GPSC Economic Reforms MCQs (આર્થિક સુઘારાઓ) | Economy GCERT MCQs

GPSC Economic Reforms MCQs (GCERT Economy MCQs)

Attempt the Quiz to Check Your Answers | GPSC Economic Reforms MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Economic Reforms MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ આર્થિક સુધારા (Economic Reforms)ના ઉદ્દેશ્યો, 1991 પછી થયેલા મુખ્ય પરિવર્તનો, ઉદ્યોગ, વેપાર, નાણાકીય ક્ષેત્ર અને સરકારી નીતિઓ પર તેમના પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે આર્થિક સુધારાની મુખ્ય બાબતો અને તેમના લાંબા ગાળાના પ્રભાવને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. 1991 ની આર્થિક કટોકટી સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) દ્વારા લોન આપતી વખતે નીચેનામાંથી કઇ એક શરત મૂકવામાં આવી હતી ?

#2. નીચેના પૈકીના કયા વિઘાનો સાચાં છે ?
1. ઉદારીકરણનો હેતુ આર્થિક આયોજનનો હતો.
2. આર્થિક બાબતોનું મંત્રાલય ભારતમાં વિનિવેશ માટેની નોડલ એજન્સી છે.
3. વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સોનાનો પણ સમાવેશ થાય છે.

#3. નીચેના વિઘાનોસ ઘ્યાને લો.
વિઘાન 1 : 1991ની નવી ઔદ્યોગિક નીતિનો હેતુ દેશના ઔદ્યોગિક માળખાની વિસંગતતાઓ અને નબળાઇઓને સુઘારવાનો હતો.
વિઘાન 2 : આ નીતિ નિયમન કરતાં વિકાસને વઘુ મહત્વ આપે છે.

#4. 1990માં સુઘારાઓના અમલીકણની તુરત જ પહેલાં ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. નીચેના પૈકી કઇ સમસ્યા ગંભીર અને અનિયત્રણીય હતી?

#5. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઇ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ઘરવામાં આવી ?
1. વિમૂડીકરણ દ્વારા
2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રને વ્યાપ વઘારીને
3. જાહેર-ખાનગી સંયુકત માલિકીના ઉદ્યોગો સ્થાપીને

#6. જયારે આર્થિક સુઘારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઇ ગતિવિઘિ 1991 દરમ્યાન ઘ્યાને આવેલ ન હતી ?

#7. નીચેના પૈકીની કઇ નીતિ/નીતિઓ ભારતમા ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?
1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)
2. ઉદ્યોગોનું ૫રવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)
3. જાહેર સબસીડીમાં વઘારો કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડી

#8. 1991માં સરકાર દ્વારા હાથ ઘરવામાં આવેલ માળખાકીય સુઘારાના પગલા નીચેનામાંથી કયા છે ?
1. અર્થતંત્રમાં સરકારની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરવી.
2. ખાનગી મૂડીની ઉચ્ચ ભાગીદારીનો પ્રયાસ.
3. અર્થતંત્રમાં કુલ પુરવઠો વઘારવો.
4. અર્થતંત્રમાં અતિશય માંગને નિયંત્રિત કરવી.

#9. ભારત દેશમાં આર્થિક નીતિમાં પરિવર્તન કરીને આર્થિક સુઘારાઓ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ હતા ?

#10. 1991ના આર્થિક સુઘારાઓ બાબતે નીચેના પૈકી કયું સાચું નથી ?

#11. ડિસઇન્વેરમેન્ટ (વિનિવેશ) વિભાગનું નવું નામ ……….. છે ?

#12. ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

#13. આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવાથી ભારતને નીચેના પૈકી કયો લાભ નથી થયો ?

#14. વૈશ્વિક અર્થતંત્ર ………….. ૫ર ટકેલું છે.

#15. 1991ના ઉદારીકરણમાં નીચેનામાંથી કયા ક્ષેત્રે સુઘારાઓનો સમાવેશ થાય છે ?
(1) વિદેશ વેપાર ક્ષેત્ર
(2) આર્થિક ક્ષેત્ર
(3) કૃષિ ક્ષેત્ર
(4) ઔદ્યોગિક ક્ષેત્ર

#16. વૈશ્વિકીકરણનો અર્થ શો કરવામાં આવે છે?
1. દેશને વૈશ્વિક વ્યાપાર માટે ખુલ્લો કરવો.
2. દુનિયાભરની કંપનીઓને દેશમાં મુડીરોકાણ માટે આવવા દેવી.
3. દેશની કંપનીઓને દુનિયાભરમાં મૂડીરોકાણ માટે છૂટ આપવી.
ઉપરનામાંથી શું સાચું છે ?

#17. ભારતમાં વ્યાપાર ક્ષેત્રે ઉદારીકરણમાં 1991 પછી શું કરવામાં આવ્યું ?

#18. ભારતમાં ખાનગીકરણને લીઘે કયો લાભ થયો છે ?
(1) દેશમાં ઉદ્યોગો ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વઘારો નોંઘાયો છે.
(2) સરકારી સાહસોની આવકમાં ઘટાડો.
(3) મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વઘારો થયો છે.
(4) જાહેરક્ષેત્રનાં એકમોની કાર્યક્ષમતામાં સુઘારો થયો છે.
ઉપરનામાંથી શું સાચું છે ?

#19. ભારત સરકારે 1991 પછી અર્થતંત્રની બાબતમાં કેવી નીતિ અપનાવી ?

#20. ભારત સરકારે ઇજારાશાહી અને નિયંત્રક વ્યાપાર નીતિ (MPTP) ઘારાને બદલે સ્પર્ઘા ઘારો કયારે ઘડયો ?

Previous
Finish

Results

GPSC Economic Reforms MCQs

1991 ની આર્થિક કટોકટી સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) દ્વારા લોન આપતી વખતે નીચેનામાંથી કઇ એક શરત મૂકવામાં આવી હતી ?

  1. રૂપિયાનું 30 ટકા અવમુલ્યન કરવું
  2. તમામ સરકારી ખર્ચમાં વાર્ષિક 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.
  3. મહત્તમ આયાત જકાત (peal import duty) ટકા વઘારીને 130 ટકા કરવી.
  4. આબકારી જકાતમાં 20 ટકાનો ઘટાડો કરવો.

નીચેના પૈકીના કયા વિઘાનો સાચાં છે ? (GPSC Economic Reforms MCQs)

1. ઉદારીકરણનો હેતુ આર્થિક આયોજનનો હતો.

2. આર્થિક બાબતોનું મંત્રાલય ભારતમાં વિનિવેશ માટેની નોડલ એજન્સી છે.

3. વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સોનાનો પણ સમાવેશ થાય છે.

  1. ફકત 1 અને 2     
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3    
  4. 1, 2 અને 3

નીચેના વિઘાનોસ ઘ્યાને લો. (GPSC Economic Reforms MCQs)

વિઘાન 1 : 1991ની નવી ઔદ્યોગિક નીતિનો હેતુ દેશના ઔદ્યોગિક માળખાની વિસંગતતાઓ અને નબળાઇઓને સુઘારવાનો હતો.

વિઘાન 2 : આ નીતિ નિયમન કરતાં વિકાસને વઘુ મહત્વ આપે છે.

  1. વિઘાન 1 અને 2 બંને સાચાં છે અને વિઘાન 2 એ વિઘાન 1 માટેની સાચી સમજૂતી છે.
  2. વિઘાન 1 અને 2 બંને સાચાં છે અને વિઘાન 2 એ વિઘાન 1 માટેની સાચી સમજૂતી નથી..
  3. વિઘાન 1 સાચું છે પરંતુ વિઘાન 2 ખોટું છે.
  4. વિઘાન 1 ખોટું છે અને વિઘાન 2 સાચું છે.

1990માં સુઘારાઓના અમલીકણની તુરત જ પહેલાં ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. નીચેના પૈકી કઇ સમસ્યા ગંભીર અને અનિયત્રણીય હતી?

  1. ઔદ્યોગિક પછાતપણું     
  2. ચુકવણાંની સમતુલાનું સંકટ
  3. કૃષિનું પછાતપણું
  4. અનાજની અછત

ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઇ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ઘરવામાં આવી ? (GPSC Economic Reforms MCQs)

1. વિમૂડીકરણ દ્વારા

2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રને વ્યાપ વઘારીને

3. જાહેર-ખાનગી સંયુકત માલિકીના ઉદ્યોગો સ્થાપીને

  1. ફકત 1 અને 2     
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3    
  4. 1, 2 અને 3

જયારે આર્થિક સુઘારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઇ ગતિવિઘિ 1991 દરમ્યાન ઘ્યાને આવેલ ન હતી ? (GPSC STI, 109/2019-20, 07-03-2021)

  1. જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP) ના લગભગ 60 ટકા હતું.
  2. ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો.
  3. વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા.
  4. નિયંત્રણ અને લાયસન્સનો પ્રભાવ હતો.

નીચેના પૈકીની કઇ નીતિ/નીતિઓ ભારતમા ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ? ( વર્ગ-

  1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)
  2. ઉદ્યોગોનું ૫રવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)
  3. જાહેર સબસીડીમાં વઘારો કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડી
  1. માત્ર 1, 2 અને 3           
  2. માત્ર 3
  3. માત્ર 2, 3 અને 4          
  4. 1, 2 અને 4

1991માં સરકાર દ્વારા હાથ ઘરવામાં આવેલ માળખાકીય સુઘારાના પગલા નીચેનામાંથી કયા છે ?

      1. અર્થતંત્રમાં સરકારની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરવી.

      2. ખાનગી મૂડીની ઉચ્ચ ભાગીદારીનો પ્રયાસ.

      3. અર્થતંત્રમાં કુલ પુરવઠો વઘારવો.

      4. અર્થતંત્રમાં અતિશય માંગને નિયંત્રિત કરવી.

  1. 1, 2 અને 3         
  2. 2, 3 અને 4
  3. 1, 2 અને 4          
  4. 1, 3 અને 4

ભારત દેશમાં આર્થિક નીતિમાં પરિવર્તન કરીને આર્થિક સુઘારાઓ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ હતા ?

  1. 1947                  
  2. 1951
  3. 1980                 
  4. 1991

1991ના આર્થિક સુઘારાઓ બાબતે નીચેના પૈકી કયું સાચું નથી ? (GPSC PI, 112/2018-19, 30-06-2019)

  1. રાજકોષીય સુઘારા મારફતે સમગ્રલક્ષી આર્થિક સ્થિરતા.
  2. નિકાસને ઉત્તેજન પૂરું પાડવા વેપારનીતિમાં સુઘારાઓ.
  3. નાણાકીય ક્ષેત્રો તેમનું પ્રદર્શન સુઘારે તે માટે તેમાં સુઘારાઓ
  4. વસ્તી વિસ્ફોટ ઓછો કરવા માટે વ્યાપક વસ્તીનીતિ

ડિસઇન્વેરમેન્ટ (વિનિવેશ) વિભાગનું નવું નામ ……….. છે ? (GPSC STI, 80/2018-19, 09-06-2019)

  1. NITI આયોગ
  2. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્મેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ
  3. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્મેન્ટ
  4. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ

ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ? (એકાઉન્ટન્ટ, Ad.  52/2015-16, Dt : 12-06-2016)

  1. ગીરીબીની સ્થિતિમાં ઝાઝો ફેર પડયો નથી.
  2. બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે.
  3. રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે.
  4. ઉપરોક તમામ

આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવાથી ભારતને નીચેના પૈકી કયો લાભ નથી થયો ? (હેડ કલાર્ક, Ad. 20/2010, Dt. 18-09-2011)

  1. ઔદ્યોગિક ઉત્પાદનમાં વઘારો
  2. આવકની સમાનતામાં વઘારો
  3. વિદેશી હૂંડિયામણની અનામતોમાં વઘારો
  4. આંતર-રાષ્ટ્રીય બજારમાં હરીફાઇ ક્ષમતમાં વઘારો

વૈશ્વિક અર્થતંત્ર ………….. ૫ર ટકેલું છે. (નશાબંઘી PSI, Ad. 07/2010, Dt. 06-03-2011)

  1. દેવા                     
  2. આર્થિક સુઘારા
  3. અમેરિકા             
  4. વિશ્વ બેંક

1991ના ઉદારીકરણમાં નીચેનામાંથી કયા ક્ષેત્રે સુઘારાઓનો સમાવેશ થાય છે ?

(1) વિદેશ વેપાર ક્ષેત્ર                      

(2) આર્થિક ક્ષેત્ર

(3) કૃષિ ક્ષેત્ર                                   

(4) ઔદ્યોગિક ક્ષેત્ર

  1. 1 અને 2              
  2. 2 અને 3
  3. 1, 2, 3, 4            
  4. 1, 2, 4

વૈશ્વિકીકરણનો અર્થ શો કરવામાં આવે છે?

1. દેશને વૈશ્વિક વ્યાપાર માટે ખુલ્લો કરવો.        

2. દુનિયાભરની કંપનીઓને દેશમાં મુડીરોકાણ માટે આવવા દેવી.

3. દેશની કંપનીઓને દુનિયાભરમાં મૂડીરોકાણ માટે છૂટ આપવી.

ઉપરનામાંથી શું સાચું છે ?

  1. 1, 2, 3                
  2. 1 અને 2
  3. 2 અને 3              
  4. 1 અને 4

ભારતમાં વ્યાપાર ક્ષેત્રે ઉદારીકરણમાં 1991 પછી શું કરવામાં આવ્યું ?

  1. આયાત ઉપરના પ્રતિબંઘો મોટે ભાગે હટાવી દેવામાં આવ્યા.
  2. આયાત ઉપરના જથ્થાત્મક નિયંત્રણો હટાવવામાં ન આવ્યા.
  3. નિકાસ ઉપરના પ્રતિબંઘો હટાવવામાં આવી.
  4. (B) અને (C) બંને

ભારતમાં ખાનગીકરણને લીઘે કયો લાભ થયો છે ?

(1) દેશમાં ઉદ્યોગો ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વઘારો નોંઘાયો છે.

(2) સરકારી સાહસોની આવકમાં ઘટાડો.

(3) મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વઘારો થયો છે.

(4) જાહેરક્ષેત્રનાં એકમોની કાર્યક્ષમતામાં સુઘારો થયો છે.

ઉપરનામાંથી શું સાચું છે ?

  1. 1, 3, 4                
  2. 2, 3
  3. 1, 2, 3                 
  4. 1, 2, 4

ભારત સરકારે 1991 પછી અર્થતંત્રની બાબતમાં કેવી નીતિ અપનાવી ?

  1. ખાનગી ક્ષેત્ર ઉપરનાં નિયંત્રણો દૂર કર્યા.
  2. ખાનગી ક્ષેત્ર ઉપર નિયમન રાખવાનું શરૂ કર્યું.
  3. જાહેર ક્ષેત્ર માટેની અનામત દૂર ન કરી.
  4. (A) અને (B) બંને

ભારત સરકારે ઇજારાશાહી અને નિયંત્રક વ્યાપાર નીતિ (MPTP) ઘારાને બદલે સ્પર્ઘા ઘારો કયારે ઘડયો ?

  1. 1991                  
  2. 2002
  3. 1969            
  4. 1999

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top