GPSC electrical MCQs (વિદ્યુત) | General Science GCERT MCQs

GPSC electrical MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | electrical GPSC MCQs

General Science GCERT MCQs – electrical MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ વિદ્યુતના મૂળભૂત ખ્યાલો, વિદ્યુત પ્રવાહ, પરિપથ, વિદ્યુત ઊર્જા અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે વિદ્યુતની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. ભારતમાં એસી કરંટ સપ્લાયની ીકવન્સી કેટલી હોય છે ?

#2. ઘરઘથ્થુ વિદ્યુત પરિપથમાં

#3. વીજપ્રવાહ માપ્વાનો એકમ ……………… છે.

#4. ઓહમનો નિયમ દર્શાવતું સૂત્ર કયું છે?

#5. 1.6 C વિદ્યુતભારમાં કેટલા ઈલેકટ્રોન હોય છે ?

#6. વિદ્યુત પ્રેરણાનો સંક્રાત કયા વૈજ્ઞાનિકે આપ્યો ?

#7. અવરોધનું સૂત્ર કયુ છે?

#8. વિદ્યુતપ્રવાહ મેળવવા માટે શેનું વહન થવું જરૂરી છે?

#9. ઓહ્મના નિયમ પ્રમાણે નીચેનામાંથી શું સાચું છે?

#10. વોલ્ટાના કોષમાં ઊર્જાનું રૂપાંતર કર્યુ છે ?

#11. વોલ્ટાના કોષમાં કઈ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે ?

#12. દ્રવ્યની અવરોધકતાનો એકમ જણાવો.

#13. શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ?

#14. Which is the best conductory of electricity ?

#15. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરતું સાધન કયું છે ?

#16. વિદ્યુતભારનો SI એકમ કયો છે?

#17. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે ?

#18. વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુ આગળ એકમ વિદ્યુતભારદીઠ સ્થિતિઊર્જાને તે બિંદુએ શું કહે છે?

#19. વિદ્યુતના વાહક હોય તેવાં દ્રાવણોને શું કહે છે ?

#20. અવરોધનો એકમ શું છે ?

#21. વિદ્યુતપ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે ?

#22. કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષાતો નથી ?

#23. સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ?

#24. વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે ?

#25. ફ્યૂઝ બાંધવા માટે કયા પ્રકારની મિશ્ર ધાતુના તાર વપરાય છે ?

#26. નીચેનામાંથી કોણ ચુંબકથી આકપાતું નથી ?

#27. ફ્યુઝ વાયરના ઉત્પાદન માટે ક્યૂ મટીરિયલ યોગ્ય છે?

#28. ‘હોકાયંત્ર’ નો ઉપયોગ શું છે?

#29. ભારતમાં ગૃહવપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃતિ શું છે ?

#30. સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે?

#31. વિદ્યુતવિભાજન પ્રક્રિયામાં ધન ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય છે ?

#32. ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આવતો કઈ તરફ ગતિ કરે છે?

#33. પ્રતિરોધકતા એકમ શેનો છે?

#34. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

#35. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

#36. વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી ?

#37. ઓહ્મના નિયમ પ્રમાણે –

#38. રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ વગેરેમાં વપરાતી બેટરી દ્વારા કેવા પ્રકારનો વિદ્યુતપ્રવાહ મળે છે ?

#39. I watt = …………………….

#40. વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે?

#41. ફયૂઝનો તાર બનાવવા માટે નીચેના પૈકી શાનો ઉપયોગ ના કરી શકાય ?

#42. વિદ્યુતુસ્થિતિમાનના તફાવતનો એકમ શું છે ?

#43. કયા સાધનનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુતવિભાજન કરી શકાય છે ?

#44. ‘સાચી ઉત્તર દિશા’ તથા ‘ચુંબકીય ઉત્તર દિશા………

#45. દિશા શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્ર ને શું કહેવાય?

#46. નીચેના પૈકી કયું સાધન એકદિશ (D.C.) વિદ્યુત પ્રવાહથી ચાલે છે ?

#47. 1 હોર્સપાવર = …………………… કીલોવોગ

#48. ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ?

#49. નીચેના પૈકી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે?

#50. એક હોર્સ પાવર બરાબર કેટલાં વોટ (Watts) થાય?

#51. ઈલેકિટ્રક પ્રવાહ (Electric current) કયા સાધનથી માપવામાં આવે છે ?

#52. વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

#53. વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે ?

#54. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું છે ?

#55. ઘરેલું વિદ્યુત તાર મૂળભૂત રીતે સ્થાપિત ………

#56. નીચેનામાંથી કયુ બિનચુંબકીય છે ?

#57. મુખ્ય વીજ પુરવઠામાં ફ્યુઝનો ઉપયોગ એક સુરક્ષાના ઉપાયના રૂપમાં થાય છે. ફ્યૂઝના વિશે નીચેના વિધાનોમાથી કયું વિધાન સત્ય છે ?

#58. X અને Y વિભાગને યોગ્ય રીતે જોડો.
X Y
(1) તાંબુ (a) અર્ધવાહક
(2) નિકોમ (b) અવાહક પદાર્થ
(3) લાકડું (c) અવરોધક પદાર્થ
(4) સિલિકોન (d) સુવાહક પદાર્થ

#59. અમેરિકામાં વપરાતાં AC વિદ્યુતપ્રવાહની આવૃત્તિ અને વોલ્ટેજ કેટલો હોય છે ?

#60. વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ” વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય?

#61. નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ?

#62. વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે?

#63. ઇલેક્ટ્રિક પ્રવાહ (Electric current) કયા સાઘનથી માપવમાં આવે છે?

#64. વિદ્યુત ફયુઝમાં કઇ ઘાતુનો તાર વાપરવામાં આવે છે?

#65. એક ચુંબકના ઉત્તર ઘ્રુવ અને બીજા ચુંબકના ઉત્તર ઘ્રુવ વચ્ચે કઇ પ્રક્રિયા થશે ?

#66. ગેલ્વેનોમીટર નામના સાઘનનો ઉપયોગ જણાવે.

#67. વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો છે?

#68. વોલ્ટાના કોષમાં ઘન કુલ કઇ ઘાતુની પટ્ટીનો બનેલો હોય છે?

#69. ઇલેકટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની શોઘ કયા વૈજ્ઞાનિકે કરી હતી?

#70. ‘ઇલેક્ટ્રિક બેલ’ , ‘ઇલેકટ્રોમેગ્નેટિક ક્રેન’, ‘ઇલેક્ટ્રિક જનરેટર’, ‘વિદ્યુત મોટર’, ‘મેગ્નેટિક ટ્રેન’ કયા સિદ્ઘાંત પર કાર્ય કરે છે?

#71. નીચેના વિઘાનો તપાસો.

#72. કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે, વિદ્યુતપ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ?

#73. વિદ્યુત પ્રવાહને સંબંધિત નીચે લખેલ વિધાનો પર વિચાર કરો.
(1) વિદ્યુતપ્રવાહના પ્રવાહના દરને વિદ્યુતપ્રવાહ કહે છે.
(2) વિદ્યુતપ્રવાહની દિશા પરીપથમાં ઈલેકટ્રોનના પ્રવાહની દિશાને અનુરૂપ હોય છે.
(3) વિદ્યુતપ્રવાહની દિશા પરીપથમાં પ્રોટોનના પ્રવાહની દિશાને અનુરૂપ હોય છે.
(4) વિદ્યુતપ્રવાહની દિશા પરીપથમાં ઈલેકટ્રોનના પ્રવાહની દિશાથી પરીપથ હોય છે.

#74. પરીપથમાં વિદ્યુતપ્રવાહ માપવા માટે પ્રયોગમાં લેવાતા યંત્રને …………. કહે છે.

#75. નીચે પૈકી કઈ વસ્તુ વિદ્યુતના સુવાહકના ઉદાહરણ છે
1. થર્મોકોલ
2. રબર
3. કાચ
4. એલ્યુમિનિયમની પટ્ટી

#76. નીચે પૈકી કયું વિદ્યુતનું સૌથી સારુ સુવાહક છે ?

#77. ઓહમના નિયમ નીચે પૈકીના વિધાનો પર વિચાર કરો.
(1) કોઈપણ સુવાહક તારના છેડાઓની વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તેમાંથી વહેતા વિદ્યુતપ્રવાહના ભ્રમપ્રમાણમાં હોય છે.
(2) આ નિયમ ફકત ધાત્વિક સુવાહકો અને મિશ્રધાતુઓને જ લાગુ પડે છે.

#78. કોઈપણ સુવાહકના અવરોધના સંબંધમાં નીચે આપેલ વિધાનો પર વિચાર કરો.
(1) કોઈપણ સુવાહકનો અવરોધ તેની લંબાઈ પર આધારીત હોય છે.
(2) કોઈપણ સુવાકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ પર આધારીત હોય છે.
(3) કઈપણ સુવાહકનો અવરોધ તેની પ્રકૃતિ પર નિર્ભર હોય છે.

#79. બેટરી અથવા સેલમાંથી વિદ્યુતઊર્જા પ્રાપ્ત કરવા માટે કઈ ઊર્જાને વિદ્યુતઊર્જામાં પરાવર્તિત કરવામાં આવે છે ?

#80. વિદ્યુતપ્રવાહના વહનના લીધે કોઈપણ અવરોધકમાં ઉત્પન્ન થનાર ઉષ્મા નીચે પૈકી કોના પર નિર્ભર કરે છે ?

#81. વિદ્યુત ફયૂઝનો સિદ્ધાંત છે……….

#82. નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
1. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ નિર્દેશ કરે છે.
2. ચુંબકને મુકત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર—દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
ઉપરોકતમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?

#83. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

#84. યાદી −1 અને યાદી−2 ને યોગ્ય રીતે જોડો.
યાદી–I યાદી-II
(ચુંબકીય પદાર્થના પ્રકાર) (ચુંબકીય સામગ્રી)
(a) પ્રતિચુંબકીય પદાર્થ 1. નિકલ
(b) અનુચુંબકીય પદાર્થ 2. કોપર
(c) લોહ ચુંબકીય પદાર્થ 3. કેલ્શિયમ

#85. AC જનરેટર તથા DC જનરેટર વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે ……

#86. યાદી –I અને યાદી–II ને યોગ્ય
યાદી—I યાદી-II
(a) બિનચુંબકીય 1. કોબાલ્ટ
(b) મેગ્નસ 2. પ્રાકૃતિક ચુંબક
(c) મેગ્નેટાઇટ 3. ગ્રીક
(d) ચુંબકીય 4. માટી

#87. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુ માટે થાય છે?

#88. નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે ?
1. અલ્ટરનેટિંગ કરંટ ચોકકસ સમયગાળા પછી તેની દિશા બદલે છે તથા તેની આવૃત્તિ 50H, છે.
2. દૂરના સ્થાનો પર ઊર્જાના વ્યય વગર વિદ્યુત પ્રવાહને અલ્ટરનેટિંગ કરંટના રૂપમાં પ્રસાર કરી શકાય છે.
3. ડાયકરેકટ કરંટ હંમેશા એક જ દિશામાં વહે છે. ઉપરોકત વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?

#89. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

Previous
Finish

Results

GPSC electrical MCQs

ભારતમાં એસી કરંટ સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે ?

  1. 50 Hz
  2. 100 Hz
  3. 30 Hz
  4. 60 Hz

ઘરઘથ્થુ વિદ્યુત પરિપથમાં

  1. વિદ્યુત સાઘનોની ક્ષમતા વઘારવા
  2. વીજળીના શોકથી બચવા
  3. વઘારે પ્રમાણમાં વિદ્યુત વહે તો અટકાવવા
  4. એકપણ નહીં

વીજપ્રવાહ માપ્વાનો એકમ ……………… છે.

  1. એમ્પીયર
  2. વોલ્ટ
  3. મોહ
  4. આમાનું એકપણ નહીં

ઓહમનો નિયમ દર્શાવતું સૂત્ર કયું છે?

  1. R = HV
  2. R = PF
  3. V = IR
  4. R = PF

C વિદ્યુતભારમાં કેટલા ઈલેકટ્રોન હોય છે ?

  1. 1017
  2. 1018
  3. 1019
  4. 1020

વિદ્યુત પ્રેરણાનો સંક્રાત કયા વૈજ્ઞાનિકે આપ્યો ?

  1. એમ્પિયરે
  2. વૉલ્ટાએ
  3. આસ્ટંડ
  4. ફેરાડે

અવરોધનું સૂત્ર કયુ છે?

  1. R=
  2. R=  
  3. R – VI
  4. R=

વિદ્યુતપ્રવાહ મેળવવા માટે શેનું વહન થવું જરૂરી છે?

  1. ન્યુકિલઅસ
  2. વિદ્યુતભાર
  3. વિદ્યુતસ્થિતિમાન
  4. પ્રોટોન

ઓહ્મના નિયમ પ્રમાણે નીચેનામાંથી શું સાચું છે?

  1. અવરોધ વધતાં પ્રવાહ વધે છે.
  2. V1નો આલેખ સુરેખા મળે છે.
  3. પ્રવાહ વધતાં અવરોધ વધે છે.
  4. વોલ્ટેજ વધતાં અવરોધ વધે છે.

વોલ્ટાના કોષમાં ઊર્જાનું રૂપાંતર કર્યુ છે ?

  1. વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર
  2. ઉષ્મા ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
  3. રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
  4. રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર

વોલ્ટાના કોષમાં કઈ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે ?

  1. ઉષ્મા
  2. પ્રકાશ
  3. વિદ્યુત
  4. રાસાયણિક

દ્રવ્યની અવરોધકતાનો એકમ જણાવો.

  1. Ω
  2. Ωm                
  3. R – VI
  4. R=

શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ?

  1. સુવાહક
  2. અવાહક
  3. અર્ધવાહક
  4. અતિવાહક

Which is the best conductory of electricity ?

  1. Silver
  2. Iron Carbon
  3. Copper
  4. Carbon

વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરતું સાધન કયું છે ?

  1. વિદ્યુત ઈસ્ત્રી
  2. ટયૂબલાઈટ
  3. ટી.વી.
  4. વિદ્યુત ઘંટડી

વિદ્યુતભારનો SI એકમ કયો છે?

  1. એમ્પિયર
  2. વોલ્ટ
  3. વોટ
  4. કુલંબ

ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે ?

  1. વોલ્ટમીટર
  2. ગેલ્વેનોમીટર
  3. એમિટર
  4. ચુંબકીય સોય

વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુ આગળ એકમ વિદ્યુતભારદીઠ સ્થિતિઊર્જાને તે બિંદુએ શું કહે છે?

  1. વિદ્યુતપ્રવાહ
  2. વિદ્યુતપાવર
  3. વિદ્યુતસ્થિતિમાન
  4. વિદ્યુતચુંબકીય પ્રેરણ

વિદ્યુતના વાહક હોય તેવાં દ્રાવણોને શું કહે છે ?

  1. ઈલેકટ્રોલિસિસ
  2. ઈલેકટ્રોપ્લેટિંગ
  3. ઈલેકટ્રોલાઈટ
  4. ઈલેકટ્રોન વિભાજન

અવરોધનો એકમ શું છે ?

  1. વોલ્ટ
  2. જૂલ
  3. કુલંબ
  4. ઓહમ

વિદ્યુતપ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે ?

  1. પેઇન્ટિંગ
  2. પોલિશ કરવું
  3. ધાતુનું મિશ્રણ કરવું
  4. ઇલેકટ્રોપ્લેટિંગ

કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષાતો નથી ?

  1. સ્ટીલ
  2. કોબાલ્ટ
  3. પિત્તળ
  4. નિકલ

સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ?

  1. ફેરડેએ
  2. ઓહમે
  3. વોલ્ટાએ
  4. આલ્વા એડિસને

વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે ?

  1. ગેલ્વેનોમીટ૨
  2. વોન્ટમીટર
  3. બેટરી
  4. 200 KWH

ફ્યૂઝ બાંધવા માટે કયા પ્રકારની મિશ્ર ધાતુના તાર વપરાય છે ?

  1. કોપર + ટીન   
  2. કલાઈ + સીસું
  3. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી
  4. કોપર + ઝીંક

નીચેનામાંથી કોણ ચુંબકથી આકપાતું નથી ?

  1. નીકલ
  2. કોબાલ્ટ
  3. ફેરસ
  4. કોપર

ફ્યુઝ વાયરના ઉત્પાદન માટે ક્યૂ મટીરિયલ યોગ્ય છે?

  1. કોપર
  2. સિલ્વર
  3. ઝીંક
  4. એલ્યુમિનિયમ

 ‘હોકાયંત્ર’ નો ઉપયોગ શું છે?

  1. દરિયાની ઉડાઇ આપશે
  2. વિમાનની ઉંચાઇ આપવા
  3. દિશા જળવા
  4. વાતાવરણનું દબાણ માપવા

ભારતમાં ગૃહવપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃતિ શું છે ?

  1. 110V, 60Hz
  2. 110V, 50Hz
  3. 220V, 50Hz
  4. 220C, 60Hz

સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે?

  1. કાર્બન (ગ્રેફાઈટ)
  2. લેડ
  3. પ્લેટિનમ
  4. ઝિંક

વિદ્યુતવિભાજન પ્રક્રિયામાં ધન ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય છે ?

  1. ઓક્સિડેશન
  2. રિડક્શન
  3. ઓક્સિડેશન રિડક્શન
  4. વિભજન

ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આવતો કઈ તરફ ગતિ કરે છે?

  1. ધનઘ્રુવ
  2. ઋણઘ્રુવ
  3. બંને ધ્રુવ તરફ
  4. ગતિ કરતા જ નથી.

પ્રતિરોધકતા એકમ શેનો છે?

  1. Ω
  2. Ωmeter
  3. Ω /meter
  4. Ω –meter2

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  1. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે.
  2. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે.
  3. ચુંબકીય ક્ષેત્રખાઓ ભલે ગાળાઓ રચે છે.
  4. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.

વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી ?

  1. ફેરડેએ
  2. ઓસ્ટંડે
  3. વોલ્ટાએ
  4. એમ્પિયરે

ઓહ્મના નિયમ પ્રમાણે –

  1. પરિપથમાં પ્રવાહ વધારતાં અવરોધ વધે છે.
  2. પરિપથમાં વોલ્ટેજ વધારતાં અવરોધ વધે છે.
  3. પરિપથમાં વોલ્ટેજ વધારતાં પ્રવાહ વધે છે.
  4. પરિપથમાં વોલ્ટેજ વધારતાં અવરોધ અને પ્રવાહ બંને વધે છે.

રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ વગેરેમાં વપરાતી બેટરી દ્વારા કેવા પ્રકારનો વિદ્યુતપ્રવાહ મળે છે ?

  1. AC પ્રવાહ
  2. DC પ્રવાહ
  3. સેલ પ્રવાહ
  4. સૌરપ્રવાહ

I watt = …………………….

  1. 01 Joule/Second
  2. 1 Joule/Second
  3. 10 Joule/Second
  4. 100 Joule/Second

વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે?

  1. તારની લંબાઈ
  2. તારના આડછેદના ક્ષેત્રફળ
  3. તારના કદ
  4. તારના દ્રવ્ય

ફયૂઝનો તાર બનાવવા માટે નીચેના પૈકી શાનો ઉપયોગ ના કરી શકાય ?

  1. ટિન અને સીસાની મિશ્રધાતુ
  2. શુદ્ધ ટિન
  3. શુદ્ધ સીસું
  4. નિક્રોમ

કયા સાધનનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુતવિભાજન કરી શકાય છે ?

  1. લેકટોમિટર
  2. બેરોમિટર
  3. વોલ્ટમિટર
  4. વોલ્ટામિટર

‘સાચી ઉત્તર દિશા’ તથા ‘ચુંબકીય ઉત્તર દિશા………

  1. હંમેશા સમાન હોય
  2. કયારેક સમાન હોય
  3. કયારેય સમાન ન હોય
  4. બંને વચ્ચે કોઈ સંબંધ નથી

દિશા શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્ર ને શું કહેવાય?

  1. હોકાયંત્ર
  2. શ્રેયંત્ર
  3. થરમોમીટર
  4. સેટોમીટર

નીચેના પૈકી કયું સાધન એકદિશ (D.C.) વિદ્યુત પ્રવાહથી ચાલે છે ?

  1. ઈસ્ત્રી
  2. ઘડિયાળ
  3. મીકસચર
  4. પંખો

1 હોર્સપાવર = …………………… કીલોવોગ

  1. 0.846
  2. 0.646
  3. 0.546
  4. 0.746

ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ?

  1. બાયનોકયુલરમાં
  2. બેરોમીટરમાં
  3. હોકાયંત્રમાં
  4. માઈક્રોસ્કોપમાં

એક હોર્સ પાવર બરાબર કેટલાં વોટ (Watts) થાય?

  1. 736
  2. 746
  3. 748
  4. 756

ઈલેકિટ્રક પ્રવાહ (Electric current) કયા સાધનથી માપવામાં આવે છે ?

  1. કોમ્યુટેટર (Commutator)
  2. એનિમોમીટર (Anemometer)
  3. એમીટર (Ammeter)
  4. વોલ્ટમીટર (Voltmeter)

વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

  1. મુખ્ય કેન્દ્ર પર
  2. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે
  3. વક્રતા કેન્દ્ર પર
  4. મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે

વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે ?

  1. ફયુઝ
  2. ગેલ્વેનોમિટર
  3. વોલ્ટમિટર
  4. બેટરી

ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું છે ?

  1. બેકવેરલ
  2. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
  3. ટેસ્લા
  4. કેન્ડલ

ઘરેલું વિદ્યુત તાર મૂળભૂત રીતે સ્થાપિત ………

  1. શ્રેણી ક્રમ છે
  2. સમાંતર ક્રમ છે
  3. શ્રેણી અને સમાંતર ક્રમોનો સહયોગ છે.
  4. દરેક ઓરડામાં શ્રેણી સંબંધ અને બીજા સમાંતર ક્રમ છે.

નીચેનામાંથી કયુ બિનચુંબકીય છે ?

  1. લોખંડ
  2. હાઈડ્રોજન
  3. ઓકિસજન
  4. નાઈટ્રોજન

મુખ્ય વીજ પુરવઠામાં ફ્યુઝનો ઉપયોગ એક સુરક્ષાના ઉપાયના રૂપમાં થાય છે. ફ્યૂઝના વિશે નીચેના વિધાનોમાથી કયું વિધાન સત્ય છે ?

  1. મેઈન સ્વીચથી સમાંતર જોડાયેલ હોય છે.
  2. તે મુખ્યત્વે ચાંદી મિશ્રિત ધાતુથી બનેલું હોય છે.
  3. તેનું ગલનબિંદુ નીચુ હોવું જરૂરી છે.
  4. તેમાં ઘણુ ઉચું પ્રતિકાર હોવુ જરૂરી છે.

X અને Y વિભાગને યોગ્ય રીતે જોડો. | GPSC electrical MCQs

        X                                 Y

(1) તાંબુ                               (a) અર્ધવાહક

(2) નિકોમ                           (b) અવાહક પદાર્થ

(3) લાકડું                            (c) અવરોધક પદાર્થ

(4) સિલિકોન                     (d) સુવાહક પદાર્થ

  1. 1-d, 2-c, 3-b, 4-a
  2. 1-c, 2-d, 3-a, 4- b
  3. 1-b, 2-d, 3-c, 4-a
  4. 1-a, 2-c, 3- d, 4- b

અમેરિકામાં વપરાતાં AC વિદ્યુતપ્રવાહની આવૃત્તિ અને વોલ્ટેજ કેટલો હોય છે ?

  1. 60 Hz અને 110 V
  2. 50 Hz અને 50 V
  3. 110 Hz અને 60 V
  4. 100 Hz અને 220 V

વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ” વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય?

  1. 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
  2. 100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
  3. 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
  4. 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ?

  1. સોડીયમ ઓકસાઈડ અને આરગન
  2. સોડીયમ વરાળ અને નિયોન
  3. મરકયુરી વરાળ અને આર્ગોન
  4. મરકયુરીક ઓકસાઈડ અને નિયોન

વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે?

  1. Low Energy Device
  2. Light Effective Diode
  3. Low Emission Device
  4. Light Emitting Diode

ઇલેક્ટ્રિક પ્રવાહ (Electric current) કયા સાઘનથી માપવમાં આવે છે?

  1. કોમ્પ્યુટેટર (Commutator)
  2. એનિમોમીટર (Anomometer)
  3. એમીટર (Ammeter)
  4. વોલ્ટમીટર (Votmeter)

વિદ્યુત ફયુઝમાં કઇ ઘાતુનો તાર વાપરવામાં આવે છે?

  1. કોપર + ટીન
  2. કોપર + ઝીંક
  3. લેડ + ઝીંક
  4. લેડ + ટીન

એક ચુંબકના ઉત્તર ઘ્રુવ અને બીજા ચુંબકના ઉત્તર ઘ્રુવ વચ્ચે કઇ પ્રક્રિયા થશે ?

  1. આકર્ષણ થશે
  2. અપાકર્ષણ થશે.
  3. આકર્ષણ અને અપાકર્ષણ થશે
  4. કોઇ ફેર પડશે નહીં

ગેલ્વેનોમીટર નામના સાઘનનો ઉપયોગ જણાવે.

  1. વિદ્યુતપ્રવાહનું બળ માપવા
  2. વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા દર્શાવવા
  3. હવાનું દબાણ માપવા
  4. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા

વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો છે?

  1. વોલ્ટ
  2. કુંબલ
  3. એમ્પિયર
  4. ઓહમ

વોલ્ટાના કોષમાં ઘન કુલ કઇ ઘાતુની પટ્ટીનો બનેલો હોય છે?

  1. જસતની પટ્ટી
  2. લોખંડની પટ્ટી
  3. તાંબાની પટ્ટી
  4. સોનાની પટ્ટી

ઇલેકટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની શોઘ કયા વૈજ્ઞાનિકે કરી હતી?

  1. બ્રુગ્નાટેલી
  2. ફેરાડે
  3. વોલ્ટા
  4. ઓહમ

‘ઇલેક્ટ્રિક બેલ’ , ‘ઇલેકટ્રોમેગ્નેટિક ક્રેન’, ‘ઇલેક્ટ્રિક જનરેટર’, ‘વિદ્યુત મોટર’, ‘મેગ્નેટિક ટ્રેન’ કયા સિદ્ઘાંત પર કાર્ય કરે છે? | GPSC electrical MCQs

  1. વિદ્યુતચુંબકીય પ્રેરણ
  2. ઇલેકટ્રોપ્લેટિંગ
  3. ઇલેકટ્રોમેગ્નેટ
  4. વિદ્યુત પૃથ્થકરણ

નીચેના વિઘાનો તપાસો.

  1. વિદ્યુત મોટરનું કાર્ય ફલેમિંગના જમણા હાથના નિયમ પર આઘારિત છે.
  2. વિદ્યુત જનરેટરનું કાર્ય ફલેમિંગના ડાબા હાથના નિયમ પર આઘારિત છે.
  3. (A) અને (B) બંને સાચા છે.
  4. (A) અને (B) બંને ખોટા છે.

કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે, વિદ્યુતપ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ?

  1. હેન્સ ક્રિશ્ચિઅન ઓસ્ટેંડ
  2. માઈકલ ફેરાડે
  3. એન્ડ્રુ એમ્પિયર
  4. થોમસ આલ્વા એડિસન

વિદ્યુત પ્રવાહને સંબંધિત નીચે લખેલ વિધાનો પર વિચાર કરો. | GPSC electrical MCQs

(1)    વિદ્યુતપ્રવાહના પ્રવાહના દરને વિદ્યુતપ્રવાહ કહે છે.

(2)    વિદ્યુતપ્રવાહની દિશા પરીપથમાં ઈલેકટ્રોનના પ્રવાહની દિશાને અનુરૂપ હોય છે.

(3)    વિદ્યુતપ્રવાહની દિશા પરીપથમાં પ્રોટોનના પ્રવાહની દિશાને અનુરૂપ હોય છે.

(4)   વિદ્યુતપ્રવાહની દિશા પરીપથમાં ઈલેકટ્રોનના પ્રવાહની દિશાથી પરીપથ હોય છે.

  1. 1 અને 2
  2. 1 અને 4
  3. 1, 2 અને 4
  4. 1, 2 અને 3

પરીપથમાં વિદ્યુતપ્રવાહ માપવા માટે પ્રયોગમાં લેવાતા યંત્રને …………. કહે છે.

  1. એમીટર
  2. વોલ્ટમીટર
  3. થર્મોમીટર
  4. હાઈગ્રોમીટર

નીચે પૈકી કઈ વસ્તુ વિદ્યુતના સુવાહકના ઉદાહરણ છે | GPSC electrical MCQs

1. થર્મોકોલ

2. રબર

3. કાચ

4. એલ્યુમિનિયમની પટ્ટી

  1. 1 અને 2
  2. 2 અને 3
  3. 3 અને 4
  4. ફકત 4

નીચે પૈકી કયું વિદ્યુતનું સૌથી સારુ સુવાહક છે ?

  1. એલ્યુમિનિય
  2. તાંબુ
  3. ચાંદી
  4. સોનું

ઓહમના નિયમ નીચે પૈકીના વિધાનો પર વિચાર કરો. | GPSC electrical MCQs

(1)    કોઈપણ સુવાહક તારના છેડાઓની વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તેમાંથી વહેતા વિદ્યુતપ્રવાહના ભ્રમપ્રમાણમાં હોય છે.

(2)    આ નિયમ ફકત ધાત્વિક સુવાહકો અને મિશ્રધાતુઓને જ લાગુ પડે છે.

  1. ફકત 1
  2. ફકત 2
  3. 1 અને 2
  4. એક પણ નહીં

કોઈપણ સુવાહકના અવરોધના સંબંધમાં નીચે આપેલ વિધાનો પર વિચાર કરો. | GPSC electrical MCQs

(1)    કોઈપણ સુવાહકનો અવરોધ તેની લંબાઈ પર આધારીત હોય છે.

(2)    કોઈપણ સુવાકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ પર આધારીત હોય છે.

(3)    કઈપણ સુવાહકનો અવરોધ તેની પ્રકૃતિ પર નિર્ભર હોય છે.

  1. ફકત 1
  2. 2 અને 3
  3. 1 અને 3
  4. 1, 2 અને 3

બેટરી અથવા સેલમાંથી વિદ્યુતઊર્જા પ્રાપ્ત કરવા માટે કઈ ઊર્જાને વિદ્યુતઊર્જામાં પરાવર્તિત કરવામાં આવે છે ?

  1. ઉષ્મીય
  2. સૌર ઊર્જા
  3. રાસાયણિક ઊર્જા
  4. ચુંબકીય ઊર્જા

વિદ્યુતપ્રવાહના વહનના લીધે કોઈપણ અવરોધકમાં ઉત્પન્ન થનાર ઉષ્મા નીચે પૈકી કોના પર નિર્ભર કરે છે ?

  1. અવરોધકમાં ઉત્પન્ન થનાર વિદ્યુતપ્રવાહ પર
  2. અવરોધકના અવરોધ પર
  3. વિદ્યુતપ્રવાહના વહનના સમય પર
  4. આપેલ તમામ

વિદ્યુત ફયૂઝનો સિદ્ધાંત છે……….

  1. વિદ્યુતપ્રવાહનો રાસાયણિક પ્રભાવ
  2. વિદ્યુતપ્રાવહનો યાંત્રિક પ્રભાવ
  3. વિદ્યુતપ્રવાહનો ઉષ્મીય પ્રભાવ
  4. ઉપરોકત પૈકી એકપણ નહીં

નીચેના વિધાનોને ધ્યાનમાં લો. | GPSC electrical MCQs

1.      પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ નિર્દેશ કરે છે.

2.      ચુંબકને મુકત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર—દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

ઉપરોકતમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?

  1. માત્ર 1
  2. માત્ર 2
  3. 1 અને 2
  4. એકપણ નહીં

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  1. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ (ચુંબકીય બળ રેખાઓ) સતત લૂપ બનાવે છે.
  2. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી.
  3. ક્ષેત્ર રેખાઓની વધુ સંખ્યા મજબૂત ચુંબકીય ક્ષેત્ર સૂચવે છે.
  4. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવમાંથી ઉદભવે છે અને ઉત્તર ધ્રુવમાં પ્રવેશ કરે છે.

યાદી −1 અને યાદી−2 ને યોગ્ય રીતે જોડો. | GPSC electrical MCQs

યાદી–I                                                                    યાદી-II

(ચુંબકીય પદાર્થના પ્રકાર)                      (ચુંબકીય સામગ્રી)

(a) પ્રતિચુંબકીય પદાર્થ                                    1.  નિકલ

(b) અનુચુંબકીય પદાર્થ                                   2.  કોપર

(c) લોહ ચુંબકીય પદાર્થ                                  3.  કેલ્શિયમ

  1. a-2, b-3, c-1
  2. a-1, b-3, c-2
  3. a-1, b-2, c-3
  4. a-2, b-1, c-3

AC જનરેટર તથા DC જનરેટર વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે ……

  1. AC જનરેટરમાં ઈલેકટ્રોમેગ્નેટ હોય છે જયારે DC મોટરમાં કાયમી ચુંબક હોય છે.
  2. DC જનરેટર ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે.
  3. AC જનરેટર ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે.
  4. AC જનરેટરમાં સર્પાકાર વલય હોય છે જયારે DC જનરેટરમાં ટ્રાન્સફોર્મર હોય છે.

યાદી –I અને યાદી–II ને યોગ્ય | GPSC electrical MCQs

યાદી—I                               યાદી-II

(a) બિનચુંબકીય               1.   કોબાલ્ટ

(b) મેગ્નસ                            2.  પ્રાકૃતિક ચુંબક

(c) મેગ્નેટાઇટ                      3.  ગ્રીક

(d) ચુંબકીય                       4.  માટી

  1. a-4, b-3, c-2, d-1
  2. a-3, b-2, c-4, d-1
  3. a-4, b-3, c-1, d-2
  4. a-3, b-4, c-1, d-2

ટ્રાન્સફોર્મરનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુ માટે થાય છે?

  1. અલ્ટરનેટિંગ કરંટને ડાયરેકટ કરંટમાં રૂપાંતર કરવા.
  2. ડાયરેકટ કરંટને અલ્ટરનેટિંગ કરંટમાં રૂપાંતરિત કરવા
  3. અલ્ટરનેટિંગ કરેંટની વર્તમાન સંભવિતતાને વધાર ઘટાડવા માટે
  4. ડાયરેકટ કરંટની વર્તમાન સંભવિતતા વધારવા માટે

નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે ? | GPSC electrical MCQs

1.      અલ્ટરનેટિંગ કરંટ ચોકકસ સમયગાળા પછી તેની દિશા બદલે છે તથા તેની આવૃત્તિ 50H, છે.

2.      દૂરના સ્થાનો પર ઊર્જાના વ્યય વગર વિદ્યુત પ્રવાહને અલ્ટરનેટિંગ કરંટના રૂપમાં પ્રસાર કરી શકાય છે.

3.      ડાયકરેકટ કરંટ હંમેશા એક જ દિશામાં વહે છે. ઉપરોકત વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?

  1. માત્ર 1
  2. 1 અને 2
  3. 2 અને 3
  4. આપેલ તમામ

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  1. આધુનિક જનરેટર 50 મેગાવોટ ઊંચી વિધુત શકિત ઉત્પન્ન કરી શકે છે.
  2. વિદ્યુત જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
  3. અલ્ટરનેટિંગ જનરેટરનું નિર્માણ ફેરાડેએ કર્યુ હતું.
  4. વિદ્યુત મોટર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top