GPSC Economic Planning in India MCQs (ભારતમાં આર્થિક આયોજન) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Economic Planning in India MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Economic Planning in India MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતમાં આર્થિક આયોજનના ઇતિહાસ, તેની મુખ્ય લક્ષ્યો, યોજનાઓના પ્રકારો અને વિકાસ પ્રક્રિયામાં તેની ભૂમિકાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રશ્નો GCERT મુજબ રચાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય આર્થિક આયોજનની મુખ્ય બાબતો અને તેના પ્રભાવને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I યાદી- II
1. બોમ્બે યોજના a) ઔદ્યોગિકીકરણ ૫ર ભાર મૂકયો
2. એમ.વિશ્વેશ્વરૈયા યોજના b) 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક
3. સર્વોદય યોજના c) જયપ્રકાશ નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવી.
4. ગાંઘીવાદી યોજના d) એસ.એન.અગરવાલ દ્વારા તૈયાર કરવામાં આવી
#2. વિવિધ પંચવર્ષીય યોજનાઓ વિશે માહિતી આપેલ છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના કૃષિ વિકાસ પર હતું.
2. બીજો પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. તે પી.સી. મહાલનોબિસ (P.C. Mahalnobis)ના મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના આર્થિક વિકાસ પર હતું.
3. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વતંત્ર બનાવવાનું હતું. તેમાં કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
4. ચોથી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1969 થી 1974 સુધીનો હતો. આ યોજનાના મુખ્ય બે હેતુઓ હતા સ્થિરતા સાથે વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની પ્રગતિશીલ સિદ્ધિ. આ સમયગાળા દરમ્યાન મુખ્ય 14 ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી.
5. બારમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 2012 થી 2017 સુધીનો હતો અને તેનો મુખ્ય ધ્યેય ‘Faster, More Inclusive and Sustainable Growth’ (ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ) હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#3. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેકટનો અમલ કર્યો?
#4. નીચે આપેલી યાદી–I ને યાદી-II સાથે જોડો. યાદી-I યાદી- II યોજનાઓ/ મુખ્ય ભલામણો
1. વિશ્વેશ્વરૈયા યોજના a. કૃષિમાંથી ઔદ્યોગિકરણ તરફ બદલાવ
2. બોમ્બે યોજના b. બોમ્બેના ઉદ્યોગગૃહો પ્રાયોજીત
3. ગાંધીયન યોજના c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો
4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) d. આયોજન પંચની ભલામણ કરી
#5. ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં……………. પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પધ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વઘુ મહત્વ આપવાનો બદલાવ શરૂ થયો.
#6. પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન વિધાનો સાચું/સાચાં છે ?
#7. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ?
#8. નીચેના પૈકી કયાં વિઘાનો સાચાં છે?
1. પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ-ડોબર મોડેલ ઉપર આધારીત હતી.
2. બીજી પંચવર્ષીય યોજના માણે અને રૂદ્ધ મોડલ તરીકે ઓળખાય છે.
૩. પાંચમી પંચવર્ષીય યોજના ડી.ડી.ધાર દ્વારા તૈયાર કરાઇ હતી.
#9. ભારતીય આયોજન પ્રણાલીની …………. નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.”
#10. ભારતમાં આયોજન અંગેની ઐતિહાસિક ચર્ચાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી ખોટી છે ?
#11. ભારતની પ્રથમ પંચવાર્ષિક યોજના અને બીજી પંચવાર્ષિક યોજનાઓમાં મુખ્યત્વે કઈ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ હતું ?
પ્રથમ યોજના બીજી યોજના
#12. બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું ખોટાં છે ?
i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
ii. બીજી યોજનાને મહાનોબિસ યોજના (Mahalanobis) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.
#13. કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારતે મિશ્ર અર્થતંત્રની પસંદગી કરી હતી?
#14. નીચેના પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિધ્ધિ નથી ?
#15. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનાનો હેતુ સૌપ્રથમ વખત ”સમાવર્તી વૃધ્ધિ” આપવામાં આવ્યો હતો?
#16. ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન વિધાનો/સાચું/સાચાં છે?
(i) વિકાસની નેહરૂ – મહાલનોબીસ વ્યૂહરચનાએ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં યોજના પધ્ધતિને માર્ગદર્શન આપ્યું.
(ii) આઠમી પંચવર્ષીય યોજના 2 વર્ષ પાછી ઠેલાઈ.
(iii) 12મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GDP) અને માથાદીઠ આવકમાં ત્વરિત વધારા દ્વારા ઝડપથી વૃધ્ધિ થતી હતી.
(iv) 11 મી પંચવર્ષીય યોજના ‘પ્રાથમિક ક્ષેત્ર’ અર્થતંત્રનું મુખ્ય ગતિચાલક બળ છે, તે વિચાર સ્વીકારેલ છે.
#17. ભારતની પંચવર્ષીય યોજનાઓ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
1. બીજી પંચવર્ષીય યોજનાઓ મૂળભૂત તથા મૂડીગત વસ્તુ ઉદ્યોગોના પ્રતિસ્થાપનની દિશામાં નિર્ણાયક બળ આપવામાં આવ્યું છે.
2. ચોથી પંચવર્ષીય યોજનામાં સંપત્તિ અને આર્થિક શકિતના વધતા સંકેદ્રણની પૂર્વ પ્રવૃત્તિઓમાં સુધારાનો ઉદ્દેશ અપનાવાયો છે.
3. પાંચમી પંચવર્ષીય યોજનામાં પ્રથમ વાર નાણાંકીય ક્ષેત્રનો યોજનાના અભિન્ન અંગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો. ઉપરોકતમાંથી કયાં વિધાનો સાચાં છે ?
#18. પંચવર્ષીય યોજના (ફાઈવ ઈયર પ્લાન (FYP) નો ખ્યાલ ………….માંથી લેવામાં આવ્યો છે.
#19. નીતિ આયોગના નીચેનામાંથી કયા ઉદ્દેશ્યો છે ?
1. સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું.
2. રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓની સહિયારી દ્રષ્ટિ વિકસાવવી.
3. નોલેજ, ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરીયલ સપોર્ટ સિસ્ટમ બનાવવી.
4. ગ્રામ્ય સ્તરે વિશ્વાસપાત્ર યોજનાઓ ઘડવા માટે મિકેનિઝમ વિકસાવવા
#20. આયોજન પંચના સ્થાને ભારત સરકારના …….. એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી NITI આયોગની રચના કરી.
#21. નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયાં વિઘાનો સાચાં છે ?
1. તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે.
2. વડાપ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે.
3. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે.
#22. પાછલા 65 વર્ષમાં નીચેનામાંથી કયા પરિવર્તનકારી ફેરફારોને કારણે NITI Aayog ની રચનાની જરૂર ૫ડી?
1. ભારતીય અર્થતંત્રના કદમાં ઘરખમ વધારો.
2. રાજ્ય સંચાલિત વૃદ્ધિ પ્રક્રિયા.
3. ભારતીય અર્થતંત્રનું વૈશ્વિકરણ.
4. ભારતીય વસ્તીનું વૃદ્ધત્વ
#23. 1. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી, તે થોડાક સુઘારા-વઘારા સાથે Harrod-Domar (હેરોડ–ડોમર) મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો કૃષિ વિકાસ હતું.
2. બીજી પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી. તે પી.સી. મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો ઔદ્યોગિક વિકાસ હતું.
3. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી. આ યોજના ગાડગીલ યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વાવલંબી બનાવવાનું હતું. કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
4. આઠમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1992 થી 1997 હતો. તેમાં માનવ સંસાધન વિકાસ અર્થાત રોજગારી, શિક્ષણ અને જાહેર આરોગ્યને ટોચની અગ્રીમતા આપવામાં આવી હતી. આ યોજના દરમ્યાન સરકારે ભારતની નવી આર્થિક નીતિનો પ્રારંભ કર્યો હતો.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
#24. ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનાથી અમલમાં આવ્યા?
#25. આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ?
#26. ભારતમાં સામુદાયિક વિકાસના કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનાથી શરૂ થયા હતા ?
#27. ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો ?
#28. સાતમી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું?
#29. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું ?
#30. ગ્રીન રીવોલ્યુશન ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દાખલ કરવામાં આવ્યું ?
#31. નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનામાં બેરોજગારી અને ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ તથા 20 મુદ્દા કાર્યક્રમ અમલી કરવામાં આવેલ ?
#32. નીતિ આયોગ સંબંધિત નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
1. વિધાન 1 : નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલના અધ્યક્ષ ગૃહમંત્રીશ્રી હોય છે.
2. વિધાન 2 : નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલમાં દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ હોય છે.
3. વિધાન 3 : આયોજન પંચની જગ્યાએ વૈધાનિક સંસ્થા નીતિ આયોગની રચના કરવામાં આવેલ છે.
#33. ભારતમાં કઇ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
#34. ભારતમાં આંકડાશાસ્ત્રના ક્ષેત્રના વિકાસ અને સંશોઘન માટેની ISI સંસ્થા કોણે શરૂ કરી હતી ?
#35. “The Planned economy of India” પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે ?
#36. “The Planned Economy for India” નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
#37. “The Bombay Plan” કયા વર્ષમાં તૈયાર કર્યો હતો ?
#38. ‘Gandhian Plan’ કોણે તૈયાર કર્યો હતો ?
#39. જયપ્રકાર નારાયણે જે આયોજન રજૂ કર્યું તે કયા નામે ઓળખાયું ?
#40. આયોજન પંચની રચના કઇ સાલમાં થઇ હતી ?
#41. પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ ઉ૫ર આઘારિત હતી?
#42. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો?
#43. પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન સૌથી વઘુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું ?
#44. ત્રીજી પંચવર્ષીય યોજનામાં સૌથી વઘુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું ?
#45. પાંચમી પંચવર્ષીય યોજનાનો અંતિમ મુસદ્દો કોણે રજૂ કર્યો હતો?
#46. ‘ગરીબી હટાવો’ સૂત્ર કઇ યોજના દરમિયાન અપનાવવામાં આવ્યું હતું ?
#47. 12મી પંચવર્ષીય યોજનામાં કેવી આર્થિક વૃદ્ઘિ સિદ્ઘ કરવાનું વિચારાયું હતું ?
#48. Rolling Plan કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો ?
#49. ‘હરિયાળી ક્રાતિ’ કઇ પંચવર્ષીય યોજના દરમ્યાન શરૂ થઇ હતી ?
#50. ‘સમાન અને ન્યાય વહેંચણી સાથેનો વિકાસ’ નો ખ્યાલ કઇ યોજનામાં દાખલ કરવામાં આવ્યો હતો?
#51. નીતિ આયોગના અઘ્યક્ષ કોણ હોય છે ?
#52. પ્રથમ પંચવર્ષીય યોજના દરમ્યાન નો વૃદ્ઘિ દર કેટલો રહ્યો હતો ?
Results
GPSC Economic Planning in India MCQs
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I યાદી- II
1. બોમ્બે યોજના a) ઔદ્યોગિકીકરણ ૫ર ભાર મૂકયો
2. એમ.વિશ્વેશ્વરૈયા યોજના b) 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક
3. સર્વોદય યોજના c) જયપ્રકાશ નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવી.
4. ગાંઘીવાદી યોજના d) એસ.એન.અગરવાલ દ્વારા તૈયાર કરવામાં આવી
- 1-a, 2-b, 3-c, 4-d
- 1-b, 2-c, 3-d, 4-a
- 1-c, 2-d, 3-a, 4-b
- 1-d, 2-a, 3-b, 4-c
વિવિધ પંચવર્ષીય યોજનાઓ વિશે માહિતી આપેલ છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? (GPSC Economic Planning in India MCQs)
1. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના કૃષિ વિકાસ પર હતું.
2. બીજો પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. તે પી.સી. મહાલનોબિસ (P.C. Mahalnobis)ના મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના આર્થિક વિકાસ પર હતું.
3. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વતંત્ર બનાવવાનું હતું. તેમાં કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
4. ચોથી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1969 થી 1974 સુધીનો હતો. આ યોજનાના મુખ્ય બે હેતુઓ હતા સ્થિરતા સાથે વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની પ્રગતિશીલ સિદ્ધિ. આ સમયગાળા દરમ્યાન મુખ્ય 14 ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી.
5. બારમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 2012 થી 2017 સુધીનો હતો અને તેનો મુખ્ય ધ્યેય ‘Faster, More Inclusive and Sustainable Growth’ (ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ) હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1, 2 અને 3
- માત્ર 2, 3 અને 4
- માત્ર 3.4 અને 5
- 1, 2, 3, 4 અને 5 તમામ વિધાનો સાચાં છે.
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેકટનો અમલ કર્યો?
- નવમી યોજના
- દસમી યોજના
- અગિયારમી યોજના
- ઉપરોકત પૈકી કોઈ નહીં
નીચે આપેલી યાદી–I ને યાદી-II સાથે જોડો. (GPSC Economic Planning in India MCQs)
યાદી-I યાદી- II
યોજનાઓ/ મુખ્ય ભલામણો
1. વિશ્વેશ્વરૈયા યોજના a. કૃષિમાંથી ઔદ્યોગિકરણ તરફ બદલાવ
2. બોમ્બે યોજના b. બોમ્બેના ઉદ્યોગગૃહો પ્રાયોજીત
3. ગાંધીયન યોજના c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો
4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) d. આયોજન પંચની ભલામણ કરી
- 1-a, 2-b, 3-c. 4-d
- 1-a, 2-b, 3-d, 4-c
- 1-b, 2-a. 3-d, 4-c
- 1-d, 2-c, 3-b, 4-a
ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં……………. પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પધ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વઘુ મહત્વ આપવાનો બદલાવ શરૂ થયો.
- ચોથી
- છઠ્ઠી
- સાતમી
- આઠમી
પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન વિધાનો સાચું/સાચાં છે ?
- 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂકયો.
- 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે.
- (A)અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ?
- ત્રીજી પંચવર્ષીય યોજના
- ચોથી પંચવર્ષીય યોજના
- પાંચમી પંચવર્ષીય યોજના
- સાતમી પંચવર્ષીય યોજના
નીચેના પૈકી કયાં વિઘાનો સાચાં છે? (GPSC Economic Planning in India MCQs)
1. પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ-ડોબર મોડેલ ઉપર આધારીત હતી.
2. બીજી પંચવર્ષીય યોજના માણે અને રૂદ્ધ મોડલ તરીકે ઓળખાય છે.
૩. પાંચમી પંચવર્ષીય યોજના ડી.ડી.ધાર દ્વારા તૈયાર કરાઇ હતી.
- ફકત । અને 2
- ફક્ત 1 અને 3
- ફક્ત 2 અને 3
- 1, 2 અને 3
ભારતીય આયોજન પ્રણાલીની …………. નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.”
- 9મી પંચવર્ષીય યોજના
- 10મી પંચવર્ષીય યોજના
- 11મી પંચવર્ષીય યોજના
- 12મી પંચવર્ષીય યોજના
ભારતમાં આયોજન અંગેની ઐતિહાસિક ચર્ચાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી ખોટી છે ?
- વિશ્વેશ્વરૈયા યોજના – એક દાયકામાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક
- ધી બોમ્બે પ્લાન (યોજના) – મધ્યમ કદના, નાના અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ
- જન યોજના – માર્કસવાદી સમાજવાદ પર આધારિત હતો.
- સર્વોદય યોજના – ભારે ઉદ્યોગો અને આયોજના કેન્દ્રીય સ્વરૂપ પર ભાર મૂકયો
ભારતની પ્રથમ પંચવાર્ષિક યોજના અને બીજી પંચવાર્ષિક યોજનાઓમાં મુખ્યત્વે કઈ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ હતું ? (GPSC Economic Planning in India MCQs)
પ્રથમ યોજના બીજી યોજના
- ખેતીનો વિકાસ અને મૂળભૂત અને પાયાના ઉદ્યોગોનો વિકાસ
- મૂળભૂત ઉદ્યોગોનો વિકાસ અને ખેતીનો વિકાસ
- કાગદો, વ્યવસ્થા માટે અને નિકાસ પ્રોત્સાહન મહત્તમ નાણાકિય ફાળવણી અને આયાતમાં નિયંત્રણ
- નિકાસ પ્રોત્સાહન અને કાયદો વ્યવસ્થા માટે અને આયાતમાં નિયંત્રણ મહત્તમ નાણાકિય ફાળવણી
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું ખોટાં છે ? (GPSC Economic Planning in India MCQs)
i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
ii. બીજી યોજનાને મહાનોબિસ યોજના (Mahalanobis) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.
- ફકત I અને ii
- ફકત ii અને iii
- ફક્ત iii
- ઉપરોકત પૈકી કોઈ નહીં
કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારતે મિશ્ર અર્થતંત્રની પસંદગી કરી હતી?
- પ્રથમ પંચવર્ષીય યોજના
- દ્વિતીય પંચવર્ષીય યોજના
- તૃતીય પંચવર્ષીય યોજના
- ચતુર્થ પંચવર્ષીય યોજના
નીચેના પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિધ્ધિ નથી ?
- રાષ્ટ્રીય આવકમાં વધારો
- માથાદીઠ આવકમાં વધારો
- ઔઘોગિકીકરણ
- રોજગારી
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનાનો હેતુ સૌપ્રથમ વખત ”સમાવર્તી વૃધ્ધિ” આપવામાં આવ્યો હતો?
- 9મી પંચવર્ષીય યોજના
- 10મી પંચવર્ષીય યોજના
- 11મી પંચવર્ષીય યોજના
- 12મી પંચવર્ષીય યોજના
ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન વિધાનો/સાચું/સાચાં છે? (GPSC Economic Planning in India MCQs)
(i) વિકાસની નેહરૂ – મહાલનોબીસ વ્યૂહરચનાએ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં યોજના પધ્ધતિને માર્ગદર્શન આપ્યું.
(ii) આઠમી પંચવર્ષીય યોજના 2 વર્ષ પાછી ઠેલાઈ.
(iii) 12મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GDP) અને માથાદીઠ આવકમાં ત્વરિત વધારા દ્વારા ઝડપથી વૃધ્ધિ થતી હતી.
(iv) 11 મી પંચવર્ષીય યોજના ‘પ્રાથમિક ક્ષેત્ર’ અર્થતંત્રનું મુખ્ય ગતિચાલક બળ છે, તે વિચાર સ્વીકારેલ છે.
- i, ii, ii અને iv
- ફકત I, ii અને iii
- ફકત i, અને ii
- ફકત i
ભારતની પંચવર્ષીય યોજનાઓ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ? (GPSC Economic Planning in India MCQs)
1. બીજી પંચવર્ષીય યોજનાઓ મૂળભૂત તથા મૂડીગત વસ્તુ ઉદ્યોગોના પ્રતિસ્થાપનની દિશામાં નિર્ણાયક બળ આપવામાં આવ્યું છે.
2. ચોથી પંચવર્ષીય યોજનામાં સંપત્તિ અને આર્થિક શકિતના વધતા સંકેદ્રણની પૂર્વ પ્રવૃત્તિઓમાં સુધારાનો ઉદ્દેશ અપનાવાયો છે.
3. પાંચમી પંચવર્ષીય યોજનામાં પ્રથમ વાર નાણાંકીય ક્ષેત્રનો યોજનાના અભિન્ન અંગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો.
ઉપરોકતમાંથી કયાં વિધાનો સાચાં છે ?
- માત્ર 1 અને 2
- માત્ર 2
- માત્ર 3
- 1, 2 અને 3
પંચવર્ષીય યોજના (ફાઈવ ઈયર પ્લાન (FYP) નો ખ્યાલ ………….માંથી લેવામાં આવ્યો છે.
- USA
- UK
- જર્મની
- ભૂતપૂર્વ સોવિયેત સંઘ
નીતિ આયોગના નીચેનામાંથી કયા ઉદ્દેશ્યો છે ? (GPSC Economic Planning in India MCQs)
1. સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું.
2. રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓની સહિયારી દ્રષ્ટિ વિકસાવવી.
3. નોલેજ, ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરીયલ સપોર્ટ સિસ્ટમ બનાવવી.
4. ગ્રામ્ય સ્તરે વિશ્વાસપાત્ર યોજનાઓ ઘડવા માટે મિકેનિઝમ વિકસાવવા
- માત્ર 1 અને 4
- માત્ર 2 અને 3
- માત્ર 1, 3 અને 4
- 1, 2, 3 અને 4
આયોજન પંચના સ્થાને ભારત સરકારના …….. એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી NITI આયોગની રચના કરી.
- પ્રધાનમંડળના સચિવાલયે
- વાણિજ્ય મંત્રાલયે
- નાણા મંત્રાલયે
- વડાપ્રધાન કાર્યાલયે
નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયાં વિઘાનો સાચાં છે ? (GPSC Economic Planning in India MCQs)
1. તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે.
2. વડાપ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે.
3. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
પાછલા 65 વર્ષમાં નીચેનામાંથી કયા પરિવર્તનકારી ફેરફારોને કારણે NITI Aayog ની રચનાની જરૂર ૫ડી? (GPSC Economic Planning in India MCQs)
1. ભારતીય અર્થતંત્રના કદમાં ઘરખમ વધારો.
2. રાજ્ય સંચાલિત વૃદ્ધિ પ્રક્રિયા.
3. ભારતીય અર્થતંત્રનું વૈશ્વિકરણ.
4. ભારતીય વસ્તીનું વૃદ્ધત્વ
- માત્ર 1 અને 3
- માત્ર 1 અને 4
- માત્ર 2 અને 3
- માત્ર 2 અને 4
નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ? (GPSC Economic Planning in India MCQs)
1. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી, તે થોડાક સુઘારા-વઘારા સાથે Harrod-Domar (હેરોડ–ડોમર) મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો કૃષિ વિકાસ હતું.
2. બીજી પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી. તે પી.સી. મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો ઔદ્યોગિક વિકાસ હતું.
3. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી. આ યોજના ગાડગીલ યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વાવલંબી બનાવવાનું હતું. કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
4. આઠમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1992 થી 1997 હતો. તેમાં માનવ સંસાધન વિકાસ અર્થાત રોજગારી, શિક્ષણ અને જાહેર આરોગ્યને ટોચની અગ્રીમતા આપવામાં આવી હતી. આ યોજના દરમ્યાન સરકારે ભારતની નવી આર્થિક નીતિનો પ્રારંભ કર્યો હતો.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 3 અને 4
- 1, 2, 3 અને 4 તમામ સાચા છે.
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનાથી અમલમાં આવ્યા?
- ચોથી પંચવર્ષીય યોજના
- પાંચમી પંચવર્ષીય યોજના
- છઠ્ઠી પંચવર્ષીય યોજના
- નવમી પંચવર્ષીય યોજના
આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ?
- 15 ઓગષ્ટ, 1950
- 31 માર્ચ, 1950
- 26 જાન્યુઆરી, 1950
- 15 માર્ચ, 1950
ભારતમાં સામુદાયિક વિકાસના કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનાથી શરૂ થયા હતા ?
- પ્રથમ
- બીજી
- ત્રીજી
- ચોથી
ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો ?
- 1950-1955
- 1951-1956
- 1969-1974
- 2002-2007
સાતમી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું?
- રોજગારી
- ગરીબી
- ખેતી
- ઉદ્યોગો
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું ?
- ખેતી
- ટેક્નોલોજી
- શિક્ષણ
- રોજગારી
ગ્રીન રીવોલ્યુશન ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દાખલ કરવામાં આવ્યું ?
- પાંચમી પંચવર્ષીય યોજના
- ચોથી પંચવર્ષીય યોજના
- બીજી પંચવર્ષીય યોજના
- ત્રીજી પંચવર્ષીય યોજના
નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનામાં બેરોજગારી અને ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ તથા 20 મુદ્દા કાર્યક્રમ અમલી કરવામાં આવેલ ?
- તૃતીય
- ચોથી
- પાંચમી
- છઠ્ઠી
નીતિ આયોગ સંબંધિત નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC Economic Planning in India MCQs)
વિધાન 1 : નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલના અધ્યક્ષ ગૃહમંત્રીશ્રી હોય છે.
વિધાન 2 : નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલમાં દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ હોય છે.
વિધાન 3 : આયોજન પંચની જગ્યાએ વૈધાનિક સંસ્થા નીતિ આયોગની રચના કરવામાં આવેલ છે.
- માત્ર વિધાન 1
- માત્ર વિધાન 2
- માત્ર વિધાન 3
- વિધાન 1 અને 3
ભારતમાં કઇ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
- રોલિંગ પ્લાન
- ત્રીજી પંચવર્ષિય યોજના
- ચોથી પંચવર્ષીય યોજના
- પાંચમી પંચવર્ષીય યોજના
ભારતમાં આંકડાશાસ્ત્રના ક્ષેત્રના વિકાસ અને સંશોઘન માટેની ISI સંસ્થા કોણે શરૂ કરી હતી ?
- પ્રો. સી.આર. રાવ
- ડો. વી.કે.આર.વી.રાવ
- પ્રો. મહાલાનોબીસ
- દિરા ગાંઘી
“The Planned economy of India” પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે ?
- રાજા ચેલૈયા
- ડો. બી.આર.આંબેડકર
- એમ. વિશ્વેસરૈયા
- દાદાભાઇ નવરોજજી
“The Planned Economy for India” નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
- જવાહરલાલ નહેરૂ
- બાબાસાહેબ આંબેડકર
- એમ.વિશ્વેશ્વરૈયા
- પ્રો. વી.એમ.દંડકર
“The Bombay Plan” કયા વર્ષમાં તૈયાર કર્યો હતો ?
- 1946
- 1944
- 1948
- 1947
‘Gandhian Plan’ કોણે તૈયાર કર્યો હતો ?
- મહાત્મા ગાંઘી
- જયપ્રકાશ નારાયણ
- જવાહરલાલ
- શ્રીમન્નારાયણ
જયપ્રકાર નારાયણે જે આયોજન રજૂ કર્યું તે કયા નામે ઓળખાયું ?
- The bombay plan
- Gandhian plan
- People’s plan
- Sarvoday plan
આયોજન પંચની રચના કઇ સાલમાં થઇ હતી ?
- 1947
- 1948
- 1949
- 1950
પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ ઉ૫ર આઘારિત હતી?
- પી.સી.મહાલનોબિસ
- હેરોડ-ડોમર
- પી.આર.બ્રહમાનંદ
- નિકોલસ કાલ્ડોર
પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો?
- 1951-56
- 1947-52
- 1948-53
- 1953-58
પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન સૌથી વઘુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું ?
- મોટા ઉદ્યોગ
- સેવા ક્ષેત્ર
- (A) અને (B) બંને
- કૃષિ ક્ષેત્ર
ત્રીજી પંચવર્ષીય યોજનામાં સૌથી વઘુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું ?
- ઉદ્યોગ ક્ષેત્ર
- સેવા ક્ષેત્ર
- ખેતી ક્ષેત્ર
- ઉર્જા ક્ષેત્ર
પાંચમી પંચવર્ષીય યોજનાનો અંતિમ મુસદ્દો કોણે રજૂ કર્યો હતો?
- હેરડ-ડોમર
- ડી.પી.ઘર
- વી.એમ.દાંડેકર
- પી.આર. દાંડેકર
‘ગરીબી હટાવો’ સૂત્ર કઇ યોજના દરમિયાન અપનાવવામાં આવ્યું હતું ?
- બીજી પંચવર્ષીય યોજના
- ચોથી પંચવર્ષીય યોજના
- ત્રીજી પંચવર્ષીય યોજના
- પાંચમી પંચવર્ષીય યોજના
12મી પંચવર્ષીય યોજનામાં કેવી આર્થિક વૃદ્ઘિ સિદ્ઘ કરવાનું વિચારાયું હતું ?
- ઝડપી
- ઝડપી, સમાવેશી અને ટકાઉ
- ઝડપી, સમાવેશ
- સમાવેશી અને ટાકાઉ
Rolling Plan કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો ?
- 1980-85
- 1978-80
- 1985-90
- 1990-95
‘હરિયાળી ક્રાતિ’ કઇ પંચવર્ષીય યોજના દરમ્યાન શરૂ થઇ હતી ?
- ચોથી યોજના
- પાંચમી યોજના
- છઠ્ઠી યોજના
- સાતમી યોજના
‘સમાન અને ન્યાય વહેંચણી સાથેનો વિકાસ’ નો ખ્યાલ કઇ યોજનામાં દાખલ કરવામાં આવ્યો હતો? (GPSC Economic Planning in India MCQs)
(A) સાતમી યોજના
(B) નવમી યોજના
(C) દસમી યોજના
(D) આઠમી યોજના
નીતિ આયોગના અઘ્યક્ષ કોણ હોય છે ?
- રાષ્ટ્રપતિ
- વડાપ્રઘાન
- લોકસભાના સ્પીકર
- RBI ના ગવર્નર
પ્રથમ પંચવર્ષીય યોજના દરમ્યાન નો વૃદ્ઘિ દર કેટલો રહ્યો હતો ?
- 5.6%
- 4.2%
- 3.6%
- 2.1%