GPSC Current Affairs MCQs 26 November 2025

GPSC Current Affairs MCQs 26 November 2025
એશિયા ક્ષેત્ર માટે કોડેક્સ એક્ઝિક્યુટિવ કમિટીમાં કોણ ફરીથી ચૂંટાયું ?
- શ્રીલંકા
- બંગ્લાદેશ
- ભારત
- ભૂતાન
ભારતીય નૌકાદળે ક્યાં દેશનું પ્રથમ સ્વદેશી એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ ‘INS માહે’ કાર્યરત કર્યું ?
- ગોવા
- ચેન્નાઈ
- મુબઈ
- મુન્દ્રા
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં કેટલામી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું ?
- પ્રથમ
- ત્રીજી
- છઠ્ઠી
- આઠમી
ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું તેઓ કોણ હતા ?
- રાજનેતા
- ઉદ્યોગપતિ
- અભિનેતા
- લેખક
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાં રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું ?
- રાજકોટ
- ભાવનગર
- જામનગર
- સોમનાથ
IAF ઇન્ટરનેશનલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2025 ની પ્રથમ આવૃત્તિ ક્યાં શરૂ થઈ ?
- જયપુર
- ગોવા
- ભોપાલ
- દિલ્હી
કોને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં ચૂંટવામાં આવ્યા ?
- સાનિયા મિર્ઝા
- રોજર ફેડરર
- નડાલ
- મહેશ ભૂપતિ
વર્લ્ડસ્કિલ્સ એશિયા કોમ્પિટિશન 2025 ક્યાં યોજાશે ?
- કાઠમંડુ
- તાઈપેઈ
- કોલંબો
- દિલ્હી
કોણે ચોથી વખત ડેવિસ કપ ટાઇટલ જીત્યું ?
- ઇટાલી
- સ્પેન
- બ્રિટન
- ફ્રાંસ
ડેફલિમ્પિક્સમાં પ્રાંજલી ધુમલે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો ?
- ગોલ્ડ
- સિલ્વર
- બ્રોન્ઝ
- એકપણ નહી
Attempt the Quiz to Check Your Answers | 26 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 26 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




