યાવરણની પ્રતિક્રિયારૂપે વિકાસ પામતી લાક્ષણિકતા..

  1. આનુવંશિક હોય છે.
  2. ઉદ્વિકાસ માટે અગત્યની છે.
  3. વારસાગત હોતી નથી.
  4. સંતતિમાં ઊતરી આવે છે.

ઉપાર્જિત લાક્ષણિકતા માટે સંગત વિધાન કયું છે ?

  1. તે DNAના ફેરફારોને કારણે અસ્તિત્વમાં આવે છે.
  2. તે પ્રજનનકોષો દ્વારા સંતતિમાં વહન પામે છે.
  3. સજીવ આ લાક્ષણિકતાઓ સામે જન્મ લે છે.
  4. તેનો વિકાસ પર્યાવરણની પ્રતિક્રિયારૂપે થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top