GPSC Current Affairs MCQs 20 November 2025

GPSC Current Affairs MCQs 20 November 2025

કોણ બાળ અધિકારો માટે યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ બન્યા ?

  1. દીપિકા પાદુકોણે
  2. કીર્તિ સુરેશ
  3. રકુલપ્રીત સિંહ
  4. મૃણાલ ઠાકુર

કોણ આવતા વર્ષે નવી દિલ્હીમાં ગ્લોબલ બિગ કેટ્સ સમિટનું આયોજન કરશે ?

  1. ફ્રાંસ
  2. અમેરિકા
  3. ભારત
  4. જાપાન

8મો ભારત-યુકે ‘અજેય વોરિયર’ લશ્કરી અભ્યાસ ક્યાં શરૂ થયો ?

  1. જૈસલમેર
  2. બિકાનેર
  3. કચ્છ
  4. ગોવા

10મા ગ્લોબલ ઇકોનોમિક સમિટ અને વર્લ્ડ ટ્રેડ એક્સ્પોનું આયોજન ક્યાં થશે ?

  1. દિલ્હી
  2. મુંબઈ
  3. ગાંધીનગર
  4. ભોપાલ

નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કોને કન્ટ્રી પાર્ટનર જાહેર કરવામાં આવ્યું ?

  1. દુબઈ
  2. શ્રીલંકા
  3. યુકે
  4. ઇટાલી

કોને 2025 ગવર્નર્સ એવોર્ડ્સમાં માનદ ઓસ્કાર મળ્યો ?

  1. એ આર રહેમાન
  2. અમિતાભ બચ્ચન
  3. ટોમ ક્રૂઝ
  4. જેકી ચેન

કોને તાજેતરમાં જ ફ્રાન્સનો પ્રતિષ્ઠિત શેવેલિયર એવોર્ડ એનાયત કરાયો ?

  1. એ આર રહેમાન
  2. થોટા થરાણી
  3. સોનુ નિગમ
  4. નાવાઝુદ્દીન સિદ્દીકી

સન્સ ઓફ ધ સોઇલ એવોર્ડ્સ 2025 એનાયત કરાયા તેમાં શું અસત્ય છે ?

  1. સુક્રિતા બરુઆહ – મીડિયા અને કોમ્યુનિકેશન
  2. સંઘમિત્રા કલિતા – સાહસિકતા
  3. ઈશારાની બરુઆ – રમતગમત
  4. હિમજ્યોતિ તાલુકદાર – સંરક્ષણ

‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025’માં ગુજરાતને કયું સ્થાન મળ્યું ?

  1. પ્રથમ
  2. બીજું
  3. ત્રીજું
  4. ચોથું

Attempt the Quiz to Check Your Answers | 20 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 20 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. કોણ બાળ અધિકારો માટે યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ બન્યા ?

#2. કોણ આવતા વર્ષે નવી દિલ્હીમાં ગ્લોબલ બિગ કેટ્સ સમિટનું આયોજન કરશે ?

#3. 8મો ભારત-યુકે ‘અજેય વોરિયર’ લશ્કરી અભ્યાસ ક્યાં શરૂ થયો ?

#4. 10મા ગ્લોબલ ઇકોનોમિક સમિટ અને વર્લ્ડ ટ્રેડ એક્સ્પોનું આયોજન ક્યાં થશે ?

#5. નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કોને કન્ટ્રી પાર્ટનર જાહેર કરવામાં આવ્યું ?

#6. કોને 2025 ગવર્નર્સ એવોર્ડ્સમાં માનદ ઓસ્કાર મળ્યો ?

#7. કોને તાજેતરમાં જ ફ્રાન્સનો પ્રતિષ્ઠિત શેવેલિયર એવોર્ડ એનાયત કરાયો ?

#8. સન્સ ઓફ ધ સોઇલ એવોર્ડ્સ 2025 એનાયત કરાયા તેમાં શું અસત્ય છે ?

#9. ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025’માં ગુજરાતને કયું સ્થાન મળ્યું ?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top